1. વિદ્યુતકોષને ___તથા__ એમ બે ધ્રુવ હોય છે
જવાબ:- ધન , ઋણ
2. વિદ્યુતકોષની સંજ્ઞામાં લાંબી રેખા________ધ્રુવ જ્યારે ટૂંકી રેખા________ધ્રુવ દર્શાવે છે.
જવાબ:- ધન, ઋણ
3. વિદ્યુત -પરિપથ ના વિદ્યુત ઘટકોને રજુ કરતી દોરો સંજ્ઞાઓ : જોડાણ તાર, ' OFF ' સ્થિતિમાં કળ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કોષ, ' ON ' સ્થિતિમાં કળ,બેટરી
જવાબ:-
(1) જોડાણ તાર

(2)OFF સ્થિતિમાં કળ

(3) વિદ્યુત બલ્બ.

(4) વિદ્યુત કોષ

(5)ON સ્થિતિમાં કળ

(6) બેટરી

4.
![]() |
દર્શાવેલ સંજ્ઞા કયા વિદ્યુતીય ઘટકની છે. |
(A) બેટરી
(B) જોડાણ તાર
(C) વિદ્યુત બલ્બ √
(D) વિદ્યુત કોષ
5. વ્યાખ્યા આપો: બેટરી
જવાબ:- બે કે તેથી વધુ વિદ્યુતકોષોના જોડાણને બેટરી કહે છે.
6. બે કે બે થી વધુ વિદ્યુતકોષોના જોડાણને__ કહે છે.
જવાબ:- બેટરી
7. બે વિદ્યુતકોષ બેટરી બનાવવા માટે, એક વિદ્યુતકોષ ના ઋણ ધ્રુવને બીજા વિદ્યુતકોષ ના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે ( √ કે × )
જવાબ:- ×
8.
![]() |
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ બલ્બ A, B અને C સર્કિટમાં જોડાયેલા છે અને સ્વિસ ચાલુ કરવામાં આવે તો... |
(A) બલ્બ C પ્રથમ ચાલુ થશે
(B) બલ્બ B અને C એક સાથે ચાલુ થશે
(C) બધા જ બલ્બ એક સાથે ચાલુ થશે. √
(D)A,B અનેC બલ્બ ક્રમમાં ચાલુ થશે
9. કયા વિદ્યુતના ઉપકરણોમાં વિદ્યુતકોષ વપરાય છે?
જવાબ:- ટોર્ચ,ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડાં ,TV નું રીમોટ કંટ્રોલ જેવા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુતકોષ વપરાય છે.
10. કોઈ પણ બેટરીના ખાનામાં વિદ્યુતકોષોને સાચી રીતે ગોઠવવા માટે કઈ સંજ્ઞા મદદરૂપ થતી હોય છે ?
જવાબ:- કોઈ પણ બેટરીના ખાતામાં વિદ્યુત કોષોને સાચી રીતે ગોઠવવા માટે ' +' અને' - 'સંજ્ઞાઓ મદદરૂપ થતી હોય છે.
11. ચાર સેલની બેટરી બનાવવા માટે વાયર સાથેના તેમના છેડાને કેવી રીતે જોડશો તે સૂચવવા માટે રેખાઓ દોરો.
આકૃતિ:-
12. આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત - પરિપથમાં બલ્બ પ્રકાશતો નથી. આમ થવાનું કારણ જણાવો. બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત- પરિપથમાં જરૂરી ફેરફાર કરી વિદ્યુત- પરિપથ સમજ આપો.
આકૃતિ:-

જવાબ:- અહીં, બે વિદ્યુતકોષને યોગ્ય રીતે જોડેલા નથી માટે વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી. અહીં બંને વિદ્યુતકોષના ધન ધ્રુવો એકબીજા સાથે જોડાયેલા છે. આની જગ્યાએ એક કોષનો ધન ધ્રુવ બીજા કોષના ઋણ ધ્રુવ સાથે જોડાવાથી બલ્બ પ્રકાશિત થશે.
13. બંધ પરિપથ એટલે શું? આકૃતિ દોરી સમજાવો.
આકૃતિ:-

જવાબ:- જ્યારે વિદ્યુતકળ જોડાણની ON અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે.આવા પરિપથને બંધ પરિપથ કહે છે. બંધ પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. બલ્બ કોઈ પણ પરિસ્થિતિમાં ત્યારે જ પ્રકાશિત થાય જ્યારે બંધ પરિપથની રચના થાય અને બલ્બને પ્રકાશિત થવા માટે જરૂરી વિદ્યુતપ્રવાહ મળે.
14. ખુલ્લો પરિપથ એટલે શું ?આકૃતિ દોરી સમજાવો.
આકૃતિ:-

