ઉત્તર : બાળકો જંગલમાં જઈને ત્યાં કૂદે , દોડે , વૃક્ષો પર ચઢે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલાં ફૂલો અને પાંદડાંઓ હાર બનાવવા માટે ભેગાં કરે છે . જંગલી ફળોની મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવાં પક્ષીઓ શોધે છે અને વૃક્ષો, છોડ, અને પ્રાણીઓને ઓળખતાં શીખે છે .
2. બાળકો જંગલમાં કઈ ભાષામાં ગીતો ગાતા હતા?
ઉત્તર : C
(A) મલયાલમ
(B) હિન્દી
(C) કુદુક
(D) ગુજરાતી
3. બાળકો ____ ની સાથે જંગલમાં જતા હતા.
ઉત્તર : સુર્યમણિ
4. સુર્યમણિ બાળકોને ___ના દિવસે જંગલમાં લઈને આવે છે.

ઉત્તર : B
(A) સોમવાર
(A) સોમવાર
(B) રવિવાર
(C) ગુરુવાર
(D) શનિવાર
5. સુર્યમણિ વાંચતાં શીખવા માટે કોને મહત્ત્વનાં ગણે છે ?
ઉત્તર : D
(A) પુસ્તકો
(B) જંગલો
(C) પક્ષીઓ
(D) A અને B બંને
6. સૂર્યમણિ જંગલ વિશે શું કહે છે ?
ઉત્તર : સુર્યમણિ જંગલ વિશે કહે છે કે, “વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલાં જ મહત્ત્વનાં છે. અમે જંગલના વનવાસી લોકો છીએ. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો, અમે પણ રહી શકીશું નહિ.”
7. ___ એ 'સ્ટાર ગર્લ' છે.
ઉત્તર : સૂર્યમણિ
8. ‘સ્ટાર ગર્લ' એટલે શું ?
ઉત્તર : સ્ટાર ગર્લ એ એક યોજના છે, જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે.
9. તમારા વિચારે જંગલ શું છે ?

ઉત્તર : જંગલ એટલે જુદા જુદા પ્રકારનાં ધણાં બધાં વૃક્ષો, છોડ તથા વેલાઓ વિશાળ જગ્યામાં ફેલાયેલા હોય છે, તેમાં ઘણાં બધાં પશુ - પક્ષીઓ અને કિટકો પણ રહેતાં હોય.
10. જો કોઈ એકબીજાની નજીક ઘણાં વૃક્ષો ઉગાડે , તો તે જંગલ બની જશે. (√ કે X )

ઉત્તર : X
11. બધાં જંગલોમાં એક જ પ્રકારનાં વૃક્ષો હોતાં નથી. (√ કે X )

ઉત્તર : √
12. વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે ?
ઉત્તર : વૃક્ષો સિવાય જંગલમાં નાના છોડવા , પ્રાણીઓ , પક્ષીઓ , જીવજંતુઓ વગેરે હોય છે .
13. સૂર્યમણિ કહે છે, "જો જંગલો ન હોય, તો અમે પણ રહી શકીશું નહિ,” આવું કેમ ? તમારા વિચારો જણાવો.
ઉત્તર : સૂર્યમણિ જંગલમાં રહેનારા વનવાસીઓ પૈકીની એક છે. વનવાસી લોકોનું જીવન જંગલ ઉપર નિર્ભર છે. તેઓ જંગલમાંથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવે છે. આ ઉપરાંત તેઓ જંગલમાંથી ઔષધિય વનસ્પતિઓ, મધ, ગુંદર અને અન્ય પેદાશો મેળવીને શહેરમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જંગલ તેમનું નિવાસસ્થાન પણ છે અને આથી જ સૂર્યમણિ કહે છે કે, “જો જંગલો ન હોય, તો અમે પણ રહી શકીશું નહિ."
14. આપણે જંગલોનું ___કરવું જોઈએ.
ઉત્તર : જતન
15. સૂર્યમણિને જંગલ પ્રત્યે બાળપણથી પ્રેમ હતો તે શા પરથી કહી શકાય ?
ઉત્તર : સૂર્યમણિ બાળક હતી ત્યારથી તે શાળાએ જતાં સીધો રસ્તો પસંદ કરવાની જગ્યા એ જંગલનો રસ્તો પસંદ કરી તે રસ્તે આવ - જા કરતી હતી. આથી કહી શકાય કે સુર્યમણિને બાળપણથી જંગલ પ્રત્યે પ્રેમ હતો.
16. સૂર્યમણિની માતા શું કરતી હતી ?
ઉત્તર : સૂર્યમણિની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલાં પાંદડાંની થાળીઓ બનાવતી હતી.
17. સૂર્યમણિના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલતું હતું ?
ઉત્તર : સૂર્યમણિના પિતાનું નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી, પાંદડાં અને છોડ ભેગા કરીને તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માના વાંસમાંથી ટોપલા અને નીચે પડેલાં પાંદડાંની થાળીઓ બનાવતી હતી અને આ બધી વસ્તુઓ વેચીને તેમનું ગુજરાન ચાલતું.
18. જંગલના લોકો __ થી ડરતા હતા.
ઉત્તર : ઠેકેદાર
19. ઠેકેદાર કોને કહે છે ?
ઉત્તર : જે વ્યક્તિના જંગલમાંથી જરૂરી લાકડું યોગ્ય પ્રમાણમાં કાપવાની તથા જંગલની વસ્તુઓ લઈ જવાની પરવાનગી મળી હોય છે તેને ઠેકેદાર કહે છે. બદલામાં, તે જંગલનું રક્ષણ કરે છે.
20. કોણ ઠેકેદારથી ડરતું ન હતું ?

