वलभी विद्यास्थानम्(गद्य)
અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માને છે. એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વ વિદ્યાલયો હતા. ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. એ બધામાં એક વલભી વિશ્વવિદ્યાલય છે. મગજ રાજ્યમાં જેમ નાલંદા (વિશ્વવિદ્યાલય) હતું તે જ રીતે ગુજરાતમાં વલભી (વિશ્વવિદ્યાલય) હતું. અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. હાલમાં આપણા ગુજરાતમાં અત્યાર ના ભાવનગર શહેરમાં ‘વલભી ‘નામ નુ એક પરુ છે. ત્યાં જ પ્રાચીન સમયમાં વલભી વિશ્વવિદ્યાલય હતું.
ખરેખર તો આ પરુ પ્રાચીન સમયથી જ અધ્યયન-અધ્યાપન નું કેન્દ્ર હતું અગાઉ અહી અઢાર વિદ્યાઓના પઠન પાઠન થતા હતા. આ વિદ્યાઓમાં ચાર વેદો, છ વેદાંગો પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથો, આર્યુવેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર, અથર્વવેદ અને ચાર ઉપવેદો નો સમાવેશ થાય છે. પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વ દર્શન નું આ કેન્દ્ર થયું. ઈસવીસનની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ બે બૌદ્ધ આચાર્ય સ્થિરમતિ અને ગુણમતિ તથા જૈનાચાર્યો તથા જૈનાચાર્ય શ્રી મલ્લવાદી સુરી અહીં જ વિદ્યા અભ્યાસ કરતા હતા. એ સૂચવે છે કે અહીં જૈનદર્શન અને બૌદ્ધ દર્શન નું અધ્યયન ચાલતું હતું. અહીં રસ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તેમાં ઉત્તીર્ણ થઇ ને જ અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય હતો.
ઈસુ ખ્રિસ્તીના પાંચમી સદીમાં આ પરું મૈત્રીક રાજાઓનું પાટનગર હતું. મૈત્રીકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યાય ની સમાપ્તિ પછી ચર્ચા સભા શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થ માં જુદા જુદા મત – મતાંતરૌનું ખંડન – એકનપૂર્વક ચિંતન થતું હતું . અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા . ક્યારેક વિજયી વ્યક્તિ ઓના નામ વિધાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતાં .
ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને પાંચમા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો . તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે ‘ આગમ ‘ નામે જાણીતો છે . આ આગમ પાંચ સો વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો . એવું સંભળાય છે, કે ઈસુ ખ્રિસ્તના ત્રીજા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી . એ ( સભા ) માં આગમગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ ( કરવામાં ) આવ્યો . અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલભીવાચના ‘ નામે વિખ્યાત થઈ .
ખ્રિસ્તની નવમી સદીમાં વલભીનગરનો વિનાશ થયો . પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહોજલાલી સૂચવે છે . આ રીતે ભારતનાં પ્રાચીન વિદ્યાર્કેદ્રોમાં વલભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે .
સ્વાધ્યાય
1 . अधोलिखितेभ्यः विकल्येभ्यः समुचितम उत्तरं चिनुत ।
1. प्राचीनसमये गुर्जरराज्ये कः विश्वविद्यालयः आसीत् ।
A.नालन्दाविश्वविद्यालयः
B. तक्षशिलाविश्वविद्यालयः
C. गुजरातविश्वविद्यालयः
D. वलभीविश्वविद्यालयः
( 2 ) उपवेदाः कति सन्ति ? ( घ )
A. आष्टादश
B. चत्वारः
C. पञ्च
D.सप्त
( 3 ) भाष्यकारः स्कन्दस्वामी कस्यो शताब्द्यां सजातः ।
A. नवम्याम्
B. चतुर्ध्याम्
C. ससम्याम्
D. पञ्चम्याम्
( 4 ) वलभी केषां राजधानी आसीत् ?
A.क्षत्रपाणाम्
B.मैत्रकाणाम्
C.द्राविडानाम्
D. गुप्तानाम्
( 5 ) महावीरस्य उपदेशः केन नाम्ना प्रसिद्धः वर्तते ?
A.आगम
B. निगम
C. स्मृति
D. मीमांसा
( 6 ) वलभीनगरे मिलितायाः जैनसाधूनां समितेः अध्यक्षः कः आसीत् ?
A. नागार्जुनः
B. स्थिरमतिः
C. मैत्रक :
D. गुणमतिः
2 . एकवाक्येन संस्कृतभाषायाम् उत्तराणि प्रदत्त ।
( 1 ) प्राचीनकालात् वलभी कस्य केन्द्रमासीत् ?
उत्तरम् - प्राचीनकालात बलभी अध्यापन – अध्यापनस्य केन्द्रमासीत्।
( 2 ) वेदाङ्गानि कति सन्ति ?
उत्तरम् - वेदाङ्गानि षट् सन्ति ।
( 3 ) श्रीमल्लवादी सूरिः कः आसीत् ?
उत्तरम् - श्रीमल्लवादी सरि : जैनाचार्य : आसीत् ।
( 4 ) भगवतः महावीरस्य जन्म कदा अभवत् ?
