२१. વાક્યને સુધારીને ફરીથી લખો.
क्रीडाङ्गणे
राजीव: पठति ।
ઉત્તર : क्रीडाङ्गणे राजीव: खेलति ।
२२. વાક્ય
નો સંસ્કૃત માં અનુવાદ કરો.
હું રિસેસમાં મેદાનમાં રમું છું.
ઉત્તર : अहं विरामसमये क्रीडाङ्गणे खेलामि ।
२३.વાક્યને
સુધારીને ફરીથી લખો.
विद्यालये
क्रीडाङ्गण: अस्ति ।
ઉત્તર : विद्यालये विशालं क्रीडाङ्गणम् अस्ति ।
२४.
विरामसमये __तत्र खेलति । ( राजीव:,अनिल: )
ઉત્તર : राजीव:
२८.
विद्यालयस्य उद्याने कीदृशाः वृक्षा: सन्ति ?
ઉત્તર : विद्यालयस्य
उद्याने औषधवृक्षा: सन्ति ।
२९. સંસ્કૃતમાં અનુવાદ કરો :
આ વૃક્ષ
મારા વડે રોપેલું છે.
ઉત્તર : एष: वृक्ष: मया रोपित: अस्ति ।
३०. राजीव:
कदा गृहं गच्छति ।
ઉત્તર : राजीव: सायं पञ्चवादने गृहं गच्छति ।
३१.रोपित:
इति शब्दस्य क: अर्थ: ?
ઉત્તર : रोपित: इति शब्दस्य अर्थ:- વાવેલું
३२. ખરેખર
શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો.
ઉત્તર : ખરેખર શબ્દ માટે સંસ્કૃત શબ્દ - ननु
३३. દરરોજ
શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો.
ઉત્તર : દરરોજ શબ્દ માટે સંસ્કૃત શબ્દ - प्रतिदिनम्
३४.શરૂઆત
શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો.
ઉત્તર : શરૂઆત
શબ્દ માટે સંસ્કૃત શબ્દ - आरम्भ:
३५.વાક્યો
કોણ,કોને કહે છે તે લખો :
अहं
प्रतिदिनं विद्यालयम् आगच्छमि ।
ઉત્તર : राजीव: वदति - अनिलस्य
३६.વાક્યો કોણ,કોને કહે છે તે લખો :
भवत:
विद्यालये पुस्तकालय: अस्ति वा ?
ઉત્તર : अनिल: वदति - राजीवस्य
३७.વાક્યો
કોણ,કોને કહે છે તે લખો :
पश्य एष:
वृक्ष: मया रोपित: अस्ति ।
ઉત્તર : राजीव: वदति अनिलस्य
३८. સમાનાર્થી-
શબ્દો આપો.
१. विद्यालय:
- .....................
ઉત્તર : पाठशाला:
२.वृक्ष: -
................
ઉત્તર : पादप:
३.गृहम् -
....................
ઉત્તર : भवन:,सदनम्,आलय:
४.ननु -
................
ઉત્તર : खलु
५.उद्यानम्
- .................
ઉત્તર : वाटिका: उपवनम्
६.सुन्दरम्
- ................
ઉત્તર : आलय:
३९. વિરોધી
શબ્દ આપો.
१.सुन्दर: × ...............
ઉત્તર : कुरूप:
२.उत्तमम् × ................
ઉત્તર : अधमम्
३.आरम्भ: × ...................
ઉત્તર : अन्त:
४.अस्ति× ............
ઉત્તર : नास्ति
0 Comments