■ વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને લખો.
1. पक्षीराजः क: अस्ति ?
A.  गरुड़: √

B. काक:
C. मयूरः
D. पिक:

2. त्रिनेत्र धारी क: अस्ति ?
A. विष्णु:
B. शङ्कर: √
C. हिमालय:
D. मनुष्य:

3. क: शूलपाणि: अस्ति ?
A. विष्णु:
B. महादेव:        
C. राम:
D. परशुराम:

4. ક્યાં દેવના હાથમાં ત્રિશુલ ધારણ કર્યું છે ?
A. વિષ્ણુ
B. બ્રહ્મા
C. શંકર    
D. શ્રીરામ

5.वृक्षाग्रवासी ઉખાણા નો જવાબ શું આવે ?
A. વાદળ
B. ત્રિશૂળ
C. નાળિયેર √
D. એક પણ નહીં

6. का स्त्री नरनारी समुतपन्ना: ?
A. छोटीका √

B. शीला
C. लेखनी
D. बालिका 

7.  का जातमात्रा विनश्यति ?
A. वाणी
B. छोटीका    
C. कस्तूरी
D. सुगन्धि:

8. क: अमुखी शब्दं करोति ?
A. छोटीका    

B. लेखनी
C. नारिकेल:
D. मार्जारी

9. का पञ्चभर्ता अस्ति ?
A. अहल्या
B. सावित्री
C. पाञ्चाली    
D. सीता

10. સાંપને કેટલી જીભ હોય છે ?
A. એક
B. બે     
C. ત્રણ
D. ચાર

11 दन्तैर्हिनः शीलाभक्षी क: अस्ति ?
A. मूर्ख:
B. स्थविर:
C. पादरक्षक:    
D. पुरुष:

12 क: करिणां कुलं हन्ति ?
A. सिंह:    

B. मानव:
C. शिव:
D. किरात:

13. करि: શબ્દનો શું અર્થ થાય ?
A. હાથી    

B. કઢી
C. હાથ
D. નદી

■નીચેનાં સવાલનાં જવાબ આપો.
1. वृक्षाग्रवासी क: अस्ति ?
ઉત્તર :
नारिकेल: वृक्षाग्रवासी अस्ति ।

2.पाणि: એટલે શું ?
ઉત્તર : पाणि: એટલે હાથ.

3. પાણી કોણ ધારણ કરે છે ?
ઉત્તર : નાળિયેર પાણી ધારણ કરે છે.

4. बिभ्रन् એટલે શું ?
ઉત્તર : बिभ्रन् એટલે ધારણ કરનાર.

5. મુખ વિનાનું કોણ છે ?
ઉત્તર : ચપટી મુખ વિનાની છે.

6. બે જીભ વાળું કોણ છે ?
ઉત્તર : બે જીભ વાળી કલમ શાહીવાળી પેન છે.

7. બિલાડી કેવી હોય છે ?
ઉત્તર : બિલાડી કાળા મુખ વાળી હોય છે.

8. દોરીથી શું બંધાયેલું છે ?
ઉત્તર : જોડા દોરીથી બંધાયેલા છે.

9. કસ્તૂરી શેમાંથી મળે છે ?
ઉત્તર :
 કસ્તૂરી મૃગની નાભીમાંથી મળે છે.

10. કાયર યુદ્ધમાં શું કરે છે ?
ઉત્તર : 
કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે છે.

■ખાલી જગ્યા પૂરો.
1. त्रिनेत्रधारी अस्ति न च ___ ।
ઉત્તર :
 शूलपाणि:

2. जलं च ___न घट: न मेध: ।
ઉત્તર : बिभ्रन्

3. त्वगवस्त्रधारी न च __।
ઉત્તર : सिद्धयोगी

4. सा स्त्री ___ अपि शब्दं कुरुते ।
ઉત્તર : अमुखी

5. __कुरुते शब्दं ।
ઉત્તર :
 अमुखी

6. ___न मार्जारी ।
ઉત્તર : कृष्णमुखी

7. द्विजिह्वा न च __ ।
ઉત્તર : सर्पिणी

8. स: निर्जीव: अपि ___ वर्तते ।
ઉત્તર : बहुभाषक:

9. ____ अपि स: परपादेन गच्छति ।
ઉત્તર : गुणस्यूति समुद्घ:

10. ___ जायते कस्मात्
ઉત્તર : कस्तूरी

11. को हन्ति ___कुलम्
ઉત્તર : करिणां

■ખરાં ખોટાં જણાવો.
1.काक: वृक्षाग्रवासी अस्ति । 
ઉત્તર : ×

2.પાણીને શંકર ભગવાન ધારણ કરે છે. 
ઉત્તર : ×

3.મયુર પક્ષીરાજ છે. 
ઉત્તર : ×

4.મનુષ્યથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નારી જેવું છે. 
ઉત્તર : ×

5.છીંક જન્મતાં જ મૃત્યુ પામે છે. 
ઉત્તર : ×

6. તેને મુખ હોવાથી તે બકવાસ કરે છે. 
ઉત્તર : ×

7. કલમને પકડનારા પાંચ આંગળા તેના પતિઓ છે. 
ઉત્તર : 

8. બે મોંઢા વાળી સાપણ હોય છે. 
ઉત્તર : 

9. કસ્તુરી મૃગમાંથી ઉતપન્ન થાય છે. 
ઉત્તર : ×

10. સિંહ હાથીઓના ટોળાંને મારે છે.
ઉત્તર :