પાઠ ૧૧ સુનીતા અવકાશમાં
32. ____ ભારતના પ્રથમ અવકાશયાત્રી હતા.
જવાબ : રાકેશ શર્મા
33. અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ___હોય છે.
જવાબ : શૂન્ય
34. અવકાશયાન મોં ધોવા શું કરવું પડતું હતું?
જવાબ : અવકાશયાનમાં પાણીના ટીપા પકડી પેપર ભીનું કરીને તેના વડે મોં ધોવું કે સાફ કરવું પડતું હતું.
35. અવકાશયાનમાં એક જગ્યાએ બેસીને સરળતાથી કામ કરી શકાતું હતું.
જવાબ : ×

36. સુનિતા ના મતે અવકાશયાનમાં તેમને પૃથ્વી કરતા કયા કયા અલગ અનુભવો થયા હતા?
જવાબ : સુનિતાના મતે અવકાશમાં રહેલ અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકાતું હતું. પાણી એક જગ્યાએ ન રહેતા ટીપા સ્વરૂપે તરતું હતું. તરસ છીપાવવા તે ટીપાં પકડવા પડતા હતા. ખાવા માટે કે કામ કરવા માટે એક જગ્યાએ બેસી શકાતું ન હતું. જો એ જગ્યાએ સ્થિર રહેવું હોય તો પોતાની જાતને તે જગ્યા સાથે બાંધીને રાખવી પડતી હતી. વાળ હંમેશા ઉભા જ રહેતા હતા. કાગળો પણ અવકાશયાન ની દીવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં અવકાશયાનમાં રહેવાની ખૂબ મજા આવે પરંતુ મુશ્કેલ પણ છે.
37. સુનિતાએ પોતાની અવકાશની સફર ક્યારે શરૂ કરી હતી?
જવાબ : સુનિતાએ પોતાની અવકાશની સફર 9 ડિસેમ્બર, 2006માં શરૂ કરી હતી.
38. સુનિતા અવકાશમાં ક્યારે પહોંચી હતી?
જવાબ : (B)

A. 10-12-2006
B. 11-12-2006
C. 12-12-2006
C. 12-12-2006
D. 13-12-2006
39. સુનિતા નેતાએ અવકાશમાં ભોજન કેવી રીતે કર્યું હતું?
જવાબ : સુનીતા અવકાશયાનમાં બેસી શકતા ન હતા, હવામાં તરતા હતા. ભોજન માટેના પેકેટ પણ હવામાં ઉડતા હતા. તેને પકડવા તેની પાછળ પાછળ જવું પડતું હતું. અને ઉડતા ઉડતા જ પેકેટ ખોલીને તેમને ભોજન કર્યું હતું.
40. સુનીતાને અવકાશયાનમાં કામ કરવામાં કેવી તકલીફ પડી હતી?
જવાબ : અવકાશમાં સ્થિર બેસી કે ઊભા રહી શકાતું ન હતું, તેથી તેઓ એક હાથે ટેબલ પકડતા અને બીજા હાથે કામ કરતાં કરતાં હવામાં તરતા હતા.
41. સુનિતા અવકાશયાન ની બહાર અવકાશમાં ક્યારે નીકળ્યા હતા?
જવાબ : (D)
A. 11-12-2006
B. 12-12-2006
C. 14-12-2006
C. 14-12-2006
D. 16-12-2006
42. ધારો કે, તમારો વર્ગ અવકાશયાનમાં હોય તો શું થાય? તે વિચારીને નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો.
1. જો તમારો વર્ગ વર્ગ ખંડ અવકાશયાન હોય તો તમે બેંચ પર સરળતાથી બેસી શકશો.

