Past continuous tense: ચાલુ ભૂતકાળ

•ઉપયોગ :

1)ધારો કે ટીવી પર એક ફિલ્મ ગઈકાલે સાંજે સાત વાગે શરૂ થઈ અને રાત્રે નવ વાગે પૂરી થઈ હવે ધારો કે રાહુલ રાત્રે આઠ વાગ્યે આજ ફિલ્મ જોઈ રહ્યો હોય તો આપણે એમ કહેવું પડે કે:- રાહુલ ગઈકાલે રાત્રે આઠ વાગ્યે ટીવી જોઈ રહ્યો હતો.Rahul was watching film on TV at 8 pm yesterday.

2)ભૂતકાળમાં કોઈ  ક્રિયા ચાલુ હતી તે.દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ નો ઉપયોગ થાય છે. 

જેમકે :-તે વખતે અમે રેડીમેડ કપડા ખરીદી રહ્યા હતા.

We were buying ready made clothes at that time.

3)ભૂતકાળના અમુક ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે પણ ચાલુ ભૂતકાળ નો ઉપયોગ થાય છે. 

જેમકે ગઈકાલે સાંજે છ વાગ્યે અમે અમારું હોમવર્ક કરી રહ્યા હતા.

We were writing our home work at 6 pm yesterday.

★ રમી રહ્યા હતા અથવા રમતા હતા એવા પ્રકારનું ભાષાંતર ચાલુ ભૂતકાળ માં થાય છે. 

•Signs : કાળની ઓળખ માટે નીચેના શબ્દો નો ઉપયોગ થાય છે.

Then, At that time, As, While, When.

તથા ભૂતકાળ દર્શક શબ્દો સાથે ચોક્કસ સમય આપ્યો.:- at 6 pm yesterday, at 10 am  last week. વગેરે.

ઉદાહરણ :-They were drawing picture at 7 pm yesterday.

•We were dancing then.

4)Past  Continuous  Tense  +  Simple  Past  Tense  નો ભેગો સંયુક્ત ઉપયોગ :-

•ઘણી વખત ભૂતકાળમાં  બે ક્રિયા  પૂરી થઈ હોય  તે દરમિયાન  બીજી ક્રિયા  ચાલુ હોય  તેવું દર્શાવવા માટે  આ બંને વાક્યોને  when  કે while વડે જોડવામાં આવે છે. 

• long  action દર્શાવવા માટે past  continuous  tense નો ઉપયોગ short action દર્શાવવા માટે simple  past  tense ના ઉપયોગ સાથે when કે while વડે જોડવામાં આવે છે. 

• ઉપર દર્શાવેલી ભૂતકાળની long  action અને short  action ક્રિયાઓને when  કે while વડે જોડી દેવામાં આવે છે example:  ધારો કે આપણી પાસે બે ક્રિયાઓ છે: 1.  long  action:-  (watching  TV), જેને ચાલુ ભૂતકાળ માં દર્શાવીશું તથા 2.  short  action  (telephoned), જેને સાદા ભૂતકાળમાં દર્શાવીશું.:- While I was watching TV, my friend telephoned me.  અથવા When my friend telephoned me, I was watching TV.

જ્યારે હું ટીવી જોઈ  રહ્યો હતો ત્યારે મારા મિત્રએ મને ફોન કર્યો. અથવા જ્યારે મારા મિત્રએ મને ફોન કર્યો ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો.

• ફોન કર્યો એ ટીવી જોવાનો સમય બતાવે છે

"Watching  TV"  થોડાક કલાક ચાલતી ક્રિયા છે. જ્યારે "Telephoned"  થોડીક મિનિટ ચાલતી ક્રિયા છે

• ટૂંકમાં યાદ રાખો:-  when સાથે short  action  (simple  past  tense માં)  •  while સાથે  long  action  (past  continuous  tense માં) 

• while થી શરુ થતુ વાક્ય ચાલુ ભૂતકાળમાં સમજવું.