જવાબ:- જ્યારે સ્વીચ (વિદ્યુતકળ) ખુલ્લી એટલે કેOFF સ્થિતિમાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેની ખુલ્લો પરિપથ કહે છે.
અહીં આકૃતિમાં ખુલ્લો પરિપથ દર્શાવ્યો છે. અહીં વિદ્યુતકળ ખુલ્લી છે એટલે કેOFF સ્થિતિમાં છે.
પરિણામે વીજપ્રવાહને વહેવા માટેનો જરુરી પરીપથ પૂર્ણ થતો નથી. માટે, આવા ખુલ્લા પરિપથમાં જોડેલો બલ્બ પ્રકાશિત થતો નથી.
15. વિદ્યુત સર્કિટમાં વિદ્યુત પ્રવાહ શરૂ કરવા અથવા બંધ કરવા માટે વપરાતું સાધન કયું છે ?
(A) બલ્બ
(B) બેટરી
(C) સ્વિચ √
(D) એમીટર
16. બલ્બની અંદર પાતળો તાર હોય છે, જેને_________કહે છે.
(A) ફિલામેન્ટ √
(B) ફીલાસેન્ટ
(C) ફિલામેક
(D) ફિલાએન્ડ
17. જ્યારે બલ્બ ઊડી જાય ત્યારે તેનો_________ તૂટી જાય છે.
જવાબ:- ફિલામેન્ટ
18. પ્રકાશિત બલ્બને અડવું ન જોઇએ - કારણ આપો.
જવાબ: પ્રકાશિત બલ્બ વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને કારણે ગરમ થાય છે. બલ્બ પ્રકાશની સાથે ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે. આથી, પ્રકાશિત બલ્બ ને અડવું ન જોઈએ.
19. જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ્ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ગણાય છે કે નહીં ?શા માટે ?
જવાબ: જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો પરિપથ પૂર્ણ ન ગણાય. કારણ કે પરીપથ ત્યારે જ પૂણૅ ગણાય જ્યારે સ્વીચ ON સ્થિતિમાં હોય અને પરીપથ તૂટક ન હોય.

20. નીચેની આકૃતિ મુજબ ઝુબેદા એ વિદ્યુતકોષના હોલ્ડર વડે વિદ્યુત - પરિપથ બનાવ્યો છે. જ્યારે તે પરિપથમાં કળ ON કરે છે, ત્યારે બલ્બ પ્રકાશતો નથી, તો પરિપથ માં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે ઝુબેદાને મદદ કરો.
આકૃતિ:-

જવાબ:- શકય ખામીઓ:
આકૃતિ:-

જવાબ:- શકય ખામીઓ:
(1) બંને વિદ્યુતકોષ કે બે પૈકી કોઈ પણ એક વિદ્યુતકોષ કાર્ય ન કરતો હોય.
(2)બલ્બ ઉડી ગયેલો હોય.
(3) જોડાણ માટે વાપરેલ તાર તૂટેલા હોય.
(4) જોડાણ યોગ્ય રીતે ન કર્યું હોય.
21. નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથ જોઈને માગ્યા મુજબ જવાબ આપો.
આકૃતિ:-

(1) જ્યારે કળ OFF સ્થિતિમાં હોય ત્યારે કયો બલ્બ પ્રકાશિત થશે?
જવાબ:- જ્યારે કળ OFF સ્થિતિમાં હોય ત્યારે કોઈપણ બલ્બ પ્રકાશિત થશે નહીં.
(2) જ્યારે પરિપથમાં કળને ON સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે બલ્બ A, B તથા C કયા ક્રમમાં પ્રકાશ આપશે ?

જવાબ:- જ્યારે પરિપથમાં કળને ON સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત - પરિપથમાં તરત જ વિદ્યુતપ્રવાહ વહેતો થઈ જાય છે. આથી બધા જ બલ્બ A, B અને C એક સાથે પ્રકાશિત થાય છે.
22. વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન___ છે.
જવાબ:- વિદ્યુતકોષ
23. નીચે આપેલા આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત - પરિપથ ને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો.

24. વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર એટલે શું ?
જવાબ:- જ્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. જેને વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર કહે છે.
25. વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણો જણાવો.
જવાબ:- ઇલેક્ટ્રિક ઈસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, હોટ પ્લેટ, ઈલેક્ટ્રીક કિટલી, હેરડ્રાયર વગેરે.
26. ઍલિમેન્ટ એટલે શું?
જવાબ:- ઈલેક્ટ્રીક હિટરમાના તારાના ગૂંચળાને ઍલિમેન્ટ કહે છે.
27. ઈલેક્ટ્રીક હીટરમાંના તારના ગૂંચળાને ____ કહે છે
જવાબ:- ઍલિમેન્ટ
28. ઈલેક્ટ્રીક હીટર માં વપરાતું ગુચળું___________ નું બનેલું હોય છે.
જવાબ:- તાર
29. જ્યારે રૂમ હીટરમાં વિદ્યુતપ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે......
(A) ઉષ્મા ઉત્પન્ન કરે છે. √
(B) પ્રવાહ ઉત્પન્ન કરે છે.
(C) ઠંડુ પાણી જાય છે.
(D) ચાલુ થતું નથી.
30. નિક્રોમ તારનો ઉપયોગ કરીને વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરતો પ્રયોગ વર્ણવો:

હેતુ:- નિક્રોમતારનો ઉપયોગ કરીને વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર ચકાસવી.
સાધનસામગ્રી:- નિક્રોમ તાર, વિદ્યુતકોષ, વિદ્યુતકળ, બે ખીલ્લી ,થરમોકોલનોટુકડો, વીજળીવાહક.
આકૃતિ:-

પદ્ધતિ:- સૌપ્રથમ નિક્રોમ ધાતુના તારો નો એક ટુકડો લો. આ ધાતુઓના તાર બેખીલી સાથે બાંધી દો. હવે, આ બંને ખીલીને થર્મોકોલની શીટ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેસાડો. હવે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતકળ અને વિદ્યુતકોષો ને જોડીને પરિપથ પૂણૅ કરો. હવે, વિદ્યુતકળને જોડાણની એટલે કે ON સ્થિતિમાં લાવીને વિદ્યુત પ્રવાહ રહેવા દો. આ સ્થિતિ થોડીવાર રાખો. હવે, નિક્રોમના તાર ને સ્પશૅ કરો. (નોંધ :તાર ને લાંબો સમય સુધી અડકીને ન રહેવું.) હવે, વિદ્યુતપ્રવાહ ને બંધ કરવા વિદ્યુતકળને OFF સ્થિતિમા લાવો.થોડિક મિનિટ પરિપથને આ જ સ્થિતિમાં રાખી ફરીથી તાર ને સ્પર્શ કરો.
અવલોકન:- જ્યારે વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય છે ત્યારેનિક્રોમનો તાર ગરમ લાગે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય પછીનિક્રોમનો તાર ગરમ લાગતો નથી.
નિર્ણય:- જ્યારે તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે.
31. અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા વિદ્યુત ઉપકરણોનો નાં નામ આપો.
જવાબ:- હોટ પ્લેટ, ઈસ્ત્રી, ગીઝર, વગેરે ઈલેક્ટ્રિક ઉપકરણોનો અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે.

32. રસોઈ માટે વપરાતા ઈલેક્ટ્રિક હીટરનું ઍલિમેન્ટ બહાર દેખાતું હોય છે. ( √ કે × )
જવાબ:- √
33. કારણ આપો: જુદાં જુદાં વિદ્યુત ઉપકરણોમાં જુદા જુદા તારો નો ઉપયોગ કરવામાં આવે છે.
જવાબ:- વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા તારમાં ગરમી ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ જુદા જુદા સાધનોમાં થાય છે. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો ઉષ્મા નો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર,તાર ની લંબાઈ તથા જાડા (આડછેદ ના ક્ષેત્રફળ) પર આધાર રાખે છે. આથી, જુદા જુદા ઉપકરણોમાં જુદી-જુદી ઉપયોગીતા મુજબ જુદા-જુદા દ્રવ્ય ના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે.
34. તારમાં ઉત્પન્ન થતો ઉષ્મા નો જથ્થો શેના પર આધાર રાખે છે?
જવાબ:- તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર તાર ની લંબાઈ તથા જાડાઈ( આડછેદના શેત્રફળ) પર આધાર રાખે છે.
35. વિદ્યુત -પરિપથ માં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઇ જતા નથી. ( √ કે × )

0 Comments