1.ભૂમિસ્વરૂપો રચવાનું કે બદલાવાનું એક કારણ પૃથ્વીના પોપડાની અંદર થતું હલન-ચલન પણ છે.
(√ કે ×)
જવાબ:- √
જવાબ:- √
2.પૃથ્વીના પોપડાના હલનચલનથી શેની રચના થાય છે ?
જવાબ:- પૃથ્વીના પોપડાના હલનચલનથી પર્વત, ઉચ્ચપ્રદેશ અને ફાટખીણની રચના થાય છે.
3. કાંપનાં મેદાનો, ખીણો અને કોતરોની રચના શેના લીધે થાય છે?
જવાબ:- કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના નદી,હિમ નદી, પવન ,સમુદ્રનાં મોજાં જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા થાય છે.
4.ભૂમિસ્વરૂપ કોને કહેવાય?
જવાબ:- પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે તેને ભૂમિસ્વરૂપ કહેવામાં આવે છે. ઉદા. પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન.

5. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને કયા નામથી ઓળખવામાં આવે છે?
જવાબ:- પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચપ્રદેશ ,મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે.
6.પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે?

જવાબ:- સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને 'પર્વત' કહે છે. તેના નિર્માણ પ્રક્રિયાને આધારે ચાર પ્રકાર છે:(1) ગેડ પર્વત (2)ખંડ પર્વત (3)જવાળામુખી પર્વત(4)અવશિષ્ટ પર્વત.
7.પર્વતની ઊંચાઈ સમુદ્ર સપાટીથી__ મીટરથી વધુ હોય છે.
જવાબ:- 900
8. પર્વતના શિખર હંમેશા વિશાળ હોય છે. (√ કે ×)
જવાબ:- √
9.પર્વતો કેવી રીતે બને છે?
જવાબ:- પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવાં કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે.
10. દરેક પર્વતો એકસરખા હોય છે. (√ કે ×)
જવાબ:- ×
11.પર્વતો એકબીજાથી અલગ જોવા મળે છે. કારણ કે......
જવાબ:- પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા-પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે.આમ, તેના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. આથી જ પર્વત એકબીજાથી અલગ જોવા મળે છે.
12.પૃથ્વી સપાટીના આશરે.........વિસ્તારમાં પર્વતો આવેલા છે.
A.18%
B.26% √
C.44%
D.55%
13. ગેડ પર્વતની રચના કેવી રીતે થાય છે?
જવાબ:- મોટેભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. પરિણામે ગેડ પર્વતની રચના થાય છે. તેના તેના ઊધ્વઁવળાંકને આપણે શિખર અને અધોવળાંકને ખીણ કે તળેટી કહીએ છીએ.
14. એશિયાના મુખ્ય ગેડ પર્વતનું નામ જણાવો.
જવાબ:- એશિયાનો મુખ્ય ગેડ પર્વત હિમાલય છે.
15. દુનિયામાં કયા કયા ગેડ પર્વતો આવેલા છે?

જવાબ:- એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ,ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે.
16. જર્મનીનો...........પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
A.હોસ્ટઁ √
B.ઘોસ્ટ
C.સોર્સ
D.વિંધ્ય
17.ખંડ પર્વતોને 'હોસ્ટઁ પર્વત' પણ કહેવામાં આવે છે.(√ કે ×)
જવાબ:- √
18. ભારતનો સાતપુડા............પ્રકારનો પર્વત છે.
A.ગેડ
B.ખંડ √
C.જવાળામુખી
D. અવશિષ્ટ
19.ભારતમાં કયા કયા ખંડ પર્વતો આવેલા છે?

જવાબ:- ભારતમાં નીલગીરી, સાતપુડા અને વિંધ્યાચલ જેવા ખંડ પર્વતો આવેલા છે.
20. ટૂંકનોંધ લખો:- ખંડ પર્વત
જવાબ:- ભૂગર્ભીક બળોને લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણબળ પણ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીનો હોસ્ટઁ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતોને હોસ્ટઁ પર્વત પણ કહે છે. ભારતમાં આવેલા નીલગીરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વત ના ઉદાહરણ છે.
21.જવાળામુખી પર્વત કેવી રીતે બને છે?

