ઉત્તર : √
2. વાનગામ કયા રાજ્યમાં આવેલું છે ?
ઉત્તર : B
(A) મહારાષ્ટ્રમાં
(A) મહારાષ્ટ્રમાં
(B) ગુજરાતમાં
(C) મધ્યપ્રદેશમાં
(C) મધ્યપ્રદેશમાં
(D) દિલ્લીમાં
3. બીજનો વંશ કેવી રીતે આગળ ચાલતો હતો ?
ઉત્તર : ખેડૂતો દર વર્ષે સારા પાકમાંથી થોડાં બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા. આ રીતે બીજનો વંશ આગળ ચાલતો હતો.
4. ખેડૂતો બીજને શેમાં સાચવીને રાખતા હતા ?
ઉત્તર : ખેડૂતો બીજને સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને સાચવી રાખતા હતા. કેટલાક ખેડૂત લાકડાની નાનાં - નાનાં ખાનાંવાળી પેટીનો ઉપયોગ કરતા હતા.
5. દામજીભાઈ બીજને જીવ - જંતુથી બચાવવા શું કરતા હતા ?
ઉત્તર : દામજીભાઈ લાકડાની પેટીમાં જુદાં જુદાં ખાનામાં જુદાં જુદાં બીજ સાથે કડવા લીમડાનાં સુકાં પાંદડાં મૂકીને બીજાને જીવ - જંતુથી બચાવતા હતા.
6. પહેલાંના સમયમાં ___ કુટુંબો વધુ હતાં.
ઉત્તર : સંયુક્ત
7. સંયુક્ત કુટુંબોમાં કોનો કોનો સમાવેશ થતો હતો ?
ઉત્તર : સંયુક્ત કુટુંબમાં માતા - પિતા, બાળકો, દાદા-દાદી, કાકા - કાકી તથા પિતરાઈ ભાઈ-બહેનોનો પણ સમાવેશ થતો હતો.
8. પહેલાંના સમયમાં ગામના લોકો હળીમળીને કામ કરતા હતા. (√ કે X)

9. પહેલાંના સમયમાં ગામના લોકો કેવી રીતે રહેતા હતા ?
ઉત્તર : પહેલાંના સમયમાં ગામલોકો હળીમળીને એક પરિવારની જેમ જ રહેતા હતા. તેઓ બધાના સુખ-દુ:ખમાં ભાગીદાર બનતા. વળી તેઓ ખેતીમાં પણ સાથે કામ કરતા અને પાક તૈયાર થઈ જાય ત્યારે સાથે મળીને ઉત્સવ ઊજવતા હતા.
10. શિયાળાનાં તાજાં શાકભાજીમાંથી શું બનાવવામાં આવતું હતું ?

ઉત્તર : A
(A) ઊંબાડિયું
(A) ઊંબાડિયું
(B) મસાલા
(C) મંચુરિયન
(C) મંચુરિયન
(D) આપેલ તમામ
11. ઊંબાડિયું માટલા ___ માં બનાવવામાં આવે છે.
ઉત્તર : ઊંબાડિયું
12. ઊંબાડિયું વિશે બે- ત્રણ વાક્યો લખો .
ઉત્તર : ઊંબાડિયું બનાવવા શિવાળાનાં તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા. માટલાને ચૂસ્ત રીતે બંધ કરવામાં આવતું. પછી કોલસાના અંગારામાં માટલાને ઊલું મુકી તેને પકવવામાં આવતું. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને ‘દેશી ઊંધિયું' કે 'ઊંબાડિયું' કહે છે.
13. દેશી ઊંધિયાની સાથે શું ખાવામાં આવતું હતું ?
ઉત્તર : D
(A) પૂરી

(B) ભાખરી
(C) જલેબી
(C) જલેબી
(D) બાજરીના રોટલા
14. ઊંબાડિયા સાથે શું ખાવામાં આવતું હતું ?
ઉત્તર : ઊંબાડિયા સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા, ઘરમાં બનાવેલ માખણ, ઘી અને છાશ ખાવામાં આવતાં.
15. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારનાં અનાજ અને શાકભાજી ઉગાડતા હતા. (√ કે X)

16. ખેડૂતો ઉગાડેલા પાકનું શું કરતા હતા ?
ઉત્તર : ખેડૂતે ઉગાડેલા પાકમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી વગેરે ઘરમાં રાખી બાકીનાં અનાજ, શાકભાજી બજારમાં કે શહેરમાં વેપારીને વેચી દેતા હતા.

