Activity – 4

electrician ( ઇલેક્ટ્રિશન ) વિદ્યુતશાસ્ત્રી
pole ( પોલ ) થાંભલો
farmer ( ફાર્મર ) ખેડૂત
farm ( ફામ ) ખેતર
blacksmith ( બ્લેકસ્મિથ ) લુહાર
factory ( ફેક્ટરિ ) કારખાનું
warm ( વૉર્મ ) હૂંફાળું , ગરમ
doctor ( ડૉક્ટર ) ડૉક્ટર
clinic ( ક્લિનિક ) દવાખાનું
judge ( જજ ) ન્યાયાધીશ
court ( કૉર્ટ ) ન્યાયમંદિર
clerk ( ક્લાર્ક ) કારકુન
cabin ( કૅબિન ) ઓરડી
to take ( ટૂ ટેક ) લેવું
to type ( ટૂ ટાઇપ ) ટાઇપ કરવું
milkman ( મિલ્કમૅન ) દૂધવાળો
yard ( યાર્ડ ) વાડો
Shepherd ( શેપર્ડ ) ભરવાડ
herd ( હર્ડ ) ટોળું ( પ્રાણીઓનું ) , ધણ
flute - player ( લૂટ - પ્લેયર ) વાંસળીવાદક
hill ( હિલ ) ટેકરી
grocery ( ગ્રોસરિ ) ગાંધીની દુકાન
fruit - seller ( ફૂટ - સેલર ) ફળ વેચનાર
stall ( સ્ટૉલ ) દુકાન
traffic - police ( ટ્રાફિક - પોલીસ ) ટ્રેફિક - પોલીસ
crossroads ( ક્રૉસરોડ્ઝ ) ચાર - રસ્તા
to help ( ટૂ હેલ્પ ) મદદ કરવી
to roll ( ટૂ રોલ ) ચાલવું , આગળ વધવું
Table : 01

English

ઉચ્ચાર

The electrician is on the pole.

ધ ઈલેક્ટ્રીશન ઈઝ ઓન ધ પોલ.

The farmer is at the farm.

ધ ફાર્મર ઈઝ એટ ધ ફાર્મ.

The blacksmith is at his factory.

ધ બ્લેકસ્મિથ ઈઝ એટ હિઝ ફેક્ટરી.

The factory is warm.

ધ ફેક્ટરી ઈઝ વોર્મ.

The doctor is in the clinic.

ધ ડોક્ટર ઈઝ ઇન ધ કિલનિક.

The judge is in the court.

ધ જ્જ ઈઝ ઇન ધ કોર્ટ.

The clerk is in the cabin.

ધ ક્લાર્ક ઈઝ ઇન ધ કેબિન.

Taking and typing notes.

ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ.

The milkman is at the yard.

ધ મિલ્ક્મેન ઈઝ એટ ધ યાર્ડ.

The shepherd is with the herd.

ધ શેફર્ડ ઈઝ વિથ ધ હર્ડ.

The flute-player is on the hill.

ધ ફ્લુટ-પ્લેયર ઈઝ ઓન ધ હિલ.

Playing it for long.

પ્લેઇંગ ઈટ ફોર લોંગ.

The grocer is at the grocery.

ધ ગ્રોસર ઈઝ એટ ધ ગ્રોસરી.

The fruits-seller is at the stall.

ધ ફ્રુટ-સેલર ઈઝ એટ ધ સ્ટોલ.

The traffic-police is at the crossroads.

ધ ટ્રાફિક-પોલીસ ઈઝ એટ ધ ક્રોસરોડ્ઝ.

Helping the traffic to roll.

હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ.


અર્થ

ઈલેક્ટ્રીશન થાંભલા પર છે.

ખેડૂત ખેતરે છે.

લુહાર તેના કારખાને છે.

કારખાનું ગરમ છે.

ડોક્ટર દવાખાનામાં છે.

ન્યાયાધીશ ન્યાયાલયમાં છે.

કારકુન તેની ઓરડીમાં છે.

નોંધ લેતો અને ટાઇમ કરતો.

દૂધવાળો વાડામાં છે.

ભરવાડ ધણ સાથે છે.

વાંસળીવાદક ટેકરી ઉપર છે.

લાંબા સમયથી વગાડતો.

ગાંધી દુકાને છે.

