ઉદાહરણ : 5
એક ખાદ્ય તેલની મિલમાં વર્ષ 2008 થી 2015માં મગફળીની કરેલ ખરીદી અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2008ને આધારવર્ષ તરીકે લઇ અચલ આધારે, પરંપરિત આધારે અને વર્ષ 2010 અને 2011ની ખરીદીના સરેરાશ જથ્થાને આધારવર્ષની ખરીદી તરીકે લઇ સૂચક આંક તૈયાર કરો.

વર્ષ

મગફળીની ખરીદી (ટનમાં)

2008

230

2009

250

2010

230

2011

250

2012

270

2013

280

2014

300

2015

300


(જવાબ : અચલ આધારે : 100, 108.70, 100, 108.70, 117.39, 121.74, 130.43, 130.43,
પરંપરિત આધારે : 100, 108.70, 92.00, 108.70, 108, 103.70, 107.14, 100,
સરેરાશ આધારે : 95.83, 104.17, 95.83, 104.17, 112.5, 116.67, 125, 125)

17. એક શહેરમાં કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે, તે પરથી (1) વર્ષ 2008ને આધારવર્ષ તરીકે લઇ અચલ આધારે (2) પરંપરિત આધારે અને (3) વર્ષ 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધારવર્ષના વેતન તરીકે લઇ સૂચક આંક તૈયાર કરો. (સ્વા. 1.1, પ્રશ્ન નં.–1)

વર્ષ

દૈનિક સરેરાશ વેતન (રૂ.)

2008

275

2009

284

2010

289

2011

293

2012

297

2013

313

2014

328

2015

345


(જવાબ : અચલ આધારે : 100, 103.27, 105.09, 106.55, 108, 113.82, 119.27, 125.45
પરંપરિત આધારે : 100, 103.27, 101.76, 101.38, 101.37, 105.39, 104.79, 105.18
સરેરાશ આધારે : 91.18, 94.35, 96.01, 97.34, 98.67, 103.99, 108.97, 114.62)

18. એક શહેરની ખાંડના છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી (1) વર્ષ 2008ને આધારવર્ષ તરીકે લઇ અચલ આધારની રીતે, (2) પરંપરિત આધારની આધારની રીતે અને (3) વર્ષ 2009 અને 2010ના ખાંડના ભાવની સરેરાશને આધારવર્ષના ભાવ તરીકે લઇ ખાંડના ભાવના સૂચક આંક તૈયાર કરો. (સ્વા.1.1, પ્રશ્ન નં.–2)

વર્ષ

ખાંડનો ભાવ ક્રિ.ગ્રા. દીઠ (રૂ.)

2008

28

2009

28.50

2010

29.50

2011

30

2012

31

2013

32

2014

34

2015

36


(જવાબ : અચલ આધારે : 100, 101.79, 105.36, 107.14, 110.71, 114.29, 121.43, 128.57
પરંપરિત આધારે : 100, 101.79, 103.51, 101.69, 103.33, 103.23, 106.25, 105.88
સરેરાશ આધારે : 96.55, 98.28, 101.72, 103.45, 106.90, 110.34, 117.24, 124.14)

19. કોઇ એક વિસ્તારમાં કપાસના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી (1) અચલ આધારની રીતે, (2) પરંપરિત આધારની રીતે અને (3) વર્ષ 2010 થી 2012ના કપાસના ભાવની સરેરાશને આધારવર્ષના ભાવ તરીકે લઇ કપાસના ભાવના સૂચક આંક તૈયાર કરો.

વર્ષ

કપાસનો ભાવ ક્વિન્ટલ દીઠ (રૂ.)

2010

75

2011

80

2012

100

2013

110

2014

120

2015

130

2016

145

2017

200


(જવાબ : અચલ આધારે : 100, 106.67, 133.33, 146.67, 160, 173.33, 193.33, 266.67
પરંપરિત આધારે : 100, 106.67, 125, 110, 109.09, 108.33, 111.54, 137.93
સરેરાશ આધારે : 88.24, 94.12, 117.65, 129.41, 141.18, 152.94, 170.59, 235.29)

19. કોઇ એક વિસ્તારમાં કપાસના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી (1) અચલ આધારની રીતે, (2) પરંપરિત આધારની રીતે અને (3) વર્ષ 2010 અને 2012ના કપાસના ભાવની સરેરશને આધારવર્ષના ભાવ તરીકે લઇ કપાસના ભાવના સૂચક આંક તૈયાર કરો.

