ઉદાહરણ : 12
નીચે આપેલી ખાધા–ખોરાકીની ચીજવસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015 ને આધારવર્ષ તરીકે લઇ વર્ષ 2016 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક ગણો.

વસ્તુ

એકમ

વર્ષ 2016

વર્ષ 2015

જથ્થો

ભાવ (રૂ.માં)

જથ્થો

ભાવ (રૂ.માં.)

ચોખા

કિગ્રા

1.5 કિગ્રા

40

1 કિગ્રા

39

દૂધ

લિટર

10 લિટર

44

12 લિટર

40

બ્રેડ

કિગ્રા

1.5 કિગ્રા

50

2 કિગ્રા

45

કેળાં

ડઝન

1.5 ડઝન

36

2 ડઝન

30



35. નીચેની માહિતીને આધારે 2014ને આધારવર્ષ લઇ વર્ષ 2015 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક ગણો. (સ્વાધ્યાય–1.3, પ્રશ્ન – 3)


વસ્તુ

એકમ

વર્ષ 2014

વર્ષ 2015

જથ્થો

ભાવ (રૂ.માં)

જથ્થો

ભાવ (રૂ.માં)

ઘઉં

કિગ્રા

20

15

30

18

ચોખા

કિગ્રા

10

20

15

31.25

દાળ

કિગ્રા

10

26.50

15

29.50

તેલ

કિગ્રા

6

24.80

8

30

કાપડ

મીટર

15

21.25

25

25

કેરોસીન

લિટર

18

21

30

28.80



36. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક ગણો. (સ્વા.-F, પ્રશ્ન – 4)

વસ્તુ

જથ્થો

ભાવ (રૂ.માં)

વર્ષ 2015

વર્ષ 2015

વર્ષ 2014

વર્ષ 2015

A

25 કિગ્રા

32 કિગ્રા

42

45

B

15 લિટર

20 લિટર

28

30

C

10 નંગ

20 નંગ

30

36

D

8 મીટર

15 મીટર

20

25

E

30 લિટર

36 લિટર

60

65



37. નીચેની માહિતી પરથી વર્ષ 2015ને આધારવર્ષ લઇ વર્ષ 2017 માટે પાશે અને ફિશરનો સૂચક આંક ગણો.

વસ્તુ

જથ્થો

ભાવ (રૂ. માં)

વર્ષ 2015

વર્ષ 2017

વર્ષ 2015

વર્ષ 2017

A

10

15

200

270

B

5

8

320

400

C

4

5

80

140

D

3

4

800

1600

E

2

2

1200

2000



38.
નીચેની માહિતી પરથી લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક શોધો.

વસ્તુ

ચાલુ વર્ષ

આધારવર્ષ

ભાવ (રૂ.માં)

જથ્થો

જથ્થો

ભાવ (રૂ.માં)

A

140

5

5

100

B

50

20

15

40

C

100

15

12

80

D

120

20

24

100

E

100

10

5

50



39. નીચેની માહિતી પરથી વર્ષ 2019 ને આધારવર્ષ લઇ 2020ના વર્ષ માટે લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચક આંકની ગણતરી કરો.

વસ્તુ

વર્ષ 2019

વર્ષ 2020

ભાવ (રૂ.માં)

જથ્થો (કિગ્રા)

ભાવ (રૂ.)

જથ્થો (કિગ્રા)

A

20

8

40

6

B

50

10

60

5

C

40

15

50

15

D

20

20

20

25



40. નીચેની માહિતી પરથી વર્ષ 2020 માટે લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચક આંક શોધો.

વર્ષ

જથ્થો

ભાવ (રૂ.માં)

2017

2020

2017

2020

A

4

10

10

20

B

7

8

11

13

C

10

9

15

14

D

6

15

7

10



41. નીચેની માહિતી પરથી વર્ષ 2018 ને આધારવર્ષ લઇ 2020 ના વર્ષ માટે લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચક આંકની ગણતરી કરો.

વસ્તુ

એકમ

આધારવર્ષ 2018

ચાલુ વર્ષ 2020

ભાવ (રૂ.માં)

જથ્થો

ભાવ (રૂ.માં)

જથ્થો

M

કિગ્રા

6

10 કિગ્રા

14

15 કિગ્રા

A

ડઝન

24

3 ડઝન

28

4 ડઝન

N

કિગ્રા

4

5 કિગ્રા

8

4 કિગ્રા

U

લિટર

10.4

15 લિટર

11.6

20 લિટર



42. પાંચ જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને તેના ભાવ (એકમદીઠ) નીચે મુજબ આપેલ છે. વર્ષ 2018ની સરખામણીમાં વર્ષ 2020ના વર્ષ માટે લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચક આંકની ગણતરી કરો.

વસ્તુ

આધારવર્ષ 2018

ચાલુ વર્ષ 2020

ભાવ રૂ.

વપરાશ

ભાવ રૂ.

વપરાશ

D

8

5

10

5

H

18

20

20

15

R

11

30

10

20

U

5

120

5

140

V

50

50

70

60