ઉત્તર : વાંદારાઓ ઉનાળામાં ગાતા હતા.ઝાડને છાંયે રહીએ છીએ,પૂછડેથી પવન નાખીએ છીએ,ગરમીથી કયાં ડરીએ છીએ ! હૂપ હૂપાહૂપ હૂપ... હૂપ હૂપાહૂપ હૂપ..
(૩૨) ઉનાળામાં વાંદરાઓ કેવી રીતે ગરમી દૂર કરતા હતા ?
ઉત્તર : ઉનાળામાં વાંદરાઓ ઝાડના છાંયે રહીને અને પૂંછડીથી પવન નાખીને ગરમી દૂર કરતા.
(૩૩) ચોમાસામાં વાતાવરણમાં ક્યા ક્યા ફેરફાર થાય ?
ઉત્તર : ચોમાસામાં આકાશ માં વરસાદ તૂટી પડ્યો.કડડડધૂમ...ગડડડધૂમ..વીજળીના કડાકા ભડાકાને વાદળોનો ગડગડાટ.. બધાં ઝાડ પાણીથી તરબોળ બધેજ જળબંબાકાર જળબંબાકાર.
(૩૪) ચોમાસામાં ખટખટ અને તેના દોસ્તો ની શી હાલત થઈ ?
ઉત્તર : ચોમાસામાં ખટખટ અને તેના દોસ્તો ની ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પુંછડી, પાણી જ પાણી.. ઠંડીય ખૂબ લાગી.
(૩૫) વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી ___ જેવું બનાવીને બેઠા હતા.(મિનારા,મહેલ)
ઉત્તર : મિનારા
(૩૬) વાદરાઓ ચોમાસામાં શું ગાતા હતા?
ઉત્તર : વાંદરાઓ ચોમાસામાં ગાતા હતાં. પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ! હૂપ હૂપાહૂપ હૂપ... હૂપ..હૂપાહૂપ હૂપ...
(૩૭) વાંદરાઓ કોના કોનાથી ડરતા નથી? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[] ઠંડીથી [] ગરમીથી [] વરસારથી [✓] આપેલ ત્રણેયથી
(૩૮) સુઘરીએ વાંદરા ની ચિંતા કેમ છોડી દીધી ?
ઉત્તર : સુઘરીએ ઘણું સમજાવ્યું છતાં વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. સુઘરીની સલાહની વાંદરાઓ પર કોઈ જ અસર થઈ નહીં. તેથી સુઘરીએ વાંદરાની ચિંતા કરવાનું છોડી દીધી.
(૩૯) નીચેનામાંથી કોણ કોણ પોતાનું નું ઘર જાતે બનાવે ?
બિલાડી, ચકલી,કબૂતર,કૂતરો,ગાય, ભેંસ, ઘોડો, સુઘરી, કાગડો, ઉંદર,કીડી, મધમાખી.
ઉત્તર : ચકલી, કબૂતર, સુઘરી, કાગડો, ઉંદર, કીડી, મધમાખી વગેરે પોતાનું ઘર જાતે બનાવે છે.
(૪૦) ઉનાળાની કાળઝાડ ગરમીમાં બચવા માટે એ.સી સિવાય બીજા કયા કયા ઉપયોગ કરી શકાય ? સાચો વિકલ્પ પસંદ કરી ✓ કરો.
[✓] પંખા નીચે બેસી શકાય.
[✓] બારી પાસે બેસી શકાય.
[✓] લીમડા જેવા વૃક્ષ નીચે બેસી શકાય.
[] તડકામાં બેસી શકાય.
પ્રશ્નો 5 સરખા અથૅવાળાં વાક્યો જોડો:
અ |
બ |
જવાબ |
(૧) બધા
ધ્રૂજતા ધ્રૂજતા બોલતા હતા. |
(અ)
આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. |
(૧) - [ક] |
(૨) અચાનક
વરસાદ તૂટી પડ્યો. |
(બ) તેમણે
ઊંચાઈ મિનારા જેવો આકાર કર્યો. |
(૨) - [અ] |
(૩)
આકાશમાંથી આગ વરસી રહી છે. |
(ક) તેઓ
ઠંડીથી થરથરતા થરથરતા વાતો કરતા હતા. |
(૩) - [ડ] |
(૪) બારેમાસ
એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે. |
(ડ) ખૂબ તાપ
લાગે છે. |
(૪) - [ઈ] |
(૫)
વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. |
(ઈ) આખું
વર્ષ તેઓ ફર્યા કરે. |
(૫) - [બ] |
(૬) વરસાદથી
અમે ક્યાં ડરિએ છીએ ? |
(ફ) તું
નાનકડી છે,તારી સલાહ
હું કેમ માનું ? |
(૬) - [ગ] |
(૭) નાનકડી
સુઘરી મને સલાહ આપવા નીકળી છે ? |
(ગ) અમે
વરસાદથી ડરતા નથી. |
(૭) - [ફ] |
(૧) મારા ઘરમાં મને જરાય ઠંડી લાગે નહીં.
ઉત્તર : શિયાળો
(૨) બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા.
ઉત્તર : ચોમાસું
ઉત્તર : ચોમાસું
(૩) સુઘરી માળામાં ઝૂલતી હતી.
ઉત્તર : ઉનાળો
(૪) વાંદરા પુંછડી માથે મૂકી બેઠા.
