81.___ નો મેળો અમદાવાદ જિલ્લામાં યોજાય છે.
ઉત્તર:- વૌઠા
82. બનાસકાંઠા જિલ્લામાં (અંબાજી) માં કયો મેળો યોજાય છે ?
ઉત્તર:- બનાસકાંઠા જિલ્લામાં (અંબાજી) માં ભાદરવી પૂનમનો મેળો યોજાય છે.
83. પલ્લીનો મેળો ગાંધીનગરમાં યોજાય છે . (√ કે X )
ઉત્તર:- √
84. ગોળ - ગધેડાનો મેળો ક્યાં યોજાય છે ?

(A) માધવપુર , પોરબંદર
(B) ગરબાડા , દાહોદ √
(C) રૂપાલ , ગાંધીનગર
(D)શામળાજી, અરવલ્લી
(B) ગરબાડા , દાહોદ √
(C) રૂપાલ , ગાંધીનગર
(D)શામળાજી, અરવલ્લી
85. જોડકાં જોડો :
86. ગુજરાતમાં યોજાતાં મેળાઓની કઈ જોડ ખોટી છે?
(A) તરણેતરનો મેળો- સુરેન્દ્રનગર જિલ્લો
વિભાગ- A | વિભાગ-B |
(1) તરણેતરનો મેળો | (A) સાબરકાંઠા |
(2) ચિત્ર વિચિત્રનો મેળો | (B) અમદાવાદ |
(3) મીરા દાતારનો ઉર્સ મુબારક | (C) જુનાગઢ |
(4) પલ્લીનો મેળો | (D) મહેસાણા |
(5) ભવનાથનો મેળો | (E) ગાંધીનગર |
(6)વૌઠાનો મેળો | (F) સુરેન્દ્રનાથ |
જવાબ |
(1) – F |
(2) – A |
(3) – D |
(4) – E |
(5) – C |
(6) – B |
(A) તરણેતરનો મેળો- સુરેન્દ્રનગર જિલ્લો
(B) વૌઠાનો મેળો- અમદાવાદ જિલ્લો
(C) અંબાજીનો મેળો- બનાસકાંઠા જિલ્લો
(D) માધવપુરનો મેળો- જૂનાગઢ જીલ્લો
87. માધવપુર, પોરબંદર : માધવપુરનો મેળો :: શામળાજી, અરવલ્લી : શામળાજી : .............

ઉત્તર:- ગદાધરનો મેળો
88. કથક શબ્દ___ પરથી ઉતરી આવ્યો છે.
88. કથક શબ્દ___ પરથી ઉતરી આવ્યો છે.
ઉત્તર:- કથા
89. 'કથન કરે સો કથક કહાવે 'આ ઉક્તિ કયા નૃત્ય માટે કહેવામાં આવી છે?
(A) કથકલી
(B) કથક √
(C) મણિપુરી
(D) ઓડિશી

90. કથકના વિષયોમાં મીરાની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિકથાઓનો સમાવેશ થતો.(√ કે ×)
ઉત્તર:- ×
91. કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?
ઉત્તર:- કથક જયપુર અને લખનઉ એમ બેઘરાનાઓમાં વહેંચાયું.
92. 19મી સદીમાં કથકને પુનર્જીવન કોણે આપ્યું હતું
ઉત્તર:- 19મી સદીમાં અવધના નવાબ વાજીદઅલી શાહે પોતાના દરબારમાં કથક ને આશ્રય આપી તેને પુનર્જીવન આપ્યું હતું.
93. કથક ભારતમાં ક્યા કયા પ્રદેશો સુધી ફેલાયેલ છે ?
ઉત્તર : કથક ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ - કશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલ છે.
94. ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય તરીકે કથકનો પરિચય આપો .
ઉત્તર:- કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથકમાં કથાકાર પોતાના હાવભાવ અને સંગીતની કથાને અલંકૃત કરે છે. કથક માટે 'કથન કરે સો કથક કહાવે' આ ઉક્તિ જણીતી છે. પંદરમી-સોળમી સદીમાં ભક્તિ-આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો વિકાસ થયો. તેમાં શ્રીકૃષ્ણ અને રાધાની રાસલીલાની કથાઓનું વર્ણન થતું. મુઘલ સમયમાં કથક વિશિષ્ટ નૃત્યશૈલીના રૂપમાં વિકાસ પામ્યું. પંદરમી સોળમી સદી પછી કથક જયપુર અને લખનઉ એમ બે પરંપરાઓમાં વહેંચાયું, જે ઘરાના તરીકે ઓળખાય છે. 19મી સદીમાં અવધના નવાબ વાજિદઅલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું. કથક ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ - કશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું છે. સ્વતંત્રતા મળ્યા પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યો માં સ્થાન મળ્યો છે. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
95. કથકલી એ કયા રાજયની નૃત્ય પરંપરા છે ?
(A) ઉત્તરપ્રદેશ
(B) મણિપુર
(C) કેરલ √
(D) કર્ણાટક
96.કથકલી એટલે ___
ઉત્તર:- નાટ્યવાર્તા

