1. વિપુલના લોહીની તપાસ કેવી રીતે કરવામાં આવી?
ઉત્તર : લોહીની તપાસ માટે વિપુલની આંગળીમાં સોઈ ખોસવામાં આવી. તેમાંથી લોહી નીકળતા 2-3 ટીપાં લોહી લઈને કાચની સ્લાઈડ પર મુકવામાં આવ્યું. અને તે સ્લાઈડનું માઈક્રોસ્કોપની મદદ થી નિરિક્ષણ કરવામાં આવ્યું.
2. મેલેરિયા છે કે નહિ તે માટે લોહીની તપાસ કરવા કેટલું લોહી લેવું પડે છે?
ઉત્તર : 2 થી 3 ટીપાં
3. મેલેરિયા એ ................... દ્વારા થતો રોગ છે.
ઉત્તર : મચ્છર
4. બધાજ મચ્છર એકસરખા હોઈ છે. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
5. મેલેરિયા .......................... મચ્છર કરડવાથી થાય છે.
ઉત્તર : માદા ઍનોફિલિસ
6. બધા જ પ્રકારના મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
7. મેલેરિયાના મચ્છર ક્યારે વધારે કરડે છે?
ઉતર : મેલેરીયાના મચ્છર સુર્યાસ્ત પછી એટલે કે રાત્રે જ વધારે કરડે છે.
8. મેલેરિયા કઈ ઋતુમાં વધારે થાય છે?
ઉત્તર : ચોમાસું
9. મેલેરિયા એ ક્યા પરોપજીવીથી થાય છે?
ઉત્તર : પ્લાઝ્મોડિયમ
10. દર્દીને મેલેરિયા છે કે નહિ તે જાણવા માટે શું કરવામાં આવે છે?
ઉત્તર : દર્દીને મેલેરિયા છે કે નહિ તે જાણવા માટે લોહીની તપાસ કરવામાં આવે છે.
11. મલેરિયા લક્ષણો જણાવો.
ઉત્તર : મેલેરીયાના લક્ષણો આ મુજબ છે :
(1) દર્દીને અચાનક ખુબ ઠંડી ચડીને ઝડપથી તાવ આવે છે.
(2) પરસેવો વળે એટલે તાવ ઓછો થવા લાગે છે.
(3) દર્દીને અશક્તિ જેવું લાગે છે.
12. પહેલાના સમયમાં લોકો મેલેરિયાની સારવાર કેવી રીતે કરતા હતા?
ઉત્તર : પહેલાના સમયમાં સિન્કોનાના વ્રુક્ષની સૂકાયેલી છાલનો પાવડર બનાવીને તેને પાણીમાં ઉકાળીને ગાળીને તે પાણી મેલેરીયાના દર્દીને દવા તરીકે આપી તેની સારવાર કરવામાં આવતી હતી.
13. મેલેરિયાથી બચવા શું કરવું જોઈએ?
ઉત્તર : મેલેરિયાથી બચવા આ મુજબના ઉપાયો કરવા જોઈએ.

(1) ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ.
(2) મચ્છર હોઈ તેવાં સંજોગોમાં લીમડાનો ધૂપ કરી તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.
(3) શરીર પર લીમડાનું તેલ કે મચ્છર ન કરડે તેવું ક્રીમ લગાડવું જોઈએ. જેથી મચ્છર તેની ગંધથી દુર ભાગે અને આપણને કરડે નહિ.
(4) જ્યાં કાદવ કીચડ થયો હોઈ, વધુ સમયથી પાણી ભરાય રહ્યું હોઈ તેવી જગ્યા સાફ કરવી અથવા માટી નાખી પૂરી દેવી તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.
(5) સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
(6) ઘરમાં અને ઘરની આસપાસ સ્વચ્છતા જળવાય તેની તકેદારી રાખવા જોઈએ.
14. મચ્છર કેવી રીતે રોગનો ફેલાવો કરે છે?
ઉત્તર : મચ્છર રોગગ્રસ્ત વ્યક્તિને કરડીને તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે રોગગ્રસ્ત વ્યક્તિના જીવાણુ તંદુરસ્ત વ્યક્તિના જીવાણુ તંદુરસ્ત વ્યક્તિમાં ફેલાવે છે અને તે પણ રોગનો ભોગ બને છે; આ રીતે મચ્છર રોગનો ફેલાવો ફેલાવો કરે છે.
15. નીચેનામાંથી કયો રોગ મચ્છર દ્વારા થાય છે?
