1. સરકાર દ્વારા જાતિગત ભિન્નતા દૂર કરવાના પ્રયત્નો કરાઈ રહ્યાં છે.(√ કે ×)
ઉત્તર:- √
2.આધુનિક સમયમાં છોકરા-છોકરીઓને શિક્ષણમાં અસમાન અધિકાર આપવામાં આવ્યા છે.(√ કે ×)
ઉત્તર:- √
3.સમાજમાં પ્રવર્તતા ભેદભાવની શી અસર થાય છે?
ઉત્તર:- સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર સમાજ -વ્યવસ્થા ઉપર થાય છે. સમાજમાં બાળલગ્ન જેવા કુરિવાજો પ્રચલિત થાય છે. જેને લીધે મહિલાઓ શિક્ષણ મેળવી શકતી નથી. અને તેમનો વિકાસ રુંધાઈ જાય છે. બાળલગ્નની માઠી અસર સ્ત્રીના સ્વાસ્થ્ય પર પણ થાય છે.
4.___ ભેદભાવ દૂર થવાથી સમાજની ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.
ઉત્તર:- જાતિગત
5.સમજાવો :જાતિગત ભેદભાવ દૂર થાય તો ઘણી સમસ્યાઓનું સમાધાન થઇ શકે તેમ છે.
ઉત્તર:- જાતિગત ભેદભાવને કારણે સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત થયા છે. જેમકે બાળલગ્ન. બાળલગ્નને કારણે ઘણી મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી અને તેમનો વિકાસ રુંધાઈ જાય છે.આ ભેદભાવને લીધે સ્ત્રીઓના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે. પરંતુ જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
6. આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષ ઉપરાંત ___ભિન્નતા પણ સ્વીકારાયેલ છે.
ઉત્તર:- નાન્યતર
7. નીચેના પૈકી કઈ બાબત જાતિગત ભેદભાવ દર્શાવે છે ?
(1)છોકરાની સાપેક્ષ છોકરીને ઓછું ભણાવવી.

(2)સમાન કામ હોવા છતાં સ્ત્રી ને ઓછું મહેનતાણું આપવું
(3) સ્ત્રીઓને દરેક ક્ષેત્રમાં કામ કરવા તક આપવી.
(A)માત્ર(1)
(B)માત્ર(3)
(C)(2) અને (3)
(D)(1) અને (2) √
8. આધુનિક સમયમાં મહિલાઓ કયાં ક્ષેત્રોમાં જોવા મળે છે?
ઉત્તર:- આધુનિક સમયમાં મહિલાઓ તબીબ, ઇજનેર, વકીલ, વિમાનચાલક, શિક્ષણ ,લેખક, વૈજ્ઞાનિક વગેરે ક્ષેત્રોમાં સમાન રીતે કામ કરતી જોવા મળે છે.
9. જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે___માં જોવા મળે છે.
ઉત્તર:- ગામડાં
10.સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. (√ કે ×)
ઉત્તર:- √
11.છોકરા- છોકરીને સંખ્યાની અસમાનતાને કારણે સરકારે____ કાયદો બનાવ્યો.

ઉત્તર:- ભ્રુણહત્યા વિરોધી
12.કેટલાક સમય પહેલા છોકરા- છોકરીઓની સંખ્યામાં અસમાનતા શા માટે જોવા મળી હતી?
(A)છોકરાઓનો જન્મ વધુ થતો હતો.
(B) દીકરીને જન્મ પહેલાં જ મારી નખાતી હતી.
(C) દિકરીઓને શિક્ષણ વધારે આપવામાં આવતું
(D)આપેલ તમામ

13. કારણ આપો: સરકારે ભ્રુણહત્યા વિરોધી કાયદો બનાવ્યો.
ઉત્તર:- કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરાં- છોકરીઓની સંખ્યામાં અસમાનતા જોવા મળી હતી. તેથી સરકારે ભ્રુણહત્યા વિરોધી કાયદો બનાવ્યો. ગર્ભમાં દીકરો કે દીકરી નું પરીક્ષણ પણ ગુનો બને તેવા કાયદાઓ બનાવ્યા.
15. બાળઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?
ઉત્તર:- ભારતીય સંસ્કૃતિમાં રૂઢિગત માન્યતા પ્રમાણે બાળઉછેરમાં ભેદભાવ જોવા મળે છે. છોકરીઓને બાળપણથી જ ઘરના કામ શીખવવામાં આવે છે. છોકરાઓને રમવા માટે બેટ-બોલ જેવા રમતના સાધનો અપાય છે, જ્યારે છોકરીઓને ઢીંગલી આપવામાં આવે છે. ઘણાં ગામડામાં આજે પણ છોકરાઓને શિક્ષણ પૂરું કરવામાં આવે છે, ત્યારે છોકરીઓનો પ્રાથમિક શિક્ષણ પૂરું થતું નથી.
16. રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે ?
ઉત્તર:- રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે.
17. સરકારના વિશેષ પ્રયત્નોથી કયા ક્ષેત્રમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે ?
(A)સૈન્ય
(B) પોલીસ
(C)અંતરિક્ષ
(D)આપેલ તમામ √

