१.वर्षाकाले क: नृत्यति ?
ઉત્તર : वर्षाकाले
मयूर: नृत्यति ।
२. मयूरस्य कण्ठ: कीदृश: ?
ઉત્તર : मयूरस्य
कण्ठ: नील: ।
३. મોરના પીંછા કેવા છે?
ઉત્તર : મોરના
પીંછા સુંદર છે.
४. वृक्ष: किं किं ददाति ?
ઉત્તર : वृक्ष:
छाया,
फलं ,पुष्पं
ददाति ।
५. क: हिमालये वसति ?
ઉત્તર : शङ्करः
हिमालये वसति ।
६. શંકર ભગવાને મસ્ત પર કઈ નદી ધારણ કરી છે?
ઉત્તર : શંકર
ભગવાને મસ્તક પર ગંગા નદીને ધારણ કરી છે.
७. क: भारतदेशस्य उत्तरे अस्ति ?
ઉત્તર : हिमालय:
भारतदेशस्य उत्तरे अस्ति ।
८. ભારત દેશ ની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ?
ઉત્તર : ભારત
દેશ ની દક્ષિણે હિંદમહાસાગર આવેલો છે.
९. भारतदेशस्य ध्वजे कति वर्णा:
सन्ति ?
ઉત્તર : भारतदेशस्य
ध्वजे त्रय: वर्णा: सन्ति ।
१०. પુસ્તક શું આપે છે ?
ઉત્તર : પુસ્તક
જ્ઞાન આપે છે.
પ્રશ્ન 2 ખરાં-ખોટાં
જણાવો.
१.पुस्तकं पुस्तकालये वसति ।
ઉત્તર : ✔
२. त्रिरंगो માટે સંસ્કૃત શબ્દ त्रिवर्ण છે.
ઉત્તર :
३. अस्मि શબ્દનો અર્થ પથ્થર થાય છે.
ઉત્તર : ❌
४.पृच्छम् સંસ્કૃત શબ્દનો અર્થ પૂછવું થાય છે.
ઉત્તર : ❌
પ્રશ્ન 3 કૌંસમાં
આપેલાં શબ્દોની મદદથી ખાલી જગ્યા પુરો.
१.पर्जन्यसमये मयूरस्य ___दृश्यते । (
नर्तन )
ઉત્તર : नर्तनं
२.भगवत: शङ्करस्य ललाटे तृतियं
चक्षुः __अस्ति । (
चक्षुः )
ઉત્તર : चक्षुः
३.भारतस्य ध्वजे कौसुम्भ: धवल: ___च एते त्रय: वर्णा: सन्ति । (
हरित)
ઉત્તર : हरित:
४.________पथिकेभ्य: छायां ददाति । (
पादप: )
ઉત્તર : पादप:
પ્રશ્ન 4 સમાનાર્થી
શબ્દ આપો.
१.मयूरः –
.................
ઉત્તર : बर्हिन,नीलकण्ठ: केकाः
२.पुष्पम् – ................
ઉત્તર : सुमनम्,कुसुमम्
३.नेत्रम् – ................
ઉત્તર : चक्षुः, नयनम्
४.सागर: – ..................
ઉત્તર : रत्नाकर: उदधि, जलधि,समुद्र:
५.सुन्दरम् – ................
ઉત્તર : रमणीयम्
६.वृक्ष: – ....................
ઉત્તર : पादप:,तरु,द्रुम:
પ્રશ્ન 4 નીચેનાં
શબ્દોનાં અર્થ આપો.
१.अतीव – ..................
ઉત્તર : અતિશય,
અત્યંત
२.ददामि – ....................
ઉત્તર : આપું
છું
३.नील: – ......................
ઉત્તર : ભૂરો
४.धारयामि – ...................
ઉત્તર : ધારણ
કરું છું
५.नेत्रत्रयम् – .................
ઉત્તર : ત્રણ
આંખો.
६.त्रिवर्ण: – ........................
ઉત્તર : ત્રિરંગો
७.लोकमित्रम् – .................
ઉત્તર : લોકોનો મિત્ર
८.अस्मि – ...............
ઉત્તર : છું
९. गङ्गा – ...................
ઉત્તર : ગંગા
નદી
१०.दक्षिणे – ................
ઉત્તર : દક્ષિણ દિશામાં
0 Comments