ઉત્તર:- રાસાયણિક
44. કાર કેવી રીતે બને છે?
ઉત્તર:-કારમાં વપરાતા વિવિધ ભાગ નાનાં- નાનાં કારખાનામાં બને છે. કાર કંપનીઓ તેને ખરીદીને આ ભાગને જોડીને ફેક્ટરીમાં કાર બનાવે છે. આ તૈયાર થયેલ મોટરકાર આપણે શો-રૂમમાંથી ખરીદીએ છીએ.
45. નાના દુકાનદારો અને મોટા દુકાનદારો વચ્ચે શો ફરક છે ?
ઉત્તર:- નાના દુકાનદારો થોડાક પૈસા રોકી છૂટક વેપાર કરે છે અને ઓછું વળતર મેળવે છે, જ્યારે મોટો દુકાનદાર મોલ કે કોમ્પલેક્સમાં વધુ કોઈ સારો કે વધુ વળતર મેળવે છે.

46. ખરીદનાર વર્ગમાં શી વિવિધતા હોય છે?
ઉત્તર:- ખરીદનાર વર્ગમાં ઘણા લોકો એવા હોય છે કે જેઓ સસ્તામાં મળતો માલસામાન પણ ખરીદી શકતા નથી, જ્યારે ઘણા લોકો એવા પણ છે કે જેઓ મોલમાં મળતી મોંઘી વસ્તુઓની ખરીદી કરે છે.
47. કારણ આપો: મોટી ઉંમરની વ્યક્તિઓ પાસેથી વસ્તુઓ ખરીદવી સારી બાબત કહેવાય.
ઉત્તર:- કારણ કે, મોટી ઉંમરની વ્યક્તિ આરામ કરવાની ઉંમરે પણ રસ્તા પર વસ્તુ વેચતા હોય તો તેની પાછળનું કારણ તેમની ગરીબી કે લાચારી હોય છે. જો આપણે આવી વ્યક્તિ પાસેથી કોઈક વસ્તુ ખરીદીએ તો તેને થોડીક આવક થાય છે. આથી જ આવી વ્યક્તિ પાસેથી વસ્તુઓ ખરીદવી સારી બાબત કહેવાય.
48. ગ્રાહક કોને કહેવાય? ઉદાહરણ આપો.

ઉત્તર:- ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદી અથવા સેવા મળે તે વ્યક્તિ. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય. દા. ત. પુસ્તક ,અનાજ વગેરે વસ્તુ તથા વીમો, ટિકિટ બુકિંગ વગેરે જેવી સેવા ખરીદનાર.
49. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો___ માં છે.

ઉત્તર:- ભારત
50.ભારત વિશ્વનું સૌથી મોટું બજાર ગણાય છે.(√ કે ×)
ઉત્તર:- √
ઉત્તર:- √
51. ગ્રાહક તરીકે વ્યક્તિનો મુખ્ય અધિકાર કયો છે?
ઉત્તર:- ગ્રાહક તરીકે વ્યક્તિને વસ્તુની ગુણવત્તા, કિંમત ,વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે.

52. બજારમાં ખાસ પ્રકારના માર્કાવાળી વસ્તુઓનું જ વેચાણ કરવામાં આવે છે. (√ કે ×)
ઉત્તર:- ×
53. ઘરવપરાશની અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કયા માર્કાવાળી ખરીદવી જોઈએ?
(A) વુલમાર્ક
(B)FSSAI
(C)ISI √
(D) એગમાર્ક
54.સોના -ચાંદીના દાગીના___ માર્કાવાળા જ ખરીદવા જોઈએ.
ઉત્તર:- હોલમાર્ક
55.તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની જોઈને ખરીદશો?
(A)આઈ.એસ.આઈ.માર્ક
(B)વૂલમાર્ક
(C)હોલમાર્ક √
(D)એગમાર્ક
56. વૂલમાર્કનો માર્કો શેની પર લગાડવામાં આવે છે?
(A) સોના -ચાંદીની બનાવટો પર
(B)ઉનની બનાવટો પર √
(C)ખાદ્ય પદાર્થો પર
(D) ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર
57.ખાદ્ય પદાર્થો પર__ અને___ ની નિશાનીઓ હોય છે.
ઉત્તર:- એગમાર્ક,FSSAI