(A) સુર્યમણિ
(A) સુર્યમણિ
(B) બુધિયામાઈ
(C) સુર્યમણિના માતા
(C) સુર્યમણિના માતા
(D) મણિયાકાકા
21. બુધિયામાઈ લોકોને શું સમજાવતાં હતાં ?
ઉત્તર : બુપિયામાઈ લોકોને સમજાવતા કે, ‘આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતાં નથી. જંગલો આપાણી સહિયારી બેન્ક છે, અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તેિ વાપરવાની નથી.
22. ઠેકેદાર સુર્યમણિના ગામના લોકોને જંગલમાં કેમ જવા દેતો ન હતો ?
ઉત્તર : ઠેકેદાર જંગલના વૃક્ષો તથા તેનું લાકડું કાપીને વેચતો હતો. જેનો પરવાનો તેને સરકાર પાસેથી મેળવ્યો હતો. તે નહોતો ઇરછતો કે બીજા લોકો પણ જંગલની ચીજોનો ઉપયોગ કરે. આથી, તે સૂર્યમણિના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો.
23. કારણ આપો : ઇચ્છા ન હોવા છતાં ઘણાં વનવાસીઓ શહેરમાં રહેવા આવે છે.
ઉત્તર : વનવાસીઓ પોતાની આજીવિકા માટે જંગલ પર આધાર રાખે છે. પરંતુ, જંગલમાં ઠેકેદાર નીમાતાં તે વનવાસીઓને જંગલમાંથી કશું લેવા દેતો નથી. વળી, જંગલમાં ખેતીલાયક જમીન પણ ઓછી હોવાથી વનવાસીઓ આજીવિકા માટે શહેરમાં રહેવા આવે છે.
24. કોના પ્રયત્નથી સૂર્યમણિનું બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો ?

ઉત્તર : A
(A) મણિયાકાકા
(A) મણિયાકાકા
(B) તેના પિતા
(C) ઠેકેદાર
(C) ઠેકેદાર
(D) બુધિયામાઈ
25. સૂર્યમણિ બિશનપુરની શાળાએ જવા શા માટે રાજી ન હતી ?
ઉત્તર : સૂર્યમણિને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું માટે તે શાળાએ જવા રાજી ન હતી1.
26. મણિયાકાકાએ સૂર્યમણિને બિશનપુરની શાળાએ જવા કેવી રીતે સમજાવી ?
ઉત્તર : મણિયાકાકાએ સૂર્યમણિને સમજાવ્યું કે, 'આપણને જંગલમાંથી ગમે ત્યારે હાંકી કાઢવામાં આવશે, જંગલો લુપ્ત થઈ રહ્યાં છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદા વિશે સમજવું મહત્ત્વનું છે. કદાચ તે પછી તું આપણાં જંગલને બચાવવામાં મદદ કરી શકીશ.'
27. તમારા મતે જંગલો કોનાં છે ?

