પાઠ ૧૦ અખબારી નોંધ
લેખક- ડૉ. ચંદ્રકાન્ત મહેતા
પ્રશ્ન-1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો.(1) 'અખબારી નોંધ' ના લેખક કોણ છે?
(A) ડૉ.ચંદ્રકાન્ત મહેતા
(B) ચંદ્રકાન્ત શેઠ
(C) ચં. ચી. મહેતા
(D) ચંદ્રકાંત બક્ષી
=> (A) ડૉ. ચંદ્રકાન્ત મહેતા
(2) અંગ્રેજીમાં 'સમાચાર' માટે કયો શબ્દ વપરાય છે?
(A) ન્યૂઝ

(B) ઈમ્પોર્ટન્ટ
(C) સ્પીડ ન્યૂઝ
(D) ઇન્ફર્મેશન
=> (A) ન્યુઝ
પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં જવાબ લખો.
(1) અખબારો સમાજ પ્રત્યે પોતાનો ધર્મ કઈ રીતે અદા કરે છે?
જવાબ- માણસ જેમ સમાચારો જાણવા ઉત્સુક હોય છે તેમ પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં આનંદ પ્રાપ્ત કરે છે. અખબારો આવા સમાચાર વિનામૂલ્યે છાપીને સમાજ પ્રત્યે પોતાનો ધર્મ અદા કરે છે.
(2) અખબારી નોંધની કૉલમમાં કયા કયા વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે ?
જવાબ- અખબારી નોંધની કૉલમમાં સામાજિક , શૈક્ષણિક , ઉત્સવ-ઉજવણીઓ , ધાર્મિક-સાંસ્કૃતિક બાબતો , વ્યાખ્યાન , ઇનામ-વિતરણ , શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે.
(3) અખબારી નોંધમાં કયાં કયાં મુખ્ય શીર્ષકો આવરી લેવાય છે ?
જવાબ- અખબારી નોંધમાં આ શીર્ષકો આવરી લેવાય છે: (1) સાહિત્યિક, (2) ઇનામ- વિતરણ, (3) વ્યાખ્યાન, (4) ધાર્મિક સમાચાર નોંધ, (5) અવસાન/બેસણું (6) સર્વધર્મ સભા, (7) વિવિધ સમાચાર વગેરે...
(4) અખબારી નોંધ લગતી ક્યા પાંચ 'W' ધ્યાનમાં રાખવા જરૂરી છે?
જવાબ- અખબારી નોંધ લખતી વખતે યાદ રાખવાના પાંચ 'W': (1) શું [what] (2) ક્યાં? [Where] (3) ક્યારે? [When] (4) શા માટે? [Why] (5) કોણે? (અથવા કોની સાથે બનાવ બન્યો?) [Who]
(5) અખબારી યાદી કોને કહેવામાં આવે છે?
જવાબ- સરકારી કે અર્ધસરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચારપત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને 'અખબારી યાદી' કહેવામાં આવે છે.
(6) તમારા ગામમાં કયાં કયાં અખબાર આવે છે ?
જવાબ- અમારા ગામમાં 'ગુજરાત- સમાચાર', 'સંદેશ' , 'દિવ્યભાસ્કર' , 'જનસત્તા' , 'નવયુગ સમાચાર', 'સમય' , 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' , 'ઇન્ડિયન એક્સપ્રેસ' વગેરે અખબારો આવે છે.
(7) વિવિધ સમાચાર- ચેનલનાં નામ જણાવો.
જવાબ- સમાચાર- ચેનલનાં નામ: ઝી ન્યૂઝ , સ્ટાર ન્યૂઝ , ABP ન્યૂઝ , ન્યૂઝ ઇન્ડિયા , આજતક , ડી.ડી.ન્યૂઝ , NDTV ન્યૂઝ , India TV , BBC ન્યૂઝ , CNBC ન્યૂઝ.
પ્રશ્ન-3. સમાચાર પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે?
જવાબ- સમાચાર પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં નીચે મુજબની વિગતો હોવી જરૂરી છે: (1) સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ-સરનામું (2) સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, (3) સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ, (4) જે-તે સમાચાર વિષયક પુરાવાના કાગળ, (5) મોકલનારની સહી, (6) સાથે મોકલેલ જે-તે સમાચારની લેખિત વિગતો.
પ્રશ્ન-4. એક પત્રકાર તરીકે તમે કોઈ વ્યક્તિને મળો , તો તેને કેવા પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરશો? પ્રશ્નો તૈયાર કરો.
જવાબ- એક પત્રકાર તરીકે હું કોઈ વ્યક્તિને મળું તો તે વ્યક્તિ ગાયક હોય તેવું હું પસંદ કરું. તેમને નીચે પ્રમાણેના પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરું: (1) તમારું નામ શું છે? (2) તમારો અભ્યાસ શું છે? (3) તમારું જન્મસ્થળ અને ઉછેર ક્યાં થયો છે? (4) તમે ગાયકીના ક્ષેત્રમાં આગળ કેવી રીતે આવ્યા? (5) તમારા માતા-પિતાએ તમારા ગાયકીના વ્યવસાયમાં શું ફાળો આપ્યો છે? (6) તમે કયા કયા વર્તમાનપત્રો વાંચો છો? (7) વર્તમાનપત્રોની સામાજિક જવાબદારી વિશે તમારું શું કહેવું છે? ઉપરાંત કુટુંબ , કારકિર્દી સમાજજીવનમાં એમનું પ્રદાન વગેરે વિશે પણ હું તેમને પ્રશ્નો પૂછું.
પ્રશ્ન-5. સુચના પ્રમાણે કરો:
(1) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:

ટપાલ , ટેલિવિઝન , ઇ-મેઇલ , મોબાઈલ , દૂત , અખબાર , કબુતર
=> અખબાર , ઇ-મેઇલ , કબુતર , ટપાલ , ટેલિવિઝન , દૂત , મોબાઈલ
(2) ઉપરના શબ્દોને તેમની શોધના વિકાસક્રમમાં ગોઠવો.
=> કબુતર , દૂત , ટપાલ , અખબાર , ટેલિવિઝન , ઇ-મેઈલ , મોબાઈલ
(3) આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોની મદદથી બે-બે વાક્યો લખો.
(1) કબુતર:- કબુતર નો ઉપયોગ પ્રાચીન સમયમાં સંદેશાઓની આપ-લે માટે થતો.
(2) દૂત :- રાજાઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સંદેશો કે છૂપી બાતમી મોકલવા માટે દૂતનો ઉપયોગ કરતા.
(3) ટપાલ :- એકથી બીજી જગ્યાએ કાગળ મોકલવા માટે ટપાલ વ્યવસ્થા અમલમાં આવી. ટપાલી ઘરે ઘરે જઈને ટપાલ પહોંચાડે.
(4) અખબાર :- અખબાર સમાચારોને દેશ અને દુનિયામાં પહોંચાડે છે.
(5) ટેલિવિઝન :- ટેલિવિઝન એ આજના યુગનું અતિ આધુનિક યંત્ર છે. ઘરે બેસીને આપણે તેના દ્વારા નાની-મોટી વાતો જાણી શકીએ છીએ.
(6) ઇ-મેઇલ :- ઇ-મેઇલથી લેખિત માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. ઇ-મેઇલથી ચિત્રો, વિડિયો વગેરે પણ મોકલી શકાય છે.
(7) મોબાઇલ :- 1933 માં ભારતમાં મોબાઇલ ફોન આવ્યા પછી આધુનિક ક્રાંતિ થઈ છે. તેના માટે તારી જરૂર નથી. મોબાઈલ દ્વારા અનેક વ્યક્તિઓના પરિચયમાં ગમે તે સ્થળેથી રહી શકાય છે.
પ્રશ્ન - 6.નીચે આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(1) 'અખબાર' શબ્દ 'ખબર' શબ્દનું બહુવચનનું રૂપ છે. [ √ ]
(2) અખબાર એટલે સમાચાર પત્ર. [ √ ]
(3) સમાચારપત્રોમાં બેસણાની નોંધ છાપવામાં આવતી નથી. [ × ]
(4) તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું સરનામું દર્શાવવું જરૂરી છે. [ × ]
(5) અખબારો ધાર્મિક સમાચારનોંધ છાપતા નથી. [ × ]
(6) અખબારી નોંધ લખતી વખતે પાંચ 'W' અને એક 'H' અગત્યનો છે. [ √ ]
(7) અખબારી યાદીને રિપોર્ટર કે સંપાદક વધારા-ઘટાડા સાથે પ્રકાશિત કરી શકે છે. [ √ ]
પ્રશ્ન-7.નીચે આપેલ ખાલીજગ્યા પૂરો:
(1) અખબાર શબ્દ............ ભાષાનો છે. ( અરબી , સંસ્કૃત)
=> અરબી
(2) 'સમાચાર નોંધ' ને અંગ્રેજીમાં '................' કહેવામાં આવે છે.( પ્રેસનોટ , ન્યુઝનોટ)
=> પ્રેસનોટ
(3) અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રીને................. મોકલવો જરૂરી છે.( વિનંતીપત્ર ,આજીજીપત્ર )
=> વિનંતીપત્ર
(4) દરરોજ પ્રસિદ્ધ થતાં સમાચારપત્રને................. કહે છે. (દૈનિક સમાચારપત્ર ,માસિક સમાચારપત્ર)
=> દૈનિક સમાચારપત્ર
પ્રશ્ન-8. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
(1) અરબિ - અરબી
(2) દુનીયા - દુનિયા
(3) માહીતિ - માહિતી
(4) વીનતિ - વિનંતી
(5) શિશર્ક - શીર્ષક
(6) વીશય - વિષય
(7) પરીવૉર - પરિવાર
(8) વિવીધ - વિવિધ
(9) પ્રકાષીત - પ્રકાશિત
(10) ઊત્સુક - ઉત્સુક
(11) સંસ્કુત - સંસ્કૃત
(12) નીર્વાણ - નિર્વાણ
પ્રશ્ન-9. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો:
(1) ખબર = સમાચાર , બાતમી
(2) માણસ = જન , માનવી
(3) નોંધ = ટિપ્પણી , ટાંચ
(4) વિનંતી = આજીજી , અરજી
(5) લોકપ્રિય = પ્રખ્યાત , જાણીતું
(6) પુરાવા = સાબિતી , આધાર
પ્રશ્ન-10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:
(1) ધાર્મિક × અધાર્મિક
(2) સામાજિક × અસામાજિક
(3) આનંદ × શોક
(4) મૃત્યુ × જન્મ
(5) આવક × જાવક
(6) સંતોષ × અસંતોષ
(7) શૈક્ષણિક × બિનશૈક્ષણિક
(8) સન્માન × અપમાન
(9) વધારો × ઘટાડો
પ્રશ્ન-11. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો:
(1) કશુંક જાણવા કે કામ કરવા ઉતાવળું - ઉત્સુક
(2) ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ - ઉમળકો
(3) શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ - શ્રદ્ધાંજલિ
(4) લખાણનું મથાળું - શીર્ષક
(5) વર્તમાનપત્રમાં ફાળવેલી જગ્યા - કૉલમ , કટાર
(6) ગ્રંથની હાથથી લખેલી નકલ - હસ્તપ્રત

0 Comments