જવાબ:- જવાળામુખી ફાડતાં પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં જ્વાળામુખી પર્વત બને છે.
22. ઇટાલીનો કયો પર્વત જવાળામુખી પર્વતનું ઉદાહરણ છે?
A.એન્ડીઝ
B.વિસુવિયસ √
C.કોટોપકસી
D.બેરન
23. ઇકવેડોરનો કોટોપકસી પર્વત જવાળામુખી પર્વત છે. (√ કે ×)
જવાબ:- √
24. ફયુજિયામાં જ્વાળામુખી પર્વત કયા દેશમાં આવેલો છે?
A.જાપાન √
B.ભારત
C.કેનેડા
D.ઈટાલી
25.ગુજરાતમાં આવેલા જ્વાળામુખી પર્વતોનાં નામ જણાવો.
જવાબ:- ગુજરાતમાં આવેલા જ્વાળામુખી પર્વતો- પાવાગઢ અને ગિરનાર.
26.ભારતના અંદમાન ટાપુઓમાં કયો જ્વાળામુખી પર્વત આવેલો છે ?
A.એન્ડીઝ
B.બેરન √
C.ફયુજિયામા
D. વિંધ્ય
27. અવશિષ્ટ પર્વત કેવી રીતે બને છે?
જવાબ:- હજારો વર્ષોથી પાણી, પવન કે અન્ય કુદરતી પરિબળોના ધસારાના કારણે ઊંચા ભૂમિખંડની બહારનો પોચા ખડકોનો ભાગ ઘસાઈ જાય છે. જ્યારે નક્કર ખડક ભાગ ઊંચા ભૂમિખંડ તરીકે સ્થિર રહે છે. ત્યારે તેને અવશિષ્ટ કહે છે. આમ, કુદરતી બળોના ઘસારાના કારણે અવશિષ્ટ પર્વતની રચના થાય છે.
28. ભારતમાં કયા કયા અવશિષ્ટ પર્વતો આવેલા છે.
જવાબ:- ભારતમાં અરવલ્લી, નીલગીરી, પારસનાથ ,રાજમહલ તથા પૂર્વઘાટ વગેરે અવશિષ્ટ પર્વતો આવેલા છે.
29. નીચેનામાંથી કયો ગેડ પર્વત છે?
A.આલ્પ્સ √
B.નીલગીરી
C.બેરન
D.રાજમહલ
30.નીચેનામાંથી કયો ખંડ પર્વત છે ?
A.રૉકીઝ
B.વિસુવિયસ
C.સાતપુડા √
D.અરવલ્લી
31.નીચેનામાંથી કયો જ્વાળામુખી પર્વત છે ?

A.વિંધ્યાચલ
B.એન્ડીઝ
C.અરવલ્લી
D.પાવાગઢ √
32.નીચેનામાંથી કયો અવશિષ્ટ પર્વત છે ?
B.એન્ડીઝ
C.અરવલ્લી
D.પાવાગઢ √
32.નીચેનામાંથી કયો અવશિષ્ટ પર્વત છે ?
A.ગિરનાર
B.પારસનાથ √
C.કોટોપક્સી
D.આપેલ તમામ
33.ભારતમાં આવેલ પૂર્વઘાટ............પર્વતનું ઉદાહરણ છે.
જવાબ:- અવશિષ્ટ
34.ભારતનો બેરન પર્વત............પર્વત છે.

