(1) ‘પ્રોમીસરી નોટના ભાવ રોજ બદલાય છે.’
ઉત્તર : આ વિધાન કાકાસાહેબ બોલે છે ને એમના પિતાશ્રીને કહે છે.
(2) ‘ મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે.’
ઉત્તર : આ વિધાન કાકાસાહેબના પિતાશ્રી બોલે છે ને કાકાસાહેબ(પુત્ર)ને કહે છે.
(3) ‘તારી કેળવણી પર ધૂળ છે.’
ઉત્તર : આ વિધાન કાકાસાહેબના પિતાશ્રી બોલે છે ને કાકાસાહેબ(પુત્ર)ને કહે છે.
(4) ‘તું કૉલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને.’
ઉત્તર : આ વિધાન કાકાસાહેબના પિતાશ્રી બોલે છે ને કાકાસાહેબ(પુત્ર)ને કહે છે.
26. રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો :
(1) ઉમેદ બાર ન આવવી
ઉત્તર : આશા ન ફ્ળવી
વાક્ય : અંગ્રેજી કેળવણી પાછળ ખર્ચ કર્યો છતાં લેખકના પિતાશ્રીની ઉમેદ બર ના આવી.
(2) શાખ જામવી
વાક્ય : અંગ્રેજી કેળવણી પાછળ ખર્ચ કર્યો છતાં લેખકના પિતાશ્રીની ઉમેદ બર ના આવી.
(2) શાખ જામવી
ઉત્તર : પ્રતિષ્ઠા ઊભી કરવી
વાક્ય : સારા કર્મથી માણસની શાખ જામે છે.
(3) એકના બે ન થવું
વાક્ય : સારા કર્મથી માણસની શાખ જામે છે.
(3) એકના બે ન થવું
ઉત્તર : પોતાની વાત પર મક્કમ રહેવું
વાક્ય : જયારે કોઈ માણસ સાચો હોય ત્યારે તે પોતાની વાત પર એકનો બે થતો નથી.
(4) ગળગળા થવું
વાક્ય : જયારે કોઈ માણસ સાચો હોય ત્યારે તે પોતાની વાત પર એકનો બે થતો નથી.
(4) ગળગળા થવું
ઉત્તર : ભાવુક થઇ ઊઠવું
વાક્ય : દીકરીને સાસરે વળાવતી વખતે કુંટુંબીજનો ગળગળા થઇ જાય છે.
(5) સડક થઇ જવું
વાક્ય : દીકરીને સાસરે વળાવતી વખતે કુંટુંબીજનો ગળગળા થઇ જાય છે.
(5) સડક થઇ જવું
ઉત્તર : આશ્ચર્યમૂઢ થઇ જવું
વાક્ય : નાની છોકરીને દોરડા પર ચાલતી જોઈને અમે સડક થઇ ગયા.
(6) નામ લજ્વવું
વાક્ય : નાની છોકરીને દોરડા પર ચાલતી જોઈને અમે સડક થઇ ગયા.
(6) નામ લજ્વવું
ઉત્તર : અપકીર્તિ અપાવવી
વાક્ય : છગનના કર્યે તેના પિતા નું નામ લજ્વ્યું.
27. કૌસમાંથી માંથી શબ્દ પંસંદ કરી ખાલી જગ્યા પૂરો.
(1) પિતાશ્રી પીગળ્યા .................... એમણે મને કૉલેજમાં જવાની રજા આપી.(પણ, કારણ કે, અને)
ઉત્તર : અને

(2) આ વિચાર અનેક વાર મનમાં આવતા, ................. કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ના હતી.(અને, પણ, કારણ કે)
ઉત્તર : પણ
(3) આપણી પાસે કંઈ એવી મૂડી નથી ...................... અપને વેપાર કરી પૈસાદાર થઇ શકીએ. (અને, કે, પણ)
ઉત્તર : કે
28. યોગ્ય વિરામચિહ્નો મૂકો :
(1) મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બ્ન્ન્રે સારા છે
ઉત્તર : મેં એમને કહ્યું ,“તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે.”
(2) ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને એના કરતાં અહીંથી જ પાછો જાય એમાં શું ખોટું
ઉત્તર : “ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને ? એના કરતાં અહીંથી જ પાછો જાય એમાં શું ખોટું”
(3) લેખકે એમના પિતાશ્રીને કહ્યું પ્રોમીસરી નોટ ના ભાવ રોજ બદલાય છે
ઉત્તર : લેખકે એમના પિતાશ્રીને કહ્યું,“પ્રોમીસરી નોટ ના ભાવ રોજ બદલાય છે.”
29. જોડણી સુધારો :
(1) ધર્મબુદ્ધી - ...................
ઉત્તર : ધર્મબુદ્ધિ
(2) વિચારશ્રુંખલા - ...................
ઉત્તર : વિચારશૃંખલા
(3) નિશચય - ...................
ઉત્તર : નિશ્ચય
(4) પીતાશ્રિ - ...................
ઉત્તર : પિતાશ્રી
(5) યુનીવર્સિટી - ...................
ઉત્તર : યુનિવર્સીટી
(6) કેળવણિ - ...................
ઉત્તર : કેળવણી
30. બે-બે સમાનર્થી શબ્દો આપો :
(1) અટકવું = ...................
ઉત્તર : રોકવું, થોભવું
(2) શાખ = ...................
ઉત્તર : આબરૂ, પ્રતિષ્ઠા
(3) નિશ્ચય = ...................
ઉત્તર : સંકલ્પ, નિર્ણય
(4) આલેશાન = ...................
ઉત્તર : વિશાળ, ભવ્ય
(5) ઉમેદ = ...................
ઉત્તર : આશા, અભિલાષા
(6) માગણી = ...................
ઉત્તર : માગ, અપેક્ષા
(7) સૂચના = ...................
ઉત્તર : ઈશારો, ચેતવણી
(8) નફો = ...................
ઉત્તર : ફાયદો, લાભ
31. વિરુધાર્થી શબ્દો આપો :
(1) આશા - ...................
ઉત્તર : નિરાશા
(2) ન્યાય - ...................
ઉત્તર : અન્યાય
(2) આબરૂ - ...................
ઉત્તર : બેઆબરૂ
(4) સાંજ - ...................
ઉત્તર : સવાર
(5) સ્મરણ - ...................
ઉત્તર : વિસ્મરણ
(6) સવાલ - ...................
ઉત્તર : જવાબ
(7) સંતોષ - ...................
ઉત્તર : અસંતોષ
(8) હિંમત - ...................
ઉત્તર : નાહિંમત
(9) નફો - ...................
ઉત્તર : ખોટ
32. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
(1) જીવનને ઉપયોગી ભાથું

