82. ઉષ્ણકટિબંધીય લીલાં જંગલોની આબોહવા કેવી હોય છે ?
ઉત્તર:- ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણો ભેજવાળી હોય છે.
83. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં કયાં વૃક્ષો જોવા મળે છે ?
ઉત્તર:- ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં રોઝવુડ, અબનૂસ, મેહોગની જેવાં વૃક્ષો જોવા મળે છે.
84. ભારતમાં ____ ના દ્વીપ સમૂહો માં બારેમાસ લીલાં જંગલો જોવા મળે છે ,
ઉત્તર:- આંદામાન અને નિકોબાર
85. ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલો વિશે જણાવો.
ઉત્તર:- ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલાં જંગલોને વરસાદી જંગલો પણ કહે છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. આ જંગલ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી હોય છે. આ જંગલોની વનસ્પતિનાં પાંદડા એકસાથે ખરતાં નથી. તેથી આ જંગલો બારેમાસ લીલાં રહે છે, આ જંગલોમાં રોઝવુડ, અબનૂસ, મેહોગની વગેરે જેવાં વૃક્ષો જોવા મળે છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહોમાં આ પ્રકારનાં જંગલો જોવા મળે છે.
86. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને__જંગલો કહે છે.
ઉત્તર:- પાનખર
87. કારણ આપો : ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને પાનખર જંગલો કહે છે.
ઉત્તર:- ઉષ્ણકટિબંધીય પ્રદેશોની આબોહવા ગરમ છે. અહીં, વરસાદની માત્રા ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિનાં પાંદડાં ખરી પડે છે, તેથી આ પ્રદેશનાં જંગલો પાનખર જંગલો તરીકે પણ ઓળખાય છે.
88. કઠણ અને ઈમારતી લાકડું આપતાં સાગ, સાલ, લીમડા જેવાં વૃક્ષો કયાં જંગલોમાંથી મળી આવે છે ?
(A) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો √
(B) સમશીતોષ્ણ બારે માસ લીલાં જંગલો
(C) સમશીતોષ્ણ ખરાઉ જંગલો
(D) ભૂમધ્ય સાગરનાં જંગલો
89. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો નીચેનામાંથી ક્યા પ્રદેશમાં જોવા મળતાં નથી ?

(A) ભારતના ઉચ્ચપ્રદેશ - ડુંગરાળ પ્રદેશ
(B) ઉત્તર ઓસ્ટ્રેલિયા
(C) મધ્ય અમેરિકા
(D)લક્ષદ્વીપ √
(C) મધ્ય અમેરિકા
(D)લક્ષદ્વીપ √
90. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં કયાં કયાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે ?
ઉત્તર:- ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરાં, માંકડો વગેરે પ્રાણીઓ તથા મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ જોવા મળે છે.
91. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલો માટે ક્યું વિધાન યોગ્ય છે ?
(A) આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે.
(B) તાપમાન સમ અને વરસાદ વધુ હોય છે.

(C) આબોહવા ગરમ અને વ૨સાદ ઓછો હોય છે.
(D) શુષ્ક અને નહિવત્ વરસાદ ધરાવતા પ્રદેશ છે.
92. સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોમાં વાંસ , ચીડ અને નીલગિરિ જેવી વનસ્પતિઓ થાય છે. (√કે ×)
ઉત્તર:- √
93. હાથી અને એકશીંગી ગેંડા જેવાં પ્રાણીઓ___ જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:- સમશીતોષ્ણ બારેમાસ લીલાં
94. સમશીતોષ્ણ ખરાઉ જંગલો વિશ્વમાં ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:- સમશીતોષ્ણ ખરાઉ જંગલો કર્કવૃત્તની ઉત્તર અને મકરવૃત્તની દક્ષિણ બાજુના પ્રદેશો જેવાં કે, ઉત્તર-પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી, પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં જોવા મળે છે.
95. ઑક અને મૅપલ જેવી વનસ્પતિઓ સમશીતોષ્ણ ___ જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:- ખરાઉ
96. સમશીતોષ્ણ ખરાઉ જંગલો કયાં પ્રાણીઓ જોવા મળે છે ?
ઉત્તર:- સમશીતોષ્ણ ખરાઉ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
97. ખટાશવાળાં ફળોની વનસ્પતિ ___ નાં જંગલોમાં થાય છે.
ઉત્તર:- ભૂમધ્ય સાગર

98. ટૂંક નોંધ લખો : ભૂમધ્ય સાગરનાં જંગલો
ઉત્તર :- ભૂમધ્ય સાગરનાં જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે. આ જંગલો મોટા ભાગે યુરોપ, આફ્રિકા અને એશિયાખંડમાં આવેલાં છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ અને શુષ્ક, શિયાળામાં ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં સંતરાં, અંજીર, ઓલિવ, દ્રાક્ષ જેવાં ખટાશવાળાં ફળો મુખ્યત્વે જોવા મળે છે.
99. શંકુદ્રૂમ જંગલો કયાં જોવા મળે છે ?
ઉત્તર:- શીત આબોહવા ધરાવતા પ્રદેશો એટલે કે આશરે 50 ° ઉત્તરથી 90 ° ઉત્તર અક્ષાંશના પ્રદેશોમાં તથા ઊંચા પર્વતીય પ્રદેશોમાં શંકુદ્રુમ જંગલો જોવા મળે છે.

