2. સવાર કેવી છે ?
ઉત્તર : સોના જેવી
3. સવાર ઝાડ અને ડાળીઓને પીવા દીધી. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
4. સવાર ક્યાં ચમકી ઊઠી છે ?
ઉત્તર : વૃક્ષોના કોમળ પાનની લાલ ટશરો ઉપર તેમજ સરોવરમાં ઊગેલાં કમળો ઉપર સવાર ચમકી ઊઠી છે.
5. ટહુકે ટહુકે ચારે દિશાઓમાં કોણ રણકી ઊઠ્યું છે ?
ઉત્તર : ટહુકે ટહુકે ચારે દિશાઓમાં સવાર રણકી ઊઠી છે.
6. સવાર કોના ટહુકે ચારે દિશામાં રણકી ઊઠી છે ?
ઉત્તર : સવાર પંખીઓના મીઠા-મધુર ટહુકે ચારે દિશામાં રણકી ઊઠી છે.
7. સોના જેવી સવાર કમળ અને સરોવરમાં ખીલી ઊઠી. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
8. .................... પર બેડામાં ઝબકી, સોના જેવી સવાર છે.
ઉત્તર : પનઘટ
9. આ કાવ્યમાં ‘પનઘટ’ નો અર્થ...
ઉત્તર : કૂવો
10. સવાર ક્યાં ઝબકી છે ?
ઉત્તર : પનઘટ પર પાણી ભરવા ગયેલી પનિહારીઓના બેડામાં સવાર ઝબકી છે.
11. સવાર શામાં ફર-ફર ફરકી ઊઠી ?
ઉત્તર : મોરપીંછમાં
12. કોની રાતી હથેલીઓમાં સવાર છલકી ઊઠી છે ?
ઉત્તર : બાળકોની કોમળ રાતી હથેળીઓમાં સવાર છલકી ઊઠી છે.
13. પતંગિયાની પાંખ પર સવારની શી અસર થઈ છે?
ઉત્તર : નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં સવારની અદ્દભુત અસર થઈ છે. પતંગિયાની રંગીન પાંખોમાં સવાર જાણે ઉમંગથી ડોલી રહી છે.
14. સવાર માટીના કણકણમાં ગહેકી ઊઠી. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
15. ગંદકી એટલે મહેકી ઊઠી. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
16. તડકાની સવાર પર શી અસર થઈ ?
ઉત્તર : સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગે
17. મનુષ્યના મનમાં સવાર કેવી રીતે ઊગી છે ?
ઉત્તર : મનુષ્યના મનમાં સવાર તાજગી સ્વરૂપે ઊગી છે.
18. પ્રકૃતિનાં કયાં કયાં તત્ત્વો સવારને વધાવે છે ?
ઉત્તર : પ્રકૃતિનાં આ મુજબમાં તત્વો સવારને વધાવે છે : પશુ-પંખી, વાદળ, સરોવર, મોરપિચ્છ, માટીના કણકણ, તડકો, પતંગિયાં તેમજ ફૂલો.
19. ‘હસતાં હસતાં મનમાં ઊગી’ અને ‘૨મતાં-રમતાં ઘરમાં પૂગી’ દ્વારા કવિ શું કહે છે ?
ઉત્તર : સોના જેવી સવાર ઊગતાં બંધા મનુષ્યના મનમાં આનંદ-પ્રસન્નતા વ્યાપી ગઈ તથા સોનેરી તડકો છો કે ઘરમાં રમતાં રમતાં નાનકડાં બાળકો પાસે પહોંચી ગયો; એમ કવિનો કહેવાનો ભાવાર્થ છે.
20. પૂગી એટલે પહોંચી. (સાચું કે ખોટું)
ઉત્તર : સાચું
21. પ્રકૃતિના કયા તત્વો આ કાવ્યમાં ઉલ્લેખ નથી ?
ઉત્તર : સૂર્ય
22. ‘સોના જેવી સવાર' કાવ્યમાં કવિ શું વિશેષ કહેવા માંગે છે ?
ઉત્તર : સવારની પ્રકૃતિનું ગુણગાન છે.