ઉત્તર : અમારા મતે જંગલો આપણા સૌનાં છે.
28. બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત છે ?
ઉત્તર : ભૂગર્ભજળ, ખનીજતેલ, જળાશયો અને સમુદ્રોમાંથી મળતી માછલીઓ તથા વનસ્પતિ, ખનીજતેલ, વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે આાપણી સહિયારી મિલકત છે.
29. આપણી સહિયારી મિલકતનો જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે છે. (√ કે X )

30. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે , પરંતુ ત્યાં બધાં લોકોને જવા દેવામાં આવતા ન હોય ? ( વિઘાર્થી પોતાના વિસ્તારને ધ્યાનમાં રાખીને ઉત્તર આપે )
31. સૂર્યમણિએ ભણવા માટે ____ મેળવી હતી.
ઉત્તર : શિષ્યવૃત્તિ
32. સૂર્યમણિ તેના ગામમાં બી.એ. કરનાર પહેલી છોકરી હતી . (√ કે X )

33. _____ એક પત્રકાર હતાં.
33. _____ એક પત્રકાર હતાં.
ઉત્તર : વાસવાદીદી
34. સૂર્યમણિ કયા આંદોલનમાં જોડાઈ હતી ?
ઉત્તર : સૂર્યમણિ ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં જોડાઈ હતી .
35. સુર્યમણિના કામમાં તેને કોણ સાથ આપતું હતું ?
ઉત્તર : B
(A) મણિયાકાકા
34. સૂર્યમણિ કયા આંદોલનમાં જોડાઈ હતી ?
ઉત્તર : સૂર્યમણિ ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં જોડાઈ હતી .
35. સુર્યમણિના કામમાં તેને કોણ સાથ આપતું હતું ?
ઉત્તર : B
(A) મણિયાકાકા
(B) બીજોય
(C) તેની માતા
(C) તેની માતા
(D) આપેલ તમામ
36. સૂર્યમણિ કોની સાથે પોતાના વિચારોની આપ - લે કરતી હતી ?
36. સૂર્યમણિ કોની સાથે પોતાના વિચારોની આપ - લે કરતી હતી ?
ઉત્તર : C
(A) પિતા
(A) પિતા
(B) બીજોય
(C) મિરચી
(D) માતા
37. સૂર્યમણિનું ક્યું સ્વપ્ન હતું ?
ઉત્તર : સૂર્યમણિનું સ્વપ્ન તેના કુદુક જાતિના લોકો વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવે તેવું કરવાનું હતું.

38. કેટલાક લોકો જંગલના લોકોને જંગલી કહે છે, આવું કહેવું શા માટે યોગ્ય નથી ?
ઉત્તર : જંગલમાં રહેનાર લોકોની એક અલગ રીતભાત અને સંસ્કૃતિ છે અને આપણી રહેવાની રીતભાત અને સંસ્કૃતિ અલગ છે. તેઓ તેમની સંસ્કૃતિ મુજબ રહે છે અને વર્તે છે. તેથી તેઓને ‘જંગલી' કહેવું યોગ્ય નથી.
39. વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો ? તે વિશે લખો.
ઉત્તર : વનવાસીઓ સાદગીપૂર્ણ જીવન જીવે છે. તેઓ એકદમ સાદાં કપડાં પહેરે છે. તહેવારો અને તેમના ઉત્સવો વખતે તેઓ ફૂલો અને પાંદડાંમાંથી બનાવેલાં વિશિષ્ટ પ્રકારનાં કપડાં પહેરે છે . તેઓનું જીવન જંગલની પેદાશો પર નિર્ભર છે. તેઓ બળતણ માટેનું લાકડું જંગલોમાંથી એકઠું કરે છે અને પોતાના પ્રાણીઓને પણ ત્યાં જ ચરાવે છે. જંગલમાંથી મળતી ઔષધિઓ વિશે તેમની પાસે સારું જ્ઞાન હોય છે. તેઓ વાંસ અને પાંદડાંઓમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને વેચે છે. તેઓ જંગલ અને તેમાં રહેનારાં પ્રાણીઓનું રક્ષણ કરે છે.
40. એવી કઈ બાબતો છે જે પર્યાવરણને થોડા - ઘણા અંશે નુકસાન કરતી હોવા છતાં આજના સમયમાં જરૂરી છે ? કેમ ?
ઉત્તર : બંધ બાંધવા, રસ્તા બનાવવા, ખનીજ મેળવવા ખાણોનું ખોદકામ કરવું, ઈમારતી લાકડાં માટે વૃક્ષો કાપવાં જેવી બાબતો પર્યાવરણને નુકસાન કરે છે, પરંતુ જો આ બધુ બંધ કરી દેવામાં આવે તો આજની વસતીને સારું જીવન જીવવા માટે જોઈતી ચીજવસ્તુઓની અછત થશે અને કદાચ આનાં ખરાબ પરિણામો પણે માનવજાતને ભોગવવા પડે.

0 Comments