: કુલ ખર્ચની રીત :

યાદ રાખો :

1. આ રીતના દાખલામાં ‘જથ્થો’ અને ‘ભાવ’ આ બેમાંથી ફકત એક જ આપેલ હોય છે.
2. જો દાખલામાં જથ્થો (વપરાશ) આપેલ હોત તો ભાવ શોધવો પડે અને ભાવ આપેલ હોય તો જથ્થો (વપરાશ) શોધવો પડે. તેના માટેના સૂત્રો નીચે મુજબ છે :

3. વસ્તુનો ભાવ અથવા વસ્તુનો જથ્થો શોધ્યા બાદ આગળની રીત પ્રમાણે જે સૂચક આંક શોધવાનો હોય છે.
4. નીચેના ઉદાહરણ દ્વારા સમજીએ :

વસ્તુ

વર્ષ 2017

વર્ષ 2019

એકમદીઠ ભાવ (રૂ.)

કુલ ખર્ચ (રૂ.)

એકમદીઠ ભાવ (રૂ.)

કુલ ખર્ચ (રૂ.)

A

40

480

80

640

B

120

840

70

490

C

30

420

20

980

D

130

1430

200

2600




ઉદાહરણ : 15 પાંચ ભિન્ન વસ્તુઓનાં વપરાશ અને કુલ ખર્ચ વિશે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધારવર્ષ તરીકે લઇ વર્ષ 2015 માટે ફિશરનો સૂચક આંક શોધો.

વસ્તુ

આધારવર્ષ 2014

ચાલુ વર્ષ 2015

વપરાશ

કુલ ખર્ચ

વપરાશ

કુલ ખર્ચ

A

50 કિગ્રા

2500

60 કિગ્રા

4200

B

120 કિગ્રા

600

140 કિગ્રા

700

C

30 લિટર

330

20 લિટર

200

D

20 કિગ્રા

360

15 કિગ્રા

300

E

5 કિગ્રા

40

5 કિગ્રા

50




56. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014ને આધારવર્ષ તરીકે લઇ વર્ષ 2015 માટે પાશે અને ફિશરનો સૂચક આંક ગણો. (સ્વાધ્યાય–1.3, પ્રશ્ન–6)

વસ્તુ

વર્ષ 2014

વર્ષ 2015

ભાવ

કુલ ખર્ચ

ભાવ

કુલ ખર્ચ

A

100

400

120

720

B

100

500

120

600

C

150

600

160

800

D

180

1080

200

1000

E

250

1000

300

1200




57. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધારવર્ષ તરીકે લઇ 2015 માટે લાસ્પેયર અને પાશેના સૂચક આંક મેળવો. ઉપરાંત ફિશરનો સૂચક આંક મેળવો અને તેનું અર્થધટન કરો. (સ્વાધ્યાય–F, પ્રશ્ન–1)

વસ્તુ

આધારવર્ષ 2014

ચાલુ વર્ષ 2015

એકમદીઠ ભાવ (રૂ.)

કુલ ખર્ચ

એકમદીઠ ભાવ (રૂ.)

કુલ ખર્ચ

A

16

224

18

270

B

35

140

40

200

C

100

200

120

360

D

108

432

120

600




58. ચાર જુદી–જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ આપેલ છે. વર્ષ 2013ની સરખામણીમાં વર્ષ 2015ના વર્ષ માટે પાશે અને ફિશરના સૂચક આંક ગણો. ( સ્વાધ્યાય– F, પ્રશ્ન–2)

વસ્તુ

આધારવર્ષ 2013

ચાલુ વર્ષ

કુલ ખર્ચ

વપરાશ

કુલ ખર્ચ

વપરાશ

A

360

60 કિગ્રા

375

25 કિગ્રા

B

160

10 લિટર

416

20 લિટર

C

480

15 કિગ્રા

613.2

6 કિગ્રા

D

336

3 કિગ્રા

400

2.5 કિગ્રા




59. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014ને આધારવર્ષ તરીકે લઈ વર્ષ 2017 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક મેળવો અને તેનું અર્થધટન કરો.

વસ્તુ

વર્ષ 2014

વર્ષ 2017

એકમદીઠ કિંમત

કુલ ખર્ચ

એકમદીઠ કિંમત

કુલ ખર્ચ

A

120

1800

150

3000

B

80

800

200

2400

C

100

500

170

1700

D

150

600

180

900




60. નીચે આપેલી માહિતી પરથી પાશે અને ફિશરના સૂચક આંકની રચના કરો :

વસ્તુ

આધારવર્ષ

ચાલુ વર્ષ

એકમદીઠ કિંમત

કુલ ખર્ચ

એકમદીઠ કિંમત

કુલ ખર્ચ

A

125

2500

160

4000

B

60

1800

90

3600

C

285

1140

320

1600

D

340

5100

400

8000




61. નીચે આપલી માહિતી પરથી વર્ષ 2015ને આધારવર્ષ તરીકે વર્ષ 2017 માટે આદર્શ સૂચક આંકની રચના કરો અને તેનું અર્થઘટન કરો.

વસ્તુ

વર્ષ 2015

વર્ષ 2017

એકમદીઠ ભાવ

કુલ ખર્ચ

એકમદીઠ ભાવ

કુલ ખર્ચ

A

5

50

8

160

B

20

60

22

110

C

10

80

15

150

D

25

500

50

1500

E

200

1000

300

1800




62. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015ને આધારવર્ષ તરીકે લઇ વર્ષ 2016 માટે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક મેળવો.

વસ્તુ

વર્ષ 2015

વર્ષ 2016

કુલ ખર્ચ

વપરાશ

કુલ ખર્ચ

વપરાશ

A

84

30 કિગ્રા

115.5

35 કિગ્રા

B

21

15 લિટર

42.00

20 લિટર

C

114

4 કિગ્રા

195.6

6 કિગ્રા

D

120

2 કિગ્રા

120.00

1.5 કિગ્રા