જવાબ:- ભારત
2.સરકારની જરૂર શા માટે છે?
જવાબ:- કોઈ પણ દેશના સંચાલન માટે કે નિણૅયો લેવા સરકારની જરૂર પડે છે. સરકાર દેશના વિકાસ માટે આયોજનપૂર્વક કાર્ય કરે છે.સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવે છે,કાયદામાં સુઘારો કરાવે છે અને તેમનો અમલ કરાવે છે.
3.લોકશાહી એટલે શું ?
જવાબ:- લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થા એટલે લોકશાહી.
4.આપણા દેશની સરકાર__________દ્વારા ચૂંટવામાં આવે છે .
જવાબ:- મતદાન
5. લોકશાહી શાસનવ્યવસ્થા કોણ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે ?
A. પ્રજા
B. જાહેરાતો
C. દૈનિક પત્રો
D. સરકાર √
6. આપણા દેશના સુચારુ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કાર્ય કરે છે?
A.પાંચ
B.ચાર
C.ત્રણ √
D.બે
7.ભારત વિશ્વમાં સૌથી વધુ મતદાન ધરાવતો દેશ છે.(√ કે ×)
જવાબ:- √
8.ભારતમાં લોકશાહી મુખ્ય કેટલાં સ્તરે કાર્ય કરે છે ?
જવાબ:- ભારતમાં સરકાર ત્રણ સ્તરે કાર્ય કરે છે:
[1] સ્થાનિક સરકાર
[2] રાજ્ય સરકાર
[3]રાષ્ટ્રીય સરકાર
9. ________ ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે.
જવાબ:- સ્થાનિક સરકાર
10.સમગ્ર દેશનો કાર્યભાર કોણ સંભાળે છે?
A.સ્થાનિક સરકાર
B.રાજય સરકાર
C.રાષ્ટ્રીય સરકાર √
D.આપેલ પૈકી એક પણ નહીં
11. સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કઈ કક્ષાએ કાર્ય કરે છે?
જવાબ:- સ્થાનિક સરકાર ગામ કે શહેર નો કાર્યભાર સંભાળે છે. રાજય સરકાર સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.જયારે, રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે.
12. આપણા દેશમાં કયા પ્રકારની શાસનવ્યવસ્થા જોવા મળે છે?
જવાબ:- આપણા દેશમાં લોકશાહી પ્રકારની શાસનવ્યવસ્થા જોવા મળે છે.
13. દુનિયાના બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે.(√ કે ×)
જવાબ:- ×
14. લોકશાહી શાસનવ્યવસ્થામાં_________ને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે.
જવાબ:- લોકો
15.કારણો આપો:લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
જવાબ:- લોકશાહી શાસનવ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધી ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકાર નું નિર્માણ થાય છે.આમ લોકશાહી શાસનવ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
16. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે _________સરકારનો વિકલ્પ શક્ય નથી.
A. લોકશાહી √
B. સામ્યવાદી
C. રાજાશાહી
D. સરમુખત્યારશાહી
17. લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે. (√ કે × )
જવાબ:- √
જવાબ:- √
18.આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત______વર્ષની હોય છે.
જવાબ:- 5
19. ટૂંકનોંધ લખો: લોકશાહી સરકાર
જવાબ:- 5
19. ટૂંકનોંધ લખો: લોકશાહી સરકાર
જવાબ:- લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. સરકાર લોકોને કેન્દ્રમાં રાખી કાર્ય કરે છે. લોકશાહી સરકાર માટે કહેવાય છે કે 'સરકાર' નું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકાર નો વિકલ્પ શક્ય નથી. આમ, લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારીઓ માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકાર નું નિર્માણ કરવામાં આવે છે.આ ચૂંટાયેલી સરકાર ની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે.
20.કયા પ્રકારની સરકારમાં સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થા છે ?
20.કયા પ્રકારની સરકારમાં સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થા છે ?
A.લોકશાહી
B.રાજાશાહી
C.સામ્યવાદી √
D.આપેલ તમામ
21.સામ્યવાદી સરકારમાં શેના આધારે સરકાર નું સંચાલન કે શાસન જોવા મળે છે?
જવાબ:- સામ્યવાદી સરકારમાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે.
B.રાજાશાહી
C.સામ્યવાદી √
D.આપેલ તમામ
21.સામ્યવાદી સરકારમાં શેના આધારે સરકાર નું સંચાલન કે શાસન જોવા મળે છે?
જવાબ:- સામ્યવાદી સરકારમાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે.
0 Comments