58. શાકાહારી ખાદ્યસામગ્રી પર કયા રંગની નિશાની હોય છે?
ઉત્તર:- શાકાહારી ખાદ્યસામગ્રી પર લીલા રંગની નિશાની હોય છે.
59. માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે?
(A) લીલા
(B)પીળા
(C)વાદળી
(D)લાલ √
60.મને ઓળખો:-
(1)ISI
(2)હોલમાર્ક
(3)વૂલમાર્ક
(4)એગમાર્ક
(5)એફ. એસ. એચ. એ. આઈ.
61.સરકારી શા માટે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કરેલા છે?
ઉત્તર:- ગ્રાહક પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદે તો તેને તેનું પૂરેપૂરું વળતર મળવું જોઇએ. આમ, વસ્તુ સારી ગુણવત્તા ધરાવતી હોય તે જરૂરી છે. આથી જ સરકારે ગ્રાહક છેતરાય નહીં અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મેળવી શકે તે માટે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે.
62.દરેક ગ્રાહકને દરેક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોય છે. (√ કે ×)

63. ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે કોણ હોય છે?
ઉત્તર:- ઉત્પાદન અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોય છે.
64. ગ્રાહક સુરક્ષાનો કાયદો કેમ અમલમાં મૂકવો પડયો?
ઉત્તર:-ગ્રાહકને વસ્તુઓનું સંપૂર્ણ જ્ઞાન કે માહિતી હોતી નથી.વળી, ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું શોષણ થવા લાગ્યું છે. આથી, ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં મૂકવો પડયો.
65. ગ્રાહક સાથે કઈ બાબતે છેતરપિંડી થાય છે?
ઉત્તર:- ગ્રાહક સાથે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા જેવી બાબતે છેતરપિંડી થાય છે.

66. ગ્રાહકો માટે ઈ.સ.1986 માં__ ના કાયદાઓ બનાવવામાં આવ્યા હતા.
ઉત્તર:- ગ્રાહક સુરક્ષા અધિનિયમ
67. ગ્રાહક સુરક્ષા અધિનિયમ -1986નો મુખ્ય ઉદ્દેશ કયો છે?
ઉત્તર:- ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને સારી ગુણવત્તાવાળી અને યોગ્ય કિંમતે વસ્તુઓ અને સેવાઓ મળી રહે તથા તેમના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટે જોગવાઈ કરવાનો તથા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવાનો છે.
68. ગ્રાહક સુરક્ષા અધિનિયમ -1986મુજબ ગ્રાહકોને કેટલાક મળેલા છે?
(A) ૫
(B) ૬ √
(C) ૭
(D)૮

69.ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી માટે જરૂરી તમામ જાણકારી ગ્રાહક મેળવી શકે છે.(√ કે ×)
ઉત્તર:- √
70.ગ્રાહક શિક્ષણ મળવાથી ગ્રાહક__ થી બચી શકે છે .
ઉત્તર :- છેતરપિંડી
71.ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે. (√ કે ×)

72. ગ્રાહકના અધિકારો જણાવો.
ઉત્તર:- 'ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986' અંતર્ગત ગ્રાહકોને નીચેના અધિકારો મળેલ છે:

