ઉત્તર : ઉપરકોટ
2. જૂનાગઢના પ્રાચીન જોવાલાયક સ્થળોનાં નામ આપો.
ઉત્તર : જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો, અડી-કડી વાવ, નવઘણનો કૂવો, મહબત મકબરા પેલેસ, મુચકુન્દ ગુફા, બૌદ્ધ ગુફા, રા-ખેંગાર વાવ વગેરે પ્રાચીનું જોવાલાયક સ્થળો છે.
3. જૂનાગઢમાં ……………. પર્વત આવેલો છે.
ઉત્તર : ગિરનાર
4. ................... ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે.
ઉત્તર : ગિરનાર
5. ઉપરકોટનો કિલ્લો ગિરનારની તળેટીથી લગભગ કેટલા મીટર ઊંચો બાંધેલો છે?
ઉત્તર : 20
7. ઉપર કોટ કિલ્લાનો દરવાજો ............ નો બનેલો છે.
ઉત્તર : લાકડા
8. ઉપરકોટ કિલ્લાના દરવાજાની ઉપર નાની બારી શા માટે છે?
ઉત્તર : ઉપરકોટ કિલ્લાના દરવાજાની ઉપર રહેલી નાની બારી ખોલીને બહારની તરફ જોઈ શકાય છે, જેથી બહારથી કોઈ આક્રમણ કરવા આવે તો દરવાજો ખોલ્યા વગર તેને જોઈ શકાય તથા ત્યાંથી જ તેની ઉપર હુમલો પણ કરી શકાય.
9. ઉપરકોટ કિલ્લાના દરવાજા ઉપર શું જડેલું છે?
ઉત્તર : ભાલા
10. કિલ્લાના મોટા દરવાજામાં નાનો દરવાજો શા માટે છે?
ઉત્તર : યુદ્ધ કે કટોકટીના સમયે અથવા જયારે પ્રવેશદ્વાર બંધ હોય ત્યારે કિલ્લામાંથી બહાર અવર-જવર માટે નાનો દરવાજો બનાવેલો હોય છે.
11. કિલ્લાની દીવાલો કેવી છે?
ઉત્તર : કિલ્લાની દીવાલો લાંબી-પહોળી અને મજબૂત છે.
12. ગઢ કોને કહે છે?
ઉત્તર : કિલ્લાની દીવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકાર બહાર નીકળેલી છે તેને ગઢ કહે છે.
13. ગઢ દીવાલો કરતાં કેવા હોય છે?
ઉત્તર : ઊંચા
14. દીવાલોમાં થોડા થોડા અંતરે .......... બનાવેલ છે.
ઉત્તર : ગઢ

15. ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે?
ઉત્તર : દીવાલ સપાટ હોવાથી તેની પાછળ છુપાઈને જોવાથી સામેથી આવતા વ્યક્તિ છૂપાયેલ સૈનિકને આસાનીથી જોઈ શકે છે, જયારે ગઢ ગોળાકાર હોવાથી તેની પાછળ છુપાઈને સામેથી આવનાર વ્યક્તિને સરળતાથી જોઈ શકાય છે પણ તે વ્યક્તિ ગઢ પરના સૈનિક વ્યક્તિને જોઈ શકતી નથી. આમ, આંતરિક સુરક્ષા માટે ગઢ બનાવવામાં આવે છે.
16. ગઢને ધ્યાનથી જોતાં તેમાં શું દેખાય છે?
ઉત્તર : ગઢને ધ્યાનથી જોતાં તેના ઉપરના ભાગમાં થોડા થોડા અંતરે ગોળાકાર કાંગરા મુકેલા છે. ઉપરના ભાગમાં કંઈક બારી જેવું દેખાય છે. તેમાં તોપ મૂકેલી હોય તેવું લાગે છે. આ ઉપરાંત નીચે પણ થોડા થોડા અંતરે નાની નાની બારીઓ કે કાણાં જેવું દેખાય છે,
17. ગઢમાં નાનાં-મોટાં કાણાં શા માટે બનાવ્યાં હશે?
ઉત્તર : અંદરથી બહારની તરફ નજર રાખવા માટે ગઢમાં નાનાં-મોટાં કાણાં બનાવ્યાં હશે.
18. સીધી-સપાટ દીવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત હોય છે?
ઉત્તર : સીધી-સપાટ દીવાલ પરથી જોવામાં આપણે છૂપાઈ નથી શકતા, જયારે ગોળાકાર ગઢની પાછળ સરળતાથી છૂપાઈ શકીએ છે.