વર્ષ

કપાસનો ભાવ ક્વિન્ટલ દીઠ (રૂ.)

2010

75

2011

80

2012

100

2013

110

2014

120

2015

130

2016

145

2017

200


(જવાબ : અચલ આધારે : 100, 106.67, 133.33, 146.67, 160, 173.33, 193.33, 266.67
પંરપરિત આધારે : 100, 106.67, 125, 110, 109.09, 108.33, 111.54, 137.93
સરેરાશ આધારે : 88.24, 94.12, 117.65, 129.41, 141.18, 152.94, 170.59, 235.29)


ઉદાહરણ : 6 એક ફલોર મિલમાં ત્રણ ધાન્ય, ઘઉં, બાજરી અને ચણાના લોટનાં વર્ષ 2011 થી 2015 સુધીના વેચાણ અંગેની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરી (1) અચલ આધારની રીતે (આધારવર્ષ 2011) અને (2) પરંપરિત આધારની રીતે વેચાણના સામાન્ય સૂચક આંકની ગણતરી કરો.

વેચાણ

વેચાણ (લાખ રૂ.)

ધાન્યનો લોટ

2011

2012

2013

2014

2015

ઘઉંનો લોટ

40

46

50

56

64

બાજરીનો લોટ

20

30

36

42

54

ચણાનો લોટ

50

64

80

96

112


(જવાબ : અચલ આધારે : 100, 131, 155, 180.67, 218
પરંપરિત આધારે : 100, 131, 117.90, 116.22, 119.84)

20. કોઇ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2011ને આધારવર્ષ તરીકે લઇ અચલ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંક ગણો. (સ્વા. 1.1, પ્રશ્ન નં –3)

વર્ષ

વાર્ષિક સરેરાશ ભાવ

વસ્તુ

2011

2012

2013

2014

2015

ઘઉં

18

18.50

18.90

19

19.50

ચોખા

30

36

38

38

39

ખાંડ

30

31

32

34

36


(જવાબ : અચલ આધારે : 100, 108.70, 112.78, 115.19, 119.44
પરંપરિત આધારે : 100, 108.70, 103.65, 102.26, 103.71)

21. નીચેની માહિતી પરથી અચલ આધારે અને પંરપરિત આધારે ત્રણેય વસ્તુઓના વેચાણનો સામાન્ય સૂચક આંક શોધો.

વર્ષ

વેચાણ (હજાર રૂ.)

વસ્તુ

2014

2015

2016

2017

ચોખા

12

27.6

18

20.4

દાળ

9

11.7

13.5

20.7

બાજરી

15

18

22.5

30.3


(જવાબ : અચલ આધારે : 100, 160, 150, 200.67
પરંપરિત આધારે : 100, 160, 101.87, 133.78)

22. એક શહેરમાં થતેલ ગુના વિશેની નીચેની માહિતી પ્રાપ્ત છે. તે પરથી વર્ષ 2010 ને આધારવર્ષ તરીકે ગણી અચલ આધારની રીતે સામાન્ય સૂચક આંક શોધો. (ઉદાહરણ –7)

વર્ષ

ગુનાની સંખ્યા

ગુનાનો પ્રકાર

2007

2008

2009

2010

ખૂન

110

128

134

129

બળજબરી અને બળાત્કાર

30

45

40

48

લૂંટ

610

720

770

830

મિલકતની ચોરી

2450

2630

2910

2890


(જવાબ : અચલ આધારે : 76.51, 92.83, 95.17, 100)

23. નીચેની માહિતી પરથિ અચલ આધારે અને પંરપરિત આધારે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચક આંક શોધો.

વર્ષ

ભાવ (રૂ.)

વસ્તુ

2014

2015

2016

A

10

12

16

B

9

27

18

C

5

7

11


(જવાબ : અચલ આધારે : 100, 186.67, 193.33
પરંપરિત આધારે : 100, 186.67, 119.05)