ઉત્તર : ડેન્ગ્યુ
16. ડેન્ગ્યુના મચ્છર ક્યારે કરડે છે?
ઉત્તર : ડેન્ગ્યુના મચ્છરનો ઉદ્ભવ ચોમાસાની ઋતુમાં થાય છે. આ મચ્છર દિવસમાં ખાસ કરીને સવારે કરે છે.
17. ...................... મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે.
ઉત્તર : માદા એડીસી
18. મેલેરિયા અને ડેન્ગ્યુના લક્ષણોમાં શું સામ્યતા છે?
ઉત્તર : મેલેરિયાની જેમ દેન્ગ્યુંમાં પણ દર્દીને ઠંડી ચડીને અચાનક તાવ ચવા લાગે છે. તથા દર્દીને નબળાઈનો અનુભવ થાય છે.
19. નીચેનામાંથી કયો રોગ વરસાદી ઋતુમાં જ થાય છે?
ઉત્તર : ચિકનગુનિયા
20. ચિકનગુનિયાનાં લક્ષણો જણાવો.
ઉત્તર : ચિકનગુનિયાના દર્દીને ગંભીર તાવ સાથે માથામાં અને સાંધામાં દુખાવો થાય છે. શરીરમાં ખૂબ જ કળતર થાય છે. ચાલવામાં પણ તકલીફ પડે છે.
21. મચ્છરોથી બચવા ................... કપડાં પહેરવા જોઈએ.
ઉત્તર : આખી બાંયનાં
22. નીચેનામાંથી કઈ બીમારીમાં સાંધામાં અને માથામાં દુઃખાવો થાય છે?
ઉત્તર : ડેન્ગ્યુ, ચિકનગુનિયા
23. મચ્છર કરડવાથી કયા-ક્યા રોગો થાય છે ?
ઉત્તર : મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે રોગ થાય છે.
24. પાંડુરોગને અંગ્રેજીમાં ................... કહે છે.
ઉત્તર : ઍનિમીયા
25. પાંડુરોગની તપાસ કરવા ................ તેટલું લોહી લેવું પડે છે.
ઉત્તર : સિરિંજ ભરાય
26. પાંડુરોગમાં લોહીમાં ................. નું પ્રમાણ ઓછું થઈ જાય છે,
ઉત્તર : લોહતત્વ
27. પાંડુરોગનું મુખ્ય કારણ શું છે ?
ઉત્તર : પાંડુરોગ લોહીમાં હીમોગ્લોબિન કે લોહતત્ત્વ ઓછું થવાથી થાય છે.
28. પાંડુરોગ થયો હોય તેવી વ્યક્તિએ કયો ખોરાક વધુ ખાવો જોઈએ?
ઉત્તર : પાંડુરોગ થયો હોય તેવી વ્યક્તિએ ગોળ, આમળાં, બીટ, સફરજન, જામફળ અને લીલાં પાંદડાંવાળાં શાકભાજી વધુ ખાવાં જોઈએ.
29. કયા કયા ખોરાકમાં લોહતત્ત્વ હોય છે?
ઉત્તર : લીલાં શાકભાજી, ફળો અને અંકુરિત કઠોળ તથા અનાજમાં લોહતત્ત્વ હોય છે.
30. વ્યક્તિને પાંડુરોગ થયો છે તે શા પરથી જાણી શકાય છે?
ઉત્તર : પાંડુરોગ થયેલી વ્યક્તિનો ચહેરો ફિક્કો પડી જાય છે. માથામાં દુખાવો રહે છે. તેને સતત થાક અને અશક્તિનો અનુભવ થાય છે. આ લક્ષણો અને લોહીના રીપોર્ટ પરથી પાંડુરોગનો ખ્યાલ આવે છે.
31. માનવશરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?
ઉત્તર : 12 to 16 gm/dl
32. સમાચારપત્રના લેખ મુજબ પાંડુરોગને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી જોવા મળે છે?
ઉત્તર : સમાચારપત્રના લેખ મુજબ પાંડુરોગને લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઊર્જાસ્તરમાં ઘટાડો થાય છે. તેમની ભણવાની ક્ષમતા પર પણ અસર થાય છે.

33. બાળમચ્છરને .............. કહે છે.
ઉત્તર : પોરા
34. પોરા કેવા રંગના હોય છે?
