: એકમ પરિવર્તન કરવાના દાખલાની રીત :

યાદ રાખો :

1. આ રીતના દાખલામાં એકમ પરિવર્તન સૌથી મહત્વની બાબત છે.

2. કેટલાંક અગત્યના એકમો :
1 કિલોગ્રામ = 1000 ગ્રામ
1 મીટર = 100 સેમી
1 ક્વિન્ટલ = 100 કિગ્રા
1 લીટર = 1000 મિલી
1 ટન = 1000 કિગ્રા
1 ડઝન = 12 નંગ

વસ્તુ

એકમ

આધારવર્ષ

ચાલુ વર્ષ

ભાવ (રૂ.)

જથ્થો

ભાવ (રૂ.)

જથ્થો

A

20 કિગ્રા

200 (10)

5 કિગ્રા

300 (15)

7 કિગ્રા

B

કિવન્ટલ

800 (8)

15 કિગ્રા

900 (9)

20 કિગ્રા

C

ડઝન

24 (2)

6 નંગ

36 (3)

8 નંગ

D

કિગ્રા

55

1200 ગ્રામ (1.2)

64

2000 ગ્રામ

(2)


3. આપેલ દાખલામાં ‘એકમ’ અને ‘જથ્થો’ આ ત્રણેય ખાનામાં એકમો સરખા હોવા જોઇએ.

4. જો ત્રણેય ખાનામાં એકમો સરખા હોય તો ‘એકમ’ ના ખાનામાં એકમની આગળ 1 સિવાયની આપેલ રકમ વડે ભાવની રકમનો ભાગાકાર કરવો. (અર્થાત્ એકમદીઠ ભાવ શોધવો.)

5. જો ત્રણેય ખાનામાં એકમો સરખા ન હોય તો ‘એકમ’ અને ‘જથ્થો’ આ બંને ખાનામાં જે એકમ મોટો હોય તે એકમનું પરિવર્તન કરવું. (અપવાદ સ્વરૂપે ‘જથ્થા’ ના ખાનામાં ગ્રામ આપે ત્યારે નહિ)

6. જ્યારે ‘એકમ’ ના ખાનામાં પરિવર્તન કરો ત્યારે વસ્તુના ‘ભાવ’ ના ખાનામાં પણ પરિવર્તન કરવું જરૂરી બને છે.

7. ‘જથ્થા’ કે ‘ભાવ’ ના ખાનામાં જ્યારે પરિવર્તન કરીએ ત્યારે એ ખાસ યાદ રાખવું કે પરિવર્તન કરેલી રકમ બહુ મોટી કે પુનરાવર્તિત સંખ્યા ન હોવી જોઇએ. (પરિવર્તન કરેલ રકમ હંમેશા નાની અને પૂર્ણાંક આવે તેવા પ્રયત્નો કરવા.)



ઉદાહરણ : 13 નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015ને આધારવર્ષ તરીકે લઇ વર્ષ 2016 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક ગણો.

વસ્તુ

એકમ

ભાવ (રૂ.માં)

જથ્થો (વપરાશ)

વર્ષ 2015

વર્ષ 2016

વર્ષ 2015

વર્ષ 2016

A

20 કિગ્રા

300

440

5 કિગ્રા

8 કિગ્રા

B

કિવન્ટલ

500

700

10 કિગ્રા

15 કિગ્રા

C

કિગ્રા

60

75

1200 ગ્રામ

2000 ગ્રામ

D

મીટર

14.25

15

15 મીટર

25 મીટર

E

લિટર

32

36

18 લિટર

30 લિટર

F

ડઝન

30

36

8 નંગ

10 નંગ



43. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધારવર્ષ તરીકે લઇ વર્ષ 2015 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક ગણો. (સ્વાધ્યાય–1.3, પ્રશ્ન–4)

વસ્તુ

એકમ

ભાવ (રૂ. માં)

જથ્થો (વપરાશ)

વર્ષ 2014

વર્ષ 2015

વર્ષ 2014

વર્ષ 2015

A

20 કિગ્રા

80

120

5 કિગ્રા

7 કિગ્રા

B

કિગ્રા

20

24

2400 ગ્રામ

4000 ગ્રામ

C

કિવન્ટલ

2000

2800

10 કિગ્રા

15 કિગ્રા

D

ડઝન

48

72

30 નંગ

35 નંગ



44. નીચેની માહિતી પરથી વર્ષ 2015ને આધારવર્ષ લઇ વર્ષ 2017 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક શોધો.