23. નીચે આપેલ પંક્તિઓનો ભાવાર્થ લખો.
(1) ટહુકે ટહુકે ચોગમ રણકી,
સોના જેવી સવાર છે જી.
ઉત્તર : ચારે તરફ મધુર ટહુકાઓથી (પંખીઓના મધુર ટહુકાઓથી) સોના જેવી સવાર રણકી રહી છે. (વાતાવરણ આનંદિત બન્યું છે.)
(2) પતંગિયાની પાંખે લળતી,
સોના જેવી સવાર છે જી.
ઉત્તર : સોના જેવી સવાર નાજુક પતંગિયાંની રંગીન પાંખોમાં લળી રહી છે, એટલે કે ઉમંગથી ડોલી રહી છે.
24. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
ભરીભરીને સવાર ...................ટશરે ટમકી, સોના જેવી સવાર છે જી.
ઉત્તર :
ભરી ભરીને સવાર પીધી,
સોના જેવી સવાર છે જી.
ફૂલ ફૂલને પીવા દીધી,
સોના જેવી સવાર છે જી.
પાન પાનમાં ટશરે ટમકી,
સોના જેવી સવાર છે જી.
25. આ કાવ્યમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડી શોધીને લાખો :
ઉદાહરણ : પીધી – દીધી

(1) ટમકી – ................
ઉત્તર : રણકી
(2) ફરકી – ................
(2) ફરકી – ................
ઉત્તર : ઝબકી
(3) ઢળતી – ................
(3) ઢળતી – ................
ઉત્તર : લળતી
(4) ગહેકી – ................
(4) ગહેકી – ................
ઉત્તર : મહેકી
(5) ઊગી – ................
(5) ઊગી – ................
ઉત્તર : પૂગી
(6) ચમકી – ................
(6) ચમકી – ................
ઉત્તર : રણકી
(7) હસતાં – ................
(7) હસતાં – ................
ઉત્તર : રમતાં
(8) મનમાં – ................
(8) મનમાં – ................
ઉત્તર : ઘરમાં
(9) છલકી – ................
(9) છલકી – ................
ઉત્તર : ઝબકી
26. નીચેના વાક્યોમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધીને અલગ તારવીને લખો :
1. મોહને રોટલા ખાધા.
ઉત્તર : કર્તા : મોહન,
કર્મ : રોટલા,
ક્રિયાપદ : ખાધા.
26. નીચેના વાક્યોમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધીને અલગ તારવીને લખો :
1. મોહને રોટલા ખાધા.
ઉત્તર : કર્તા : મોહન,
કર્મ : રોટલા,
ક્રિયાપદ : ખાધા.
2. નયનાએ પાઠ વાંચ્યો.
ઉત્તર : કર્તા : નયના,
કર્મ : પાઠ,
ક્રિયાપદ : વાંચ્યો.
3. કનૈયાએ મટકી ફોડી.
ઉત્તર : કર્તા : કનૈયો,
કર્મ : મટકી,
ક્રિયાપદ : ફોડી.
4. માટીના કણેકણમાં મહેકી.
ઉત્તર : કર્તા : (સવાર),
કર્મ : કણેકણ,
ક્રિયાપદ : મહેકી.
5. ગૌરીએ છાશ મૂકી.
ઉત્તર : કર્તા : ગૌરી,
કર્મ : છાશ,
ક્રિયાપદ : મૂકી.
6. યશોદાએ દહીં વલોવ્યું.
ઉત્તર : કર્તા : યશોદા,
કર્મ : દહીં,
ક્રિયાપદ : વલોવ્યું.
27. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો.
ઉત્તર : કર્તા : નયના,
કર્મ : પાઠ,
ક્રિયાપદ : વાંચ્યો.
3. કનૈયાએ મટકી ફોડી.
ઉત્તર : કર્તા : કનૈયો,
કર્મ : મટકી,
ક્રિયાપદ : ફોડી.
4. માટીના કણેકણમાં મહેકી.
ઉત્તર : કર્તા : (સવાર),
કર્મ : કણેકણ,
ક્રિયાપદ : મહેકી.
