प्रश्न - १નીચે આપેલા શબ્દોનો મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો.
पुरस्कुरु
कुरु पृष्ठम्
भ्रामयतम्
नृत्याम:
खादाम:
मन्दं मन्दम्
सर्वांगम्
वामम्
पुर:
गायाम:
वाम पादम्
गोलाकारम्
खेलाम:
दक्षिणहस्तम्
प्रश्न -
२. ઉદાહરણ માં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને લખો.
ઉદાહરણ - खाद् - खादामि , खादाम:
१.
नृत्- ..............
ઉત્તર : नृत्यामि , नृत्याम:
२. पठ् - .................
ઉત્તર : पठामि ,पठाम:
३. लिख् -............
ઉત્તર :
भ्रमामि ,भ्रमामः
४. पा ( पिब् ) - ................
ઉત્તર :
पिबामि, पिबाम:
५. चल् -
............
ઉત્તર :
चलामि ,
चलाम:
६. भ्रम् -
.............
ઉત્તર :
भ्रमामि
,
भ्रमामः
७. गा ( गै
) - ............
ઉત્તર :
गायामि, गायाम:
८. गम् (
गच्छ् ) - ..............
ઉત્તર :
गच्छामि,
गच्छामः
९. नम् - ................
ઉત્તર :
नमामि
,
नमाम:
प्रश्न -
३. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
१.જમણો પગ શબ્દ માટે સંસ્કૃત શબ્દ કયો છે ?
अ.वामं पादं
ब.दक्षिण पादं √
क.उत्तर पादं
ड.पूर्व पादं
२. सर्वे
मिलित्वा નો અર્થ શું થાય છે?
अ.બધા મળીને √
ब.બધાંને મળવું
क.બધાંને મળવા માટે
ड.સૌનું મળવું.
३.पुरस्कुरु
શબ્દનો અર્થ જણાવો.
अ.અગ્ર
ब.આગળ કરો √
क.આપો
ड.અહીંયા
४.
हस्तद्वयं कुरु पृष्ठम् માં શું
કહ્યું છે ?
अ.બે હાથ પાછળ કરો. √
ब.બે હાથ ઉપર કરો.
क.બે હાથ ભેગા કરો.
ड.બે હાથ આગળ કરો.
५.मन्दं
मन्दं भ्रामयतम् માં શું કહ્યું છે.
अ.ધીમે ધીમે ભ્રમણ કરો.
ब.ધીમે ધીમે બોલો.
क.ધીમે ધીમે રમીએ.
ड.ધીમે ધીમે ફરીએ. √
६. मन्दम् નો સમાનાર્થી શબ્દ આપો.
अ.त्वरितम्
ब.शनै: √
क.सत्वरम्
ड.जागृति
७.
पुरस्कुरु શબ્દની સંધિ છોડો.
अ.पुरु + स्कुरु
ब.पुरु: + कुरु √
क.पुरु + कुरु
ड.पुरस् + कुरु
८. सर्व +
अङ्गम् શબ્દની સંધિ જોડો.
अ.सर्वअङ्गम्
ब.सर्वआङ्गम्
क.सर्वाङ्गम् √
ड.सर्वङ्गम्
प्रश्न - ४
કવિતા ના આધારે ખાલી જગ્યા પૂરો.
१.मन्दं
मन्दं __
।
ઉત્તર :
भ्रामय
तम्
२.वामं
हस्तं ___पृष्ठम् ।
ઉત્તર : पुरस्कुरु । वामं हस्तं कुरु
३.___मिलित्वा नृत्यामः ।
ઉત્તર :
सर्वे
प्रश्न -
५.આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
१.बाला:
उत्तरपाद: पुरस्कुरु ।
ઉત્તર :
×
२.बाला:
मन्दं मन्दं भ्रमन्ति ।
ઉત્તર :
×
३.त्वं
सर्वाङ्गं पुरस्कुरु ।
ઉત્તર :
×
४.गोलाकारं
શબ્દનો અર્થ ગોળ ગોળ થાય છે.
ઉત્તર :
√
प्रश्न -
६.નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો.
१.दक्षिणपादम्
ગીતમાં આપણને બધાંને શું શું કરવાનું કહ્યું છે ?
ઉત્તર :
दक्षिणपादम्
ગીતમાં આપણને બધાંને સાથે મળીને રમવાનું ,ગાવાનું , ખાવાનું અને
નૃત્ય કરવાનું કહ્યું છે.
२.दक्षिणपादम्
ગીતમાં શરીરનાં બધા અંગો ની કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે
?
ઉત્તર :
दक्षिण
पादम् ગીતમાં શરીરના બધા જ અંગો આગળ કરો. બધા જ અંગો પાછળ કરો.
ધીમે ધીમે ધીમે તેમને ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો આ રીતે કસરત કરવાનું કહ્યું
છે.
३.दक्षिण
पादम् ગીતમાં બધાને કેવી રીતે રમવાનું ગાવાનું અને નૃત્ય કરવાનું
કહ્યું છે ?
ઉત્તર : दक्षिण पादम् ગીતમાં બધાને સાથે રમવાનું ગાવાનું અને નૃત્ય કરવાનું
કહ્યું છે.
प्रश्न -
७.સુચના મુજબ કરો.
१.
दक्षिणहस्तं पुरस्कुरु । दक्षिण हस्तं कुरु पृष्ठम् । (ગુજરાતી કરો. )
ઉત્તર :
જમણો હાથ આગળ કરો જમણો હાથ પાછળ કરો.
२.सर्वांङ्ग
हि कुरु पृष्ठम् ( ગુજરાતી કરો.
)
ઉત્તર : બધા જ
અંગો પાછળ કરો.
३. બધા મળીને ખાઈએ બધા મળીને રમીએ. (સંસ્કૃત કરો)
ઉત્તર : सर्वे मिलित्वा खादाम: सर्वे
मिलित्वा खेलाम: ।
४. હું ધીમે-ધીમે બોલું છું (સંસ્કૃત કરો)
ઉત્તર : अहं शनै: शनै: वदामि ।
प्रश्न -
८.નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે ફરીથી જોડણી શુદ્ધિ સાથે
લખો.
१.पुर:
२.भ्रामयतम्
३.मिलित्वा
४.हस्तद्वयं
५.गायाम:
६.पृष्ठम्
७.सर्वांगम्
८.खादाम:
९.गोलाकारम्
१०.मन्दं मन्दम्
११.दक्षिण
१२.पुरस्कुरु
१३.नृत्यामः
0 Comments