ફળ વેચનાર દુકાને છે.

ટ્રાફિક-પોલીસ ચાર રસ્તે છે.

વાહનોને આગળ વધવામાં મદદ કરતો.


Q-9 Write the place of work for the given ‘helpers’: (આપેલા વ્યવસાયકારના કાર્યસ્થળનું નામ લખો.)

1. The electrician
Answer:
On the electricity pole, at the electricity office.

2. The farmer
Answer: At the farm.

3. The teacher
Answer: At the school

4. The blacksmith
Answer:
At the factory

5. The flute-player
Answer:
On the hill

6. The grocer
Answer:
At the grocery

7. The baker
Answer:
At the bakery

8. The doctor
Answer:
In the clinic.

9. The lawyer
Answer:
In the court.

10. The clerk
Answer:
In the cabin.

11. The traffic-police
Answer:
At the crossroads.


Q-10 Answer the question: (માગ્યા મુજબ જવાબ આપો.)

1. Who is stitching the clothes? (The tailor/The gardener)
Answer:
The tailor is stitching the clothes.

2. Where is the gardener? (at the garden/at the farm)
Answer:
The gardener is at the garden.

3. Who is mending the shoes? (The drive/The cobbler)
Answer:
The cobbler is mending the shoes.

4. Where is the postman? (at the post-office/at the bank)
Answer:
The postman is at the post-office.

5. Where is the farmer? (at the farm/at the police station)
Answer:
The farmer is at the farm.

6. Who is delivering the letters? (The postman/The driver)
Answer:
The postman is delivering the letters.

7. Where is the barber? (at the salon/at the hospital)
Answer:
The barber is at the salon.

8. Who is cutting hair? (The barber/The tailor)
Answer:
The barber is cutting hair.

9. What is the policeman doing? (policing/gardening)
Answer:
The policeman is policing.

10. Where is the policeman? (at the school/at the police station)
Answer:
The policeman is at the police station.

11. What is the player doing? (dancing/playing)
Answer:
The player is playing.

12. What is the tailor doing? (cutting hair/stitching clothes)
Answer:
The tailor is stitching clothes.

13. Who is in the garden? (The barber/The gardener)
Answer:
The gardener is in the garden.

14. What is the barber doing? (cutting hair/teaching)
Answer:
The barber is cutting hair.

15. What is the potter doing? (farming/making pots)
Answer:
The potter is making pots.

16. Where is the doctor? (at the hospital/at the police station)
Answer:
The doctor is at the hospital.

17. Who is on the farm? (The shopkeeper/The farmer)
Answer:
The farmer is on the farm.

18. What is the cobbler doing? (mending shoes/ stitching cloth)
Answer:
The cobbler is mending shoes.

19. Who is teaching? (The driver/The teacher)
Answer:
The teacher is teaching.

20. Who is watering the plants? (The watchman/The gardener)
Answer:
The gardener is watering the plants.

21. What is the doctor doing? (selling vegetables/giving medicines)
Answer:
The doctor is giving medicines.

22. Who is in the hospital? (The doctor/The barber)
Answer:
The doctor is in the hospital.

23. What is the carpenter doing? (making furniture/planting)
Answer:
The carpenter is making furniture.

24. What is the teacher doing? (stitching/teaching)
Answer:
The teacher is teaching.

25. Who is making pots? (The potter/The doctor)
Answer:
The potter is making pots.

26. What is the gardener doing? (watering the plants/cleaning the house)
Answer:
The gardener is watering the plants.

27. What is the postman doing? (policing/delivering letters)
Answer:
The postman is delivering letters.

28. Where is the tailor? (at the shop/at the farm)
Answer:
The tailor is at the shop.

Activity – 5
Table : 02

English

ઉચ્ચાર

Hello,friends! I am a book. No, no. I am not a textbook. My cousin is in your teacher’s cupboard. I am not an exercise book or a workbook. Can you guess who am I? What did you say, a pass-book? No, dear, I am not. I am not. useful in the bank.

 

હેલો, ફ્રેન્ડઝ ! આઈ એમ અ બુક. નો, નો. આઈ એમ નોટ અ ટેક્સ્ટબુક. માય કઝીન ઈઝ ઇન યોર ટીચર્ઝ કબર્ડ. આઈ એમ નોટ એન એકસરસાઈઝ બુક ઓર અ વર્કબુક. કેન યુ ગેસ હુ એમ આઈ? વોટ ડિડ યુ સે, અ પાસ-બુક? નો, ડીઅર, આઈ એમ નોટ. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક.

