UNIT 3 : MOHAN AND HIS VEENA: (મોહનઅનેતેનીવીણા)

EXERCISE:1

◆ GLOSSARY:

musician- મ્યુઝિશન- સંગીતકાર

in one's blood - ઇન વન્'સ બ્લડ - નાં લોહીમાં

to train - ટ્રેન - તાલીમ આપવી / લેવી 

vocal music - વોકલ મ્યુઝિક - મોઢે ગવાતું સંગીત

experiment- ઇક્સપેરિમન્ટ- પ્રયોગ 

instrument - ઈન્સ્ટ્રૂમેન્ટ - વાઘ, સંગીતનું સાધન

classical - ક્લાસિકલ - શાસ્ત્રીય

to try one's hand - ટ્રાઇ વન્સ ઍન્ડ - પ્રયત્ન કરવો

to practice - પ્રેક્ટિસ - અભ્યાસ કરવો 

effect - ઇફેક્ટ - અસર

to approve - અપ્રુવ - મંજુર કરવું , પસંદ પડવું

to follow -ફૉલો - અનુસરવું

desire - ડિઝાયર - ઇચ્છા

to declare - ડિક્લેઅર - જાહેર કરવું

to support -સપોર્ટ -
 ટેકો આપવો 

overjoyed - ઓવર જૉઇડ - ખૂબ આનંદમાં

to modify -મૉડિફાઈ - ફેરફાર કરવો 

western -વેસ્ટર્ન - પશ્ચિમનું

suitable - સ્યુટેબલ - અનુકૂળ , બંધબેસતું 

pure - પ્યોર - શુદ્ધ

gathering - ગૅધરિંગ - સભા , મેળાવડો 

nephew - નેફ્યુ - ભત્રીજો , ભાણો 

performing artist - પફૉર્મિંગ આર્ટિસ્ટ - જાહેર માં ગાતા /બજાવતા કલાકાર 

appreciation - અપ્રીશિએશન - વખાણ

to express - એક્સપ્રેસ - વ્યક્ત કરવું

to perform - પરફૉર્મ - ગાવું , બજાવવું 

performance - પરફોર્મન્સ - જાહેરપ્રદર્શન , રજૂઆત

relative - રીલેટિવ - સંબંધી

competition - કૉમ્પિટિશન - હરીફાઈ , સ્પર્ધા.

sound - સાઉન્ડ - અવાજ , ધ્વનિ

flowing - ફ્લોઇંગ - વહેતું

stream - સ્ટ્રીમ - ઝરણું

depth - ડેપ્થ - ઊંડાણ, ઊંડાઈ.

depressed - ડિપ્રેસ્ડ - નિરુત્સાહી 

determined - ડિટર્મિન્ડ - કૃતનિશ્ચય, દ્રઢનિશ્ચયી

incident - ઇન્સિડન્ટ - પ્રસંગ , બનાવ

to double - ડબલ - બમણુંકરવું

aspect - આસ્પેક્ટ - પાસું

turning point - ટર્નિંગ પૉઇન્ટ - પરિવર્તન શરૂ થવાનો સમય , પરિવર્તન ની પળ

to incorporate - ઇન્કૉર્પરેટ - માં મેળવી/ ભેળવી એક કરીદેવું

speciality - સ્પેશ્યાલીટી - વિશેષતા 

technique - ટેકનિક - કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત

to make it big - મેક ઇટ બિગ - ખૂબ સફળ થવું .
 
to invent - ઇવેન્ટ - નિર્માણ  કરવું.

tune - ટ્યૂન - સૂર

to produce - પ્રડ્યુસ - ઉત્પન્ન કરવું

vision - વિઝન - દષ્ટિ ,કલ્પના, સ્વપ્ન

to take place - ટેકપ્લેસ - to happen - બનવું , થવું

finally - ફાઇનલિ - અંતે , છેવટે

untiring - અન્ટાયરિંગ - અથાક

effort - એફર્ટ - સખત શ્રમ , પરિશ્રમ 

understanding - અન્ડરસ્ટેન્ડિંગ - સમજ 

to create - ક્રિએટ - નિર્માણ કરવું 

wonderful - વન્ડરફુલ - અદ્ભુત

winner - વિનર - વિજેતા

passion - પૅશન - ઉત્કટભાવના

award - અવૉર્ડ - ઇનામ

ceremony - સેરિમનિ - વિધિ , સમારંભ .