ઉત્તર : ભૂખરા
35. પોરા ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : વધુ સમયથી એકની એક જગ્યાએ ભરાઈ રહેતા પાણીમાં, એરકૂલરમાં ભરાઈ રહેલ પાણીમાં, કાદવ-કીચડવાળી જગ્યાઓમાં, બંધિયાર તળાવોમાં, શોષખાડાઓમાં વગેરે જગ્યાએ પોરા જોવા મળે છે.
36. ચોમાસામાં સરકાર દ્વારા કેવાં પોસ્ટરો લગાડવામાં આવે છે?
ઉત્તર : ચોમાસામાં સરકાર દ્વારા સ્વચ્છતા જાળવવાનાં, રોગથી બચવાનાં, મચ્છરોથી બચવાનાં વગેરે જેવા પોસ્ટરો લગાડવામાં આવે છે.
37. સરકાર દ્વારા મેલેરિયા સંલગ્ન શા માટે પોસ્ટરો લગાડવામાં આવે છે?
ઉત્તર : જાહેર જનતાનું હિત જળવાય અને મેલેરિયા કે અન્ય રોગનો ફેલાવો ન થાય તથા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા પ્રજા જાગૃત થાય અને પ્રજા તંદુરસ્ત રહે તે માટે સરકાર દ્વારા મેલેરિયા સંલગ્ન પોસ્ટરો લગાડવામાં આવે છે
38. મચ્છરની ઉત્પતિ ઘટાડવા શું કરવું જોઈએ?
ઉત્તર : મચ્છરની ઉત્પતિ અટકાવવા આ પગલા લેવા જોઈએ :

(1) ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો.
(2) ખાડાઓ પૂરી દો.
(3) પાણીની ટાંકી, કૂલરનું પાણી વારંવાર બદલવાં જોઈએ.
(4) પાણી ભરવાનાં વાસણો ચોખ્ખાં રાખો તથા દર અઠવાડિયે સૂકવી દો.
(5) કાદવ-કીચડવાળી જગ્યા તથા ખાબોચિયામાં કેરોસીન તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો.
39. ટાંકીના પાણીમાં માછલીઓ શા માટે મૂકવાનું કહેવામાં આવે છે?
ઉત્તર : ટાંકીના પાણીમાં માછલીઓ મૂકવાથી પાણીમાં મૂકેલાં મચ્છરનાં ઈંડાંનો નાશ થાય છે, કેમ કે માછલી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે. આમ, મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
40. જ્યારે તેલ પાણી ઉપર ફેલાય છે ત્યારે શું થાય છે?
ઉત્તર : જયારે તેલ પાણી ઉપર ફેલાય છે ત્યારે પાણીની ઉપરની સપાટી પર ખેંચાણ ઊભું થાય છે, જેનાથી મચ્છરનાં ઈંડાં પાણીમાં ડૂબી જઈને નાશ પામે છે, તેથી મચ્છર ઓછા થઈ જાય છે.
41. મેલેરિયા સંલગ્ન પોસ્ટરમાં ટાંકી, કૂલર, જૂનાં ટાયર, કુંડાં અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે?
ઉત્તર : મેલેરિયા સંલગ્ન પોસ્ટરમાં ટાંકી, કુલર, જૂનાં ટાયર, કુંડાં અને ઘડા બતાવવાનો અર્થ એ છે કે આ બધી જગ્યાએ પાણી એકઠું થાય છે. અને તેમાં મચ્છર ઈંડાં મૂકે છે, તેથી આ બધી ચીજોને સાફ રાખવી જોઈએ.
42. સરકાર દ્વારા ક્યાં ક્યાં પોસ્ટરો મૂકવામાં આવે છે?
ઉત્તર : સરકાર દ્વારા સાવચેતીનાં પોસ્ટરો દવાખાનાંઓ, જાહેર સ્થળો, શાળાઓ, સરકારી કચેરીઓ, ચાર રસ્તાઓ વગેરે જગ્યાએ મૂકવામાં આવે છે.
43. તમારી અગાસી પર જૂનાં માટલાંમાં કેટલા વખતથી એક માટલું પડ્યું છે. તેમાં પાણી ભરાયેલું છે. તેમાં શું જોવા મળશે? તેનું તમે શું કરશો?
ઉત્તર : અગાસી પર પડેલા પાણી ભરાયેલ જૂના માટલાં માં મચ્છરના પોરા દેખાય છે તથા ક્યાંક લીલ પણ બાજેલી જોવા મળે છે. તે પાણીને ઢોળી દઈનું માટલું ઊંધું પાડીને તડકામાં મૂકી દઈશું, જેથી તેમાં રહેલા જીવાણુ નાશ પામે.