(1)સલામતીનો અધિકાર: આ અધિકાર મુજબ વ્યક્તિ તેના જીવન અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ઉત્પાદનો અને સેવાઓ અંગે સંપૂર્ણ સુરક્ષાનો અધિકાર ધરાવે છે. ગ્રાહક સેવા કે વસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ જો તેના સ્વાસ્થ્ય કે જીવનને કોઇપણ નુકસાન થાય તો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ તે વેચાણ કરનાર વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
(2) માહિતી મેળવવાનો અધિકાર: કોઈપણ ચીજવસ્તુ કે સેવા ખરીદતી વખતે વસ્તુની પસંદગી કરવા માટે વસ્તુ સંબંધી જરૂરી તમામ જાણકારી મેળવવાનો ગ્રાહકનો અધિકાર છે.
(3) પસંદગી કરવાનો અધિકાર: અધિકાર પ્રમાણે ગ્રાહક વિવિધ પ્રકારની અનેક વસ્તુઓ માંથી પોતાને અનુકૂળ આવે તેવી વસ્તુ પસંદ કરી શકે છે.
(4) રજૂઆત કરવાનો અધિકાર : ગ્રાહકોને પોતાના હક્કો અને તેના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં તેની યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે.
(5) ફરિયાદ નિવારણનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીનો ભોગ બન્યા હોય તો તેઓ ફરિયાદ નોંધાવી યોગ્ય વળતર મેળવી શકે છે.
(6) ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર: આ અધિકાર મુજબ ગ્રાહકને પોતાના હિત સાથે જોડાયેલી તમામ બાબતોથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવે છે.
73.કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જી.એસ.ટી. વાળું બિલ લેવું જોઈએ.(√ કે ×)

74. ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઇએ ?
ઉત્તર:- ખાદ્ય પદાર્થો' એગમાર્ક 'અને'FSSAI' ના માર્કાવાળા ખરીદવા. જે ખાદ્યપદાર્થનું પેકિંગ કંપની, બ્રાન્ડ નેમ,બેચ નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઈનગ્રેડિયન્ટ વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી જોઈએ.
75. ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ સમજાવો? અથવા ગ્રાહકની ફરજો જણાવો
ઉત્તર:- ખરીદી કરતી વખતે ગ્રાહકે આપેલ સાવચેતી રાખવી જોઈએ:

(1) ગ્રાહકે કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જી.એસ.ટી. વાળું બિલ લેવું જોઈએ અને યોગ્ય સમય સુધી તેને સાચવી રાખવું જોઈએ.
(2) ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આઇ.એસ.આઇ માર્કાવાળી જ ખરીદેવી. તેની સાથે દુકાનદારના સહી-સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ ,ફ્રી સર્વિસ,કૂપન વગેરે અચૂક મેળવવા અને સાચવવા.
(3) સોના-ચાંદીના દાગીના હોલમાર્ક વાળા જ ખરીદવા. હંમેશા પાકા બીલનો જ આગ્રહ રાખવો. તે બિલમાં દાગીનાની શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગતો સ્પષ્ટ રીતે લખાયેલી હોય તેની ચોક્સાઈ કરવી.
(4) ખાદ્ય પદાર્થો એગમાર્ક અનેFSSAI ના માર્કાવાળા જ ખરીદવા. તેનું પેકિંગ, કંપની બ્રાન્ડનું નામ, બેચ નંબર, ઉત્પાદનની તારીખ ,એક્સપાયરી ડેટ તેમાં સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતોની ચકાસણી કરવી, ભેળસેળના કિસ્સામાં ચોક્કસપણે ફરિયાદ કરવી.
(5) દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઇ કરવી. દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી. જેનરિક દવાઓ મળતી હોય તો એ જ ખરીદવાનો આગ્રહ રાખવો.
(6) તૈયાર કપડાંની ખરીદી વખતે તેનું કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, યોગ્ય માપ વગેરેની ચકાસણી કરીને ખરીદી કરવી.
(7)પેટ્રોલ કે સી.એન.જી. પમ્પ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરાવવું. એલ.પી.જી ગેસના બાટલા નું વજન અને સલામતીની ચકાસણી કરવી.
(8)શૈક્ષણિક સંસ્થાઓમાં સંતાનોના પ્રવેશ વખતે સલામતીની વ્યવસ્થા, શિક્ષણ અને લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ અચૂક લેવી.
(9) જીવનવીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલીસની શરતો સમજવી તથા અસલ પોલિસીના દસ્તાવેજ સાચવવા.
(10) બિનજરૂરી ખરીદી ન કરવી. ગ્રાહકે સેલ,ભેટકૂપન, ઇનામી યોજના જેવી લોભામણી જાહેરાતથી છેતરાવું નહીં. જો ગ્રાહક કોઈપણ છેતરામણનો ભોગ બન્યા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવી, જેથી અન્ય લોકો છેતરાતાં અટકે.
76. વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો?
(A) માર્કો
(B)એક્સપાયરી ડેટ
(C)બિલ લેવું
(D)આપેલ તમામ √
77.કાપડના ઉત્પાદન માટેનો કાચો___ માલ છે.
ઉત્તર :- કપાસ
78.કપાસિયા તેલ નો ખોરાકમાં ઉપયોગ થતો નથી.(√ કે ×)
ઉત્તર:-×
79. કપાસિયાનો__ પશુઓના આહારમાં ખાણ તરીકે ઉપયોગી છે.
ઉત્તર:- ખોળ
80 કાપડની ઉત્પાદન પ્રક્રિયા વર્ણવો.
ઉત્તર:- સૌપ્રથમ ખેતર ખેડી કપાસનું બિયારણ વાવવામાં આવે છે. વાવણીના ચારેક માસમાં નિંદામણ ખાતર અને પાણીની માવજત દ્વારા કપાસના છોડ પર ફૂલ નાખીને જીંડવાં આવી જાય છે. જીંડવામાંથી સફેદ કપાસ મળીને તેની ગાંસડીઓ બાંધી ઘરમાં સંગ્રહ કરવામાં આવે છે .કપાસનો બધો જથ્થો નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવા લઈ જવાય છે. ત્યાં વેપારી કપાસ ખરીદીને જીનિંગ ફેકટરીનાં માલિકને વેચે છે .જીનમાં કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેને તેલ બનાવનાર વેપારીને વેચી દેવામાં આવે છે. જીનિંગ મિલના માલિક રૂની ગાંસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલે છે. આ દોરા કાપડ બનાવતી મીલ પાસે જાય છે. કાપડ મિલ માલિક દોરામાંથી કાપડ બનાવી તૈયાર થયેલા કાપડના તાકા કલર કરતી ડાઇંગ મિલમાં કલર માટે મોકલે છે. આ કાપડ વસ્ત્રો બનાવતી ફેક્ટરી માં જાય છે. ત્યાં અલગ-અલગ માપનું કટીંગ કરીને સિલાઈ થાય છે .શર્ટ, પેન્ટ, બાળકોનાં કપડાં વગેરે તૈયાર કરી, લેબલ લગાવી બોક્સમાં પેક થાય છે. તૈયાર થયેલા બોક્સ જથ્થાબંધ વેપારી વિદેશ વેપાર કે ઘરેલું બજારમાં વેચવા માટે ખરીદે છે. આ જથ્થાબંધ વેપારી છુટક વેપારી ને માલ વેચે છે. તેમની પાસેથી આપણે આપણે પસંદગી પ્રમાણે વસ્ત્રો ખરીદીએ છીએ.
81. ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે?
ઉત્તર :- ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત કે ઉત્પાદક, વેપારી તથા પરિવહન સેવા સાથે જોડાયેલ વ્યક્તિઓ વધારે- ઓછા પ્રમાણમાં વળતય મેળવે છે.
82. હાલની બજાર વ્યવસ્થા શાથી ક્રાંતિ આવી છે?
ઉત્તર:- સારા રસ્તા ,પરિવહન, બેન્કિંગ અને સંદેશાવ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે.
83. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક__ છે .
ઉત્તર:- બજાર

0 Comments