■ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
1. पुत्री किं करोति ?
ઉત્તર : पुत्री निद्राति ।
2. कर्कश: कण्ठ: कस्य अस्ति ?
ઉત્તર : काकस्य कण्ठ: कर्कश: अस्ति ।
3. માતા કાગડા ને શું કહે છે ?
ઉત્તર : માતા કાગડાને કહે છે કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટણ ન કરો.
4. बिडाल: किं करोति ?
ઉત્તર : बिडाल: घोर विरावं करोति ।
5. માતા બિલાડા ને શું કહે છે ?
ઉત્તર : માતા બિલાડા ને કહે છે હે લુચ્ચા ચોર બિલાડા મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ .
6. भौ भौ क: वदति ?
ઉત્તર : शुनक: भौ भौ वदति ।
7. शुनक: किं करोति ?
ઉત્તર : शुनक: भौ भौ करोति ।
8. માતા કુતરા ને શું કહે છે?
ઉત્તર : માતા કુતરા ને કહે છે હે દુષ્ટ કુતરા મોટેથી ના ભસ હે કામકાજ વિનાના ભૌ ભૌ ના કરે.
9. क: रक्तपिपास: अस्ति ?
ઉત્તર : मशक: रक्तपिपास: अस्ति ।
10. માતા મચ્છર ને શું કહે છે ?
ઉત્તર : માતા મચ્છરને કહે છે અરે ઓ મચ્છર ગણ ગણવું ગાણું ગા મા !
■ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો.
1. निद्राति इति शब्दस्य क: अर्थ: अस्ति ?
A. સૂતી છે. √
B. ઉભી છે.
C. બેઠી છે.
D. જાગે છે.
2. सुन्दरशयने __पुत्री मम खलु निद्राति ।
A. पुनरनुनीता
B. मुग्धा
C. सुखमयवसने √
D. सुमनौ
3. श्रन्ता, क्लान्ता શબ્દનો અર્થ જણાવો.
A. સુંદર,મનોહર
B. થાકેલી ,કંટાળેલી √
C. હસતી ,રમતી
D. સુંદર ,ગાતી
A. સુંદર,મનોહર
B. થાકેલી ,કંટાળેલી √
C. હસતી ,રમતી
D. સુંદર ,ગાતી
4.चल चल रे खल चोर ___।
A. मशक
B. कुक्कर
C. बिडाल √
D. बक
5.विमला,कुशला,सुमनोमृदुला का अस्ति?
A. मातु:भगिनी
B. पुत्री √
C. माता
D. भगिनी
A. मशक
B. कुक्कर
C. बिडाल √
D. बक
5.विमला,कुशला,सुमनोमृदुला का अस्ति?
A. मातु:भगिनी
B. पुत्री √
C. माता
D. भगिनी
6. का सुदति शोभनगात्री च अस्ति ?
A. भगिनी
B. माता
C. पुत्री √
D. मातु:भगिनी
■ ખાલી જગ્યા પૂરો.
1. पुत्री ___निद्राति ।
ઉત્તર : मम खलु
2. मा रट मा रट __।
ઉત્તર : कर्ण कठोरम्
A. भगिनी
B. माता
C. पुत्री √
D. मातु:भगिनी
■ ખાલી જગ્યા પૂરો.
1. पुत्री ___निद्राति ।
ઉત્તર : मम खलु
2. मा रट मा रट __।
ઉત્તર : कर्ण कठोरम्
3. ___ मा कुरु घोरविरावं ।
ઉત્તર : म्याँव् म्याँव्
4.___भष शुनकवराव ।
ઉત્તર : उच्चैर्मा
5. मा स्पृश मा दश ___।
ઉત્તર : रक्तपिपासो
ઉત્તર : म्याँव् म्याँव्
4.___भष शुनकवराव ।
ઉત્તર : उच्चैर्मा
5. मा स्पृश मा दश ___।
ઉત્તર : रक्तपिपासो
6. सुदति ___शोभनगात्री ।
ઉત્તર : सुमुखी
■ આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
1. मम पुत्री खलु जागर्तिम् अस्ति ।
ઉત્તર : सुमुखी
■ આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
1. मम पुत्री खलु जागर्तिम् अस्ति ।
ઉત્તર : ×
2. वायस: कर्कशकण्ठ: रटनं.करोति ।
ઉત્તર : √
3. मम पुत्री शुनक: प्रिया वर्तते ।
ઉત્તર : ×
4. पुत्री दुग्धं पिबति ।
4. पुत्री दुग्धं पिबति ।
ઉત્તર : √
5. कुक्कर: मिथ्या शनैः भषति ।
5. कुक्कर: मिथ्या शनैः भषति ।
ઉત્તર : ×
6. शोभन गात्री શબ્દનો અર્થ સુંદર ગાતી થાય છે.
6. शोभन गात्री શબ્દનો અર્થ સુંદર ગાતી થાય છે.
ઉત્તર : ×
0 Comments