વસ્તુ

એકમ

વર્ષ 2014

વર્ષ 2015

જથ્થો

ભાવ (રૂ.)

જથ્થો

ભાવ (રૂ.)

A

20 કિગ્રા

5 કિગ્રા

300

8 કિગ્રા

440

B

કિગ્રા

1200 ગ્રામ

60

2000 ગ્રામ

75

C

કિગ્રા

10 કિગ્રા

6

12 કિગ્રા

9

D

ડઝન

8 નંગ

12

10 નંગ

18



45. નીચેની માહી પરથી વર્ષ 2014ને આધારવર્ષ લઈ વર્ષ 2016 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક શોધો.

વસ્તુ

એકમ

વર્ષ 2014

વર્ષ 2016

જથ્થો

ભાવ (રૂ.)

જથ્થો

ભાવ (રૂ.)

A

20 કિગ્રા

10 કિગ્રા

120

15 કિગ્રા

280

B

1 કિવન્ટલ

5 કિગ્રા

300

8 કિગ્રા

440

C

1 કિગ્રા

3000 ગ્રામ

4

4 કિગ્રા

8

D

5 ડઝન

3 ડઝન

120

48 નંગ

140



46. નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધારવર્ષ લઇ 2017 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક શોધો.

વસ્તુ

એકમ

વર્ષ 2014

વર્ષ 2016

જથ્થો

ભાવ (રૂ.)

જથ્થો

ભાવ (રૂ.)

A

કિગ્રા

8 કિગ્રા

38

12 કિગ્રા

40

B

કિગ્રા

1200 ગ્રામ

80

900 ગ્રામ

110

C

20 લિટર

22 લિટર

80

30 લિટર

200

D

લિટર

3 લિટર

3

2 લિટર

5

E

બોટલ

1 બોટલ

60

1 બોટલ

95



47. નીચેની માહિતી પરથી વર્ષ 2016ને આધારવર્ષ લઈ વર્ષ 2017 માટે લાસ્પેયર અને ફિશરનો સૂચક આંક તૈયાર કરો.

વસ્તુ

એકમ

વર્ષ 2016

વર્ષ 2017

ભાવ (રૂ.)

જથ્થો

ભાવ (રૂ.)

જથ્થો

A

કિવન્ટલ

1800

5 કિગ્રા

2000

8 કિગ્રા

B

20 કિગ્રા

400

10 કિગ્રા

600

8 કિગ્રા

C

ગ્રામ

80

50 ગ્રામ

120

30 ગ્રામ

D

મીટર

30

40 મીટર

55

20 મીટર

E

20 લિટર

60

30 લિટર

66

50 લિટર

F

ડઝન

20

24 નંગ

60

36 નંગ



48. નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015ને આધારવર્ષ લઇ 2018 માટે લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચક આંક શોધો.

વસ્તુ

એકમ

ભાવ (રૂ. માં)

જથ્થો

2015

2016

2015

2016

A

20 કિગ્રા

80

120

5 કિગ્રા

7 કિગ્રા

B

કિવન્ટલ

500

700

10 કિગ્રા

15 કિગ્રા

C

કિગ્રા

10

14

1200 ગ્રામ

2000 ગ્રામ

D

ડઝન

36

60

20 નંગ

25 નંગ



49. નીચે આપેલ માહિતી પરથી ચાલુ વર્ષનો લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક શોધો.

વસ્તુ

એકમ

આધારવર્ષ

ચાલુ વર્ષ

જથ્થો

ભાવ (રૂ.માં)

જથ્થો

ભાવ (રૂ.માં)

A

20 કિગ્રા

20 કિગ્રા

400

22 કિગ્રા

560

B

1 કિગ્રા

8 કિગ્રા

7.20

9  કિગ્રા

9

C

1 લિટર

30 લિટર

3.50

36 લિટર

5.10

D

1 મીટર

12 મીટર

6

20 મીટર

7.20

E

1 ડઝન

10 નંગ

24

8 નંગ

36