97. અભિનય કથકલીનો આત્મા છે. (√ કે ×)
ઉત્તર:- √
98. કથકલી માં કઈ બાબત મહત્વની ગણાય છે?
ઉત્તર:- કથકલી અભિનય, રંગભૂષા અને વેશભૂષા ખૂબ જ મહત્વની ગણાય છે.
99. કથકલીના પાત્રો હાવભાવથી નહીં પરંતુ ભાષાથી અભિવ્યક્તિ કરે છે.(√ કે ×)

100. મણીપુર રાજ્યની ઓળખ__ નૃત્ય છે.
ઉત્તર:- મણિપુરી
101. મણિપુરી નૃત્યના પ્રકાર જણાવો.
ઉત્તર:- મણિપુરી નૃત્યના બે પ્રકાર છે: લાસ્ય અને તાંડવ.
102. મણિપુરી નૃત્ય વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:- મણિપુરી નૃત્ય મણિપુરી રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યુથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.
103. ભરતમુનિ દ્વારા રચિત___ ગ્રંથ ભારતનાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલા મહાન ગ્રંથ છે .
ઉત્તર:- નાટ્યશાસ્ત્ર
104. નન્દીકેશ્વરે કયા ગ્રંથની રચના કરી? તેમાં શાની ચર્ચા છે ?
ઉત્તર:- નંદિકેશ્વરે 'અભિનય દર્પણ' નામના ગ્રંથની રચના કરી હતી. તેમાં ભારતના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે.
105. _______ માં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો છે.
ઉત્તર:- તાંજોર ,તમિલનાડુ
106.કુચીપુડીનો ઉદ્ભવ __ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.
ઉત્તર:- આંધ્રપ્રદેશ
107.કુચીપુડી નૃત્ય એ કુચીપુડી ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યનું સ્વરૂપ છે.(√ કે ×)
ઉત્તર:- √
108. કુચીપુડી ના સ્થાપક કોણ હતા ?
(A) સિદ્ધન્દ્ર યોગી √
(B) ભરતમુનિ
(C) નંદિકેશ્વર
(D) બિરજુ મહારાજ
109.ટૂંક નોંધ લખો: કુચીપુડી નૃત્ય
ઉત્તર:- કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. તે ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્યમાંનું એક છે.યક્ષગાન તરીકે ઓળખાતા આ નૃત્યનએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધન્દ્ર યોગી હતા. નાટકની પરંપરા નૃત્ય સાથે સંકળાયેલી છે.
110. બિહુ અસમ નું પ્રસિદ્ધ નૃત્ય નથી. (√ કે ×)
ઉત્તર:- ×
111. બિહુ નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે?

ઉત્તર:- ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી-પુરુષો પરંપરાગત પોશાક પહેરીને બિહુ નૃત્ય કરે છે. આ નૃત્યમાં હાથ- પગનું હલનચલન, ગતી અને સમૂહનિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. આ નૃત્યમાં ઢોલ, વાંસળી અને પેપા જેવા વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.
112. જોડકાં જોડો:
113. _____એટલે નાના કદના ચિત્રો.
ઉત્તર:- લઘુચિત્રો
112. જોડકાં જોડો:
વિભાગ- A | વિભાગ-B |
(1) રાસલીલાનું વર્ણન | (A) કથકલી |
(2) નાટ્ય વાર્તા | (B) મણિપુરી |
(3) ઢોલ પેપા વાંસળી | (C) કથક |
(4) લાસ્ય અને તાંડવ | (D) બિહુ |
જવાબ |
(1) – C |
(2) – A |
(3) – D |
(4) – B |
ઉત્તર:- લઘુચિત્રો
114. લઘુચિત્રો કેવી રીતે તૈયાર કરવામાં આવતા?
ઉત્તર:- લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતાં. પ્રાચીનતમ લઘુચિત્રો તાડપત્રો અને કાષ્ટ પર દોરવામાં આવતાં હતાં.
115. પ્રાચીનતમ લઘુચિત્રો શેના પર દોરેલા મળી આવ્યા છે?
(A) તાડપત્રો અને કાષ્ટ પર √
(B) ભોજપત્રો અને તામ્રપત્રો પર

(C) શિલાઓ અને અભિલેખો પર
(D) પ્રાચીન મંદિરની દિવાલો પર
116.______અને_______ના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્ર જોવા મળે છે
ઉત્તર:- રાજસ્થાન, ગુજરાત
117. કારણ આપો: મુઘલકાળમાં ચિત્રકલાનો વિકાસ થયો.
ઉત્તર:- મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. વળી, બાદશાહે અને તેમના નજીકના લોકો લઘુચિત્ર એકબીજાને ભેટમાં આપતા હતાં. આથી મુઘલકાળમાં ચિત્રકલાનો વિકાસ થયો.
118. ચિત્રકારોએ કયા ગ્રંથોમાં સુંદર લઘુચિત્રો દોર્યા છે?
(A) મહાભારત
(B) પંચતંત્ર
(C) અકબરનામા
(D) આપેલ તમામ √
119. લઘુચિત્રોના વિષયો કયા કયા હતા?

ઉત્તર:- રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને સામાજિક જીવનનાં દ્રશ્યો લઘુચિત્રોના વિષયો હતાં.
120. લઘુચિત્રો કયાં સચવાયેલાં છે?
ઉત્તર:- ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાં લઘુચિત્ર સચવાયેલાં છે.

0 Comments