• When અને While વાળા વાક્યો ચાર રીતે જોડી શકાય 

• ઉદાહરણ તરીકે

1.When our father came home, we were  reading . જ્યારે અમારા પિતાજી ઘરે આવ્યા ત્યારે અમે વાંચી રહ્યા હતા

2.We were  reading when our father came home.

3While we were  reading, our father came home. જ્યારે અમે વાંચી રહ્યા હતા ત્યારે અમારા પિતાજી ઘરે આવ્યા

4.Our father came home while we were  reading.

• અહીં વાંચવા ની ક્રિયા long  action છે. જ્યારે પિતાજીની ઘરે આવવાની ક્રિયા short  action છે.

• થોડાક વધુ ઉદાહરણ:-

• I saw an accident, while I was crossing the road.

•As (While) he was running very fast, he fell down.

•Ram went home early  because  it  was  snowing.  

•ક્યારેક while વાળી રચનામાં બંને વાક્યો ચાલુ ભૂતકાળમાં પણ આવી શકે છે. 

•જેમકે : While the teacher was teaching, some students were talking. જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા.

વાક્યની રચના : 

- હકાર વાક્ય રચના :

કર્તા + was / were + મુખ્ય ક્રિયાપદ ing વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દો.

EXAMPLES:

1.Keyur was watching TV.

2.You were  working hard. 

- નકાર વાક્ય રચના :

કર્તા + was / were +not+ મુખ્ય ક્રિયાપદ ing વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દો.

EXAMPLES :

1.He( she, it ) was not helping Neha. 

2.We were not joking.  

3.They were not drawing picture at that time.

પ્રશ્નાર્થ વાક્ય રચના

Was / Were + કર્તા+ not જો હોય તો + મુખ્ય ક્રિયાપદનું ing વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દો?

EXAMPLES :

1.Were they drawing picture at that time?

2.Were we dancing at that time?

3.Was Ketan reading when his Father came?

Wh વાળા પ્રશ્નાર્થ વાક્યો 

 Wh+ was / were + કર્તા+ not જો હોય તો + મુખ્ય ક્રિયાપદનું ing વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દો?

What was he doing then?

Who + was / were + not જો હોય તો + મુખ્ય ક્રિયાપદનું ing વાળું રૂપ + કર્મ + અન્ય શબ્દો?

Who was talking when the teacher entered?

• ખાસ નોંધ :-

• મુખ્ય ક્રિયાપદ ની પાછળ ing લગાડવાના નિયમ ચાલુ વર્તમાનકાળમાં બતાવ્યા છે તે મુજબ છે.

• રોજિંદી ક્રિયા હોય તો while વાળા વાક્ય સાથે ચાલુ વર્તમાનકાળ પણ આવી શકે.

જેમકે:-1) Don't disturb me while I am sleeping. 

જ્યારે હું સુઈ રહ્યો છું ત્યારે મને ડિસ્ટર્બ કરવું નહીં.

2) You should be very careful while you are writing in final exam.

જ્યારે તમે ફાઇનલ પરીક્ષામાં લખી રહ્યા હોય ત્યારે તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ.

• જો while પછી કર્તા ન હોય , તો અને સીધુ મુખ્ય ક્રિયાપદ આવે તો મુખ્ય ક્રિયાપદની પાછળ ing લગાડવું. (કોઈ કાળ બનાવો નહીં.)

ઉદાહરણ:-1)•While crossing the road, I saw an accident. 

રસ્તો ઓળંગી વખતે, મેં એક અકસ્માત જોયો.

2)You should be very careful while writing in final exam. 

ફાઇનલ એક્ઝામ માં લખતી વખતે તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ.

• વાક્ય એક વચનમાં હોય કે બહુવચનમાં હોય You સાથે હંમેશા ચાલુ વર્તમાનમાં are અને ચાલુ ભૂતકાળમાં were વાપરવું.

ઉદાહરણ:-1) You are writing now. 

તું  (તમે) હમણાં લખી રહ્યા છો.

2)Children were playing at that time. બાળકોથી વખતે રમી રહ્યા હતા.

