● અચલ આધારમાંથી પરંપરિત આધારમાં અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન :
જ્યારે ચલની કિંમતોની મૂળ માહિતીને બદલે ફકત તેના પરથી અચલ આધારે કે પરંપરિત આધારે મેળવેલા સૂચક આંક આપેલ હોય ત્યારે આધાર પરિવર્તનની જરૂર પડે છે.
જો ચલ ની કિંમતોના ટૂંકાગાળામાં થતા ફેરફારો જાણવાની જરૂરિયાત ઊભી થાય તો

કોઇ પણ એક સમયે ચલની કિંમતની સરખામણી કોઇ બીજા સમયની કિંમત સાથે કરવી હોય
(A) અચલ આધારના સૂચક આંકનું પંરપરિત આધારના સૂચક આંકમાં પરિવર્તન:
અચલ આધારના સૂચક આંકનું પંરપરિત આધારના સૂચક આંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર નીચે મુજબ છે :



ઉદાહરણ : 8 એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચક આંકનું પરંપરિત આધારના સૂચક આંકમાં પરિવર્તન કરો.

વર્ષ

અચલ આધારે સૂચક આંક

2009

120

2010

132

2011

96

2012

144

2013

138

2014

108


(જવાબ : 100, 110, 72.73, 150, 95.83, 78.26)


24. અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ 2015ના જાન્યુઆરી માસથી ઓક્ટોમ્બર માસના ખોરાકના અચલ આધારે સૂચક આંક નીચે મુજબ છે. તે પરથી પંરપરિત આધારે સૂચક આંક ગણો. (સ્વા. 1.2, પ્રશ્ન નં.–3)

વર્ષ

ખોરાકનો સૂચક આંક

જાન્યુઆરી

271

ફેબ્રુઆરી

270

માર્ચ

268

એપ્રિલ

268

મે

278

જૂન

283

જુલાઈ

283

ઓગસ્ટ

293

સપ્ટેમ્બર

293

ઓક્ટોમ્બર

299


(જવાબ : 100, 99.63, 99.26, 100, 103.73, 101.80, 100, 103.53, 100, 102.05)

25. અચલ આધારે મેળવેલ નીચેના સૂચક આંકોને પરંપરિત આધારના સૂચક આંકોમાં ફેરવો.

વર્ષ

અચલ આધારે સૂચક આંક

2012

110

2013

170

2014

205

2015

230

2016

290

2017

305


(જવાબ : 100, 154.55, 120.59, 112.59, 112.20, 126.09, 105.17)

26. અચલ આધારે મેળવેલ નીચેના સૂચક આંકોને પંરપરિત આધારના સૂચક આંકોમાં ફેરવો.

વર્ષ

અચલ આધારે સૂચક આંક

2014

190

2015

196

2016

200

2017

195

2018

205

2019

200


(જવાબ : 100, 103.16, 102.04, 97.15, 105.13, 97.56)

ઉદાહરણ : 9 વર્ષ 2007-08 આધારે ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચક આંક નીચે મુજબ છે. તે પરથી પરંપરિત આધારે સૂચક આંક ગણો.

વર્ષ

જથ્થાબંધ ભાવનો સૂચક આંક

2008-09

126

2009-10

130.8

2010-11

143.3

2011-12

156.1

2012-13

167.6

2013-14

177.6

2014-15

181.2

2015-16

177.2


(જવાબ : 126, 103.81, 109.56, 108.93, 107.37, 105.97, 102.03, 97.79)

27. વર્ષ 2007-08 આધારવર્ષ તરીકે લઇ નીચે આપેલ યંત્ર અને યંત્ર–સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચક આંક પરથી પંરપરિત આધારના સૂચક આંક મેળવો. (સ્વા. 1.2, પ્રશ્ન નં.–2)

વર્ષ

યંત્ર અને યંત્ર–સામગ્રીનો સૂચક આંક

2008-09

117.4

2009-10

130.8

2010-11

143.3

2011-12

156.1

2012-13

167.6

2013-14

177.6

2014-15

181.2

2015-16

177.2


(જવાબ : 117.4, 100.51, 102.80, 103.13, 102.64, 102.49, 102.28)

28. કોઇ એક કંપનીના શેરના જાન્યુઆરી 2014ને આધારે જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવો અંગેના સૂચક આંક નીચે મુજબ છે. તે પરથિ પરંપરિત આધારે સૂચક આંક ગણો. (સ્વા. – D, પ્રશ્ન નં.–9)

મહિનો

અચલ આધારે સૂચક આંક

જાન્યુ.’14

100

ફેબ્રુ.’14

104

માર્ચ ’14

105

એપ્રિલ ’14

108

મે ’ 14

109

જુન ’14

127


(જવાબ : 100, 104, 100.96, 102.86, 100.93, 116.51)


29. વર્ષ 2011ને આધારે મેળવેલા નીચેના અચલ આધારના સૂચક આંકો પરથી પરંપરિત આધારે સૂચક આંકો મેળવો.

વર્ષ

અચલ આધારે સૂચક આંક

2012

225

2013

275

2014

300

2015

310

2016

320

2017

350


(જવાબ : 225, 122.22, 109.09, 103.33, 103.23, 109.375)