Any idea? Okay. May I give you a hint? What? No! That’s impressive. Say it loudly. A storybook or a picture-book? Sorry, dear! I am not from the library. Hint? Well, Iama notebook. No, no. I am not your English notebook. But yes, your teachers writes notes in me.

એનિ આઈડીયા? ઓકે. મે આઈ ગિવ યુ અ હિન્ટ? વોટ? નો ! ધેટ્સ ઇમ્પ્રેસિવ ! સે ઈટ લાઉડલ. અ સ્ટોરીબુક ઓર અ પિક્ચરબુક? સોરિ, ડીઅર ! આઈ એમ નોટ ફ્રોમ ધ લાઈબ્રેરી. હિન્ટ? વેલ, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. બટ યસ, યોર ટીચર રાઈટ્સ નોટ્સ ઇન મી.

Not again, I am not a reference note or a diary. I am not so thick and big. Any more guesses? No. Well, I am very small, short and thin. I have only 12 pages. A calendar? O, dear, you are wrong.

નોટ અગેન, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. આઈ એમ નોટ સો થિક એન્ડ બિગ. એનિ મોર ગેસીઝ?નો. વેલ, આઈ એમ વેરિ સ્મોલ, શોર્ટ એન્ડ થીન. આઈ હેવ ઓન્લી 12 પેજિઝ. અ કેલેન્ડર?, ડીઅર, યુ આર રોંગ.

Your teacher writes, reads and calculates from me. But can a book be a calendar? No, no, not an atlas! There is no map in me. I am an account book.

યોર ટીચર રાઈટ્સ, રીડ્ઝ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? નો, નો, નોટ એન એટલસ ! ધેઅર ઈઝ નો મેપ ઇન મી. આઈ એમ એન અકાઉન્ટ બુક.


અર્થ

હેલો, મિત્રો ! હું એક પુસ્તક છું. ના, ના. હું પાઠ્યપુસ્તક નથી. મારો પિતરાઈ તમારા શિક્ષકના કબાટમાં છે. હું નોટબુક કે સ્વાધ્યાયપોથી નથી. તમે અનુમાન કરી શકો છો કે હું કોણ છું? શું કહ્યું તમે, પાસ-બુક? ના વ્હાલા, હું (પાસબુક) નથી. હું બેંકમાં ઉપયોગી નથી.

કોઈ કલ્પના? સારું. હું તમને એક સંકેત આપું?શું ?નહી ! તે પ્રભાવી છે !મોટેથી બોલો. વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક ? માફ કરો , વહાલાં ! હું પુસ્તકાલયમાંથી નથી . સંકેત?સારું, હું એક નોટબુક છું. ના, ના. હું તમારી અંગ્રેજીની નોટબુક નથી. પણ હા, તમારા શિક્ષક મારામાં નોંધ લખે છે.

 

ફરીથી નહી, હું સંદર્ભગ્રંથ અથવા ડાયરી નથી. હું તેટલી જાડી અને મોટી નથી. કોઈ વધુ અનુમાન ?ના. સારું,હું ખુબ નાની, ટુંકી અને પાતળી છું. મારે ફક્ત 12 પાનાં છે. કેલેન્ડર ? વહાલાં, તમે ખોટા છો.

તમારા શિક્ષક મારામાંથી વાંચે, લખે અને ગણતરી કરે છે. પણ શું એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? ના, ના, નક્શાપોથી નહી ! મારામાં કોઈ નક્શો નથી. હું એક હિસાબપોથી છું.


Q-11 Write the names of a few books mentioned in the above paragraph: (ઉપર આપેલાં ફકરામાં જણાવેલાં પુસ્તકોના નામ લખો.)
Answer :

1. textbook
2. exercise book
3. workbook
4. pass-book
5. storybook
6. picture book
7. note book
8. diary
9. reference book
10. atlas
11. account book


Q-12 Write the names of a few story-books: (વાર્તાનાં પુસ્તકોના નામ લખો.)
Answer : 
1. Bed Time Stories
2. Panchatantra
3. Amar Chitra Katha
4. Malgudi Days
5. Adverntures with Hanuman
6. Krishna Deva Raya King of Kings

Q-13 Join ‘A’ with ‘B’: (‘A’ અને ‘B’ ને યોગ્ય રીતે જોડો.)

