પ્રકરણ ૬ મૌર્ય યુગ :ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

પ્રશ્ન1.  નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો



1. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળને સમય જણાવો.

A. ઈ.સ. પૂર્વે 321 થી 297 √
B. ઈ.સ. પૂર્વે 298 થી 273
C. ઈ.સ.પૂર્વે 273 થી 232
D. ઈ.£સ.પૂર્વે 232 થી 212

2. મૌર્યવંશના સ્થાપક એટલે ____.

A. ચંદ્રગુપ્ત √
B. અશોક
C. બિંદુસાર
D. ધનનંદ

3. ચાણક્યનું ગોત્ર કયું હતું.

A. અત્રિ
B. ભારદ્વાજ
C. કૌટિલ્ય √
D. દત્તાત્રેય

4. ચાણક્ય રચિત ___ માંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે.

A. નીતિશાસ્ત્ર
B. સમાજશાસ્ત્ર
C. મુદ્રારાક્ષસ
D. અર્થશાસ્ત્ર √

5. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો?

A. ગુરુ દ્રોણ
B. ગુરુ સાંદિપની
C. ગુરુ ચાણક્ય √
D. ગુરુ વિશ્વામિત્ર

6. ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને હરાવ્યો હતો?

A. સિકંદર ને
B. મેગેસ્થનિસને
C. સેલ્યુકસને √
D. દયારસને

7. સેલ્યુકસે કોને ચંદ્રગુપ્તનાં દરબારમાં દૂત તરીકે મોકલ્યો હતો?

A. એલેક્ઝાન્ડર
B. લાઓત્સે
C. સિકંદર
D. મેગેસ્થનિસ √

8. ચંદ્રગુપ્ત મૌર્યે સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય તરીકે કોની નિમણૂક કરી હતી?

A. બિંદુસાર
B. અશોક
C. પુષ્યગુપ્ત √
D. વિષ્ણુગુપ્ત

9. ચંદ્રગુપ્તના સમયમાં પુષ્યગુપ્તે જૂનાગઢમાં ___ તળાવનું નિર્માણ કરાવ્યું હતું.

A. સુદર્શન √
B. પ્રદર્શન
C. સાંભર
D. મલાવ

10. ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય જૈન મુનિ __ સાથે મૈસુર શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો.

A. આદિનાથ
B. બાહુબલી
C. ભદ્રબાહુ √
D. દિપાકર

11. આપેલ પૈકી 'મુદ્રારાક્ષસ' (નાટક)ના લેખક કોણ છે?

A. ચાણક્ય
B. મેગેસ્થનિસ
C. કલ્હણ
D. વિશાખદત √

12. 'ગ્રાન્ડ ટ્રંક રોડ' નું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું.

A. અહમદશાહ
B. બહાદુરશાહ
C. ચંદ્રગુપ્ત મૌર્ય √
D. શેરશાહ સુરી

13. બિંદુસાર ના બે પુત્રો ના નામ જણાવો.

A. અશોક અને સુશીમ √
B.બિંબિસાર અને ચંદ્રગુપ્ત
C. નંદ અને ધનનંદ
D. મહાબાહુ અને ભદ્રબાહુ

14. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી?

A. અવંતી √
B. તક્ષશિલા
C. પાટલીપુત્ર
D. ઉજ્જૈન

15. સમ્રાટ અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશ થી શસ્ત્રો ત્યાગી શસ્ત્રોનું શરણુ લીધું?

A. આનંદ બૌદ્ધ
B. ગૌતમ બુદ્ધ
C. ઉપગુપ્ત √
D. પુષ્યગુપ્ત

16. કયુ યુદ્ધ જીત્યા પછી સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન થયું હતું?

A. અવંતી
B. કલિંગ √
C. કૌશામ્બી
D. તક્ષશિલા

17. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઇ હતી?

A. ઈરાની
B. પાલી
C. પ્રાકૃત √
D. બ્રાહ્મી

18. અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા?

A. સિરિયા
B. સિલોન √
C. મ્યાનમાર
D. ઇજિપ્ત

19. મૌર્ય સામ્રાજ્યના કેન્દ્રીય વહીવટી તંત્રમાં કેન્દ્ર સ્થાને કોણ રહેતું?

A. રાજા √
B. મુખ્યમંત્રી
C. પ્રધાનમંત્રી
D. મહામાત્ર

20. મૌર્ય સામ્રાજ્યના કેન્દ્રીય વહીવટી તંત્રમાં ચાણક્યે કેટલા ખાતા દર્શાવ્યાં છે?

A.10
B.12
C.15
D.18 √

21. મોર્યયુગના વહીવટી તંત્રમાં ખેતી વિભાગ નો વડો શું કહેવાતો?

A. સેનાધ્યક્ષ      √
B. સેનાની
C. પ્રદેશત્રી
D. પણ્યાધ્યક્ષ

22. મૌર્યયુગનાં વહીવટી તંત્રમાં ન્યાયખાતાનો વડો એટલે __.

A. સેનાની
B. પ્રદેશમંત્રી       √
C. પણ્યાધ્યક્ષ
D. મુદ્રાધ્યક્ષ

23. મૌર્ય સામ્રાજ્યના પ્રાંતીય વહીવટી તંત્રમાં પ્રાંતનો વડો____ હતો હતો.

A. રાજ્યપાલ (રાષ્ટ્રીય) √
B. મુખ્યમંત્રી (મુખ્યપ્રધાન )
C. પ્રદેશત્રી (મુખ્ય ન્યાયાધીશ)
D. મહાઅક્ષપટલ

24. મૌર્ય સામ્રાજ્યના પ્રાદેશિક વહીવટીતંત્રમાં આહારનો અધિકારી __કહેવાતો.

