ઉદાહરણ : ૦૧
કોઇ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005ને આધારવર્ષ તરીકે લઈ બાકીનાં વર્ષો માટે વસ્તુના ભાવના સૂચક આંક તૈયાર કરો. આ સૂચક આંક પરથી ઘઉંના વર્ષ 2013ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો.

વર્ષ

કિવન્ટલ દીઠ ભાવ (રૂ.)

2005

1650

2006

1690

2007

1730

2008

1750

2009

1810

2010

1850

2011

1870

2012

1900

2013

1950


(જવાબ : 100, 102.42, 104.85, 106.06, 109.70, 112.12, 113.13, 115.15, 118.18)

1. કોઇ એક કંપનીમાં કામ કરતાં કર્મચારીઓની વર્ષ 2008 થી વર્ષ 2014 સુધીની સરેરાશ વાર્ષિક આવક અંગેની નીચે મુજબની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચક આંક શોધો. (આધારવર્ષ 2008 લો.) (સ્વા.–ડ, પ્રશ્ન નં–08)

વર્ષ

સરેરાશ વાર્ષિક આવક (રૂ. 10,000)

2008

36

2009

40

2010

48

2011

52

2012

60

2013

80

2014

95


(જવાબ : 100, 111.11, 133.33, 144.44, 166.67, 222.22, 263.89)

2. નીચેની માહિતી પરથી વર્ષ 2008ને આધારવર્ષ તરીકે લઇ અચલ આધારની રીતે સૂચક આંક શોધો. (સ્વા.–ઇ, પ્રશ્ન નં. – 04)

વર્ષ

ભાવ (રૂ.)

2008

32

2009

38

2010

40

2011

42

2012

45

2013

60

2014

65


(જવાબ : 100, 118.75, 125, 131.25, 140.63, 187.5, 203.13)

3. નીચેની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચક આંક શોધો.

વર્ષ

ઉત્પાદન (ટનમાં)

2010

18

2011

30

2012

36

2013

40

2014

45

2015

72

2016

60

2017

54


(જવાબ : 100, 166.67, 200, 222.22, 250, 400, 333.33, 300 )

4. નીચેની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચક આંક શોધો.

વર્ષ

વેચાણ (લાખમાં)

2010

12.5

2011

15

2012

18.4

2013

21

2014

25

2015

30.2

2016

31


(જવાબ : 100, 120, 147.2, 168, 200, 241.6, 248)


ઉદાહરણ : 2 છ ખોરાકી વસ્તુઓનાં વર્ષ 2014 અને 2015માં એકમદીઠ ભાવ (રૂ. માં) નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે. 2014ના વર્ષને આધારવર્ષ તરીકે લઇ ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંક ગણો અને આ ખોરાકી વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો.

વસ્તુ

એકમ

વર્ષ 2014નો એકમદીઠ ભાવ (રૂ.)

વર્ષ 2015નો એકમદીઠ ભાવ (રૂ.)

બ્રેડ

પેકેટ

25

28

ઇંડા

ડઝન

30

35

ઘી

ટીન

375

380

દૂધ

લિટર

36

40

ચીઝ

કિલોગ્રામ

440

500

માખણ

કિલોગ્રામ

265

300


(જવાબ : સામાન્ય સૂચક આંક : 111.33, ભાવમાં વધારો : 11.33%)

1. બળતણને લગતી પાંચ વસ્તુઓનાં વર્ષ 2012 અને 2014 ભાવ (રૂ.માં) નીચે મુજબ છે. વર્ષ 2012ને આધારવર્ષ તરીકે લઇ બળતણની પાંચ વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંક ગણો અને આ બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. (સ્વા. 1.1, પ્રશ્ન નં–04)

વસ્તુ

એકમ

વર્ષ 2012નો ભાવ (રૂ.)

વર્ષ 2014નો ભાવ (રૂ.)

વીજળી

યુનિટ

3

3.5

ગેસ

સિલિન્ડર

345

370

દીવાસળી

પેટી

1

1.5

કેરોસીન

લિટર

15

20

લાકડું

કિલોગ્રામ

12

15


(જવાબ : સામાન્ય સૂચક આંક : 126.45, ભાવમાં વધારો : 26.45%)

2. વર્ષ 2010ને આધારવર્ષ તરીકે લઇ 2012ની જુદી જુદી વસ્તુઓના ભાવ અંગેની નીચેની માહિતીનો ઉપયોગ કરી સામાન્ય સૂચક આંક શોધો. (સ્વા.– ઇ, પ્રશ્ન નં – 01)

વસ્તુ

એકમ

વર્ષ 2010નો ભાવ (રૂ.)

વર્ષ 2012નો ભાવ (રૂ.)

કિવન્ટલ

110

120

કિલોગ્રામ

50

70

ડઝન

40

60

મીટર

80

90

લિટર

20

20


(જવાબ : સામાન્ય સૂચક આંક : 122.32)

3. બળતણની પાંચ વસ્તુઓનાં ભાવનો સામાન્ય સૂચક આંક શોધો અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો.

વસ્તુ

એકમ

વર્ષ 2014નો ભાવ (રૂ.)

વર્ષ 2017નો ભાવ (રૂ.)

કોલસો

કિલોગ્રામ

24

30

કેરોસીન

લિટર

30

40

દીવાસળી

પેટી

3

4.5

ગેસ

સિલિન્ડર

690

740

વીજળી

યુનિટ

9

10.5


(જવાબ : સામાન્ય સૂચક આંક : 126.45, ભાવમાં વધારો : 26.45%)

4. વર્ષ 2012ને આધારવર્ષ તરીકે લઇ 2017ની જુદી જુદી પાંચ વસ્તુઓના ભાવ અંગેની નીચેની માહિતીનો ઉપયોગ કરી સામાન્ય સૂચક આંક શોધો.

વસ્તુ

એકમ

વર્ષ 2017નો ભાવ (રૂ.)

વર્ષ 2012નો ભાવ (રૂ.)

ટન

2475

2200

કિવન્ટલ

2100

1500

કિલોગ્રામ

180

120

ડઝન

900

800

લિટર

150

100


(જવાબ : સામાન્ય સૂચક આંક : 133)