A

B’

1. An exercise

(A) a student, a geography teacher, traveler

2. An atlas

(B) a student

3. An account-book

(C) a bank customer

4. A passbook

(D) a teacher, a student

5. A textbook

(E) an accountant, a shopkeeper, a businessman.

6. A drawing-book

(F) a painter, a student

7. A dictionary

(G) a customer at restaurant

8. A menu-card

(H) a student, language teacher


Answer:

1. B

2. A

3. E

4. C

5. D

6. F

7. H

8. G



Q-14 Read the given paragraph and make dialogues: (આપેલ ફકરો વાંચી સંવાદ રચો.)

[1] Shina woke up late today. She called her friend Tina. Shina asked Tina. “How are you?” Tina replied, “I am fine.” Shina said, “Let’s go to the library.” Tina said, “Sorry!, I can’t come. I have to take care of my young brother.” Tina invited Shina to her place. Shina was agreed. She went to Tina’s place.

Answer: 
Shina : How are you?
Tina : I am fine.
Shina : Let’s go to the library.
Tina : Sorry, I can’t come. I have to take care of my younger brother.
Tina : Come to my place. We will study together.
Shina : It’s good idea. I will reach there within half an hour.


Q-15 Write whether the given sentences are ‘True’ of ‘False’. Correct the false statements: (નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખો.)

1. A pass-book is useful in the bank.
Answer:
True

2. There are work-books and exercise books in the library.
Answer:
False 
There are storybook, picture book and other subject related books in the library.

3. The reference books are small and thin.
Answer:
False
The reference books are big and thick.

4. An atlas has maps.
Answer:
True

5. An account book can be used to read, write and calculate.
Answer:
True

6. Story books have stories.
Answer:
True

7. We can draw and colour a picture in a drawing book.
Answer:
True

8. A calendar has 15 pages.
Answer:
False
A calendar has 12 pages.


Q-16 Arrange the jumbled letters to from the names of our helpers: (વ્યવસાયકારોનાં નામ યોગ્ય રીતે લખો.)

1. codtor –
Answer: doctor

2. ridver –
Answer:
driver

3. tialor –
Answer:
tailor

4. ptoter –
Answer:
potter

5. taechre –
Answer:
teacher

6. framer –
Answer:
farmer

7. barbre –
Answer:
barber

8. ocbbler –
Answer:
cobbler

9. pulmber –
Answer: plumber

MY PAGE 3
Once a lion was a sleep. A little mouse started playing on the lion. The mouse ran up and down the lion. The lion woke up. He caught the mouse. The lion opened his mouth and roared, "I will swallow you ." 
ઉચ્ચાર : વન્સ અ લાયન વૉઝ અસ્લીપ. એ લિટલ માઉસ સ્ટાર્ટિંગ પ્લેઇંગ ઓન ધ લાયન. ધ માઉસ રૅન અપ ઍન્ડ ડાઉન ધ લાયન, ધ લાયન વોક અપ. હી કૉટ ધ માઉસ. ધ લાયન ઓપન્ડ હિઝ માઉથ ઍન્ડ રૉર્ડ, "આઈ વિલ સ્વૉલો યૂ . ''
અર્થ :  વાર એક સિહ સૂતો હતો એક નાનકડો ઉંદર સિંહ પર રમવા લાગ્યો , ઉંદર સિંહ પર ઉપર - નીચે દોડ્યો . સિહ જાગી ગયો . તેણે ઉંદરને પકડયો.સિંહે તેનું મોઢું ખોલ્યું અને ગર્જના કરી , “ હું તને ખાઈ જઈશ .

"Sorry, o king !" cried the little mouse . "Forgive me this time. I will help you one day" 
ઉચ્ચાર : “સૉરિ , ઓ કિંગ ! " ક્રાઇડ ધ લિટલ માઉસ , " ફર્ગિવ મી ધિસ ટાઇમ , આઈ વિલ હેલ્પ યૂ વન ડે.' 
અર્થ :  માફ કરો, ઓ રાજા ! ''નાનકડો ઉંદર બોલી ઊઠયો,'' આ વખતે મને માફ કરો. હું તમને એક દિવસ મદદ કરીશ .'