19. ગઢની પાછળ છૂપાઈને કાણાંમાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકને શું મદદ મળતી હશે?
ઉત્તર : ગઢની પાછળ છુપાઈને કાણાંમાંથી જોઈને હુમલો કરવાથી સામેના સૈનિકથી બચીને તેના પર હુમલો કરી શકાય છે.
20. ઉપરકોટના કિલ્લાની સુરક્ષા માટે કયા મજબૂત ઉપાયો કરેલા છે?
ઉત્તર : કિલ્લાની સુરક્ષા માટે જાડી દીવાલો, વિશાળ દરવાજા, ગઢ અને ઝેરી જીવજંતુ અને પાણીથી ભરેલી ખાઈ જેવા મજબૂત ઉપાયો કરેલા છે.
21. ઉપરકોટના કિલ્લાનું નિર્માણ ક્યારે થયેલું મનાય છે?
ઉત્તર : ઉપરકોટના કિલ્લાનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઈ.સ. પૂર્વે 319માં થયું હતું.
22. ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ...................... ના સમયમાં થયું હતું.
ઉત્તર : ચંદ્રગુપ્ત મૌર્ય
23. કયા સામ્રાજય પછી ઉપરકોટના કિલ્લો ભૂલાઈ કે ખોવાઈ ગયો હતો?
ઉત્તર : મૌર્ય
24. ઈ.સ. ............... માં ઉપરકોટના કિલ્લાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
ઉત્તર : 976
25. ઉપરકોટના કિલ્લાનો ઉપયોગ શા માટે થતો હતો?
ઉત્તર : ઉપરકોટના કિલ્લાનો ઉપયોગ રાજાઓ પોતાના વસવાટ માટે કરતા હતા.
26. કિલ્લાના નકશામાં શું શું બતાવેલું છે ?
ઉત્તર : કિલ્લાના નકશામાં વાવ, કૂવા, ગુફા, કેટલાક મહેલ, મંદિર, તોપનું સ્થાન વગેરે બતાવેલું છે.
27. ઉપરકોટના કિલ્લામાં આવેલા મહેલનું નામ શું છે?
ઉત્તર : ઉપરકોટના કિલ્લામાં આવેલા મહેલનું નામ રાણકદેવી મહેલ છે.
28. મહેલમાં હવાઉજાસ માટે શી વ્યવસ્થા જોવા મળે છે?
ઉત્તર : મહેલમાં હવાઉજાસ માટે બારીઓ કે ઝરૂખાની વ્યવસ્થા જોવા મળે છે .
29. હાલમાં મહેલને જોતાં શું અનુમાન કરી શકાય?
ઉત્તર : હાલમાં મહેલને જોતાં અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા દીવાનખંડ અને ઓરડા હશે.
30. મહેલની દીવાલો પર શું જોવા મળે છે?
ઉત્તર : મહેલની દીવાલો પર ઝીણવટપૂર્વક કરેલું કોતરણીકામ જોવા મળે છે.
31. દીવાલોની સુંદર કોતરણી કરવા માટે કયાં ઓજારો વપરાયાં હશે?
ઉત્તર : દીવાલોની સુંદર કોતરણી કરવા માટે હથોડો અને ટાંકણું જેવાં ઓજારો વપરાયાં હશે.
32. હાલ આપણે ત્યાં એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય?
ઉત્તર : જો એક અઠવાડિયા સુધી વીજળી ન હોય તો જાણે અંધારપટ થઈ જાય. ઘરનું એક પણ કામ સરખું ન થાય. ફ્રિજ, ટીવી, પંખા, લાઇટ, ઘંટી, વોશિંગમશીન વગેરે બંધ થઈ જાય. ઘણા બધા ઉદ્યોગ ધંધા બંધ થઈ જાય. જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય.
33. વીજળી વગર કયાં કયાં કામ કરવામાં મુશ્કેલી પડે?
ઉત્તર : વીજળી વગર તો પ્રથમ પીવાનું પાણી તથા વાપરવાનું પાણી ભરવાની તકલીફ પડે; કારણ કે આરો અને પાણી ટાંકીમાં પહોંચાડવાની મોટર બંને બંધ થઈ જાય. ઉપરાંત કપડાં ધોવાનું મશીન, ગીઝર, ઓવન, પંખા, અનાજ દળવાની ઘંટી પણ બંધ થઈ જાય, આમ, સવારના નહાવાથી માંડીને રાત્રે સૂવા સુધીના દરેક કામમાં મુશ્કેલી પડે.
