English |
ઉચ્ચાર |
Teacher: Be quick. Hurry up students. |
બી ક્વિક. હરિ અપ સ્ટુડન્ટસ. |
Student: Yes, madam. |
યસ, મેડમ. |
Teacher: Give me a ribbon. |
ગિવ મી અ રિબિન. |
Yasmin: Here you are. |
હિઅર યુ આર. |
Teacher: Thank you. |
થેંક યુ. |
Yasmin: Please Mihir,
help me. Give me that poster. |
પ્લીઝ મિહિર, હેલ્પ મી. ગિવ મી ધેટ પોસ્ટર. |
Mihir: Yes, here you
are, Yasmin. |
યસ, હિઅર યુ આર, યાસ્મિન. |
Yasim: Thank you. |
થેંક યુ. |
Vasim: Please Roshni,
help me. Cut this ribbon. |
પ્લીઝ રોશની, હેલ્પ મી. કટ ધિસ રિબન. |
Roshni: Ok. |
ઓકે. |
Vesim: Thank you. Sit
down, please. |
થેંકયુ. સિટ ડાઉન, પ્લીઝ. |
અર્થ |
જલ્દી કરો. ઉતાવળ કરો વિદ્યાર્થીઓ. |
હા, મેમ. |
મને એક રિબન આપો. |
આ રહી. |
આભાર. |
પ્લીઝ મિહિર, મને મદદ કર. મને પેલું પોસ્ટર આપ. |
હા, આર હ્યું યાસ્મિન. |
આભાર. |
પ્લીઝ રોશની, મને મદદ કર. આ રિબિન કાપ. |
સારું. |
આભાર. બેસ, પ્લીઝ. |
Answer: Teacher
2. Give me a ribbon.
Answer: Teacher
3. Give me that poster.
Answer: Yasmin
4. Please Roshni, help me.
Answer: Vasim
5. Cut this ribbon.
Answer: Vasim
6. Thank you. Sit down, please.
Answer: Vasims
Q-14 Match the columns: (યોગ્ય રીતે જોડકાં જોડો.)
‘A’ |
‘B’ |
1. Adding |
(A)હલાવવું |
2. Squeezing |
(B) લીંબુ શરબત |
3. Shaking |
(C) નીચોવવું |
4. Lemonade |
(D) ઉમેરવું |
Answer: |
1. D |
2. C |
3. A |
4. B |
English |
ઉચ્ચાર |
Who is your favorite actor? He is very handsome, isn't he? Or she is very beautiful, isn't she? They are not only good-looking; they work very hard. They do lots of exercise. They practice dance for hours. There are many people who support them: dress –designer, make-up man, dietician, fight-master, speech-instructor and many more. |
હુ ઈઝ યોર ફેવરિટ એકટર? હી ઈઝ વેરિ હેન્ડસમ, ઇઝન્ટ હી? ઓર શી ઈઝ વેરિ બ્યુટીફૂલ, ઇઝન્ટ શી? ધે આર નોટ ઓન્લિ ગુડ-લુકિંગ; ધે વર્ક વેરિહાર્ડ. ધે ડુ લોટ્સ ઓફ એકસરસાઈઝ. ધે પ્રેક્ટિસ ડાન્સ ફોર
અવર્ઝ. ધેઅર આર મેનિ પીપલ હુસ
પોર્ટ ધેમ : ડ્રેસ-ડિઝાઈનર, મેક-અપમેન, ડાયટીશન, ફાઈટ-માસ્ટર, સ્પીચ-ઇન્સ્ટ્રકટર એન્ડ મેનિ
મોર. |
Look, it is a film shooting here. |
લુક, ઈટ ઈઝ ફિલ્મ શુટિંગ હિઅર. |
The make-up man is doing make-up on Priya's face. She is looking very young now. The dress-designer is giving her a new dress. It is red. She looks beautiful in red clothes. The dietician is giving her fruits. She is taking an apple. See, the speech-instructor is coming. Priya is practicing her dialogues with him. There is no work for the fight-master today. |
ધ મેક-અપ મેન ઈઝ ડુઈંગ મેક-અપ ઓન પ્રિયાઝ ફેસ. શી ઈઝ લુકિંગ વેરિ યંગ
નાઉ. ધ ડ્રેસ-ડીઝાઇનર ઈઝ ગિવિંગ હર અ
ન્યુ ડ્રેસ. ઈટ ઈઝ રેડ. શી લુક્સ બ્યુટી ફૂલ ઇન
રેડ ક્લોથ્સ. ધ ડાયટીશન ઈઝ ગિવિંગ હર
ફ્રુટસ. શી ઈઝ ટેકિંગ એન એપલ. સી, ધ સ્પીચ-ઇન્સ્ટ્રકટર ઈઝ કમિંગ. પ્રિયાઈઝ પ્રેક્ટિસિંગ
હર ડાયલોગ્ઝ વિથ હિમ. ધેઅર ઈઝ નો વર્ક ફોર ધ
ફાઈટ-માસ્ટર ટુડે. |
See, how many people work for a short scene of the movie! |
સી, હાઉ મેનિ પીપલ વર્ક ફોર
અ શોર્ટ સીન ઓફ ધ મુવી! |
અર્થ |
તમારો મન પસંદ અભિનેતા
કોણ છે? તે ખુબ દેખાવડો છે, નહી? અથવા તે ખૂબ સુંદર છે, નહી? તેઓ ફક્ત દેખાવડા જ નથી; તેઓ ખૂબ મહેનત કરે છે. તેઓ કલાકો સુધી નૃત્ય નો
મહાવરો કરે છે. તેમને ઘણા લોકો મદદ કરે
છે; વેશભૂષા બનાવનાર, મેક-અપ કરનાર માણસ, આહારશાસ્ત્રી, ફાઈટ-માસ્ટર, બોલવાની રીત શીખવનાર અને
બીજા ઘણા. |
જુઓ, અહી એક ફિલ્મ નું શુટિંગ
થઇ રહ્યું છે. |
મેક-અપ કરનાર માણસ પ્રિયાના
ચહેરા પર મેક-અપ કરી રહ્યો છે. હવે તે ખૂબ યુવાન દેખાય
છે. વેશભૂષા તૈયાર કરનાર તેને
નવો પોશાક આપી રહીછે. તે લાલ છે. તે લાલ કપડાં માં સુંદર
લાગે છે. આહારશાસ્ત્રીએ તેને ફળ
આપી રહ્યા છે. તે સફરજન ખાઈ રહી છે. જુઓ, બોલવાની રીત શીખવનાર આવી
રહ્યા છે. પ્રિયા તેમની સાથે તેના
સંવાદો નો મહાવરો કરી રહી છે. આજે ફાઈટ-માસ્ટર નું કોઈ કામ નથી. |
જુઓ, ફિલ્મના એક ટૂંકા દ્રશ્ય
માટે કેટલા લોકો કામ કરે છે! |
(A)fight-master
Answer: (D) teacher
16. _________ is an actor.
(A)Priya
Answer: (A) Priya
17. The _________ is doing make-up on Priya’s face.
(A)fight-master
Answer: (B) Tiya
18.List the people who support the actors in a movie.
Answer: Dress-designer, Make-up man, Dietician, Fight-master, Speech instructor.
0 Comments