• કેટલા ક્રિયાપદો જેવા કે see, hear, believe, belong, depend, hate, know, like, love, mean, need, prefer, realise, suppose, want, વગેરે નો ઉપયોગ ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળ માં થતો નથી જેની ચર્ચા ચાલુ વર્તમાનકાળ ની સમજુતી માં કરી દીધી છે.

EXERCISE:2

1) The travellers __________ amongst themselves when the police arrived.

(fight) 

2) When I saw him, he __________ chess. (play) 

3) Meena __________ at 7pm yesterday. (study) 

4) When Shila reached home, the children __________ T.V. (watch) 

5) Sanjay jumped off the train while it __________ . (move) 

6) They __________ the old wall then. (paint) 

7) The little boy __________ when the mosquito bit him on the cheek. (sleep) 

8) I spilt coffee on my book while I __________ it (read) 

9) He __________ from fever even before he left for Mumbai. (suffer) 

10) While my friend __________ a letter, he heard someone calling me. (write) 

Ans:-(1) were fighting 

(2) was playing 

(3) was studying 

(4) were watching 

(5) was moving 

(6) were painting 

(7) was sleeping 

(8) was reading 

(9) was suffering 

(10) was writing 

EXERCISE:-3

Fill in the blanks with simple past and past continuous tense.

1.What ---- you ------ (do) when the accident occurred?

2.The door bell rang while I ……….  .( cook)

3.It …….(rain) when I ……….. (get) up.

4.When I -------(be) young, I ……..(want) to be a pilot.

5.I ………..( call) you last night, but you ……….(be) not there.

Ans:-

1.What were you doing when the accident occurred?

2.The door bell rang while I was cooking.

3.It was raining, when I got up.

4.When I was young I wanted to be a pilot.

5.I called you last night, but you were not there.


★ Some more examples of Present Continuous Tense:- 

•She is singing now. 

• The boys are playing hockey. 

• I am going to the cinema tonight. 

• My uncle is arriving tomorrow. 

• I am thinking to help you.

• I am going to native place next week.

• You are disturbing us.

• You are dancing well.

• We are going to office.

• We are trying to solve this issue.

• They are enjoying a party.

• He is talking to me.

• He is joking.

• She is driving a car.

• She is looking for a new bungalow.

• It is disturbing me.

• Raj is reading a book.

• A new student is entering into the class room.

પ્રશ્નાર્થ વાક્યો

1. Am I disturbing you? 

શું હું તમને disturb કરી રહ્યો છું?

2. Is he waiting for me?

શું તમારી રાહ જોઈ રહ્યો છે?

3. Is she cooking in the kitchen?

શું તેના કિચન માં રસોઈ કરી રહી છે?

4. Are they giving you a discount?

શું તે discount આપી રહ્યા છે?

6. Is Raj knocking the door? 

શું રાજ દરવાજો ખખડાવી રહ્યાં

7. Is he waiting for me?

શું તમારી રાહ જોઈ રહ્યો છે?

8. Is she cooking in the kitchen?

શું તેના કિચન માં રસોઈ કરી રહી છે?

9. Are they giving you a discount?

શું તે discount આપી રહ્યા છે?

10. Is Raj knocking the door? શું રાજ દરવાજો ખખડાવી રહ્યાં.

★ Some more examples of Past Continuous Tense:- 

1) I was reading a novel at that time. 

2) She was reading a story book at 9.35 pm. 

3) Rupesh was having his breakfast at 8 in the morning. 

4) I saw an accident while (as) I was crossing the road. 

5) I was present in the stadium while Raina was batting. 

6) The rain started while the players were playing. 

7) I was writing a letter when you came. 

8) While I was getting into the bus, my pocket was picked. 

9) When the doorbell rang, we were watching a T.V. serial. 

10) I found my lost pen while I was going to the staff room. 

11) While I was passing through the street, 2 boys were quarrelling. 

12) While the teacher was teaching, I was sleeping. 

13) Rome was burning while Nero was fiddling. 

14) Nala left Damayanti while she was sleeping. 

15) While pupils were playing, the bell rang. 

16) Don't disturb me while I am sleeping. 

17) You should be very careful while you are writing in final exam.