ઉત્તર : ચોમાસું
(૫) વાંદરાઓએ માણસોની નકલ કરી.
ઉત્તર : શિયાળો
(૬) ઝાડના છાંયે બેસી વાંદરો એકબીજાને પવન નાખતા હતા.
ઉત્તર : ઉનાળો
પ્રશ્નો ૭ કોણ છે તે શોધો અને તેના વિષય એક વાક્ય લખો.
(૧) ચાર અક્ષરનો એક નામ.
નામના છેલ્લા બે અક્ષર તર
ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક તો એ કોણ હશે?
ઉત્તર : કબૂતર
(૧) ચાર અક્ષરનો એક નામ.
નામના છેલ્લા બે અક્ષર તર
ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક તો એ કોણ હશે?
ઉત્તર : કબૂતર
વાક્ય : કબૂતર ખૂબ ઝડપથી ઉડતું પંખી છે.
(૨) ચાર અક્ષરનું એક નામ નામ પહેલાં બે અક્ષર 'કરો'
પહેલા અને છેલ્લા અક્ષરથી બને'કર્યો '
તો એ કોણ હશે?
ઉત્તર : કરોળિયો
વાકય : કરોળિયો ખૂબ મહેનતથી જાળું ગૂંથે છે.
પહેલા અને છેલ્લા અક્ષરથી બને'કર્યો '
તો એ કોણ હશે?
ઉત્તર : કરોળિયો
વાકય : કરોળિયો ખૂબ મહેનતથી જાળું ગૂંથે છે.
(૩) ચાર અક્ષરનું એક નામ.
તેનો ત્રીજો, બીજા અને પહેલા અક્ષરથી બને છે 'ચરક'
ચોથા અને પહેલા અક્ષરની બને 'લોક'
તો એ કોણ હશે?
ઉત્તર : કરચલો
વાકય : કરચલો એક દરિયાઈ જીવ છે.
(૪) ચાર અક્ષરનું એક નામ.
પહેલા અને બીજા અક્ષરની બને 'દર'
પહેલો અને ચોથા અક્ષરથી બને 'દડો'
પહેલા ત્રણ અક્ષરોની બને એક કારીગર તો એ કોણ હશે?
ઉત્તર : દરજીડો
વાક્યો : દરજીડો પાંદડાં સીવીને માળો બનાવે છે.
(પ) પાંચ અક્ષરનું એક નામ.
પહેલા બે અક્ષરથી બને 'કાન'
ત્રીજો અને પાંચમો અક્ષરભેગા થઈ બને 'ખરો '
તો એ કોણ હશે?
ઉત્તર : કાનખજૂરો
વાક્ય : કાનખજૂરાને ઘણા બધા પણ હોય છે.
(૬) ત્રણ અક્ષરનું એક નામ.
પહેલો અક્ષર કપાય તો 'દર' બની જાઉં
છેલ્લો અક્ષર કપાય તો 'બંદ ' થઈ જાઉં. તો એ કોણ હશે?
ઉત્તર : બંદર
વાક્ય : ઝાડ પર બંદર બેઠો છે.
(૭) બે અક્ષરનું મારું નામ.
મારા વિના ના ચાલે કામ.
રંગહીન અને સ્વાદહીન છું.
પળે પળે હું આવું છું કામ.
વાક્ય: હવા આપણી ચારે તરફ છે.
પ્રશ્નો ૮ નીચેનાં ઉખાણાં નો જવાબ આપો:
(અ) જાણે મોટો કારીગર
ગૂંથી ગૂંથી બનાવે ઘર
એવું પક્ષી કયું વળી ?
ડાળે લટકે જેનું ઘર.
ઉત્તર : સુઘરી.
(બ) કાળો રંગ અને કડવું ગાતો,
કા કા કા કા કા કરતો રહેતો,
માળો એનો ઢંગ વિનાનો,
કોઈને પણ ના ગમતો.
ઉત્તર : કાગડો
(ક) છાપરાની પાંખમાં, દીવાલની બખોલમાં, માળો બનાવીને રહેને ઘૂ ઘૂ ઘૂ કરે. માળો ચેનો ચરકથી ભરેલો, ગંદો અને છીછરી રકાબી જેવો.
ઉત્તર : કબૂતર
(ડ) સૌથી પહેલો ઊઠી જાતો
સૂરજનો છડીદાર !
બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર !
ઉત્તર : ફૂકડો
(ઇ) ક્લબલ કરતી આવી,
આંગણે ઘણા ખાય
જ ઝઘડા-ઝઘડી ચાલે ત્યારે માથું દુ:ખી જાય.
ઉત્તર : કાબર
સૂરજનો છડીદાર !
બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર !
ઉત્તર : ફૂકડો
(ઇ) ક્લબલ કરતી આવી,
આંગણે ઘણા ખાય
જ ઝઘડા-ઝઘડી ચાલે ત્યારે માથું દુ:ખી જાય.
ઉત્તર : કાબર
(ઈ) પંખી પેલું ફૂફૂ ગાય,
ક્યાં જઈને છુપાય
આંબા ડાળે બેઠી બેઠી મીઠાં ગીતો ગાયા !
ઉત્તર : કોયલ
ક્યાં જઈને છુપાય
આંબા ડાળે બેઠી બેઠી મીઠાં ગીતો ગાયા !
ઉત્તર : કોયલ
0 Comments