2. તમારા વાળ કેવા રહેશે?
જવાબ : અમારા વાળ ઉપરની તરફ ઊભા રહેશે.
3. તમારી બેગ અને પુસ્તકો નું શું થશે ?
જવાબ : અમારી બેગ અને પુસ્તકો હવામા આમતેમ ફરતા હશે.
4. તમારા શિક્ષક શું કરશે? તેમનો ચોક ક્યાં હશે?
જવાબ : : અમારા શિક્ષક હવામાં તરતા તરતા ભણાવે અને જો તેમણે એક જ જગ્યાએથી ભણાવવું હોય તો તેમણે જે - તે જગ્યાએ પોતાને બાંધી દેવી પડે અને પછી ભણાવવું પડે. અમારા શિક્ષક ચોક પકડવા આમથી તેમ તરતા જોવા મળે. 5. અવકાશયાનમાં દડો તમે ફેંક્યો હોય તો શું થાય? - અવકાશયાનમાં દડો ફેંક્યો હોય તો તે નીચે પડવાની જગ્યાએ તરવા લાગે.
43. પૃથ્વી પર આપણે કોઈ વસ્તુ ઉપર ફેંકીએ છીએ તો તે ___ આવે છે.
જવાબ : નીચે
44. પૃથ્વી પર પાણીનો પ્યાલો ટેબલ પર સ્થિર મૂકી શકાય છે, કારણ કે પૃથ્વી પર ____ છે.
જવાબ : ગુરુત્વાકર્ષણ બળ
45. સુનિતા વિલિયમ્સ પૃથ્વી થી કેટલા કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગયા હતા.

A. 200
A. 200
B. 250
C. 300
D. 360
46. અવકાશ સુનીતા ના વાળ કેમ ઊભા રહે છે?
જવાબ : અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે. પરિણામે વાળ પૃથ્વી પર હોઈએ ત્યારે પૃથ્વીની સપાટી તરફ રહેતા હોય તેમ રહેતા નથી પરંતુ તરે છે, જેથી અવકાશમાં સુનિતા ના વાળ ઉભા રહે છે.
47. કોઈપણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે ?પર્વતો પરથી પણ નીચે આવે છે પર કેમ જતું નથી?
જવાબ : પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી દરેક પદાર્થને પોતાની સપાટી તરફ ખેંચે છે. આથી ઢાળ પર રહેલું પાણી ગુરુત્વાકર્ષણ બળને કારણે ખેંચાઈને પૃથ્વી પર આવે છે.આ જ રીતે પર્વતો પરથી પાણી ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે તરફ આવે છે. પરંતુ નીચેથી ઉપર તરફ જતું નથી.
48. પાંચ રૂપિયાનો સિક્કો અને તેના ચતુર્થાંશ જેટલો કાગળનો ટુકડો અલગ-અલગ હાથમાં રાખીને એક જ સમયે નીચે ફેંકી એ તો શું થાય છે?
જવાબ : પાંચ રૂપિયાનો સિક્કો અને તેના ચતુર્થાંશ જેટલો કાગળનો ટુકડો અલગ-અલગ હાથમાં રાખીને એક જ સમયે નીચે ફેંકીએ તો સિક્કો પહેલા પડે છે અને કાગળનો ટુકડો થોડીવાર પછી પડે છે.
49. નાના કાગળ ઓશિકા પર મૂકીને બંને સાથે નીચે પડવા દઈએ તો શું થાય?
જવાબ : નાનો કાગળ ઓશિકા પર મૂકીને બંને સાથે નીચે પડવા દઈએ તો બંને એક જ સમયે નીચે પડે છે.
50.

51. બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે ઉપર કેમ જતા નથી? જો લપસણી સુનિતાના અવકાશયાનમાં હોત તો બાળકો આવું કરી શકતા હોત ?કેમ ?
જવાબ : પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે. પરંતુ જો આ લપસણી અવકાશયાનમાં હોત તો બાળકો લપસણી માં લપસી શક્યા ન હોત, તો કારણ કે અવકાશમાં રહેલ અવકાશયાનમાં આકર્ષણ બળ હોતું નથી; આથી બધી જ વસ્તુઓ અવકાશયાનમાં તરતી હોય છે. આથી બાળકો પણ લપસણી પર લપસવાની જગ્યાએ લપસણી પાસે તરતા હોત અને ઉપરથી નીચે તેમજ નીચેથી ઉપર હવામાં તરતા તરતા જઈ શકત.
52. અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાતી હતી ?
જવાબ : અવકાશમાંથી પૃથ્વી ખુબ સુંદર અને આશ્ચર્યજનક દેખાતી હતી. તેનું ગોળ આકાર સ્પષ્ટ જોઈ શકાતો હતો.
53. અવકાશયાન માંથી લીધેલા પૃથ્વીના ફોટોગ્રાફમાં કયા દેશો કે ખંડો સરળતાથી જોઈ શકાય છે?
જવાબ : અવકાશયાન માંથી લીધેલ પૃથ્વીના ફોટોગ્રાફમાં ભારત, શ્રીલંકા જેવા દેશો, જ્યારે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા ખંડો સરળતાથી ઓળખી શકાય છે.
54. પૃથ્વીના ફોટામાં દરિયો કેવી રીતે ઓળખી શકાય?
જવાબ : પૃથ્વીના ફોટામાં જે પૂરો ભાગ દેખાય છે તે દરિયો છે.
55. પૃથ્વી ના ફોટોગ્રાફ્સ અને પૃથ્વીના ગોળા માં કઈ સમાનતા છે અને શું જુદું છે?
જવાબ : પૃથ્વીના ફોટોગ્રાફ અને પૃથ્વીના ગોળા માં આપણે જળ અને જમીન ના વિસ્તારો સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પણ ફોટામાં આપણે ચીન, પાકિસ્તાન, મ્યાનમાર, બ્રાઝિલ, ચીલી વગેરે દેશો અલગ જોઈ શકાતા નથી જ્યારે ગોળામાં સરળતાથી જોઇ શકીએ છીએ.
56. પૃથ્વીના ગોળા પર દોરેલી સરહદો હકીકતમાં પણ પૃથ્વી પર દોરેલી છે.

57. પૃથ્વીના ગોળા પર કઇ કઇ રેખાઓ જોઈ શકાય છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર જુદા જુદા ખંડો અને દેશોની સરહદો ની રેખાઓ તથા અક્ષાંશ અને રેખાંશ દોરેલા જોઈ શકાય છે.
58. પૃથ્વીના ગોળા પર રેખાઓ શા માટે દોરવામાં આવી છે?
જવાબ : પૃથ્વીના ગોળા પર જુદા જુદા ખંડો અને દેશોની વચ્ચે સરહદ ની રેખાઓ વહીવટી સરળતા તથા જે તે પ્રદેશ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવા માટે દોરવામાં આવી છે.
59. જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે.

60. પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનિતાએ કહ્યું," જુદા જુદા દેશો અહીંથી જુદા જુદા જોઈ શકાતા નથી. આ સરહદો કાગળ પર છે. તે આપણે બનાવી છે." આ વિધાન દ્વારા તમે શું સમજ્યા?
જવાબ : આ વિધાન દ્વારા એવી સમજ મળે છે કે, પૃથ્વી પર જુદા જુદા દેશો વચ્ચે કોઈ જ સીમા દોરેલી નથી. જે સીમા છે તે માનવીએ પોતાના સ્વાર્થ અને સરળતા માટે ખેંચેલી છે.કુદરત તો બધાને એક જ નજરે જુએ છે. પ્રકૃતિ માટે તો સમગ્ર વિશ્વ એક જ છે. પરંતુ માણસે જ કાગળ પર પૃથ્વી ના નકશામાં અને ગોળા પર આ સીમાઓ ખેંચીને માનવજાતને જુદા જુદા સમૂહમાં વહેંચી દીધી છે.
ળશે."

0 Comments