5. ગૌરીએ છાશ મૂકી.
ઉત્તર : કર્તા : ગૌરી,
કર્મ : છાશ,
ક્રિયાપદ : મૂકી.
6. યશોદાએ દહીં વલોવ્યું.
ઉત્તર : કર્તા : યશોદા,
કર્મ : દહીં,
ક્રિયાપદ : વલોવ્યું.
27. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો.
(1) સવાર = ...............
ઉત્તર : પ્રભાત
(2) સોનું = ...............
ઉત્તર : સુવર્ણ
(3) ફૂલ = ...............
(3) ફૂલ = ...............
ઉત્તર :પુષ્પ
(4) પાન = ...............
(4) પાન = ...............
ઉત્તર : પર્ણ
(5) કમળ = ...............
(5) કમળ = ...............
ઉત્તર : પંકજ
(6) સરોવર = ...............
(6) સરોવર = ...............
ઉત્તર : સર
28. નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો:
(1) ઊગવું ✖ ............
ઉત્તર : આથમવું
(2) સવાર ✖ ...........
28. નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો:
(1) ઊગવું ✖ ............
ઉત્તર : આથમવું
(2) સવાર ✖ ...........
ઉત્તર : સાંજ
(3) તડકો ✖ .............
(3) તડકો ✖ .............
ઉત્તર : છાંયડો
29. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
(1) કુમળા પાનની ઝીણી લાલ રેખા
29. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
(1) કુમળા પાનની ઝીણી લાલ રેખા
ઉત્તર : ટશર
(2) ધીમા-આછા પ્રકાશથી ચમકવું
ઉત્તર : ટમકવું
(3) જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કૂવો, જળાશય કે તળાવનો ભાગ
ઉત્તર : પનઘટ
30. ‘નદી’ કે ‘દરિયાકિનારા’ વિશે દસ વાક્યો તમારી નોટબુકમાં લખો.
(1) નદીકિનારો
નદીકિનારાની સુંદરતાની વાત જ શી કરવી ! નદીકિનારાનું સૌંદર્ય મનોહર હોય છે, તેમાંય નદીકિનારાની સવાર અને સાંજની શોભા તો ખૂબ જ રમણીય હોય છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ નદીના પાણી પર પડે છે. નદીના પાણી પર ચમકતાં સૂર્યનાં કિરણો સુંદર દેશ્ય રચે છે. નદીકિનારાનું વાતાવરણ ખુશનુમા હોય છે. સવાર-સાંજનું ઠંડું વાતાવરણ અને પવનની મંદ મંદ લહેરો આપણા મનને પ્રફુલ્લિત કરી દે છે.
નદીકિનારે લોકો સવારે અને સાંજે ફરવા જવાનું પસંદ કરે છે અને નદીકિનારાની શુદ્ધ હવા શ્વાસોમાં ભરીને તાજગી અનુભવે છે. નદીકિનારાનાં વૃક્ષો અને હરિયાળી આંખોને આનંદ આપે છે. બાળકોને નદીકિનારાની રેતીમાં રમવું ખૂબ ગમે છે. બાળકો પગ પર રેતીનો ઢગલો કરીને મંદિર કે ઘર બનાવે છે.
આમ, નદીકિનારો અને તેની સવાર-સાંજનું વાતાવરણ આપણા તન અને મનને ઉલ્લાસ અને આનંદથી ભરી દે છે.
(2) દરિયાકિનારો
દરિયાકિનારાનું સૌંદર્ય મનોહર હોય છે, તેમાંય દરિયાકિનારાની સવાર અને સાંજની શોભા તો ખૂબ જ અનુપમ હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ દરિયાના પાણી પર પડે છે. દરિયાના પાણી પર ચમકતાં સૂર્યનાં કિરણો ખૂબ સુંદર દેશ્ય ખડું કરે છે. દરિયાકિનારે ઊગતો અને ડૂબતો સૂર્ય જોવાનો આનંદ અભુત હોય છે. દરિયાકિનારાનું વાતાવરણ ખુશનુમા હોય છે. ત્યાંનું સવાર-સાંજનું ઠંડું વાતાવરણ અને પવનની મંદ મંદ લહેરો આપણા મનને પ્રફુલ્લિત કરી દે છે. દરિયાનાં ઊછળતાં મોજાં જોવાની મજા પડે છે. દરિયાનાં મોજાંમાં ભીંજાવાની અને નહાવાની મોજ-મસ્તીની તો અનેરી જ હોય છે.
