EXERCISE:-1

GLOSSARY:-

Silently - સાઈલેન્ટલી- ચૂપચાપ

Wind : વિન્ડ- પવન

Strong -સ્રોંગ- બળવાન

Uproot - અપરુટ- જડમૂળથી ઉખેડી નાખવું

Blow- બ્લો- ફૂકાવુ.

Roof- રુફ -મકાન નું છાપરું

Oh -ઓહ - અરેરે!

Wrap- વ્રેપ -વીંટવું

Tight- ટાઈટ -સજ્જડ

Finally -ફાઈનલી- અંતે

Bright -બ્રાઇટ-ચળકતુ

Dialogue -ડાઈલોગ - સંવાદ

Dramatize- ડ્રામટાઈઝ - નું નાટક ભજવવું

Cupboard - કપબોર્ડ - કબાટ

Drawer - ડ્રોઅર - ખાનું, ખેંચનાર

Find - ફાઈન્ડ - શોધવું

Also - ઓલ્સો - ઉપરાંત

Of course - ઑફકોર્સ-અલબત્ત.

Interesting - ઇન્ટરેસસ્ટિંગ- રસપ્રદ, મનોરંજક

Know -નો -જાણવું

Away- અવે - દૂર

Produce- પ્રોડયસ - બનાવવું, ઉત્પન્ન કરવું

Convert - કન્વર્ટ- બદલવું

Convert into - કન્વર્ટ ઈંતું- માં બદલવું, માં રૂપાંતર કરવું

Surface - સરફેસ - સપાટી

Rock - રોક - ખડક

Immediately - ઈમીડીએટલી- તત્કાળ

Meant - મિન્ટ - અર્થ કર્યો.

Solar - સોલાર - સૌર, સૂર્ય ને લગતું

Usually - યુઝઅલી - સામાન્યતઃ

Extremely - એક્સટ્રેમલી- અત્યંત., અપાર

Restless - રેસ્ટલેસ - અસ્વસ્થ, અથાક, થાક્યા વગર

Cause - કૉસ- કારણ

However - હાવએવર - તોયે પણ , તેમ છતાંય

Invented- ઇન્વેનટેડ - શોધ કરી,

Protect - પ્રોટેક્ટ - સુરક્ષિત રાખવું , રક્ષણ કરવું

Scorch -સ્કોર્ચ -શેકી નાખવું

Scientist - સાયન્ટીસ્ટ - વૈજ્ઞાનિક

Successfully - સકસેસફુલી-સફળતાપૂર્વક

Heat - હીટ - ગરમી

Purpose - પર્પઝ - હેતુ

Various - વેરીઅસ - વિવિધ પ્રકારનું

Source - સોર્સ- ઉગમસ્થાન

Coal - કોલ - કોલસો

Warm - વોર્મ - હુંફાળું

During- ડ્યરુીંગ - દરમિયાન

Numerous- ન્યુમરસ - સંખ્યાબંધ, મોટી સંખ્યામાં

Experiment - એક્સપરિમેન્ટ - પ્રયોગ

Utilize - યુટીલાઈઝ- ઉપયોગો

Illuminate - ઈલ્યુમિનેટ - અજવાળવું, પ્રકાશિત કરવું

Industrial - ઇન્ડસ્રીઅલ - ઔદ્યોગિક

Blessing - બ્લેસિંગ - આશીર્વાદ

Abundant - એબન્ડન્ટ - ભરપુર, વિપુલ પ્રમાણમાં, પુષ્કળ.

Exposure- એક્ષ્પોસર્ - ખુલ્લુ મૂકવું

Outside - આઉટસાઈડ - બહારનો ભાગ

Manner મેનર-રીતભાત, પદ્ધતિ

Almost - અલમોસ્ટ - લગભગ

Column - કોલમ - ઉભી કતાર

Street - સ્રીટ - શેરી

Smoke - સ્મોક - ધૂમાડો

Arrange- અરેન્જ- ગોઠવવું

Clean - ક્લીન - સ્વચ્છ

Polish -પોલીશ - ચળકતું કરવું

Decide - ડિસાઈડ- નિર્ણય કરવો

Leave - લીવ - રજા ,પરવાનગી

Done - ડન - સ્વીકાર્ય

Satellite - સેટેલાઈટ - ઉપગ્રહ

Useful - યુઝફૂલ - ઉપયોગી

Star - સ્ટાર - તારો

Dry up - ડ્રાય અપ -સૂકવી દેવું

Evaporate - ઇવપરેટ - ની વરાળ બનાવવી

Bright - બ્રાઈટ - તેજસ્વી

Clouds - ક્લાઉડ્સ - વાદળાં

Energy - એનર્જી - જુસ્સો, ઉર્જા

to notice - ટૂ નોટિસ - ધ્યાનમાં લેવું 

shining - શાઇનિંગ - પ્રકાશિત

glass - like -ગ્લાસ લાઇક - કાચ જેવી 

plate ( પ્લેટ ) તાસક

multi - storied - મલ્ટિ - સ્ટોરિડ - બહુમાળી

building - બિલ્ડિંગ - મકાન

device - ડિવાઇસ - સાધન

to collect - ટૂ કલેક્ટ- એકઠું કરવું

bathing -બેધિગ- નહાવું તે , સ્નાન કરવું તે 

cleaning- ક્લીનિંગ- સફાઈ

washing - વૉશિંગ - ધુલાઈ

drinking - ડ્રિંકિંગ -પીવું તે

industrial- ઇન્ડસ્ટ્રિઅલ - ઔદ્યોગિક

area - એરિઆ - વિસ્તાર , ક્ષેત્ર

innovative - ઇનોવેટિવ - સંશોધનાત્મક

hard work - હાર્ડ વર્ક - પરિશ્રમ , સખત કામ 

to turn - ટૂ ટર્ન- ફેરવવું , પરિવર્તિત કરવું 

bane - બેન - શાપ

blessing - બ્લેસિંગ - આશીર્વાદ 

technology - ટેક્નૉલોજિ - તંત્રજ્ઞાન

to develop - ટૂ ડિવેલપ - વિકસાવવું ,

to hope - ટૂ હોપ - આશા રાખવી

to provide - ટૂ પ્રોવાઇડ - પૂરું પાડવું 

remote - રિમોટ - દૂર દૂરનું

indeed - ઇન્ડીડ - ખરેખર