ધોરણ ६ સંસ્કૃત  ३. लेखनम्

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાં થી આવી છે ?

अ. દેવ નાગરી√
ब. નાગરિક
क. ગ્રામીણ
ड. હિન્દી

२. સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે?

अ. સુંદરતા
ब. અસમાનતા
क. થોડીક ભિન્નતા√
ड. કઠોરતા

३. સંગણન વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા સંગણન માટે કેવી છે ?

क. અયોગ્ય
ब. અસંગત
क. અપૂર્ણ
ड. પૂર્ણતઃ યોગ્ય√

४. राम: અને देव: શબ્દોમાં म અને व પછી આવેલા બે બિંદુઓ ને શું કહે છે ?

अ. વિસર્ગ √
ब. ઉપસર્ગ
क. અનુસ્વાર
ड. અનુનાસિક

५.घ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે ?

अ.ग
ब.ध √
क.छ
ड.य

६. व મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે ?

अ. म
ब.भ
क.ब√
ड.ञ्

७. फ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે ?

अ.उ
ब.ण
क.क √
ड.भ

८. સંસ્કૃત ભાષામાં શેનો ઉચ્ચારણ સ્વતંત્રપણે કરી શકાય છે ?

अ. વ્યંજન
ब. સ્વર √
क. છંદ
ड. વિસર્ગ

९. સંસ્કૃત ભાષાના મૂળાક્ષરો ને શું કહેવામાં આવે છે?

अ. સ્વર
ब. વ્યંજન
क. અનુસ્વાર
ड. વર્ણ √

१०. સંસ્કૃત ભાષામાં સ્વર ની મદદથી ઉચ્ચારવામાં આવતા વર્ણન ને શું કહેવામાં આવે છે ?

अ. વ્યંજન √
ब. સ્વર
क. લિપિ
ड. વર્ણ

ખાલી જગ્યા પૂરો.

१. ગુજરાતી ભાષામાં મૂળાક્ષરોની ઉપર મૂળાક્ષરોની ઉપર _ કરવામાં આવતી નથી.
ઉત્તર : શિરોરેખા

२. સંસ્કૃત ભાષામાં_ સ્વરો અને __વ્યંજનો છે.
ઉત્તર : તેર,તેત્રીસ

३. સ્વરો અને વ્યંજનોને __કહે છે.
ઉત્તર : વર્ણો

४. સામાન્ય રીતે દરેક વ્યંજન નો ઉચ્ચાર __સ્વર ઉમેરીને જ કરવામાં આવે જ કરવામાં આવે છે.
ઉત્તર : 

५. સ્વર વગરના વ્યંજનને __કરીને દર્શાવવામાં આવે છે.
ઉત્તર : ત્રાંસી લીટી

६. शुक: અને गज: શબ્દોમાં 'क' અને 'ज' પછી આવેલા બે બિંદુઓને __ કહે છે.
ઉત્તર : વિસર્ગ

પ્રશ્નોનાં ઉત્તર આપો.

१. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે ?
ઉત્તર : સંસ્કૃત દેવનાગરી લિપિમાં લખાય છે.

२. સંસ્કૃત સિવાય બીજી કઇ ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે ?
ઉત્તર : આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લિપિમાં લખાય છે.

३. દેવનાગરી લિપિ અને ગુજરાતી લિપિમાં મહત્વનો તફાવત કયો છે ?
ઉત્તર :  દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરો રેખા હોય છે અને ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરો રેખા હોતી નથી.

४. સંસ્કૃત ભાષા કમ્પ્યુટર કમ્પ્યુટર માટે કેવી ભાષા છે ?
ઉત્તર : સંસ્કૃત ભાષા કમ્પ્યુટર વિજ્ઞાન ના ના નિષ્ણાંતોના મતે કમ્પ્યુટર માટે પૂર્ણપણે અનુકૂળ છે અનુકૂળ છે.

५. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાં થી આવી છે?
ઉત્તર :ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાં થી આવી છે.

६. ગુજરાતી ભાષામાં શીરો રેખાને બાદ કરતાં કેટલાંક મૂળાક્ષરો કઈ લિપિ ની જેમ લખાય છે ?
ઉત્તર : ગુજરાતી ભાષામાં શિરો રેખા ને બાદ કરતા કેટલાક મુળાક્ષરો ને બાદ કરતા કેટલાક મુળાક્ષરો બાદ કરતા કેટલાક મુળાક્ષરો દેવનાગરી લિપિ ની જેમ લખાય જેમ લખાય છે.

७. શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દી રાષ્ટ્રભાષા હિન્દી ને સુસમૃદ્ધ બનાવી શકાય છે ?
ઉત્તર : સંસ્કૃત શીખવા થી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દી ને ને આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દી ને ને સુસમૃદ્ધ બનાવી શકાય છે.

ખરાં ખોટાં જણાવો.

१. સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે . ×
२. આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય માફક જ લખાય છે. ×
३. સંસ્કૃત ભાષા દેવ વાણી અને ગીર્વાણ ગિરા તરીકે પણ સુપ્રસિદ્ધ છે.√
४. સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જનની છે.√
५. આપણી માતૃભાષા બ્રાહ્મી લિપિમાં લખાય છે.×