18. ટૂંકનોંધ લખો :ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા
ઉત્તર:- જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં પણ ભિન્નતા જોવા મળે છે. પરંતુ આ ભેદભાવને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયત્નો થઇ રહ્યા છે. તે પ્રયત્નોને કારણે આજે કન્યાઓ સૈન્ય, પોલીસ અને અંતરિક્ષ ક્ષેત્રે સમાન રીતે કાર્યરત છે. રૂઢિગત માન્યતાને આધારે જોઈએ તો દીકરીઓને ઉચ્ચ શિક્ષણથી આજે પણ વંચિત રાખવામાં આવે છે. દીકરી ને બહાર ભણવા કે નોકરી માટે મોકલવા કરતા પોતાના વિસ્તારમાં જ રહીને કાર્ય કરવાનું લોકો પસંદ કરે છે. ભારતના ઘણા વિસ્તારમાં રૂઢિગત માન્યતાઓને કારણે ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓની સંખ્યા ઓછી જોવા મળે છે. કન્યાઓમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે.
19. કુમાર- કન્યા વચ્ચેના ભેદભાવ ક્યારેક સમસ્યા બની જાય છે.(√ કે ×)
ઉત્તર:- √
20.ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?
ઉત્તર:- ઘરકામની બાબતમાં કુમાર-કન્યા વચ્ચે ભેદભાવ જોવા મળે છે. ઘરના નાનાં મોટાં કામ છોકરીઓને જ કરવાના હોય છે. જ્યારે બહારનાં કામ છોકરાઓ કરે છે. સાઇકલ કે અન્ય વાહન ચલાવવા માટે પહેલા છોકરાઓને જ આપવામાં આવે છે. શારીરિક શ્રમવાળાં, ભાગદોડવાળા કાર્યો છોકરાઓને જ સોંપવામાં આવે છે, છોકરીઓને આવાં કાર્યોથી દૂર રાખવામાં આવે છે.

21. ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી અને કુમારની કામગીરી અંગે લખો.
ઉત્તર:- ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી:- ઘરની સફાઈ કરવી, કપડાં ધોવાં, રસોઈ બનાવવી, વાસણ સાફ કરવાં, ગૃહકાર્યમાં વડીલને મદદ કરવી.
ઘરમાં જોવા મળતી કુમારની કામગીરી: ટી.વી. જોવું, રમવું, ઘરના શારીરિક શ્રમવાળાં કામ કરવાં, બહારથી સામાન લાવવો- મુકવો વગેરે.
22. કેટલીક મહિલાઓ ઘરના કામની સાથે અન્ય જવાબદારી પણ નિભાવે છે.(√ કે ×)

23. આધુનિક સમયમાં મહિલાઓ કઈ કઈ જવાબદારીમાં સહભાગી બને છે?
ઉત્તર:- આધુનિક સમયમાં મહિલાઓ ઘરની બાળકોની અને અન્ય જવાબદારી પણ નિભાવે છે. મહિલાઓ દરેક પડકારનો સામનો કરે છે. ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનની આર્થિક જવાબદારી નિભાવવામાં પણ સહભાગી બને છે.
24. આધુનિક સમયની મહિલાઓ__ નો સામનો કરતી થઈ છે.
ઉત્તર:- પડકાર
25.આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે ?
ઉત્તર:- આધુનિક સમયમાં મહિલાઓ રમત-જગત, ફિલ્મો, મનોરંજન, રાજકારણ, અવકાશ- સંશોધન અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે.
26. કયાં કયાં ગામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે?
ઉત્તર:- સૈન્યમાં ,રિક્ષા ચલાવવામાં, ટેક્સી સર્વિસમાં, રેલવે એન્જિન ડ્રાઇવર તરીકે, ઇમારતોને રંગવાના કામમાં, ફર્નિચર બનાવવાના કામમાં ,મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે.
27.મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે ?
(A)ઉદ્યોગ માટે
(B)પશુપાલન માટે
(C)ધંધા માટે
(D)આપેલ તમામ √
28.__અને ___મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે.
ઉત્તર:- સરકારી યોજના, જાહેર સંસ્થાઓ
29.ટૂંકનોંધ લખો: નારી સશક્તિકરણ
ઉત્તર:- નારી સશક્તિકરણ એટલે નારીને સશક્ત કરવી. નારી સશક્તિકરણ માટે છેલ્લાં ઘણાં વર્ષોમાં સરકારે ઘણાં આયોજનો કર્યા છે. 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અને મેક ઈન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરે છે. સરકારી યોજનાઓ, જાહેર સંસ્થાઓ દ્વારા મહિલાઓને પગભર થવામાં મદદ કરવામાં આવે છે. આ યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓને વિશેષ સહાય આપવામાં આવે છે. જેથી કન્યાઓને પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.
30. આપણા દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ ___ ધરાવે છે.
ઉત્તર:- શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલ
31.શ્રીમતી પ્રતિભાસિંહ પાટિલને તેમની કઠોરતા અને અસહજ જીવનશૈલી માટે યાદ કરવામાં આવે છે.(√ કે ×)
ઉત્તર:- ×
32. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
(A) સુષ્મા સ્વરાજ
(B)સવિતા કોવિદ
(C)ઇન્દિરા ગાંધી √
(D)સોનિયા ગાંધી
33.ઇન્દિરા ગાંધી___ આગેવાન તરીકે વિશ્વમાં ઓળખાય છે.
ઉત્તર:- લોખંડી મહિલા
34.આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા?
ઉત્તર:- આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા.
35. સુષ્મા સ્વરાજે પંજાબના કેબિનેટ મંત્રી તરીકે કામ કર્યું હતું.(√ કે ×)
ઉત્તર:- ×
36.લતા મંગેશકરે વિશ્વમાં__ તરીકેનું સન્માન મેળવ્યું છે .
ઉત્તર:- સ્વરસામ્રાજ્ઞી
37.લતા મંગેશકરે વિવિધ ભાષામાં ૪૦ હજારથી પણ વધુ ગીતો ગાયાં છે.(√ કે ×)