17. ખેડૂતો ઉગાડેલા કપાસનું શું કરતા હતા ?
ઉત્તર : ઉગાડેલા કપાસમાંથી રૂ કાઢતા અને એ રૂને રેંટિયા પર ઉપર કાંતતા. તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું હતું.
18. નીચેનામાંથી કયો પાક ચોમાસાની અને ઉનાળાની એમ બંને ઋતુમાં લેવાય છે ?

(A) ડાંગર
(A) ડાંગર
(B) ઘઉં
(C) ગાજર
(D) રાઈ
19. ખેડૂતો ઉનાળમાં કયા કયા પાકની ખેતી કરે છે ?
ઉત્તર : ખેડૂતો ઉનાળામાં બાજરી, કેરી, કાકડી, સૂરણ, રીંગણ, કોળું વગેરેની ખેતી કરે છે .
20. ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે ?

(A) શિયાળો
(B)ઉનાળો
(C) ચોમાસું
(D) A અને B બંને
21. ચાની ખેતી ____ ની ઋતુમાં કરવામાં આવે છે.
ઉત્તર : ચોમાસા
22. નીચે આપેલાં શાકભાજીનું ઋતુ અનુસાર વર્ગીકરણ કરો :

(કોળું, ગાજર, કારેલાં, બીટ, સૂરણ, કંકોડાં, કોબીજ, કાકડી, દૂધી, ફલાવર, ભીંડા, તૂરીયાં )
ઉત્તર : ઉનાળો : કોળું , સૂરણ , કાકડી , દૂધી
શિયાળો : ગાજર , બીટ , કોબીજ , ફ્લાવર
ચોમાસું : કારેલાં , કંકોડાં , ભીંડા , તૂરિયાં

23. શિયાળામાં કયા કયા પાક લેવાય છે ?
ઉત્તર : શિયાળામાં ઘઉં, જવ, કઠોળ, રાઈ, તલ, ટામેટાં, કોબીજ, ફ્લાવર, બીટ, ગાજર વગેરે પાક લેવાય છે.
24. અનાજને કેવી રીતે સાચવવામાં આવે છે?
ઉત્તર : અનાજને સાચવવા માટે તેની અંદર સૂકાં કડવા લીમડાનાં પાન કે ડાળીઓ અથવા બોરીક પાવડરની ટીકડીઓ મૂકવામાં આવે છે. અનાજને દિવેલથી મોઇને રાખવામાં આવે છે.
25. ગુજરાતમાં ખેતીને સંબંધિત ____તહેવારની ઉજવણી થાય છે .
ઉત્તર : ઉત્તરાયણ
26. ઉત્તરાયણ ક્યારે ઊજવવામાં આવે છે ?
ઉત્તર : ઉત્તરાયણ 14 કે 15 મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે .
27. ઉત્તરાયણનું બીજું નામ મકરસંક્રાતિ છે .( √ કે X )
ઉત્તર : √
28. કયો તહેવાર 10 દિવસ સુમી ઊજવવામાં આવે છે ?

(A) પોંગલ
(B) ઓણમ
(C) વૈશાખી
(D) સંકાન્તિ
29. ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારમાં કઈ કઈ વિરોષ વાનગીઓ બનાવવામાં આવે છે ?
ઉત્તર : ગુજરાતમાં ઉત્તરાયના તહેવારમાં તલના લાડુ, તલ અને સીંગની ચીક્કી, ઊંધિયું, જલેબી, મમરાના લાડું વગેરે જેવી વિશેષ વાનગીઓ બનાવવામાં આવે છે .
30. ઊંધિયું બનાવવા કયાં કયાં શાકભાજીનો ઉપયોગ થાય છે ?
ઉત્તર : ઊંધિયું બનાવવા બટાકા, શક્કરિયાં, રવૈયાં, રતાળુ, વાલોર, પાપડી, વટાણા, તુવેર, મરચાં, ટામેટાં, લીંબુ, કોથમીર, મેથી, જામફળ વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે.
31. ઓણમ ક્યારે ઉજવવામાં આવે છે ?
ઉત્તર : ઓણમ 1 થી 11 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવે છે.
32. 13 એપ્રિલે / 14 એપ્રિલે કયો તહેવાર ઉજવવામાં આવે છે ?

