પાઠ ૧૧ સુનીતા અવકાશમાં
1. પૃથ્વી નો આકાર ___ જેવો છે.જવાબ : નારંગી
2. પૃથ્વી નો ગોળો એટલે શું?
જવાબ : પૃથ્વીની નાની પ્રતિકૃતિ કે મોડેલ એટલે પૃથ્વી નો ગોળો.
3. પૃથ્વીના ગોળા પર ___ ખંડો જોઈ શકાય છે.
A. 5
B. 6
C. 7
D. 8
જવાબ : (C)
4. પૃથ્વીના ગોળા પર કેટલા ખંડો જોઈ શકાય છે? કયા કયા?
જવાબ : પૃથ્વીના ગોળા પર સાત ખંડો જોઈ શકાય છે: 1. એશિયા 2.યુરોપ 3.આફ્રિકા 4.ઉત્તર અમેરિકા 5.દક્ષિણ અમેરિકા 6.ઓસ્ટ્રેલિયા 7.એન્ટાર્ટિકા
5. પૃથ્વીના ગોળા પર __મહાસાગરો જોઈ શકાય છે.
જવાબ : 5
6. મહાસાગરો ____ રંગથી દર્શાવેલા છે.
A. લીલા

B. ભૂરા
C. સફેદ
D. પીળા
જવાબ : B. ભૂરા
જવાબ : B. ભૂરા
7. મહાસાગરો કેટલા છે ?કયા કયા ?
જવાબ : મહાસાગરો પાંચ છે : 1. એટલાન્ટિક મહાસાગર 2.હિંદ મહાસાગર 3. પેસિફિક મહાસાગર 4. દક્ષિણ મહાસાગર 5. આર્કટિક મહાસાગર.
8. પૃથ્વીના ગોળા પર શુ સ્પષ્ટ જોઈ શકાય છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર જળ અને જમીન ના વિસ્તારો સ્પષ્ટ જોઈ શકાય છે.
9. પૃથ્વીના ગોળા પર જમીન વિસ્તાર દર્શાવવા કયા કયા રંગનો ઉપયોગ થયો છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર જમીન વિસ્તાર દર્શાવવા લીલો, કથ્થઈ પીળો,કેસરી વગેરે રંગનો ઉપયોગ થયો છે.
10. પૃથ્વીના ગોળા પર શું નથી જોઈ શકાતું? શા માટે?

જવાબ : પૃથ્વીના ગોળા પર સૂર્ય ચંદ્ર તારા આકાશ જોઈ શકાતા નથી કારણ કે તે અવકાશમાં છે અને આપણી પૃથ્વી પણ અવકાશમાં છે.
11. અવકાશમાંથી પૃથ્વી તેના ગોળા જેવી જ દેખાય છે.
જવાબ : √
12. આપણે બધા પૃથ્વીમાં ક્યાં રહીએ છીએ ?
જવાબ : આપણે બધા પૃથ્વીની સપાટી પર આવેલ ભારત દેશમાં રહીએ છીએ.
13. ગોળાની નીચેના ભાગમાં કયા દેશો આવેલા છે?
જવાબ : ગોળાની નીચેના ભાગમાં બ્રાઝિલ, આર્જેન્ટિના, ચિલી, બોસ્ટવાના, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશો આવેલા છે.
14. નીચેનામાંથી કયો દેશ પૃથ્વીના ગોળા માં ઉપરના ભાગમાં જોવા મળે છે?

A. ભારત
B. બ્રાઝિલ
C. ચીન
D. કેનેડા
15. પૃથ્વીના ગોળા પર ઉપરની તરફ કયા દેશો જોઈ શકાય છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર ઉપરની તરફ ગ્રીનલેન્ડ કેનેડા, રશિયા, નોર્વે વગેરે દેશો જોઈ શકાય છે.
16. પૃથ્વી પર રહેલું ___બળ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે.
જવાબ : ગુરુત્વાકર્ષણ
17. પૃથ્વી ગોળ દડા જેવી છે છતાં આપણે નીચે કેમ પડી જતા નથી?
જવાબ : પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીની સપાટી આપણને તેની તરફ ખેંચે છે. પરિણામે આપણે સીધા ઊભા રહી શકીએ છીએ અને પડી જતા નથી.
18. આર્જેન્ટિનાના લોકો ઊંધા ઉભા રહે છે. ખરું કે ખોટું જણાવો..

જવાબ : ×
19. શું આર્જેન્ટિનામાં લોકો અંધારે ઉભા રહેતા હશે?
જવાબ : પૃથ્વી કદમાં ખૂબ જ વિશાળ છે. આથી પૃથ્વી ગોળાકાર હોવા છતાં તેનો વિસ્તાર સપાટ હોય છે. વળી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થને પોતાની સપાટી તરફ ખેંચે છે. આ ઉપરાંત પૃથ્વી પર કોઈ ઉપર કે કોઈ નીચે હોતું નથી. આથી જ આર્જેન્ટિનામાં લોકો ઊંધા નહીં પરંતુ સીધા જ ઉભા રહે છે.
20. ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો દરિયાનું પાણી અવકાશમાં જતું રહે. ખરું છે કે ખોટું જણાવો.

21. પૃથ્વી પરની દરેક વસ્તુ પોતાના સ્થાને શા માટે રહી શકે છે?
જવાબ : પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉપરની દરેક વસ્તુ પોતાના સ્થાને સ્થિર રહી શકે છે.
22. વ્યાખ્યા આપો : ગુરુત્વાકર્ષણ બળ
જવાબ : પૃથ્વી જે બળથી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે તે બંને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે.
23. સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા __ છે.
જવાબ : અવકાશયાત્રી
24. સુનીતા નો જન્મ __ દેશમાં થયો હતો.

B. અમેરિકા
C. કેનેડા
D. આફ્રિકા
જવાબ : (B)
જવાબ : (B)
25. ઈસ ____ માં સુનિતાનું અવકાશયાત્રી તરીકે સિલેક્શન થયું હતું.
A. 1990
B.1992
C. 1996
D. 1998
જવાબ : (D)
જવાબ : (D)
26. સુનિતા વિલિયમ __ દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા.
જવાબ : 322
27. સુનિતા વિલિયમ્સ કોનો સ્વપ્ન પૂરું કરવા ભારત આવ્યા હતા?
જવાબ : સુનિતા વિલિયમ પોતાની મિત્ર કલ્પના ચાવલા નું સ્વપ્ન પૂરું કરવા ભારત આવ્યા હતા.
28. કલ્પના ચાવલા નો જન્મ ભારતના કયા રાજ્યમાં થયો હતો?
A. હરિયાણા

B. ઉત્તરપ્રદેશ
C. હિમાચલપ્રદેશ
D. કેરલ
જવાબ : (A)
29. કલ્પના ચાવલા અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા.
જવાબ : √
30. કલ્પના ચાવલા બે વખત અવકાશમાં ગયા હતા.

31. કલ્પના ચાવલાનું મૃત્યુ ક્યારે અને શા કારણે થયું હતું?
જવાબ : 1 ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ કલ્પના ચાવલાના અવકાશયાનમાં ખરાબી થતાં તે અવકાશમાં તૂટી ગયું હતું. તેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
0 Comments