उत्तरम् - भगवतः महावीरस्य जन्म खिस्तात पूर्व प्रायः पञ्चम्या शताब्या अभवत् ।
( 5 ) जैनसाधूनां समितौ कस्य लेखनस्य प्रस्तावः अभवत् ?
उत्तरम् - जैनसाधूना समिती आगमग्रन्थाना लेखनस्य प्रस्ताव : अभवत् ।
3 . रेखाङ्कितपदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्रवाक्यं रचयत ।
( कुत्र , केन , कः , कदा , केषाम् , कस्य )
( 1 ) ऋग्वेदस्य भाष्यकार : स्कन्दस्वामी आसीत् ।
उत्तरम् - ऋग्वेदस्य भाष्यकारः कः आसीत् ?
( 2 ) महावीरस्य उपदेशः आगमनाम्ना प्रसिद्धः वर्तते ।
उत्तरम् - कस्य उपदेश : आगमनाम्ना प्रसिद्धः वर्तते ?
( 3 ) जैनसाधूनां समितिः मिलिता ।
उत्तरम् - केषां समिति : मिलिता ?
( 4 ) नवम्यां शताब्द्यां वलभीनगरस्य विनाशः अभवत् ।
उत्तरम् - कदा ( कस्यां शताब्द्यां वा ) बलभीनगरस्य विनाश : अभवत् ?
( 5 ) लेखबद्धः उपदेशः वलभीवाचना इति नाम्ना प्रसिद्धः जातः ।
उत्तरम् - लेखबद्धः उपदेश : केन नाम्ना प्रसिद्धः जातः ?
4 .वचनानुसारं शब्दरूपैः रिक्तस्थानानि पूरयत ।
एकवचनम् द्विवचनम् बहुवचनम्
( 1 ) आगमम् आगमौ आगमान
( 2 ) जनपदे जनपदयोः जनपदेषु
( 3 ) .केन्द्र केन्द्रयोः केन्द्रेषु
5. स्म प्रयोगं कुरुत ।
( 1 ) छात्राः यथारूचि अपठन् ।
छात्रा : यथारुचि पठन्ति स्म ।
( 2 ) स्कन्दस्वामी अत्रैव अवसत् ।
स्कन्दस्वामी अत्रैव वसति स्म ।
( 3 ) राजा भूमिम् अयच्छत् ।
राजा भूमि यच्छति स्म ।
6. रेखाकितानां पदानां समासप्रकारं लिखत ।
( 1 ) वादसभायां शास्त्रार्थ भवति स्म । - મધ્યમપદલોપી સમાસ, કર્મધારય સમાસ
( 2 ) स्थिरमतिगुणमती बौद्धाचार्यों आस्ताम् । - ઈતરેતર દ્વન્દ્વ અમાસ
( 3 ) अत्र प्रवेशपरीक्षा भवति स्म । - ચતુર્થી તત્પુરુષ સમાસ
7 . प्रदत्तानि पदानि प्रयुज्य संस्कृतवाक्यानि रचयत ।
( 1 ) વલ્લભી મૈત્રકો ની રાજધાની હતી (वलभी मैत्रक राजधानी अस्)
उत्तरम् - वलभी मैत्रकाणां राजधानी आसीत ।
2. સુ દૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા.(सुदूर देश जन अध्ययन आ + गम् )
उत्तरम् - सुदूरात् देशात् जनाः अध्ययनार्थम् आगच्छन्ति
3. નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા. (नागार्जुन प्रसिद्ध पंडित अस् )
उत्तरम् - नागार्जुनः प्रसिद्धः पण्डितः आसीत् ।
4. વેદો ચાર છે. (वेद चतुर् अस् )
उत्तरम् - वेदाः चत्वारः सन्ति ।
5. વલ્લભી નો વિનાશ થયો.(वलभी विनाश भू) ( भव् )
उत्तरम् - वलभ्याः विनाशः अभवत् ।
8.मातृभाषया उत्तराणि लिखत ।
1.વલભીમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન – પાઠન થતું હતું ?
જવાબ-વલભીમાં નીચેની અઢાર વિઘામોનું પઠન – પાઠન થતું હતું ચાર વેદો , છે વેદાંગો , પુરાણ , ન્યાયશાસ્ત્ર , મીમાંસા દર્શન | સ્મૃતિગ્રંથો , આયુર્વેદ , ધનુર્વેદ , સંગીતશાસ્ત્ર – અર્થવેદ અને ચાર ઉપવેદો ,
2.વેદો અને ઉપવેદો કેટલા છે ?
જવાબ-વેદો ચાર છે : ઋગ્વદ , યજુર્વેદ , સામવેદ અને અથર્વવેદ . ઉપવેદો ચાર છે : આયુર્વેદ , ધનુર્વેદ , ગંધર્વવેદ અને સ્થાપત્ય – વેદ .
3. મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી ?
જવાબ-મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચાસભામાં શાસ્ત્રાર્થ થતો . શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતમતાંતરોનું ખંડન – મંડનપૂર્વક ચિંતન થતું . અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા .
4. વલભીમાં કયા – કયા આચાર્યો થઈ ગયા ?
જવાબ-વલભીમાં ઈ . સ . ની ચોથી સદીમાં ૪ સ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગમત તથા જૈન આચાર્ય શ્રીમદ્ભવાદી સૂરિ થઈ ગયા .
0 Comments