100. શંકુદ્રુમ જંગલોમાં થતી વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે. (√ કે X )
ઉત્તર:- √
101. દિનેશ ચીડ, દેવદાર, ફરની વનસ્પતિનાં જંગલોમાં ફરી રહ્યો છે, તો તે કયા પ્રકારનું જંગલ હશે ?
(A) સમશીતોષ્ણ ખરાઉ જંગલ
(B) ભૂમધ્ય સાગરનું જંગલ
(C) શંકુદ્રુમ જંગલ √
(D) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલ
102. ચીડ, દેવદાર અને ફરનું લાકડું કયા ઉદ્યોગમાં આવે છે ?
ઉત્તર:- ચીડ, દેવાદાર અને ફરનું લોકડું નરમ અને પોચું હોય છે. તેથી તે કાગળ, દીવાસળી કે પેકિંગ માટેનાં ખોખાં બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
103. શંકુદ્રૂમનાં જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે ?
ઉત્તર:- શંકુદ્રુમના જંગલોમાં વાંદરાં , ધ્રુવીય રીંછ , કસ્તુરી મૃગ અને યાક જેવાં પ્રાણીઓ વધુ જોવા મળે છે.
104. યોગ્ય જોડકાં જોડો:
105. ઘાસનાં મેદાનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યાં છે ? ક્યાં ક્યાં ?
ઉત્તર:- ઘાસનાં મેદાનોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે : (1) ઉષ્ણકટિબંધીય ઘાસનાં મેદાનો

વિભાગ-A | વિભાગ-B |
1. વાઘ, એશિયાઈ સિંહ | (A) શંકુદ્રૂમનાં જંગલો |
2. હાથી, એકશીંગી ગેંડો | (B) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો |
3. હરણ, શિયાળ | (C) સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલો |
4.ધ્રુવીય રીંછ, યાક | (D) સમશીતોષ્ણ ખરાઉ જંગલો |
જવાબ |
1. – B |
2. – C |
3. – D |
4. – A |
105. ઘાસનાં મેદાનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યાં છે ? ક્યાં ક્યાં ?
ઉત્તર:- ઘાસનાં મેદાનોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે : (1) ઉષ્ણકટિબંધીય ઘાસનાં મેદાનો
(2) સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો
106. ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોની આબોહવા ઠંડી છે. (√ કે ×)
ઉત્તર:- ×
107. ઉષ્ણ કટિબંધીય પાસનાં મેદાનોનું ઘાસ ______થી ______મીટર જેટલું ઊંચું થાય છે.
ઉત્તર:- 3, 4
108. ઉષ્ણકટિબંધીય ઘાસનું કયું મેદાન પ્રખ્યાત છે ?
ઉત્તર:- ઉષ્ણ કટિબંધીય ઘાસનાં મેદાનોમાં આફ્રિકામાં આવેલું સવાનાનું પાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે.

109. ઉષ્ણકટિબંધીય ઘાસનાં મેદાનોમાં કયા પ્રાણીઓ જેવા મળે છે ?
ઉત્તર:- ઉષ્ણકટિબંધીય ઘાસનાં મેદાનોમાં સિંહ, ચિત્તા, હાથી, ઝિબ્રા, જિરાફ, કરણ વગેરે પ્રાણીઓ ખેવ મળે છે.
110. ટૂંક નોંધ લખો : સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો
ઉત્તર:- સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલાં હોય છે. આ પ્રદેશમાં થતું ઘાસ ટૂંકું અને પૌષ્ટિક હોય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ બાયસન અને કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે. ગુજરાતમાં ભાવનગરનાં વેળાવદર અને કચ્છના બન્ની વિસ્તારમાં આ પ્રકારના મેદાનો આવેલાં છે.
111. કારણ આપો: રણપ્રદેશમાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે.
ઉત્તર:- રણપ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે , તેથી અહીં વનસ્પતિ ઓછી જોવા મળે છે . ત્યાંની આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે ત્યાં કાંટાળી વનસ્પતિ વધુ જોવા મળે છે .

112. રણપ્રદેશમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે ?
ઉત્તર:- રણપ્રદેશમાં બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે.
113. કચ્છના નાના રણમાં જોવા મળતું___નામનું પ્રાણી વિશ્વમાં અજોડ છે.

ઉત્તર:- ઘુડખર
114. કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ જોવા મળે છે. (√ કે ×)
ઉત્તર:- √
115. ઝાડી - ઝાંખરાં ક્યાં જોવા મળે છે ?

ઉત્તર:- પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં આબોહવા ઠંડી અને શુષ્ક હોય છે. ત્યાં ઝાડી - ઝાંખરાં અને ટૂંકું ઘાસ જોવા મળે છે.
116. ભારતમાં __ અને __માં ઝાડી - ઝાંખરાં તથા ટુકું ઘાસ જોવા મળે છે.
ઉત્તર:- હિમાલય,લદ્દાખ
117. પર્વતની ઊંચાઈવાળા ઝાડ-ઝાંખરાંના પ્રદેશોમાં કયું પ્રાણી જોવા મળતું નથી ?
(A) હિમદીપડા
(B) હાથી √
(C) ચિત્તા
(D) પાન્ડા
118. પશ્મિનો બકરી માં જોવા મળે છે.
ઉત્તર:- કશ્મીર

0 Comments