1. I WILL BE THAT

EXERCISE:-1

◆ Glossary:-

scientist - સાયન્ટિસ્ટ - વૈજ્ઞાનિક

news - ન્યૂઝ -સમાચાર

free- ફ્રી - મુક્ત

airline pilot - એએરલાઇન પાઇલટ - વિમાનચાલક

dancer - ડાન્સર - નૃત્યકાર

lawyer - લૉયર - વકીલ

doctor - ડૉક્ટર - ડૉક્ટર

huge - હ્યૂજ - ખૂબ મોટું , વિશાળ

whale - વૅલ - માછલી

to swim - ટૂ સ્વિમ - તરવું

Ocean - ઓશન - દરિયો , સમુદ્ર

DJ ( Disk Jockey ) -( ડિસ્ક જૉકિ ) - ડીજે- ગીતોનું મિશ્રણ કરી વગાડનાર

musician - મ્યૂઝિશન - સંગીતકાર

beautician - બ્યુટિશન - સૌંદર્ય - તજજ્ઞ

stream - સ્ટ્રીમ - ઝરણું

to flow through - ટૂ ફ્લો થ્રુ - માંથી વહેવું

eagle - ઈગલ - ગરુડ

valley - વૅલિ - ખીણ

fountain - ફાઉન્ટિન - ફુવારો

range of mountains રેન્જ ઑફ માઉન્ટેન્સ - પર્વતમાળા




Activity:-2

key - કી - ચાવી

heaven - હેવન - સ્વર્ગ

court - કૉર્ટ - દરબાર ,

courtler - કૉર્ટિઅર - દરબારી

sound - સાઉન્ડ - અવાજ

trumpet - ટ્રમ્પિટ - તુરાઈ

drum - ડ્રમ - ઢોલ

minister - મિનિસ્ટર - મંત્રી

to discuss - ટૂ ડિસ્કસ - ચર્ચા કરવી

project - પ્રોજેક્ટ - યોજના

great - ગ્રેટ - મહાન

kingdom - કિંગ્ડમ - રાજ્ય

camp - કેમ્પ - શિબિર

to produce - ટૂ પ્રડ્યૂસ - ઉત્પન્ન કરવું

coin - કૉઇન - સિક્કો

holy ash - હોલિ ઍશ - પવિત્ર ભસ્મ

queue - ક્યૂ - હાર

tent - ટેન્ટ - તંબૂ

to offer - ટૂ ઑફ૨ - આપવું , ધરવું .

gold coin - ગોલ્ડ કૉઇન - સોનાનો સિક્કો

grains - ગ્રેન્સ - અનાજ

dry fruits - ડ્રાઈ ફૂટ્સ - સુક્કો મેવો

to cure - ટૂ ક્યુઅર - ઉપચાર કરવો

illness - ઇલનેસ - માંદગી

sum - સમ - રકમ

Interesting - ઇન્ટરેસ્ટિંગ - રસપ્રદ

real - રીઅલ - સાચું , ખરું

to charge - ટૂ ચાર્જ - કિંમત માગવી

service - સર્વિસ - સેવા

to keep watch - ટૂ કીપ વૉચ - ધ્યાન રાખવું , નજર રાખવી

certainly - સર્ટન્લિ - ચોક્કસ

beard - બિઅર્ડ - દાઢી

saffron - સેફ્રન - કેસરી રંગ

to bless - ટૂ બ્લેસ - આશીર્વાદ આપવા

to enter - ટૂ એન્ટર - માં પ્રવેશ કરવો

silence - સાઇલન્સ - શાંતિ

saint - સેન્ટ - સંત

divine - ડિવાઇન - દિવ્ય

to bow - ટૂ બૉ - વંદન કરવી

sack - સૅક - કોથળો

rice -રાઈસ - ચોખા

to advise - ટૂ ઍડ્વાઇઝ - સલાહ આપવી

assistant - અસિસ્ટન્ટ - મદદનીશ

pleased with - પ્લીઝડ વીથ - થી ખુશ થવું

gift - ગિફ્ટ - ભેટ , કુદરતી બક્ષિસ

to worry - ટૂ વરિ - ચિંતા કરવી

definitely - ડેફિનિટ્લિ - ચોક્કસ

to perform - ટૂ પર્ફોર્મ - દેખાવ કરવો , બજાવવું

lucky - લકિ - નસીબદાર

crowd - ક્રાઉડ - ટોળું

to rush to - ટુ રશ ટુ -ની તરફ ધસી જવું

problem - પ્રૉબ્લમ - સમસ્યા

death - ડેથ - મૃત્યુ

suddenly - સડન્લિ - અચાનક

to pluck - ટૂ પ્લક - ખેંચી કાઢવું

proudly - પ્રાઉડ્લિ - ગર્વથી

to address - ટૂ અડ્રેસ - સંબોધન કરવું

magical - મૅજિકલ - જાદુઈ

directly - ડાયરેક્ટલિ - સીધું , પ્રત્યક્ષ

to protest - ટૂ પ્રોટેસ્ટ - વિરોધ કરવો

pain - પેન - પીડા , દરદ

to crowd around - ટૂ ક્રાઉડ અરાઉન્ડ - ની ફરતે ટોળે વળવું

to scream - ટૂ સ્ક્રીમ - બૂમ પાડવી

loudly - લાઉડ્લિ - જોરથી , મોટા અવાજે

follower - ફૉલોઅર - અનુયાયી

to escape - ટૂ આસ્કેપ - ભાગી છૂટવું

to chase - ટૂ ચેસ - પીછો કરવો

truth - ટ્રુથ - સત્ય

earnings - અર્નિંગ્સ - કમાણી

to arrest - ટૂ અરેસ્ટ - ગિરફતાર કરવું