UNIT : 3 READ:1 FEMALE FOR FORESTRY

EXERCISE: 1

GLOSSARY ( શબ્દાર્થ ) :

forestry - ફોરેસ્ટ્રી - વનસંવર્ધન | સંરક્ષણ

significant -સિગ્નિફિકન્ટ - અગત્યનું

foundation - ફાઉન્ડેશન - પાયો , પાયાનું કામ

economy - ઇકોનોમી - અર્થતંત્ર , સાધન સંપત્તિનો કરકસરપૂર્ણ ઉપયોગ

fodder - ફૅાડર - સૂકું ઘાસ, ઢોરનો ચારો , નીરણ

dung - ડંગ - છાણ

cropland - ક્રોપલૅન્ડ - પાક ઉગાડવા ની જમીન

twig - ટ્વિગ - ઝાડની નાની ડાળી , ડાળખું

domestic - ડોમેસ્ટિક - ઘરગથ્થુ

Fuel - ફયૂઅલ - બળતણ

edible - એડિબલ - ખાદ્ય

nut - નટ - મગફળી , અખરોટ વગેરે ડ્રાયફ્રુટ

Consumption - કંઝમ્શન - વપરાશ

lash - લૅશ - ધોઈ નાખવું

slope - સ્લોપ - ઢોળાવ

spring - સ્પ્રિંગ - ઝરણું

vital - વાઇટલ – અગત્યનું

resource - રિસૅાર્સ - સ્ત્રોત

exploit - ઈકસપ્લોઈટ- વાપરવું,સ્વાર્થ ખાતર ઉપયોગ કરવો

timber - ટિમ્બર - ઇમારતી લાકડું

expand - ઇક્સપાન્ડ - પહોળું કરવું

plains - પ્લેન્સ- સમથળ જમીન , સપાટ ભૂમિ/ મેદાન .

cultivation - કલ્ટિવેશન - વાવણી

clearing - ક્લિયરિંગ - વૃક્ષો કાપીને સાફ કરેલી જમીન

contradiction - કોન્ટ્રડિકશન - પ્રત્યક્ષ વિરોધ,વિસંગતિ

non - cooperation - નોન કોઑપરેશન - અસહકાર

resistance - રેઝિસ્ટન્સ - વિરોધ,સંઘર્ષ

obtain - ઓબ્ટેન - મેળવવું

oppressive - ઓપ્રેસિવ - કઠોર, દમન કરનારુ,નુકસાન પહોંચાડનારું ,અન્યાયી

armed force - આમર્ડ ફોર્સ - સશસ્ત્ર લશ્કર

form - ફાૅર્મ - ઉભુ કરવું,રચવું,બનાવવું

protest - પ્રોટેસ્ટ - વિરોધ કરવો ,પડકારવું

embrace - ઈમ્બ્રેસ - ગળે લગાવવું,ભેટવું

saw - સાૅ - આરી,કરવતી

emotionally - ઇમોશનલી - ભાવાત્મક રીતે

fell - ફેલ - કાપવું

strategy - સ્ટ્રેટેજી - વ્યૂહરચના , આયોજન ban - બેન - મનાઈ ફરમાવવી, રોકવું

degrade - ડીગ્રેડ - ઓછું થવું ,ધોવાથી નાશ થવો ,ક્રમશઃ ખરાબ થવું

reafforest - રિએફોરેસ્ટ - પુનર્વનીકરણ કરવું

scarcity - સ્કૅસિટી - અછત

acute - એકયૂટ - ગંભીર, કટોકટી ભર્યું

ensure - એન્શૂર - નિશ્ચિત કરવું

regeneration - રિજનરેશન - નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવાં તે

lie - લાય - રહેલું હોવું

conservation - કન્ઝર્વેશન - સંવર્ધન કરવું તે,નાશ થતું બચાવવું ,પુનઃસ્થાપિત કરવું

constitution - કોન્સ્ટિટ્યૂ્શન - બંધારણ

wildlife - વાઈલ્ડલાઈફ - વન્યજીવન

compassion - કમ્પૅશન - સહાનુભૂતિ, કરુણા, દયા

organism - ઓર્ગેનિઝમ - સજીવ, વનસ્પતિ જીવન

patch - પૅચ - જમીનનો નાનો ભાગ

conflict - કોન્ફિ્લક્ટ - વારંવાર થતા ઝઘડા, વિરોધ, સંઘર્ષ

contribution - કન્ટ્રિબ્યુશન - ફાળો

raise - રેઝ - ઊભું કરવું ,એકઠું કરવું

negligent - નેગ્લિજન્ટ - બેદરકાર, બેધ્યાન

abolish - ઍબાૅલીશ - પૂર્ણપણે ખતમ કરવું, નો અંત લાવવો

migrant - માઈગ્રન્ટ - સ્થળાંતર કરનાર

fine - ફાઈન - દંડ કરવો

firewood - ફાયરવૂડ - બળતણનું લાકડું recover - રિકવર - પરત લાવવું ,પુનઃ સ્થાપિત કરવું

determined - ડિટરમિન્ડ - દ્રઢ નિશ્ચયી poplar - પૅાપ્લર - એક સીધા થડ વાળું, ઊંચું વિદેશી વૃક્ષ

instead - ઇન્સ્ટેડ - વિકલ્પે

indigenous - ઇન્ડિજિનસ - સ્થાનિક મૂળ વતનનું , દેશી

husbandry - હસબન્ડ્રી - ઢોર ઉછેર

intensity - ઇન્ટેન્સિટી - જોરદાર પ્રવાહ, વેગ

soil erosion - સોઇલ ઈરોઝન - જમીનની સપાટી નું ધોવાણ

probably - પ્રાૅબેબલી - સંભવત :, શકયતા ધરાવતું

tackle - ટૅકલ - કોઈ કામ કે સમસ્યાનો નિકાલ કરવા સમજપૂર્વક પ્રયાસ કરવો તે