ઉત્તર : સૌર
2. સૂર્ય કયા તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે?
ઉત્તર : મંદાકિની
3. સૌર પરિવાર (સૌરમંડળ)માં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર : સૌર પરિવાર કે સૌરમંડળમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે.
4. ટૂંક નોંધ લખો : સૂર્યમંડળ
ઉત્તર : સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. તેની આસપાસ નાના-મોટા સભ્યો ગોળારૂપે છે, જેને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે-તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ફરે છે. આ ગ્રહો સૂર્યપ્રકાશના કારણે પ્રકાશિત દેખાય છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચુન – એમ કુલ આઠ ગ્રહો છે. આ ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે.
આમ, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ બધુ મળીને સૌરમંડળ બને છે.
5. સૂર્ય પૃથ્વી કરતાં કેટલો મોટો છે?
ઉત્તર : 13 લાખ ગણી
6. પૃથ્વી કરતાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ .......... ગણું વધારે છે.
ઉત્તર : 28
7. જો કોઈ પદાર્થનું વજન પૃથ્વી પર 2 કિગ્રા હોય તો તે પદાર્થનું સૂર્યની સપાટી પર વજન ......... થાય.
ઉત્તર : 56 કિગ્રા
8. બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગે જ ફરે છે, કારણ કે.......
ઉત્તર : સૂર્ય અને બધા ગ્રહો ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ બીજા ગ્રહોના ગુરુત્વાકર્ષણબળની સરખામણીએ ખૂબ જ વધારે છે. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ માર્ગે જ ફરે છે.
9. સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?
ઉત્તર : સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિમી દૂર છે.
10. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતાં કેટલો સમય લાગે છે?
ઉત્તર : સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતાં સવા આઠ મિનિટ જેટલો સમય લાગે છે.
11. સૂર્ય પર કયા વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે
ઉત્તર : હાઇડ્રોજન અને હીલિયમ
12. મને ઓળખો : હું ના હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે.
ઉત્તર : સૂર્ય
13. સૂર્યને ‘સજીવોનો પાલક' કહે છે, કારણ કે...
ઉત્તર : સૂર્ય પર થતી હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ઊર્જા કહીએ છીએ. આ ઊર્જા પૃથ્વી સપાટી પર આવે છે. આ સૌર ઊર્જાનો ઉપયોગ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા કરે છે. અને પૃથ્વીના અન્ય સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે. સૌર ઊર્જાની ગેરહાજરીમાં પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનાશ પામે. આથી જ સૂર્યને ‘સજીવોનો પાલક' કહે છે.
14. સૌર પરિવારમાં કુલ ....... ગ્રહો છે.
ઉત્તર : 8
15. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે?
ઉત્તર : સૂર્યમંડળમાં આવેલા બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે.
16. બાહ્ય ગ્રહોનાં નામ જણાવો.
ઉત્તર : સૂર્યમંડળમાં આવેલા ગુરુ, શિન, યુરેનસ, અને નેપ્ચુન બાહ્ય ગ્રહો છે.
17. સૌર પરિવારના કયા ગ્રહોને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે?
ઉત્તર : સૌર પરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ ગ્રહોને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે.
18. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કર્યો છે?
ઉત્તર : બુધ
19. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે?
ઉત્તર : સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર (Venus) છે.
20. મને ઓળખો : હું કદ અને વજનમાં પૃથ્વી જેવો હોવાથી પૃથ્વીના જોડિયા ભાઈ ઓળખાઉં છું.

ઉત્તર : શુક
21. કારણ આપો : શુક્રનો અભ્યાસ વધુ થઈ શક્યો નથી.
ઉત્તર : શુક્રને એક પણ ઉપગ્રહ નથી. વળી, તેની આસપાસ વાયુઓ અને ઘટ્ટ આવરણ આવેલું છે; માટે શુક્રનો અભ્યાસ વધુ થઈ શક્યો નથી.
22. મને ઓળખો : હું ચળકાટમાં ચંદ્રને મળતો આવું છું.

ઉત્તર : શુક્ર
23. પૃથ્વીનું સ્થાન કયા બે ગ્રહોની વચ્ચે છે?
ઉત્તર : શુક્ર અને મંગળ
24. પૃથ્વી પોતાની ધરી પર ....... કલાકમાં એક આંટો પૂરો કરે છે.
ઉત્તર : 24
25. પૃથ્વીને સૂર્યની ફરતે એક આંટો પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે?
ઉત્તર : 365 દિવસ
26. મને ઓળખો : દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત મારા પર જોવા મળે છે.

ઉત્તર : પૃથ્વી
27. ચંદ્રને પૃથ્વીની ફરતે એક ઓટો પૂરો કરતાં કેટલા દિવસ લાગે છે?
ઉત્તર : 29.5
28. મને ઓળખો : હું પૃથ્વીની આસપાસ ફરું છું.

ઉત્તર : ચંદ્ર
29. ટૂંક નોંધ લખો : ચંદ્ર
ઉત્તર : ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરી કરતાં તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરી કરતાં આશરે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે. તેની ઉપર મૃતજ્વાળામુખી પણ આવેલા છે.
30. મંગળ ને ................ ઉપગ્રહો છે.
ઉત્તર : 2
31. વૈજ્ઞાનિકો ........... ગ્રહ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ઉત્તર : મંગળ
32. સૌર મંડળના કયા ગ્રહને 79 ઉપગ્રહો છે?
ઉત્તર : ગુરુ
33. મને ઓળખો : મને ભીમકાય ગ્રહ પણ કહે છે.

34. તફાવત લખો : મંગળ અને ગુરુ
35. શનિ કયા બે ગ્રહની વચ્ચે આવેલો છે?
ઉત્તર : શનિ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે.
36. મને ઓળખો : મને પાઘડિયો ગ્રહ પણ કહે છે.
34. તફાવત લખો : મંગળ અને ગુરુ
મંગળ |
ગુરુ |
(1) મંગળ લાલ
રંગનો ચમકતો ગ્રહ છે. |
(1) આછો પીળાશ
પડતો સફેદ ગ્રહ છે. |
(2) મંગળ પર આછું
વાતાવરણ છે. |
(2) ગુરુની
આસપાસ વાયુઓનું વાતાવરણ છે. |
(3) ત્યાં
પૃર્થ્વી કર્તા વધુ ઠંડી અને ગરમી પડે છે. |
(3) તે ખુબ
ઠંડો હશે તેવું મનાય છે. |
(4) મંગળને બે
ઉપગ્રહો છે. |
(4) ગુરુને 79
ઉપગ્રહો છે. |
35. શનિ કયા બે ગ્રહની વચ્ચે આવેલો છે?
ઉત્તર : શનિ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે.
36. મને ઓળખો : મને પાઘડિયો ગ્રહ પણ કહે છે.
ઉત્તર : શનિ
37. કારણ આપો : ‘શનિને પાઘડિયો’ ગ્રહ કહે છે.
ઉત્તર : શનિ સૌરમંડળની કદમાં બીજા નંબરનો ગ્રહ છે. તેની આસપાસ નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી ‘શનિ’ને પાઘડિયો ગ્રહ કહે છે.
38. શનિને કેટલા ઉપગ્રહો છે?
ઉત્તર : શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે.
39. યુરેનસની શોધ કોણે અને ક્યારે કરી હતી?
ઉત્તર : યુરેનસની શોધ વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ 1781 માં કરી હતી.
40. નેપ્ચુનના વાતાવરણમાં કયો ઝેરી વાયુ છે
ઉત્તર : મિથેન

0 Comments