ઉત્તર : C
(A) લોહરી
(A) લોહરી
(B)બીહુ
(C) વૈશાખી
(D) ઓણમ
33. જોડકાં જોડો :
33. જોડકાં જોડો :
અ |
બ |
(1) તમિલનાડુ |
(A) બીહુ |
(2) પંજાબ |
(B) ઓણમ |
(3) અસમ |
(C) વૈશાખી
|
(4) કરેલ |
(D) પોંગલ |
જવાબ |
(1) ► D |
(2) ► C |
(3) ► A |
(4) ► B |
34. સમય બદલાતાં ગામમાં ક્યાં કયાં પરિવર્તનો આવ્યાં ?
ઉત્તર : સમય બદલાતાં અમુક જગ્યાએ નહેરો દ્વારા પાણી આવી ગયું. બધી જગ્યાએ લગભગ વીજળી આવી ગઈ. બાજરી, જુવાર, શાકભાજી જેવા પાકોનું વાવેતર ઘટ્યું. અને ઘઉં, કપાસ જેવા પાકોનું પ્રમાણ વધ્યું ખેડૂતોએ બીજા વર્ષ માટે બીજ સાચવી રાખવાનું બંધ કર્યું.
35. સમય બદલાતાં ખેડૂતો ક્યા પાક વધુ લેવા લાગ્યા ?

ઉત્તર : સમય બદલાતાં ખેડૂતો બજારમાં વધુ ભાવ મળે તેવા પાક દા.ત. ઘઉં અને કપાસ વધુ લેવા લાગ્યા.
36. ખેડૂતોને વધુ ભાવ મળે તેવો પાક કયો હતો ?
36. ખેડૂતોને વધુ ભાવ મળે તેવો પાક કયો હતો ?
ઉત્તર : D
(A) બાજરી
(B) મકાઈ
(C) જુવાર
(D) કપાસ
37. કારણ આપો : ખેડૂતો હવે બીજ બજારમાંથી ખરીદીને લાવે છે.
ઉત્તર : બજારમાંથી મળતાં બીજથી ઉત્પાદન સારું થાય છે; વળી આવાં બીજ અમુક પ્રકારના રોગ સામે પણ ટકી શકે છે. આમ, વધુ ઉપજ મેળવવા ખેડૂતો બીજ બજારમાંથી ખરીદીને લાવે છે.
38. દામજીભાઈ અને હસમુખની ખેતી કરવાની પદ્ધતિમાં કેવો તફાવત હતો ?
ઉત્તર : દામજીભાઈ પારંપરિક રીતે ખેતી કરતા હતા. તે ખેતર ખેડવા માટે હળ અને બળદનો ઉપયોગ કરતા હતા અને ખેતરમાં પશુઓના છાણમાંથી મળતું છાણિયું વાપરતા હતા. બિયારણ માટે દર વર્ષે થતા સારા પાકમાંથી બીજા વર્ષે વાવવા માટે થોડાં બીજ અલગ કાઢીને સાચવી રાખતા હતા. હસમુખભાઈ તેનાથી વિપરિત આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હતા. તે ખેતર ખેડવા ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હતા. બિયારણ અને ખાતર બજારમાંથી લાવતા હતા. સિંચાઈ માટે વીજળીથી ચાલતા પંપનો ઉપયોગ કરતા હતા. અનાજની જગ્યાએ જેના વધુ ભાવ મળે તેવા પાકની ખેતી કરતા હતા.
39. હસમુખભાઈ બીજ બજારમાંથી ખરીદતા હતા. ( √ કે X )

40. પહેલાના સમયમાં કયા પ્રાણીનો ઉપયોગ ખેતીમાં વધુ ઘાતો હતો ?
ઉત્તર : C
(A) ઘોડો
(A) ઘોડો
(B) ખચ્ચર
(C)બળદ
(D) ગધેડો
0 Comments