જવાબ:- જવાળામુખી
35. વિંધ્યાચલ પર્વત એ ગેડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.(√ કે ×)
જવાબ:- ×
35. વિંધ્યાચલ પર્વત એ ગેડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.(√ કે ×)
જવાબ:- ×
36.અરવલ્લી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે.(√ કે ×)
જવાબ:- √
37. ભારત: નીલગીરી:: જર્મની: .............. .
જવાબ:- હોસ્ટઁ
38.ભારત: ગિરનાર:: ઇટાલી: ............. .
જવાબ:- વિસુવિયસ
39. નીચેનામાંથી કયો પર્વત કુદરતી બળોના ધસારાના કારણે રચાયો છે?
A.રાજમહલ √
B.પાવાગઢ
C.હિમાલય
D.આપેલ તમામ
40. ઉત્તર અમેરિકા: રોકીઝ પર્વત:: દક્ષિણ અમેરિકા:
જવાબ:- એન્ડિઝ
41. ભૂગર્ભિક બળોને લીધે ભૂમિસ્તર પર ખેંચાણબળ લાગવાથી બનેલો પર્વત હિમાલય છે.(√ કે ×)
જવાબ:- ×
42. એન્ડીઝ ગેડ પર્વતનું ઉદાહરણ છે. (√ કે ×)

43.બેરન પર્વત આંદામાનમાં આવેલો છે. (√ કે ×)
જવાબ:- √
44. નીચેનામાંથી કયો પર્વત જવાળામુખીના પ્રસ્ફૉટનથી થયેલો છે?
A. અરવલ્લી
B.આલ્પ્સ
C. ફયુજિયામા √
D. સાતપુડા
45.ટૂંકનોંધ લખો :પર્વતોનું મહત્વ
જવાબ:- પર્વતો દેશ કે પ્રદેશની સીમા-સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. પર્વતો ઠંડા પવનથી રક્ષણ કરે છે અને ભેજવાળા પવનો રોકી વરસાદ લાવે છે. તે નદીઓના ઉદ્ગમસ્થાન છે. પર્વતોમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ ઉંચાઇવાળા હિમાચ્છાદિત પર્વતોમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. પર્વતો જંગલ સંપત્તિ, ખનીજસંપત્તિ અને પ્રાણીસંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ ,ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે આશીર્વાદરૂપ છે .ઘણાં ગામો અને શહેરો પણ પર્વતીય વિસ્તારમાં વિકસ્યાં છે. આમ ,પર્વતો માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વના છે.
46. પર્વતો વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસતિ માટે રહેઠાણનું સ્થાન છે.(√ કે ×)

47.આપેલ પૈકી ભારતનું કયું શહેર પર્વતીય વિસ્તારમાં વિકાસ પામ્યું છે ?
A.જયપુર
B.ભોપાલ
C.લેહ √
D.દમણ
48. મેક્સિકો શહેરને રણપ્રદેશમાં વિકસાવવામાં આવ્યું છે.(√ કે ×)
જવાબ:- ×
49. બગોટા પર્વતીય વિસ્તારમાં વસેલું શહેર છે.(√ કે ×)
જવાબ:- √
50.ઉચ્ચપ્રદેશ એટલે શું ?
જવાબ:- સમુદ્ર સપાટીથી આશરે 180 મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે.
51.ઉચ્ચપ્રદેશની ટોચ સાંકડાં શિખર ધરાવે છે?(√ કે ×)
જવાબ:- ×
52. ઉચ્ચપ્રદેશો પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?
A.18% √
B.26%
C.36%

53. ઉચ્ચપ્રદેશનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે?
જવાબ:- ઉચ્ચપ્રદેશનું વર્ગીકરણ તેના ભૌગોલીક સ્થાન અને સંરચનાના આધારે કરવામાં આવે છે.
54.ઉચ્ચપ્રદેશના કેટલા પ્રકાર છે? કયા કયા?

જવાબ:- ઉચ્ચપ્રદેશના ત્રણ પ્રકાર છે:(1) આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ (2)પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ (3)ખંડીય ઉચ્ચપ્રદેશ
55.ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને..............ઉચ્ચપ્રદેશ કહે છે.
A. આંતરપર્વતીય √
B. પર્વતપ્રાંતિય
C.ખંડીય
D. એક પણ નહીં
56. તિબેટ અને મોંગોલિયાના ઉચ્ચપ્રદેશો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશો છે.(√ કે ×)

0 Comments