ધોરણ ६ સંસ્કૃત २ आकाश: पतति
ધોરણ ६ સંસ્કૃત २. आकाश: पतति
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१. क: शयनं करोति ?
अ.शशक: √
ब.सिंह:
क.शृगाल:
ड.वानर:
२. शशक: कुत्र निवसति ?
अ.वने
ब.जले
क.नद्याम्
ड.वनम् √
३. शशक: किं करोति ?
अ.धावति √
ब.चलति
क.पलायनं
ड.वदति
४. प्रथम: क: आगच्छति ?
अ. शृगाल: √
ब.सिंह:
क.वानर:
ड.अजा
५. शशक: किं वदति ?
अ.वनं पतति
ब.वृक्षं पतति
क.पर्णं पतति
ड.आकाश: पतति√
६. अनुधावति નો શું અર્થ થાય છે ?
अ. આગળ દોડે છે
ब. પાછળ દોડે છે√
क. સાથે દોડે છે
ड. સામે દોડે છે
७. आगच्छति નો અર્થ શું થાય છે
अ. આવે છે√
ब. જાય છે
क. બેસે છે
ड. ઉભો રહે છે
८.वानर भ्राता धावतु, क: वदति ?
अ.शृगाल:
ब.सिंह:
क.वानर:
ड.शशक:√
९.ભયભીત સસલા પાછળ કોણ દોડે છે ?
अ. શિયાળ અને વાનર√
ब. શિયાળ
क. વાનર
ड.સિંહ
१०. वृक्ष समिपम् शब्दस्य अर्थ: क: ?
अ.વૃક્ષ ઉપર
ब.વૃક્ષ નીચે
क.વૃક્ષ નજીક√
ड.વૃક્ષથી દુર
ખાલી જગ્યા પૂરો.
१. _पतति ।
=पर्णं
२. शशक: वृक्षसमीपम् __ ।
=आगच्छति
३.__शशक: धावति ।
=भीत:
४.शृगाल: __ ।
=आगच्छति
५.__धावतु, आकाश: ___।
=वानर भ्रात: , पतति
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
१. સસલું ક્યાં રહેતું હતું રહેતું હતું ?
ઉત્તર : સસલું એક વનમાં રહેતું હતું.
२. કોણ ભાગી જાય છે ?
ઉત્તર : સસલું ભાગી જાય છે.
३. સિંહ સસલા ને શું કહે છે?
ઉત્તર : સિંહ સસલા ને કહે છે કે આકાશ પડે છે ? શું ક્યાં પડે છે ?
४. ઝાડની પાસે આવીને સિંહ સસલા ને શું કહે છે ?
ઉત્તર : ઝાડની પાસે આવીને સિંહ સસલા ને ને કહે છે કે ક્યાં પડે છે આકાશ ?
५. સસલું કંઇ પણ બોલી શકતું નથી ત્યારે સિંહ શું કરે છે ?
ઉત્તર : સસલું કંઈપણ બોલતું નથી ત્યારે સિંહ હસે છે.
७ સસલું વાંદરા ને શું કહે છે ?
ઉત્તર : સસલું વાંદરાને કહે છે કે વાંદરા ભાઈ દોડો આકાશ પડે છે.
८ किं पतति ?
ઉત્તર : पर्णं पतति ।
९ ડરેલા સસલા ની પાછળ કોણ દોડે પાછળ કોણ દોડે છે ?
ઉત્તર : ડરેલા સસલા ની પાછળ શિયાળ અને વાંદરો દોડે છે.
१० क: भीत: भवति ?
ઉત્તર : शशक: भीत: भवति ।
११.शशक: कुत्र आगच्छति ?
ઉત્તર : शशक: वृक्ष समीपम् आगच्छति ।
१२.शशक: कुत्र निवसति ?
ઉત્તર : एकं वनम् अस्ति । तत्र शशक: निवसति ।
ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ આપો.
१.જંગલ - वनम्
२.સસલું - शशक:
३.પાંદડું - पर्णम्
४.શિયાળ - शृगाल:
५.પડે છે - पतति
६.પાછળ દોડે છે - अनुधावति
७.શા માટે - किमर्थम्
८.વાંદરો - वानर:
0 Comments