★ હસ્વ 'ઉ' વાળો કલમ લખો.

કુ      ખુ      ગુ      ઘુ      ચુ 

છુ      જુ     ઝુ       ટુ      ઠુ 

ડુ      ઢુ      ણુ       તુ      થુ 

દુ      ધુ      નુ       પુ      ફુ 

બુ     ભુ      મુ      યુ      રુ 

લુ      વુ     શુ      ષુ      સુ

હુ      ળુ     ક્ષુ     જ્ઞુ      અ 

આ    ઇ     ઈ      ઉ     


★ હસ્વ 'ઉ',વાળા શબ્દો લખો.

કુમાર
ખુરશી
ગુવાર 
ઘુવડ
ચુરણ
છુટક 
જુગાર 
ઝુલાબ 
ટુવાલ
ઠુમકા
ડુસકા 
ઢુગલા
બારણું
તુષાર 
થુબડી
દુનિયા
નુપદ 
પુરુષ 
ફુકણી
બુધ
ભુતલ 
મુજબ
યુવાન 
રુમાલ 
લુહાર
વુમન
શુભમ
ષુશક
હુકમ
શામળુ
ક્ષુલક
જ્ઞુવ 
ટહુકા 
મુગટ 
સુખડ
દુકાન
સુહાગ
સુરત 
જુવાર
પુરાણ

★ હસ્વ 'ઉ' વાળા વાક્યો લખો અને વાંચો.

૧. કુસુમ ફુદરડી ફર.

૨. કુમુદ સુખડી આપ.

૩. પૂનમ પુલાવ બનાવ.

૪. સુમન ગુવાર નુ શાક બનાવ.

૫. પુનિત મુખવાસ આપ.

૬. મનુ મુરલી વગાડ.

૭. સુજાતા સાપુતારા આવી.

૮. કુમારી કુલ્ફી ખાઈ જા.

૯. આ બધા યુવાન બહાદુર હતા.

૧૦. સુખડી ની સુવાસ સારી હતી.

★ ઉપરનો કલમ, શબ્દો ,વાક્યો કલરવ નોટમાં લખવા અને પાંચ વાર વાંચવા.