: ફિશરનો સૂચક આંક / આદર્શ સૂચક આંક :

યાદ રાખો :

1. આ રીતના દાખલામાં ‘લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક’ ની જગ્યાએ ‘આદર્શ સૂચક આંક’ આપેલ હોય છે.

2. જ્યારે ‘આદર્શ સૂચક આંક’ શોધવાનું કહેવામાં આવે ત્યારે ફકત ફિશરનો સૂચક આંક જ શોધવામાં આવે છે. કારણ કે, ‘આદર્શ સૂચક આંક એટલે ફિશરનો સૂચક આંક’

3. આ રીતમાં દાખલામાં લાસ્પેયર કે પાશેનો સૂચક આંક શોધવાનો હોતો નથી. તેથી ફિશરનો સૂચક આંક શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે :

ઉદાહરણ : 14 નીચેની માહિતી પરથી વર્ષ 2015 માટે આદર્શ સૂચક આંક ગણો.

વસ્તુ

આધારવર્ષ 2014

ચાલુ વર્ષ 2015

ભાવ (રૂ.માં)

જથ્થો

ભાવ (રૂ.માં)

જથ્થો

A

16

10

20

11

B

20

9

24

9

C

32

16

40

17



50. નીચેની માહિતી પરથી વર્ષ 2015ને આધારવર્ષ તરીકે લઇ વર્ષ 2016 માટે આદર્શ સૂચક આંક ગણો.

વસ્તુ

વર્ષ 2016

વર્ષ 2015

જથ્થો

ભાવ (રૂ.માં)

જથ્થો

ભાવ (રૂ.માં)

A

50

12

20

10

B

40

10

50

7

C

20

8

40

5

D

5

40

5

20



51. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચક આંક શોધો. (સ્વાધ્યાય–1.3, પ્રશ્ન–5)

વસ્તુ

એકમ

આધારવર્ષ 2014

ચાલુ વર્ષ 2015

ભાવ (રૂ.)

જથ્થો

ભાવ (રૂ.)

જથ્થો

A

20 કિગ્રા

120

10 કિગ્રા

280

15 કિગ્રા

B

5 ડઝન

120

3 ડઝન

140

48 નંગ

C

કિગ્રા

4

5000 ગ્રામ

8

4 કિગ્રા

D

5 લિટર

52

15 લિટર

58

20 લિટર



52. છ જુદી જુદી વસ્તુઓ અંગે નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 માટે ફિશરનો સૂચક આંક શોધો. (સ્વાધ્યાય–F, પ્રશ્ન–3)

વસ્તુ

એકમ

વર્ષ 2013

વર્ષ 2015

જથ્થો

ભાવ (રૂ.)

જથ્થો

ભાવ (રૂ.)

A

20 કિગ્રા

5 કિગ્રા

600

12 કિગ્રા

880

B

કિવન્ટલ

10 કિગ્રા

1600

12 કિગ્રા

2400

C

કિગ્રા

1200 ગ્રામ

60

2000 ગ્રામ

75

D

લિટર

30 લિટર

52

36 લિટર

32

E

મીટર

12 મીટર

8

20 મીટર

12

F

ડઝન

20 નંગ

30

16 નંગ

36



53. નીચે આપેલ માહિતી પરથી 2016 માટે આદર્શ સૂચક આંકની ગણતરી કરો.

વસ્તુ

એકમ

ભાવ (રૂ.માં)

જથ્થો

2016

2015

2016

2015

A

1 ટન

700

500

18 કિગ્રા

15 કિગ્રા

B

1 ડઝન

60

36

18 નંગ

16 નંગ

C

20 કિગ્રા

100

40

6000 ગ્રામ

5000 ગ્રામ 

D

10 લિટર

50

40

12 લિટર

8 લિટર



54. નીચે આપેલ માહિતી પરથી 2016 માટે આદર્શ સૂચક આંકની ગણતરી કરો.

વસ્તુ

એકમ

વર્ષ 2016

વર્ષ 2015

જથ્થો

ભાવ (રૂ.માં)

જથ્થો

ભાવ (રૂ.માં)

A

10 કિગ્રા

50 કિગ્રા

120

20 કિગ્રા

100

B

1 કિગ્રા

4 કિગ્રા

10

5 કિગ્રા

7

C

1 ડઝન

20 નંગ

96

40 નંગ

60

D

1 એકમ

5 એકમ

50

5 એકમ

20



55. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015ની સાપેક્ષમાં વર્ષ 2016 માટે ફિશરનો સૂચક આંક શોધો.

વસ્તુ

એકમ

વર્ષ 2015

વર્ષ 2016

ભાવ (રૂ.)

જથ્થો

ભાવ (રૂ.)

જથ્થો

A

20 કિગ્રા

56

30 કિગ્રા

66

35 કિગ્રા

B

100 કિગ્રા

140

15 કિગ્રા

210

20 કિગ્રા

C

1 લિટર

28.50

4 લિટર

32.50

6 લિટર

D

1 ડઝન

720

2 નંગ

2160

1 નંગ