1. पृथिव्यां कति रत्नानि सन्ति ?
ઉત્તર : पृथिव्यां त्रीणि रत्नानि सन्ति ।
2. મૂર્ખાઓ શેને રત્ન સંજ્ઞા માને છે ?
ઉત્તર : મૂર્ખાઓ પથ્થરનાં ટુકડાઓને રત્ન સંજ્ઞા માને છે .
3. પૃથ્વી પર કયા કયા રત્ન છે ?
ઉત્તર : પૃથ્વી પર જળ અને સુભાષિત આ ત્રણ રત્ન છે.
4. પૃથ્વી ને કોણ પરિવાર માને છે ?
ઉત્તર : પૃથ્વીને વિશાળ હૃદય વાળાઓ પરિવાર માને છે.
5. के कदाचन न नमन्ति ?
ઉત્તર : मूर्खा: कदाचन न नमन्ति ।
6. દેવોની સહાય કોણ પામે છે ?
ઉત્તર : જેનામાં ઉદ્યમ,સાહસ,ધૈર્ય ,બુદ્ધિ, શક્તિ, પરાક્રમ હોય છે તે પુરુષ દેવોની સહાય પામે છે.
7. શેનાથી કાર્ય સિદ્ધ થાય છે ?
ઉત્તર : મહેનતથી કાર્ય સિદ્ધ થાય છે.
8. સુતેલા સિંહના મુખમાં કોણ પ્રવેશતું નથી?
ઉત્તર : સુતેલા સિંહના મુખમાં પ્રાણીઓ પ્રવેશતાં નથી.
9. કેવી વાણી ઉચ્ચારવી જોઈએ ?
ઉત્તર : શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી ઉચ્ચારવી જોઈએ.
10. કેવું પગલું મૂકવું જોઈએ?
ઉત્તર : આંખોથી પવિત્ર કરેલું પગલું મૂકવું જોઈએ.
11. કેવું પાણી પીવું જોઈએ ?
ઉત્તર : વસ્ત્રથી ગાળેલુ પાણી પીવું જોઈએ.
12. કેવું આચરણ કરવું જોઈએ?
ઉત્તર : મનથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ.
13. लधुचेतसां का गणना अस्ति ?
ઉત્તર : लधुचेतसां अयं परः निजः वा इति ।
14. उदारचरितानां का गणना अस्ति ?
ઉત્તર : समग्रा पृथिवी एक: परिवार: इति ।
ઉત્તર : વસ્ત્રથી ગાળેલુ પાણી પીવું જોઈએ.
12. કેવું આચરણ કરવું જોઈએ?
ઉત્તર : મનથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ.
13. लधुचेतसां का गणना अस्ति ?
ઉત્તર : लधुचेतसां अयं परः निजः वा इति ।
14. उदारचरितानां का गणना अस्ति ?
ઉત્તર : समग्रा पृथिवी एक: परिवार: इति ।
■ નીચેનાં વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને લખો.
1. के जना: विनम्रा: भवन्ति ?
A. गुणिन: √
B. सुशिल:
C. सज्जनाः
D. दुर्जना:
2. कीदृशा: वृक्षाः नमन्ति ?
A. हरिता:
B. फलवन्त: √
C. पुष्पयुक्ताः
D. लघव:
1. के जना: विनम्रा: भवन्ति ?
A. गुणिन: √
B. सुशिल:
C. सज्जनाः
D. दुर्जना:
2. कीदृशा: वृक्षाः नमन्ति ?
A. हरिता:
B. फलवन्त: √
C. पुष्पयुक्ताः
D. लघव:
3. कीदृशा: जना: नमन्ति ?
A. वृद्धा:
B. रुग्णाः
C. गुणिन: √
D. मूर्खा:
4. કોણ કોણ નમતું નથી ?
A.સુકા વૃક્ષો અને ચતુર લોકો
B.લીલાં વૃક્ષો અને મૂર્ખ લોકો
C.સુકા વૃક્ષો અને મૂર્ખાઓ √
D.ચતુર લોકો અને લીલા વૃક્ષો
5. સાહસ બુદ્ધિવાળા વ્યક્તિને કોણ સહાય કરે છે?
A.ભગવાન √
B.ગુરુ
C.સંતો
D.માતાપિતા
A. वृद्धा:
B. रुग्णाः
C. गुणिन: √
D. मूर्खा:
4. કોણ કોણ નમતું નથી ?
A.સુકા વૃક્ષો અને ચતુર લોકો
B.લીલાં વૃક્ષો અને મૂર્ખ લોકો
C.સુકા વૃક્ષો અને મૂર્ખાઓ √
D.ચતુર લોકો અને લીલા વૃક્ષો
5. સાહસ બુદ્ધિવાળા વ્યક્તિને કોણ સહાય કરે છે?
A.ભગવાન √
B.ગુરુ
C.સંતો
D.માતાપિતા
6. कीदृशं पादं न्यसेत् ?
A. वस्त्रशुद्धम्
B. शास्त्रशुद्धम्
C. मन: शुद्धम्
D. नेत्र शुद्धम् √
A. वस्त्रशुद्धम्
B. शास्त्रशुद्धम्
C. मन: शुद्धम्
D. नेत्र शुद्धम् √
7. कीदृशं जलं पिबेत् ?
