EXERCISE:-1
GLOSSARY:
Funeral - ફુનેરલ - અંતિમવિધિ , અંત્યક્રિયા
whisper
-વ્હીસ્પર- ધીમા અવાજથી બોલવું .
see her
in the beyond - બિયોન્ડ- તેને મૃત્યુ પછી મળવું , 
bier- -બાયર – શબવાહિની , ઠાઠડી , નનામી
with a heavy heart - વીથ અ હેવી હાર્ટ- દુખી હૃદયે  
hoist -
હોઇસ્ટ - ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું  
radiant
- રેડિયન્ટ – ખુશખુશાલ , તેજસ્વી . 
grumble - ગ્રમબ્લ– બડબડાટ કરવો .
quibble-ક્વિબલ– ગલ્લાં તલ્લાં કરવાં – નાની નાની બાબતોમાં દલીલો કરવી
Flush- ફ્લશ - રાતા પીળા, થવું ગુસ્સે થવું
in the
first flush of something - પ્રથમ વખતમાં જ 
petty
-  પેટી- નજીવું , નાનું , ગૌણ  
intervene
- ઇન્ટરવિન – દરમિયાનગીરી કરવી -વચ્ચે પડવું . 
quip-ક્વિપ- કટાક્ષ કરવો 
reprimand
- રેપ્રીમાન્ડ- ઠપકો આપવો 
provoke
- પ્રવૉક -ખીજવવું , છંછેડવું , ઉશ્કેરવું , 
bear the
brunt - બિયર ધ બ્રન્ટ- આઘાત સહન કરવું.
whoosh
out -વૂશ આઉટ- ધીમા અવાજે કશુંક બોલવું , ધીમો અવાજ કરવો . 
impressionable -ઇમ્પ્રેસનેબલ- સાવ કાચી ઉંમરના , સરળતાથી પ્રભાવ પાડી શકાય તેવું 
arrogantly
-એરગન્ટલી - ગર્વ સાથે , ઘમંડી રીતે 
parade
–પરેડ - ઝડપથી ચાલવું ,કુચ કે કવાયત કરતા હોય તેમ ચાલવું. 
scoop -
સ્કૂપ- કોઈને હુંફ આપવા ભેટવું . 
rot
-  રોટ- સડવું
thrash
- થ્રાશ - લાકડી કે ચાબુકથી મારવું
barely
audibly બેરલી ઔદિબલિ -ભાગ્યે જ સંભળાય તે રીતે , 
irritable – ઇરિટબલ– તામસી , ચીઢિયું 
wager -
વેજ૨- શરત ,  
belongings - બિલોન્ગીગસ્- અંગત માલમત્તા , સામાન્ ,   
liveable
- લીવેબલ- શાંતિથી જીવી શકાય તેવું
cart
away-કાર્ટ અવે- કોઈ વાહન નો ઉપયોગ કરીને દૂર લઈ જવું
dry – ( ડ્રાય ) શુક , રુક્ષ , અક્કડ , કડક
hollow
coarse voice હોલો કોર્સ વોઇસ- કર્કસ દુર્બળ અવાજ
ashes -એશિસ - રાખ , અસ્થિ
immersion-ઈમર્સન -  વિસર્જન 
urn
-  અર્ન - કળશ, ભસ્મ રાખવાનું પાત્ર ( અસ્થિકુંભ ) 
evident
- એવિડન્ટ- સ્પષ્ટ , પ્રગટ 
pay heed
to પે હિડ ટુ - ની તરફ લક્ષ આપવું , ની પરવા કરવી . 
capful
- કેપ ફુલ- ઢાકણ માં ભરીને 
damn-ડમ - તિરસ્કાર દર્શાવવાનો શબ્દ - હઠીલું , ખરાબ ,ધુત્કારી કાઢવું, શાપ આપવું.
let up - લેટ અપ -ઓછું થવું
turn of
phrase- ટર્ન ઓફ ફ્રેસ- શબ્દ પ્રયોગ
To be taken aback -ટેકન અબેક -
to be surprised and confused - આશ્ચર્યચકિત થવું 
approve – અપ્રુવ – માન્ય કરવું , ગમવું
nasal - નેઝલ અનુનાસિક, નાકમાંથી બોલાયેલું  
psychiatrist
– સાઇકીઆટ્રીસ્ટ- મનોચિકિત્સક , મનોરોગ નિષ્ણાત  
intonation
- ઇન્ટોનેશન- લય , આરોહઅવરોહ બોલવાના અવાજ વધઘટ થવી. 
call over
-કૉલ ઓવર- બોલાવવું 
query - ક્વેરી- પ્રશ્ન /પૂછપરછ /સવાલ
back -બૅક- answer
back ; argue , વળતો પ્રશ્ન કરવો, દલીલ કરવી 
whereabouts-
વેરઅબાઉટ્સ - ઠેકાણું,  સ્થળ કે જગ્યા.
perceive-
પેરસઇવ- ખ્યાલ આવવો
Feed - ફીડ - ખવડાવવું  
dissociative
personality- ડિસોશિએટિવ પર્સનાલીટી- માનસિક અસ્વસ્થતા વાળી વ્યક્તિ
quibbling - ક્વીબ્લીંગ -દ્વિઅર્થી બોલવું , ગલ્લાતલ્લા કરવાં 
Core –કોર - આત્માને 
feeble
- ફીબલ- નિર્બળ 
adamant –આડમન્ટ- કઠોર દિલના
emissary- એમીસરી -જાસુસ 
hollow –હોલો- દંભ 
 rasp - રાસ્પ - કર્કશ અવાજ  
morphing
– મોર્ફિગ-એક આકારમાંથી બીજામાં પરિવર્તન થવું 
entire – એન્ટાયર - સંપૂર્ણ , સમગ્ર
constitution - કોન્સન્ટિટ્યુશન- પ્રકૃતિ
morph - મોફ -પરિવર્તન 
perceive
–પર્સિવ-ખ્યાલ આવવું , ભાન થવું ,  
fortified - ફોર્ટીફાઇડ-મજબુત બનાવેલું
stiff peg - સ્ટિફ પેગ - કડક
unburdened
- અન બર્ડન્ડ -બોજા રૂપ ન હોય એવું .  
stun- સ્ટન-દિગ્મૂઢ થઈ જવું , આઘાત લાગવો , બેભાન થઈ જવું. 

0 Comments