દરિયાકિનારે લોકો સવારે અને સાંજે ફરવા જવાનું પસંદ કરે છે અને દરિયાકિનારાની શુદ્ધ હવા શ્વાસોમાં ભરીને તાજગી અનુભવે છે. બાળકોને દરિયાકિનારાની રેતીમાં રમવું ખૂબ ગમે છે. બાળકો પગ પર રેતીનો ઢગલો કરીને મંદિર કે ઘર બનાવે છે.
આમ, દરિયાકિનારો અને તેની સવાર-સાંજનું વાતાવરણ આપણા તન અને મનને ઉલ્લાસ અને આનંદથી ભરી દે છે.
31. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
સવાર, ટહુકો, પતંગિયું, કમળ, ફૂલ, તડકો, તાજપ
ઉત્તર : કમળ, ટહુકો, તડકો, તાજપ, પતંગિયું, ફૂલ, સવાર
32. ‘શિયાળાની સવાર’ વિશે 12-15 વાક્યોમાં નિબંધ તમારી નોટબુકમાં લખો :
શિયાળાની રમણીય સવાર સ્કૂર્તિદાયક અને ઉત્સાહ વધારનારી હોય છે. શિયાળાની વહેલી સવારે કેટલાક યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો ફરવા અને દોડવા નીકળી પડે છે. શિયાળાની સવારની ગુલાબી ઠંડી શહેરીજનોને નવી તાજગી અને સ્કૂર્તિનો અનુભવ કરાવે છે. શાળાઓ અને કોલેજોનાં પર્યટનો શિયાળામાં જ યોજાય છે. વિદ્યાર્થીઓ પર્યટનનો આનંદ માણે છે. શિયાળો લગ્નની ખાસ મોસમ ગણાય છે.
શિયાળામાં ખાવા-પીવાની અનેરી મજા હોય છે. શિયાળામાં જાતજાતનાં ફળો અને લીલાંછમ શાકભાજી બજારમાં ઠલવાય છે. શિયાળામાં ગરમ ગરમ પોંક, ઊંધિયું ને જલેબી ખાવાનો ખાસ રિવાજ છે. ઘણા લોકો શિયાળામાં અડદિયા પાક અને જાતજાતનાં વસાણાંનું સેવન કરે છે. આમ, શિયાળાની સુંદર સવાર માનવજાતને તાજગી અને સ્કૂર્તિનો સંદેશો આપે છે. તે મનુષ્યને ઉલ્લાસ અને સ્કૂર્તિથી ભરી દે છે.
30. ‘નદી’ કે ‘દરિયાકિનારા’ વિશે દસ વાક્યો તમારી નોટબુકમાં લખો.
(1) નદીકિનારો
નદીકિનારાની સુંદરતાની વાત જ શી કરવી ! નદીકિનારાનું સૌંદર્ય મનોહર હોય છે, તેમાંય નદીકિનારાની સવાર અને સાંજની શોભા તો ખૂબ જ રમણીય હોય છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ નદીના પાણી પર પડે છે. નદીના પાણી પર ચમકતાં સૂર્યનાં કિરણો સુંદર દેશ્ય રચે છે. નદીકિનારાનું વાતાવરણ ખુશનુમા હોય છે. સવાર-સાંજનું ઠંડું વાતાવરણ અને પવનની મંદ મંદ લહેરો આપણા મનને પ્રફુલ્લિત કરી દે છે.