A.नेत्रशुद्धम्
B.शास्त्रशुद्धम्
C.चितशुद्धम्
D.वस्त्रशुद्धम् √
8.कीदृशीं वाणीं वदेत् ?
A.मन: शुद्धाम्
B.दृष्टि शुद्धाम्
C.वस्त्र शुद्धाम्
D.शास्त्र शुद्धाम् √
A.नेत्रशुद्धम्
B.शास्त्रशुद्धम्
C.चितशुद्धम्
D.वस्त्रशुद्धम् √
8.कीदृशीं वाणीं वदेत् ?
A.मन: शुद्धाम्
B.दृष्टि शुद्धाम्
C.वस्त्र शुद्धाम्
D.शास्त्र शुद्धाम् √
9. कीदृशं कर्मं कुर्यात् ?
A.वस्त्रं शुद्धम्
B.नेत्र पूतम्
C.मन: पूतम् √
D.शास्त्रोक्तम्
A.वस्त्रं शुद्धम्
B.नेत्र पूतम्
C.मन: पूतम् √
D.शास्त्रोक्तम्
■ ખાલી જગ્યા પૂરો.
1. मूढैः ___रत्न संज्ञा विधीयते ।
ઉત્તર : पाषाणखण्डे
2. अयं निज: परो वेति ___लधुचेतसाम्
ઉત્તર : गणना
3. नमन्ति __वृक्षाः ।
ઉત્તર : फलिनो
4. शुष्कवृक्षाः __ नमन्ति ।
ઉત્તર : न
5. नमन्ति __जना: ।
ઉત્તર : गुणिनो
6. षड एते __तत्र देवस्य सहायताम् ।
ઉત્તર : वर्तन्ते
7. सुप्तस्य सिंहस्य मुखे ___न प्रविशन्ति ।
ઉત્તર : मृगा:
8. मन: पूतं ___ ।
ઉત્તર : समाचारेत्
1. मूढैः ___रत्न संज्ञा विधीयते ।
ઉત્તર : पाषाणखण्डे
2. अयं निज: परो वेति ___लधुचेतसाम्
ઉત્તર : गणना
3. नमन्ति __वृक्षाः ।
ઉત્તર : फलिनो
4. शुष्कवृक्षाः __ नमन्ति ।
ઉત્તર : न
5. नमन्ति __जना: ।
ઉત્તર : गुणिनो
6. षड एते __तत्र देवस्य सहायताम् ।
ઉત્તર : वर्तन्ते
7. सुप्तस्य सिंहस्य मुखे ___न प्रविशन्ति ।
ઉત્તર : मृगा:
8. मन: पूतं ___ ।
ઉત્તર : समाचारेत्
■ ખરાં ખોટાં જણાવો.
1. સંકુચિત મન વાળાઓ પૃથ્વીને જ કુટુંબ માને છે.
1. સંકુચિત મન વાળાઓ પૃથ્વીને જ કુટુંબ માને છે.
ઉત્તર : ×
2. જળ અન્ન અને સુભાષિત આ ત્રણેય ખૂબ કીમતી છે.
ઉત્તર : √
3. પૃથ્વીની નીચે ત્રણસો રત્નો છે.
3. પૃથ્વીની નીચે ત્રણસો રત્નો છે.
ઉત્તર : ×
4. વિશાળ હૃદય પુરુષો કાયમ સૌનું ભલું કરે છે.
4. વિશાળ હૃદય પુરુષો કાયમ સૌનું ભલું કરે છે.
ઉત્તર : √
5. સુકા વૃક્ષો ખુબ જ અકકડ હોવાથી તૂટી જાય છે.
5. સુકા વૃક્ષો ખુબ જ અકકડ હોવાથી તૂટી જાય છે.
ઉત્તર : ×
6. નબળા માણસો નમે છે .
ઉત્તર : ×
7. જેની પાસે ધીરજ અને બુદ્ધિ છે તેને જ ભગવાન મદદ કરે છે.
ઉત્તર : ×
8. મહેનત માં જ કાર્યની સફળતા છે.
8. મહેનત માં જ કાર્યની સફળતા છે.
ઉત્તર : √
9. સિંહને પશુઓના શિકાર કરવા જવું પડે છે.
9. સિંહને પશુઓના શિકાર કરવા જવું પડે છે.
ઉત્તર : √
10. વસ્ત્રથી ગાળેલું પગલું મૂકવું જોઈએ.
10. વસ્ત્રથી ગાળેલું પગલું મૂકવું જોઈએ.
ઉત્તર : ×
11. શાસ્ત્રોથી સાંભળેલી વાણી બોલવી.
11. શાસ્ત્રોથી સાંભળેલી વાણી બોલવી.
ઉત્તર : ×
12. દ્રષ્ટિથી શુદ્ધ કરેલું કર્મ કરવું જોઈએ.
12. દ્રષ્ટિથી શુદ્ધ કરેલું કર્મ કરવું જોઈએ.
ઉત્તર : ×
0 Comments