44. માખીઓ કયા કયા રોગ ફેલાવે છે? કેવી રીતે?
ઉત્તર : માખીઓ ઝાડા-ઊલટી, ટાઇફોઇડ, કમળો વગેરે જેવા રોગ ફેલાવે છે. માખીઓ ગંદાં નાળાઓ, કચરાના ઢગલા, ખુલ્લા ઝાડા-પેશાબ ઊલટી વગેરે પર બેસે છે ત્યારે તેના પગમાં રહેલાં જંતુઓને ત્યાં ચોંટાડે છે. ખુલ્લા ખોરાક તથા વસ્તુઓ પર માખી બેસતાં આવા જીવાણું ખોરાકમાં ભળે છે. જેનો ઉપયોગ કરવાથી આવા હાનિકારક જીવાણુ આપણા શરીરમાં પહોંચે છે, જે રોગનું કારણ બને છે.
45. જાહેર જગ્યાઓને ચોખ્ખી રાખવાનું કામ કોણ કરે છે?
ઉત્તર : સફાઈ કામદારો
46. ગટરો અને નાળાના સમારકામની જવાબદારી .................. ની છે.
ઉત્તર : સરકાર
47. બંધીયાર પાણીમાં શું શું જોવા મળે છે?
ઉત્તર : બંધીયાર પાણીમાં દેડકાના ટેડપોલ, માછલીનાં ઈંડાં કે બચ્ચાં, મચ્છરના પોરા, મચ્છર, કચરો, લીલ વગેરે જોવા મળે છે.
48. જ્યાં લીલ થાય તે જમીન ................. થઈ જાય છે.
ઉત્તર : લપસણી
49. કઈ ઋતુમાં લીલ વધુ થાય છે?
ઉત્તર : ચોમાસુ
50. લીલ બીજે ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ઘણી વખતથી નહીં વપરાતાં તળાવોમાં, ભેજવાળી દીવાલો પર, કપડાં-વાસણ કરવાની ચોકડીમાં, ક્યારાઓમાં... વગેરે જગ્યાએ લીલ જોવા મળે છે.
51. તમારી આસપાસમાં ગંદકી દેખાય તો તે સાફ કરાવવા તમે કોને પત્ર લખશો?
ઉત્તર : આસપાસના વિસ્તારની ગંદકી સાફ કરવા માટે લાગુ પડતાં જે-તે નગરનિગમ કે ગ્રામપંચાયતના અધિકારીને પત્ર લખીને જાણ કરીશું.
52. મેલેરિયા મચ્છરથી થાય છે, તે શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા?
ઉત્તર : મેલેરિયા મચ્છરથી થાય છે, તે શોધનાર વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ હતા.
53. રોનાલ્ડ રોસ કયો અભ્યાસ કરતા હતા?
ઉત્તર : તબીબી વિજ્ઞાન
54. ‘મેલેરિયા' નામ કેવી રીતે પડ્યું?
ઉત્તર : પહેલાંના લોકો માનતા કે કીચડના ગંદા વાયુથી આ રોગ થાય છે. આથી એનું નામ ‘મેલેરિયા' પડ્યું.
55. રોનાલ્ડે પોતાની શોધ કરવા કેવા પ્રયત્નો કર્યા હતા?
ઉત્તર : રોનાલ્ડ પોતાની શોધ માટે આખો દિવસ મચ્છર પકડવા અને અવલોકન કરવામાં પસાર કરતા. તેઓ આ પકડેલા મચ્છરને તંદુરસ્ત માણસને કરડાવતા. આ કામ માટે જે તે માણસને તેઓ આનો (પૈસા) આપતા હતા.
56. મેલેરિયા ફેલાવનાર મચ્છર કેવા હતા?
ઉત્તર : મેલેરિયા ફેલાવતા મચ્છર બદામી રંગના હતા. તેના પેટમાં કંઈક કાળું કાળું હતું.

57. યોગ્ય જોડકાં જોડો :
અ |
બ |
(1) મેલેરિયા |
(A)
પરોપજીવી |
(2) એનિમીયા |
(B) બાળ મચ્છર |
(3) પ્લાઝ્મોડિયમ |
(c) માદા
એનોફિલિસ |
(4) પોરા |
(D) પાંડુરોગ |
જવાબ |
(1) - C |
(2) - D |
(3) – A |
(4) – B |
0 Comments