નદીકિનારે લોકો સવારે અને સાંજે ફરવા જવાનું પસંદ કરે છે અને નદીકિનારાની શુદ્ધ હવા શ્વાસોમાં ભરીને તાજગી અનુભવે છે. નદીકિનારાનાં વૃક્ષો અને હરિયાળી આંખોને આનંદ આપે છે. બાળકોને નદીકિનારાની રેતીમાં રમવું ખૂબ ગમે છે. બાળકો પગ પર રેતીનો ઢગલો કરીને મંદિર કે ઘર બનાવે છે.
આમ, નદીકિનારો અને તેની સવાર-સાંજનું વાતાવરણ આપણા તન અને મનને ઉલ્લાસ અને આનંદથી ભરી દે છે.
(2) દરિયાકિનારો
દરિયાકિનારાનું સૌંદર્ય મનોહર હોય છે, તેમાંય દરિયાકિનારાની સવાર અને સાંજની શોભા તો ખૂબ જ અનુપમ હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યનાં કિરણોનું પ્રતિબિંબ દરિયાના પાણી પર પડે છે. દરિયાના પાણી પર ચમકતાં સૂર્યનાં કિરણો ખૂબ સુંદર દેશ્ય ખડું કરે છે. દરિયાકિનારે ઊગતો અને ડૂબતો સૂર્ય જોવાનો આનંદ અભુત હોય છે. દરિયાકિનારાનું વાતાવરણ ખુશનુમા હોય છે. ત્યાંનું સવાર-સાંજનું ઠંડું વાતાવરણ અને પવનની મંદ મંદ લહેરો આપણા મનને પ્રફુલ્લિત કરી દે છે. દરિયાનાં ઊછળતાં મોજાં જોવાની મજા પડે છે. દરિયાનાં મોજાંમાં ભીંજાવાની અને નહાવાની મોજ-મસ્તીની તો અનેરી જ હોય છે.
દરિયાકિનારે લોકો સવારે અને સાંજે ફરવા જવાનું પસંદ કરે છે અને દરિયાકિનારાની શુદ્ધ હવા શ્વાસોમાં ભરીને તાજગી અનુભવે છે. બાળકોને દરિયાકિનારાની રેતીમાં રમવું ખૂબ ગમે છે. બાળકો પગ પર રેતીનો ઢગલો કરીને મંદિર કે ઘર બનાવે છે.
આમ, દરિયાકિનારો અને તેની સવાર-સાંજનું વાતાવરણ આપણા તન અને મનને ઉલ્લાસ અને આનંદથી ભરી દે છે.
31. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
સવાર, ટહુકો, પતંગિયું, કમળ, ફૂલ, તડકો, તાજપ
ઉત્તર : કમળ, ટહુકો, તડકો, તાજપ, પતંગિયું, ફૂલ, સવાર
32. ‘શિયાળાની સવાર’ વિશે 12-15 વાક્યોમાં નિબંધ તમારી નોટબુકમાં લખો :
શિયાળાની સવાર
કોઈ પણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે જ આહલાદક જ હોય છે, પરંતુ હેમંતનું પરોઢ તો ખૂબ જ આનંદદાયક હોય છે. હેમંતના પરોઢનું ફૂલગુલાબી વાતાવરણ એટલે તો બાર મહિના ચાલે એટલો શક્તિસ્કૂર્તિનો ખજાનો ભરી લેવા માટેની સુવર્ણ તક ! ધીમે ધીમે ભળભાંખળું થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્ભુત છટા સાથે સૂર્યનાં કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હસું હસું થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. શિયાળાની રમણીય સવાર સ્કૂર્તિદાયક અને ઉત્સાહ વધારનારી હોય છે. શિયાળાની વહેલી સવારે કેટલાક યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો ફરવા અને દોડવા નીકળી પડે છે. શિયાળાની સવારની ગુલાબી ઠંડી શહેરીજનોને નવી તાજગી અને સ્કૂર્તિનો અનુભવ કરાવે છે. શાળાઓ અને કોલેજોનાં પર્યટનો શિયાળામાં જ યોજાય છે. વિદ્યાર્થીઓ પર્યટનનો આનંદ માણે છે. શિયાળો લગ્નની ખાસ મોસમ ગણાય છે.

0 Comments