38. ભારત સરકારે લતા મંગેશકરને___ એવોર્ડથી સન્માનિત કર્યા છે.
ઉત્તર:- ભારતરત્ન
39.ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી તરીકેનું સન્માન કોણે મળેલું છે?

(A)સુનિતા વિલિયમ્સ
(B)કલ્પના ચાવલા √
(C)અવની ચતુર્વેદી
(D)સરલા ઠકરાલ
40. સરિતા ગાયકવાડે___ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક આપ્યો હતો.
ઉત્તર:- એશિયન
41.સરિતા ગાયકવાડ ગુજરાતના કયા અભિયાન માટેનાં એમ્બેસેડર છે?
ઉત્તર:- સરિતા ગાયકવાડ 'કુપોષણ મુક્ત ગુજરાત' અભિયાનનાં એમ્બેસેડર છે.
42. મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે?
ઉત્તર:- મહિલા સશક્તિકરણ માટે સરકાર મહિલાઓને પશુપાલન, ઉદ્યોગ અને અન્ય સાહસ માટે મદદ કરે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચલાવે છે. મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા કન્યા શિક્ષણ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
43.જે વર્ષમાં એકમનો અંક___ હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે.
ઉત્તર:- એક

44.ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે ?
(A)પાંચ
(B)દસ √
(C)પંદર
(D)વીસ
45.છેલ્લી વસ્તી ગણતરી ઈ.સ. ૨૦૧૧માં થઈ હતી?(√ કે ×)

46.ભારતની પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ હતી?
(A)2011
(B)2021
(C)1818
(D)1881 √
47.શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં નજીવો ફેરફાર જોવા મળે છે.(√ કે ×)

48. ઈ.સ. 2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ__ હતું.
ઉત્તર:- 940
ઉત્તર:- 940
49.સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો કઈ સમસ્યાઓ સર્જાય?
ઉત્તર:- સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો લગ્ન સંસ્થામાં એક અવરોધ ઉત્પન્ન થાય. સ્ત્રીઓની ઓછી સંખ્યાને લીધે કન્યા એટલે કે છોકરીના માતાપિતાને પૈસા આપી લગ્ન કરાવવામાં આવે, તેના કારણે જે- તે છોકરીને ભવિષ્યમાં હેરાન પણ થવું પડે. કદાચ મા-બાપ વધુ પૈસાની લાલચમાં પોતાની દીકરીને ગમે તે વ્યક્તિ જોડે પરણાવી દે.
50. સ્ત્રી -પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકારે કયા પગલાં ભરે છે?
ઉત્તર:- સ્ત્રી -પુરુષોની સંખ્યામાં અસમાનતા દૂર કરવા સરકારે ભ્રુણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે. હવે ગર્ભનું જાતિ પરીક્ષણ કરાવવું અને કરવું એ બંને બાબત ગુનો કહેવાય છે. છોકરીઓને શિક્ષણમાં સમાનતાની તક આપવા કન્યા કેળવણી નિ:શૂલ્ક બનાવી છે. પ્રથમ દીકરીના જન્મ પછી સરકારે દીકરીને આર્થિક સહાય પણ આપે છે. આ માટે 'બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ' જેવાં અભિયાન પણ ચલાવવામાં આવે છે.

51. આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી ?
ઉત્તર:-આઝાદી સમયે ગાંધીબાપુની આગેવાનીમાં વિવિધ આંદોલન થયાં હતાં. ગુજરાત સહિત આખા દેશમાંથી અનેક મહિલાઓ કસ્તુરબા સાથે આંદોલનમાં જોડાઈ હતી.
52. બિહારમાં મહિલાઓએ__ સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું.
(A) શિક્ષણ માટે
(B)પાણી માટે
(C)પોતાના અલગ રાજ્યની માંગ
(D)દારૂ બંધ કરાવવા માટે √

53.શહેરી વિસ્તારની મહિલાઓ ઉનાળામાં પાણી માટે આંદોલન કરે છે.(√ કે ×)
ઉત્તર:- √
ઉત્તર:- √
0 Comments