61. લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપનમાં
વપરાતાં સાધનોમાં કોનો સમાવેશ થતો નથી ?
(A) રેતઘડી
(B) અટકઘડી √
(C) જળઘડી
(D) છાયાયંત્રો
62. જાણીતું છાયાયંત્ર ક્યાં આવેલું છે?
જવાબ:- જાણીતુ છાયાયંત્ર દિલ્હીના જંતરમંતરમાં આવેલું છે.
63. 1 માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડનો...............મો ભાગ.
જવાબ:- દસ લાખ
64. 1 નેનો સેકન્ડ એટલે 1 સેકન્ડનો.................મો ભાગ.
(A) અજબ √
(B) સો
(C) લાખ
(D) દસ લાખ
65. રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડના કયા ભાગ ની
ચોક્સાઈ મેળવી શકાય છે ?
જવાબ:- રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડના દસમા કે સોમાં
ભાગની ચોકસાઈ મેળવી શકાય છે.
66. દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા માટે..................નો
ઉપયોગ થાય છે.
જવાબ:- સ્ટૉપવૉચ
67. ઐતિહાસિક ઘટનાઓનો સમય શામાં માપવામાં આવે છે?
જવાબ:- ઔતિહાસિક ઘટનાઓનો સમય સાદીઓ અને મિલેનિયમમાં માપવામાં આવે
છે.
68. એક કાર 15 મિનિટ સુધી 40 કિમી/કલાકની ઝડપે અને પછીની 15 મિનિટ 60 કિમી/કલાકની ઝડપે ગતિ કરે છે ,
તો કાર કાપેલું કુલ અંતર............ છે.
(A)100 કિમી
(B)25 કિમી
√
(C)15 કિમી
(D)10 કિમી
69. ટ્રેનની ઝડપ m/h માં મપાય છે. (√
કે ×
)
જવાબ:-
×
70. બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિમી છે ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો આ ટ્રેનની ઝડપ શોધો.
જવાબ:- ટ્રેનની ઝડપ =
કાપેલું અંતર /લાગતો સમય
= 240કિમી /4 કલાક
= 60 કિમી/કલાક
71. બે શહેરો વચ્ચે નું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે. (√
કે ×
)
જવાબ:- ×
72. સલમાન સાયકલ પર પોતાના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે 15 મિનિટનો સમય લે છે જો સાઈકલ ની ઝડપ 2
m/s ની હોય તો,
સલામાના ઘર અને શાળા વચ્ચે નું અંતર કેટલું હશે?
જવાબ:- લીધેલો સમય =(15
×60) સેકન્ડ
=900 સેકન્ડ
ઘરેથી શાળા નું અંતર = સલમાએ કાપેલું અંતર
= ઝડપ×
સમય
=
2m/s × 900 સેકન્ડ
= 1800
m (મીટર)
ઘરથી શાળાનું અંતર = 1.8 km
73. સ્પીડોમીટર એટલે શું
જવાબ:- વાહન કેટલી ઝડપે ગતિ કરે છે તે દર્શાવતા સાધનને સ્પીડોમીટર
કહે છે. સ્પીડોમીટર ઝડપને km/h માં માપે છે.
74. સ્પીડોમીટર ઝડપને m/h માં માપે છે. (√
કે ×)
જવાબ:- ×
75. વ્યાખ્યા આપો:- ઑડોમીટર
જવાબ:-
વાહને કેટલું અંતર
કાપ્યું છે તે દર્શાવતા સાધનને ઑડોમીટર
કહે છે.
76. નીચેના કોષ્ટકમાં કેટલાંક પ્રાણીઓની મહત્તમ ઝડપ km/h
માં આપેલી છે. આ ઝડપ m/s
માં ફેરવીને લખો.
જવાબ:-
ક્રમ |
નામ. |
ઝડપ km/h માં |
ઝડપ m/s માં |
1. |
બાજ |
320 |
88.9 |
2.
|
ચિત્તો |
112 |
31.11 |
3. |
માનવ |
40 |
11.11 |
77. 15m/s એટલે કેટલા km/h થાય?
A.72km/h
B.54km/h
√
C.64km/h
D.45km/h
78. એક ટ્રેન અચળ ઝડપે12 મિનિટમાં 20 km અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી હોય?
A.80km/h
B.75km/h
C.100km/h
D.120km/h
79. 72કિમી/કલાક એ.......................ને સમાન છે.
A.72મીટર /સેકન્ડ
B.7.2મીટર /સેકન્ડ
C.200મીટર /સેકન્ડ
D. 20મીટર /સેકન્ડ.
√
80. જ્યારે ઘડિયાળમાં 8:30 am નો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટર નું અવલોકન 57321.0
km દર્શાવે છે. જ્યારે 8:50
am નો સમય હોય ત્યારે
કારના ઓડોમીટર નું અવલોકન 57336.0 km દર્શાવે, તો કારની ઝડપ તે સમયગાળામાં km/min તથા km/h માં શોધો.