ઉત્તર : જીવનપાથેય
(2) વિચારોની પરંપરા
(2) વિચારોની પરંપરા
ઉત્તર : વિચારશૃંખલા
(3) તાલુકાનું વસુલાત સંબંધી કામ કરનાર અમલદાર
(3) તાલુકાનું વસુલાત સંબંધી કામ કરનાર અમલદાર
ઉત્તર : મામલતદાર
(4) અમલદારને છુપી રીતે અપાતી અઘટિત રકમ
(4) અમલદારને છુપી રીતે અપાતી અઘટિત રકમ
ઉત્તર : લાંચ
33. નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો :
(1) પરીક્ષાનું એ છેલ્લું વર્ષ હતું.
33. નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો :
(1) પરીક્ષાનું એ છેલ્લું વર્ષ હતું.
ઉત્તર : વર્ષ, પરીક્ષા
(2) મને તો એવો વિચાર સરખો ન આવ્યો.
ઉત્તર : વિચાર
(3) આખો દિવસ તડકો જ તડકો.
ઉત્તર : તડકો, દિવસ
(4) લેખકની શાખ જામી.
ઉત્તર : લેખક, શાખ
(5) વકીલ લેવામાં લાંચ લેવાનું થાય.
(2) મને તો એવો વિચાર સરખો ન આવ્યો.
ઉત્તર : વિચાર
(3) આખો દિવસ તડકો જ તડકો.
ઉત્તર : તડકો, દિવસ
(4) લેખકની શાખ જામી.
ઉત્તર : લેખક, શાખ
(5) વકીલ લેવામાં લાંચ લેવાનું થાય.
ઉત્તર : વકીલ, લાંચ
34. નીચેના વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો :
(1) પાંચ લાખ રૂપિયાનો એ હીરાજડિત હર હતો.
ઉત્તર : પાંચ લાખ, હીરાજડિત
(2) આટલી ઊંચાઈએ પહોંચવું એ કાંઈ નાનીસુની વાત નથી.
34. નીચેના વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો :
(1) પાંચ લાખ રૂપિયાનો એ હીરાજડિત હર હતો.
ઉત્તર : પાંચ લાખ, હીરાજડિત
(2) આટલી ઊંચાઈએ પહોંચવું એ કાંઈ નાનીસુની વાત નથી.
ઉત્તર : આટલી, નાનીસુની
(3) ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી.
(3) ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી.
ઉત્તર : આખી
(4) મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે.
(4) મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે.
ઉત્તર : મારું, સારા
(5) લેખકશ્રીને સાચી કેળવણી મળી.
ઉત્તર : સાચી
35. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવો :
ઊપજવું, ઈજનેરી, પરીક્ષા, રેલગાડી, આશા, સૂચના, પ્રજા
ઉત્તર : આશા, ઈજનેરી, ઊપજવું, પરીક્ષા, પ્રજા, રેલગાડી, સૂચના
36. નીચેના વાક્યો વાંચો અને સામે એનો કાળ લખો :
(1) વાંક બીજાનો ને સજા મને થાય છે.
ઉત્તર : વર્તમાનકાળ
(2) હું આર્ટસ કૉલેજમાં જઈશ.
ઉત્તર : ભવિષ્યકાળ
(3) મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે.
ઉત્તર : વર્તમાનકાળ
(4) ભિખારી છોકરો એમાં રોટલા બાંધી રહ્યો છે.
ઉત્તર : વર્તમાનકાળ
(5) ટ્રેન ચુકાઈ ગઈ, હું મોડો પડ્યો હતો.

ઉત્તર : ભુતકાળ
(6) કાલે સવારે હું રતનપર જઈશ.
ઉત્તર : ભવિષ્યકાળ
(7) મેં મનમાં વિચાર કરેલો.
ઉત્તર : ભૂતકાળ
(8) એ વખતે પિતાજી ખુબ હતાશ થયા હતા.
ઉત્તર : ભૂતકાળ
(9) તેમને અંગ્રેજી કેળવણી પાછળ ઘણો ખર્ચ કર્યો હતો.

0 Comments