The lion laughed. "O, little mouse ! You cannot help me."
ઉચ્ચાર :
 ધ લાયન લાફ્ડ . “ઓ , લિટલ માઉસ : યૂ કૅનૉટ હેલ્પ મી. ' 
અર્થ :  સિંહ હસ્યો . “ ઓ , નાનકડા ઉંદર ! તું મને મદદ ન કરી શકે . ''

The mouse requested, " O , Lord ! I can. Please let me go. "
ઉચ્ચાર :
ધ માઉસ રિક્વેસ્ટિડ , " ઓ , લૉર્ડ ! આઈ કેન . પ્લીઝ લેટ મી ગો. ' 
અર્થ : ઉંદરે વિનંતી કરી , “ ઓ મહારાજ ! હું ( મદદ ) કરી શકું , મહેરબાની કરી , મને જવા દો .

The lion smiled at the mouse. He lifted his paw and let the mouse go.
ઉચ્ચાર : 
લાયન સ્માઈડ એટ ધ માઉસ. હી લિફ્ટિડ હિઝ પૉ ઍન્ડ લેટ ધ માઉસ ગો. 
અર્થ :  સિંહ ઉંદર સામે હસ્યો . તેણે તેનો પંજો ઊંચો કર્યો અને ઉંદરને જવા દીધો .

After some time again the lion was asleep. A hunter caught him in a net. Then the mouse saw the lion. He ran up and cut the net. The lion was free. The lion said 
"Thank you, my friend."
ઉચ્ચાર :  આફટર સમ ટાઇમ અગેન ધ લાયન વૉઝ અસ્લીપ. એ હન્ટર કૉટ હિમ ઇન અ નેટળ. ધેન ધ માઉસ સો ધ લાયન. હી રૅન અપ એન્ડ કટ ધ નેટ, ધ લાયન વૉઝ ફ્રી, ધ લાયન સેડ, "થૅન્ક યૂ , માઈ ફ્રેન્ડ."
અર્થ : થોડી વાર પછી ફરીથી સિંહ સૂતો હતો. એક શિકારીએ તેને એક જાળમાં પકડયો. પછી ઉદરે સિંહને જોયો, તે ઉપર દોડ્યો અને જાળ કાપી નાખી, સિંહ મુક્ત હતો. સિહ બોલ્યો, '' આભાર, મિત્ર . "

Activity – 6

Q-17 Write correct answer with the help of the story ‘The lion and the mouse’: (‘સિંહ’ અને ‘ઉંદર’ વાર્તાની મદદથી સાચો જવાબ લખો.)


1. Once a lion was asleep. (True/False)
Answer:
True

2. Who started playing on the lion?
Answer:
A little mouse

3. The lion did not wake up. (True/False)
Answer:
False

4. The _______caught the mouse.
Answer:
The lion

5. “I will swallow you.” Who said this lion?
Answer:
The mouse

6. “Forgive me this time. I will help you one day.” Who said these lines?
Answer: The mouse

7. The lion let the mouse go as he thought that mouse will help him one day. (True/False)
Answer:
False

8. ‘The lion let the mouse go.’ (True/False)
Answer: True

9. A _______ caught the lion in a net.
Answer:
A hunter

10. Who cut the net?
Answer:
The mouse


Q-18 Number the given sentences according to the story ‘The lion and the mouse’:(‘સિંહ’ અને ‘ઉંદર’ વાર્તાનાં આધારે નીચેનાં વાક્યોને યોગ્ય ક્રમ આપો.)

1. The mouse cut the net and helped the lion.
Answer:
4

2. The mouse said he can help lion the lion.
Answer:
2

3. The hunter caught the lion.
Answer:
3

4. The lion caught the mouse with his paw.
Answer:
1


Q-19 Write opposite words: (વિરોધી શબ્દો લખો.)

1. left ❌ ___________ 
Answer : right

2. hot ❌
 ___________ 
Answer : cold

3. clean 
❌  ___________ 
Answer : dirty

4. easy  
❌  ___________ 
Answer : difficult

5. full  
❌  ___________ 
Answer : empty

6. happy 
❌  ___________ 
Answer : sad