पाठ- ५ चटक ! चटक !

પ્રશ્ન - ૧ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.

१.चटक: कुत्र विहरसी ?

अ.गगने √
ब.नीडे
क.जले
ड.गृहे

२.बाल: कस्मै बहु धान्यं ददाति ?

अ.चटकेन
ब.चटकाय √
क.खगाय
ड.विहगाय

३.एकाकी बालक: कीदृश: अस्ति ?

अ.खिन्न: √
ब.प्रसन्न:
क.क्रोधित:
ड.चलित:

४.चटक: किं पिबति ?

अ.जलम् √
ब.रसम्
क.रक्तम्
ड.दूग्धम्

५.चटक: किं स्वीकृति?

अ.फलम्
ब.जलम्
क.चणकम् √
ड.अन्नम्

६. કવિ પક્ષી ને શું આપવાનું કહે છે ?

अ. અનાજ અને પાણી √
ब. અનાજ અને ફળ
क. અનાજ અને પાંદડા
ड. ફળો

७. 'ભણાવ' માટે નો સંસ્કૃત શબ્દ આપો.

अ.पाठ:
ब.पाठ्य √
क.तोषय
ड.खिन्न:

८. પક્ષી ક્યાં વિહરે છે ?

अ. વિશાળ વૃક્ષ પર
ब. સરોવરમાં
क. માળામાં
ड. આકાશમાં √

પ્રશ્ન - ૨ નીચેના પ્રશ્નોના જવાબ લખો.

१.चटक: किं कूजति ?
ઉત્તર : चटक: चिवँ चिवँ कुजति ।

२.चटक: सुखेन किं करोति ?
ઉત્તર : चटक: सुखेन डयति ।

३.चटक: किं खादति ?
ઉત્તર : चटक: मधुर फलानि खादति ।

४.કયું પક્ષી ચીં... ચીં... કરે છે ?
ઉત્તર : ચકલી ચીં... ચીં... કરે છે.

५.પક્ષી કેવા ફળો ખાય છે ?
ઉત્તર : પક્ષી મીઠા ફળો ખાય છે.

६.ચકલી શું ખાય છે ?
ઉત્તર : ચકલી મીઠા ફળો ખાય છે.

७.ચકલી કેવી રીતે ઉડે છે ?
ઉત્તર : ચકલી સુખેથી ઉડે છે.

८.બાળક કેમ દુઃખી છે ?
ઉત્તર : પોતાના માતા-પિતા હાજર નથી અને પોતાને એકલું અનુભવે છે તેથી બાળક દુઃખી છે.

९.કોને રોકનાર કોઈ નથી ?
ઉત્તર : ચકલીને રોકનાર કોઈ નથી.

१०.પક્ષી કેવા આકાશમાં વિહરે છે?
ઉત્તર : પક્ષી વિશાળ આકાશમાં વિહરે છે.

११.પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક શા માટે કહે છે ?
ઉત્તર : પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક તેથી કહે છે કે પોતાના માતા-પિતા હાજર નથી અને અન્ય લોકો પણ નથી તેથી પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક કહે છે.

१२.બાળક કેવી સ્થિતિમાં છે ?
ઉત્તર : બાળક ખિન્ન અને એકલવાયી સ્થિતિમાં છે

१३.બાળક કોને દાણા આપે છે ?
ઉત્તર : બાળક પક્ષી ને દાણા આપે છે.

१४.બાળક ચકલીને શું શીખવવા કહે છે ?
ઉત્તર : બાળક ચકલીને પોતાની ભાષા શીખવવા કહે છે.

१५.ચકલી વારંવાર શું રટણ કરે છે ?
ઉત્તર : ચકલી વારંવાર ચીં... ચીં... નું રટણ કરે છે.

પ્રશ્ન-3 ખરા ખોટા જણાવો।

१.चटक: वने विहरति । ×

२.चटक: आम्लांनि फलानि खादति ।×

३.चटक: गृहे विहरति । ×

४.जन: चटकं वारति। ×

५.अन्न स्वीकुरु पिब रे नीरं। √

६.पाठ्य मामपि तव आचारम्। ×

પ્રશ્ન-૪ સાચો શબ્દ પસંદ કરી તેના પર √ કરો.

१.डयति - ડસે છે / ઉડે છે √

२.नीडे - જરુરથી / માળામાં √

३.कुजसि - કુંજન કરે છે √ / નાચે છે

४.गगनम् - ગંગા / આકાશમાં √

५.समीपम् - ખૂબ જ / પાસે √

६.एकाकी - હે કાકી / એકલો √

७.खलु - ખરેખર √ / ખલ

८.भाषा - वायस / वाचा√

९.नीरम् - जलम् √ / दूग्धम्