પ્રશ્ન - १.આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१. હથેળી માટે સંસ્કૃત શબ્દ આપો.
अ.कर:
ब.चरण:
क.करतलम् √
ड.कर्ण:
२. જીભ માટે નું સંસ્કૃત શબ્દ આપો.
अ.कर्ण:
ब.ग्रीवा
क.जिह्वा √
ड.उदरम्
३.वक्ष: શબ્દનો શો અર્થ થાય છે?
क. હાથ
ब.હોઠ
क.વૃક્ષ
ड.છાતી √
४.जिह्वा
मनुष्याः भोजनस्य ___कुर्वन्ति ।
अ. पाचनम्
ब.स्वादग्रहणम् √
क.उदरम्
ड.कर्ण:
५.नेत्राभ्याम्
अहं ___।
अ.लिखामि
ब. पश्यामि √
क. चलामि
ड. नयामि
५.__ધડનું એક અંગ છે.
अ.उदरम् √
ब. ग्रीवा
क. कर:
ड. चरण:
५.मस्तके
द्वौ ___स्त: ।
अ.ग्रीवा
ब. कर्णो √
क. नासिका
ड. दन्ता:
પ્રશ્ન - २.અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો
અને શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચો.
दन्ता: औष्ठ , कर: , नेत्रम् , वक्षः ,
मुखम् , उदरम् ,नासिका,चरण: , जिह्वा
મસ્તક ના અંગો :
दन्ता: औष्ठ ,नेत्रम् , मुखम् ,नासिका,जिह्वा
ધડના અંગ :
वक्षः,उदरम्
હાથ પગ ના અંગો :
कर:,चरण:
પ્રશ્ન - २ ખરાં ખોટા જણાવો.
१.ओष्ठ: મસ્તકનું એક અંગ છે. ઉત્તર
: √
२.दन्ता: બે હોઠ વચ્ચે આવેલા છે. ઉત્તર
: √
३.ધડનાં અંગો ક્રિકેટ રમવામાં ઉપયોગી છે. ઉત્તર
: ×
४.मस्तकस्य उपरि वक्षः अस्ति
। ઉત્તર : ×
પ્રશ્ન - ३. નીચેના માગ્યા મુજબ જવાબ આપો.
१.मम
अङ्गानि ( મારાં અંગો ) - સંસ્કૃતમાં નામ આપો.
ઉત્તર : दन्ता: औष्ठ , कर: ,
नेत्रम् , वक्षः , मुखम्
, उदरम् ,नासिका,चरण:
,
जिह्वा ,ग्रीवा ,हस्त:,पाद: ,चरण:
२. મૂકો હાથ ના અંગો ના નામ સંસ્કૃત માં લખી તેના કાર્યો ગુજરાતીમાં
જણાવો.
ઉત્તર : हस्त: - હાથ -
કોણીની ઉપરનો
कर: - હાથ ,
કોણીથી નીચેનો
करतलम् - હથેળી,હાથ કોઈ વસ્તુ
પકડવાનું કામ કરે છે.
३. પગ ના અંગો દ્વારા થતા કાર્યો જણાવો.
ઉત્તર : पाद:- पग,ચાલવાનું કામ ( ફરવાનું )
चरण: - પગનો પંજો ,પગના પંજા પર ઉભા રહેવાય.
પ્રશ્ન - ३.નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
१. नेत्रम्
- ..................
ઉત્તર : लोचनम्
२. हस्त: -
.................
ઉત્તર : कर:
३. पाद: -
..............
ઉત્તર : चरण:
४. मुखम् -
..............
ઉત્તર : आनन
५. कर्ण: -
...............
ઉત્તર : श्रोत:
६. कर: -
.............
ઉત્તર : हस्त:
પ્રશ્ન - ४. નીચે આપેલા વાક્યોનો ગુજરાતીમાં ભાષાંતર કરો.
१.एतत् मम
शरीरम् अस्ति ।
ઉત્તર : આ મારું શરીર છે.
२. एतत् मम
मस्तकम् अस्ति।
ઉત્તર : આ મારું મસ્તક છે.
३. एतत् तव
ललाटम् ।
ઉત્તર : આ તારું કપાળ છે.
४. एष: मम
वक्ष: अस्ति ।
ઉત્તર : આ મારી છાતી છે.
५.एष: मम
हस्त: ।
ઉત્તર : આ મારા હાથ છે.
६.एषा मम
नासिका अस्ति ।
ઉત્તર : આ મારું નાક છે.
७. एषा मम
ग्रीवा अस्ति ।
ઉત્તર : આ મારી ડોક છે.
८. एतौ मम
कर्णो स्त: ।
ઉત્તર : આ મારા બે કાન છે.
९.एतौ मम
ओष्ठौ स्त: ।
ઉત્તર : આ મારા બે હોઠ છે.
१०. एते मम
केशा: सन्ति ।
ઉત્તર : આ મારા વાળ છે.
११. एते मम
दन्ता: सन्ति ।
ઉત્તર : આ મારા દાંત છે.
0 Comments