જવાબ:-
ઘરે કાપેલું અંતર = અંતિમ અવલોકન - પ્રારંભિક અવલોકન
= 15336-57321
= 15km
કારે લીધેલો સમય = 8:30 am થી 8:50 am નો સમય
= 20
minute
કારની ઝડપ = કાપેલું અંતર/
લાગતો સમય
= 15km/20km
= 5×3km/5×4min
= 3km/4min
કારની ઝડપ = 15km/(20/60)h
= [15×60/20]km/h
=45km/h
81. રિયા સ્કુટી પર તેના ઘરેથી શાળાએ 20 મિનિટમાં પહોંચે છે. જો સ્કુટીની ઝડપ 9m/s હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું હોય?
જવાબ:-
રિયાએ કાપેલું
અંતર = ઝડપ× સમય
=[9m/s]×[20×60]
= 10800m
= 10.8km
રિયાના ઘર અને શાળા
વચ્ચેનું અંતર 10.8km હોય.
82. આલેખના જુદા જુદા પ્રકાર જણાવો.
જવાબ:- આલેખના ત્રણ પ્રકારો છે:(1) સ્તંભ આલેખ(2) વર્તુળ- આલેખ (3) રેખા-આલેખ
83. પદાર્થની ગતિને રજુ કરવા માટે કયા પ્રકારના આલેખનો ઉપયોગ
કરવામાં આવે છે?
જવાબ:- પદાર્થની ગતિને રજુ કરવા એટલે કે અંતર →સમયનો આલેખ દોરવા રેખા આલેખ નો ઉપયોગ થાય છે.
84. અંતર- સમયના આલેખમાં X -અક્ષ પર..............અને Y-
અક્ષ પર.....................દર્શાવવામાં
આવે છે.
જવાબ:- સમય ,અંતર
85.ટ્રકની ગતિ માટે આપેલા અંતર - સમયના આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે કે,
ટ્રક ની ઝડપ અચળ નથી ?
જવાબ:- C
86. કોઇ પણ પદાર્થની ઝડપ કેટલી છે,
તે શોધવા આપણી પાસે કઈ
માહિતી હોવી જરૂરી છે ?
જવાબ:- કોઇપણ પદાર્થની ઝડપ કેટલી છે તે શોધવા આપણી પાસે તે
પદાર્થે કાપેલા અંતર અને તે અંતર કાપવા લીધેલા સમય - આ બે બાબતની માહિતી હોવી જોઈએ
.
87.
પ્રાચીન સમયમાં એક દિવસ,
એક મહિના અને એક વર્ષ
કેવી રીતે માપવામાં આવતા હતા? સમજાવો.
જવાબ:- પ્રાચીન સમયમાં એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના
સમયગાળાને 1 દિવસ કહે છે. એક અમાસ પછી બીજા અમાસ વચ્ચેના માપેલા સમયગાળા ને 1 મહિનો કહે છે. સૂર્યની ફરતે પૃથ્વીને 1 પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. આ રીતે પ્રાચીન સમયમાં
લોકો સમયનું માપન કરતાં.
88. લોલકવાળી ઘડિયાળની શોધ પહેલા દુનિયાના જુદા જુદા ભાગમાં
સમયના માપન માટે વપરાતા સાધનો જણાવો.
જવાબ:- લોલકવાળી ઘડિયાળની શોધ પહેલા દુનિયાના જુદા જુદા ભાગમાં
સમયના માપન માટે છાયાયંત્ર,જળઘડી,રેતઘડી જેવા સાધનો વપરાતાં હતા.
89.
લોલકની લંબાઈ ઘટાડતાં
તેના આવર્તકાળમાં ફેરફાર થાય છે?
જવાબ:- લોલકની લંબાઈ ઘટાડતાં તેનો આવર્તકાળ ઘટે છે.
90.
આલેખ દોરવા માટે સૌથી
વધુ અનુકૂળ પ્રમાણમાંપ પસંદ કરવું જોઇએ, તે માટે અગત્યના મુદ્દા જણાવો.
જવાબ:- અગત્યના મુદ્દા :
(1)પ્રમાણમાપની પસંદગી એવી કરો કે દરેક રાશિનાં વચગાળાના મૂલ્યોને આલેખમાં
દર્શાવવા અનુકૂળ બને છે.
(2) આલેખમાં મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે કરી શકાય છે.
(3) પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનત્તમ મૂલ્ય વચ્ચેનો તફાવત યોગ્ય રાખો
0 Comments