61. તમે જેમનો અવાજ ઓળખી શકતા હો, તેવાં પ્રાણીઓનાં નામ જણાવો. (નમૂનારૂપ જવાબ)
ઉત્તર : અમે વાંદરો, કૂતરો, બિલાડી, પોપટ, કાગડો, ચકલી વગેરેના અવાજો ઓળખી શકીએ છીએ.
62. કયાં કયાં પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે?
ઉત્તર : પોપટ, વાંદરાં, કૂતરાં વગેરે જેવાં પ્રાણીઓને તાલીમ આપવામાં આવે કે તેમની સાથે સમય પસાર કરવામાં આવે તો તેઓ થોડા અંશે આપણી ભાષા સમજી શકે છે.
63. પ્રાણીઓ ક્યારેય ઊંઘતાં નથી.
ઉત્તર : ખોટું
64. નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે છે?
ઉત્તર : ગરોળી
65. કઈ ઋતુ ગરોળીને આપણે ઘરમાં જોઈ શકતા નથી?
ઉત્તર: શિયાળો
66. .......... એ રીંછ જેવું લાગતું પ્રાણી છે.
ઉત્તર : સ્લૉથ
67. સ્લૉથ ............ કલાક ઊંધે છે.
ઉત્તર : 18
68. સ્લૉથ કેવી રીતે ઊંઘે છે?
ઉત્તર : સ્લોથ વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે.
69. સ્લૉથનો ખોરાક શું છે?
ઉત્તર : પર્ણો
70. સ્લોથ આશરે કેટલાં વર્ષનું જીવન જીવે છે?
ઉત્તર : 40
71. સ્લૉથ ક્યારે બીજા વૃક્ષ પર જાય છે?
ઉત્તર : જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતાં પર્ણો ખાઈ લે છે, ત્યારે તે નજીકના વૃક્ષ પર જતું રહે છે.
72. સ્લોથ પોતાના જીવન દરમિયાન કેટલાં વૃક્ષો પર જાય છે?
ઉત્તર : 8
73. સ્લૉથ હળવું થવા માટે શું કરે છે?
ઉત્તર : સ્લોથ હળવું થવા માટે વૃક્ષની નીચે ઊતરીને લટાર મારે છે.
74. સ્લૉથ ક્યારે વૃક્ષની નીચે ઉતરે છે?
ઉત્તર : સ્લોથ અઠવાડિયામાં એક વખત પોતાની જાતને હળવી કરવા વૃક્ષની નીચે ઊતરે છે.
75. નીચે આપેલાં પ્રાણીઓ આશરે કેટલા કલાક ઊંઘે છે, તે જણાવો.
ઉત્તર : (1) ગાય - 4 કલાક
(2) અજગર - 18 કલાક
(3) જિરાફ - 2 કલાક
(4) બિલાડી - 12 કલાક

76. વાઘ રાત્રે માણસ કરતાં કેટલા ગણું વધારે સારું જોઈ શકે છે?
ઉત્તર : આઠ ગણું
ઉત્તર : આઠ ગણું
77. વાઘ ...... ની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે.
ઉત્તર : મૂછો
ઉત્તર : મૂછો
78. વાઘની મૂછો તેને કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર : વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે હવામાં હલનચલન અને ક્ુજારી અનુભવી શકે છે. તે ઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાકને શોધવામાં મદદ કરે છે.
79. વાઘની ............ ઇન્દ્રિય ખૂબ તીવ્ર છે.
ઉત્તર : સાંભળવાની
80. વાઘની ગર્જના કેટલા કિમી દૂર સુધી સંભળાઈ શકે છે?
ઉત્તર : ૩
81. વાઘ પોતાનો વિસ્તાર કેવી રીતે અલગ પાડે છે?
ઉત્તર : વાઘ તેનો વિસ્તાર તેના પેશાબથી નિશાની બનાવીને અલગ પાડે છે.
82. એક વાઘ બીજા કોઈ વાઘને તેના પેશાબની ગંધથી પણ પારખી શકે છે.
ઉત્તર : સાચું
83. વાઘનો શિકાર શેના માટે થાય છે?
ઉત્તર : ચામડી
84. હાથીનો શિકાર તેના ...... માટે થાય છે.
ઉત્તર : દાંત
85. ......... નો શિકાર તેનાં શિંગડાં માટે થાય છે.
ઉત્તર : ગેંડા
86. કસ્તૂરી માટે કોને મારી નાખવામાં આવે છે?
ઉત્તર : ક્સ્તૂરીમૃગ
87. ઘાના નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે?
ઉત્તર : રાજસ્થાન
88. જોડકાં જોડો.

1.
વિભાગ અ | વિભાગ બ | ઉત્તર |
1. ગુજરાત | 1. કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન | 1. – 3 |
2. ઉત્તરાખંડ | 2. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન | 2. – 4 |
3. અસમ | 3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન | 3. – 1 |
4. કર્ણાટક | 4. જિમ કાર્બેટ નેશનલ પાર્ક | 4. – 5 |
5. મધ્યપ્રદેશ | 5. બાન્દીપુર નેશનલ પાર્ક | 5. – 2 |
2.
વિભાગ અ | વિભાગ બ | જવાબ |
1. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન | 1. દરિયાઇ જીવો | 1. – 4 |
2. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન | 2. રીંછ | 2. – 3 |
3. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન | 3. કાળીયાર | 3. – 1 |
4. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન | 4. સિંહ | 4. – 2 |
89. શું મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે?
ઉત્તર : મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે, કારણ કે તે પોતાની સુખ-સુવિધાઓ માટે જંગલનો વિનાશ કરે છે. અને આમ, તે પ્રાણીઓના રહેઠાણનો નાશ કરે છે. વળી, કેટલાક મનુષ્યો પ્રાણીઓનો શિકાર કરે છે, જેને શિકારી કહે છે. શિકારીઓ જુદી-જુદી વસ્તુઓ મેળવવા પ્રાણીઓને મારી નાખે છે. આથી, મનુષ્યો પ્રાણીઓ માટે જોખમી છે.
90. કારણ આપો : ભારત સરકારે કેટલાંક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે.
ઉત્તર : શિકારીઓ જંગલનાં પ્રાણીઓને મારી રહ્યા છે. પરિણામે વાઘ અને સિંહ જેવાં બીજાં કેટલાંક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાંક જંગલોમાં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકેલો છે. વળી, આવાં જંગલોને કોઈ હાનિ પહોંચાડી શકે નહિ. આથી જ ભારત સરકારે કેટલાંક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે.
91. બે-બે નામ આપો :
(1) જેમની જોવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવાં પ્રાણીઓ :
ઉત્તર : સમડી, ગીધ, બાજ
(2) જેમની સાંભળવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવાં પ્રાણીઓ :
ઉત્તર : વાંદરો, હાથી, વાઘ
(3) જેમની સૂંઘવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવાં પ્રાણીઓ :
ઉત્તર : કૂતરો, વાઘ, સિંહ
(4) ભારતનાં બે પક્ષી અભયારણ્યો :
ઉત્તર : ગુજરાત - નળસરોવર, રાજસ્થાન - ઘાના
(5) જેમની ચામડી માટે તેમનો શિકાર કરવામાં આવે છે તેવાં પ્રાણીઓ :
ઉત્તર : વાઘ, સાપ, મગર, હરણ
(6) ગુજરાતનાં બે રાષ્ટ્રીય ઉધાનો :
ઉત્તર : ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કચ્છનું દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન
0 Comments