A. રાષ્ટ્રીય
B. રાજ્યપાલ
C. રાજુક √
D. મુખી

25. મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનુ એકમ એટલે ___.

A. ગોપ
B. ગ્રામ √
C. સંગ્રહણ
D. આહાર

26. મૌર્યવંશનાં અંતિમ શાસકનું નામ જણાવો.

A. કુણાલ
B. સંપ્રતિ
C. જૈલોક
D. બૃહદ્રથ √

પ્રશ્ન-૨ ખાલી જગ્યા પૂરો.

1. ચંદ્રગુપ્ત મૌર્ય એ ઇ.સ. પૂર્વે ૩૨૧ માં નંદન વંશના--------ને હરાવી મગધની ગાદી સંભાળી.
(ધનનંદ)

2. ગ્રીક રાજા સેલ્યુકસે તેની પુત્રી હેલેના ને -------- સાથે પરણાવી હતી.
( ચંદ્રગુપ્ત)

3. મેગેસ્થનીસ ના પુસ્તક-------- માંથી મગજ સામ્રાજ્ય અને વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત માહિતી મળે છે.
(ઇન્ડિકા)

4. ભારતમાં મૌર્ય વંશ ની સ્થાપના પહેલાનો ઇતિહાસ-------- તરીકે ઓળખવામાં આવે છે.
( આધ્ય ઇતિહાસ )

૫. વર્તમાન સમય માંગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી -------- સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ઓળખાય છે.
( કોલકાતા)

5. ચંદ્રગુપ્ત ના અવસાન બાદ તેનો પુત્ર-------- ગાદી પર આવ્યો.
( બિંદુસાર)

6. બિંદુસારે રાજકુમાર-------- ની તક્ષશિલાના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂંક કરી હતી.
( સુશીમ)

7. બિંદુસારે -------- રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા.
(ગ્રીક)

8. આજની ભારતની મોટાભાગની લીપી ઓ -------- લિપિ માંથી વિકસી છે.
( બ્રાહ્મી)

9. સમ્રાટ અશોકે ધર્મ ખાતાના ઉપરી તરીકે -------- ની નિમણૂક કરી હતી
(ધમ્મ મહામાત્ર)

10. અશોક એ પોતાના શાસ ન દરમ્યાન -------- ધર્મ અને રાજ્યાશ્રય આપ્યો
(બૌદ્ધ)

11. -------- એ મગજના વિશાળ સામ્રાજ્ય નું નિર્માણ કર્યું અને -------- એ તેનો વિસ્તાર કરો
(ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક)

12. મર્યા યુગના વહીવટી તંત્રનું આયોજન -------- દ્વારા કરવામાં આવ્યું હતું
(ચાણક્ય)

પ્રશ્ન-3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.

1. ચાણક્ય નું નામ વિષ્ણુગુપ્ત હતું . - √
2. પુષ્પ ગુપ્તે નર્મદા નદી પર બંધ બાંધીને તળાવ નું નિર્માણ કરાવ્યું હતું. - √
3. ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેંલ ગોંડા માં વિતાવી હતી. - √
4. મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલમ દ્વારા 'મુદ્રારાક્ષસ' રચના કરવામાં આવી હતી.- ×
5. બિંદુસારેએ મગધ ની ગાદી પર લગભગ 50 વર્ષ રાજ્ય કર્યું હતું. - ×
6. કલીંગ હાલ બિહાર નામે ઓળખાય છે. - ×
7. બિંદુસાર ના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્ય થી સ્વતંત્ર થઈ ગયું.- ×
8. અશોક એ પોતાના રાજ્યભિષેક પછીના પહેલા વર્ષે જ કલીંગ સામે યુદ્ધ જાહેર કર્યું. - ×
9. અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. - √
10. અશોક ના અભિલેખો ની લિપિ દેવનાગરી છે. - ×
11. અશોકે પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર-ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો લેખો કોતરાવ્યા.- √
12. ધમ્મ મહામાત્ર નું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચુ લાવવાનું હતું. - ×
13. સમ્રાટ અશોકે 36 વર્ષ શાસન કર્યું. - √
14. મૌર્ય સામ્રાજ્યમાં કેન્દ્રીય વહીવટી તંત્રમાં સમ્રાટનું પદ વંશપરંપરાગત હતું. - √
15. મોર્યયુગ ના કેન્દ્રીય વહીવટીતંત્રમાં દફતર ભંડારના વડા મહાઅક્ષપટલ કહેવાતા. - √
16. મૌર્ય શાસનમાં પણ્યાધ્યક્ષ મુદ્રા (પાસપોર્ટ )ખાતાનો વડો કહેવાતો. - ×
17. પુરાણો મુજબ મૌર્યવંશના રાજાઓએ 137 વર્ષ શાસન કર્યું હતું. - √

પ્રશ્ન-૪ નીચે આપેલા જોડકાં જોડો:---

1.....વિભાગ -અ         જવાબ
1) ખેતી વિભાગ-------- સીતાધ્યક્ષ
2) લશ્કર ખાતુ-------- સેનાની
3) ન્યાય ખાતુ-------- પ્રદેશત્રી
4) વ્યાપાર ખાતુ-------- પણ્યાધ્યક્ષ
5) દફતર ભંડાર-------- મહાઅક્ષપટલ

2.....વિભાગ -અ જવાબ
1) અર્થશાસ્ત્ર - ચાણક્ય
2) મુદ્રારાક્ષસ - વિશાખદત
3) ઇન્ડિકા - મેગેસ્થનીસ
4) દીપવંશ અને મહાવંશ- બૌદ્ધ ગ્રંથો