34. અડી-કડીની વાવ ............ રાજ્યમાં આવેલી છે.
ઉત્તર : ગુજરાત
35. નીચેનામાંથી ક્યું સ્થાપત્ય જૂનાગઢમાં આવેલું છે?
ઉત્તર : નવઘણણો કૂવો
36. પાઠ્યપુસ્તકમાં પાના નં. ૯૦ પર આપેલા નકશાના આધારે નીચેના ઉત્તર આપો.
(1) ઉપરકોટના કિલ્લામાં કેટલાં જોવાલાયક સ્થળો આવેલો છે?
ઉત્તર : 14
(2) મુખ્ય પ્રવેશને અડીને જ .................. આવેલ છે.
ઉત્તર : લશ્કરી વાવ
(3) મુખ્ય પ્રવેશદ્વારની ઉત્તર તરફ જતાં પ્રથમ શું આવે છે?
ઉત્તર : નીલમ – માણેક તોપ
(4) મુખ્ય દરવાજાની જમણી બાજુ દક્ષિણ તરફ જતાં .................... આવે છે.
ઉત્તર : કડતાળ તોપ
(5) મુખ્ય પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?
ઉત્તર : પશ્ચિમ
(6) બૌદ્ધ ગુફા જામા મસ્જિદની ............ દિશામાં આવેલી છે.
ઉત્તર : ઉત્તર
(7) જો મુખ્ય દરવાજાથી અંદર જઇએ તો નિલમ-માણેક તોપ ......... દિશામાં આવે.
ઉત્તર : ઉત્તર
(8) બૌદ્ધ ગુફા પાસેથી પાણીના કુંડ તરફ જવું હોય તો ............ જવું પડે.
ઉત્તર : દિશામાં
(9) નિલમ-માણેક તોપ અને બૌદ્ધ ગુફા વચ્ચે શું આવેલું છ?
ઉત્તર : જામા મસ્જિદ
(10) અડી-કડીની વાવથી મુખ્ય પ્રવેશદ્વાર તરફ જવું હોય તો કઈ દિશામાં જવું પડે?
ઉત્તર : દક્ષિણ
(11) અડી-કડીની વાવ અને નવઘણના કૂવાની વચ્ચે શું શું આવેલું છે?
ઉત્તર : અડી-કડીની વાવ અને નવઘણના કૂવાની વચ્ચે ખોડિયાર માતાનું મંદિર અને થિયેટર આવેલું છે.
(12) નૂરી શાહ બાપુની દરગાહ કઈ દિશામાં આવેલી છે?
ઉત્તર : પૂર્વ
(13) કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે?
ઉત્તર : કિલ્લામાં પાણી માટે અડી-કડીની વાવ, નવઘણનો કૂવો અને પાણીનો કુંડ છે.
(14) ધક્કાબારી પર પહોંચવા દરગાહથી કઈ તરફ જવું પડે?
ઉત્તર : ધક્કાબારી પર પહોંચવા દરગાહથી દક્ષિણથી પૂર્વ કે પૂર્વ તરફ જઈ પછી દક્ષિણ તરફ જવું પડે.
(15) પાણીના કુંડ ક્યાં આવેલા છે?
ઉત્તર : પાણીના કુંડ પ્રવેશદ્વારની પૂર્વ તરફ આવેલા છે.
(16) કડતાળ તોપ કુંડની કઈ દિશામાં છે?
ઉત્તર : કડતાળ તોપ કુંડની પશ્ચિમ દિશામાં છે.
(17) આખો કિલ્લો લગભગ .............. માં ફેલાયેલો છે.
ઉત્તર : 1 ચો. કિમી
(18) નકશામાં અડી-કડીની વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર લગભગ ...... સેમી જેટલું છે, તેથી જમીન ફરતે બંને વચ્ચેનું અંતર ......... મીટર હોવું જોઈએ.
ઉત્તર : 12, 540
(19) એડી-કડીની વાવ ........... દિશામાં આવેલી છે.
ઉત્તર : ઉત્તર
36. નવઘણના કૂવાની આસપાસ શું આવેલું છે?
ઉત્તર : નવઘણના કૂવાની આસપાસ પશ્ચિમ તરફ અનાજના કોઠારો અને દક્ષિણ તરફ દરગાહ આવેલી છે.

0 Comments