-: હસ્વ 'ઇ', વાળો કલમ :-

[ ઇ ]

કિ      ખિ      ગિ      ઘિ      ચિ 

છિ     જિ      ઝિ       ટિ      ઠિ

ડિ      ઢિ      ણિ      તિ      થિ 

દિ      ધિ      નિ       પિ       ફિ 

બિ     ભિ     મિ       યિ       રિ 

લિ     વિ      શિ      ષિ      સિ 
 
હિ     ળિ     ક્ષિ       જ્ઞિ


-: હસ્વ 'ઇ' વાળા શબ્દો લખો અને વાંચો. :-

કિરણ 
ખિતાબ 
ગિરજા 
ઘિસરા 
ચિમન
છિપલા
જિજરા 
ઝિબક 
ટિકિટ
ઠિકરા
ડિબાંગ
ઢિચણ 
ગણિત 
તિલક 
થિગડા
દિવસ
ધિરાણ
નિવાસ
પિયર 
ફિકર
બિજલ 
ભિતર
મિનિટ
યિલટ
રિવાજ
લિટર
વિવિધ 
શિક્ષણ
ષિસાટ
સિવાય
ક્ષિતિજ 
જ્ઞિનત 
વિનય 
તિમિર 
શિકાર
વિમાન 
અતિથિ 
વણિક 
મિહિર
વિજય


-: હસ્વ'ઈ',વાળા વાક્યો વાંચો અને લખો :-

૧. કિરણ, ગણિત ગણ.

૨. સરિતા, દાળિયા ખા.

૩. નિધિ, જિરાફ બતાવ.

૪. ભાવિક, વિજ્ઞાન ભણ.

૫. નિશા, હિસાબ કર.

૬. વિનાયક, ટિકિટ લાવ.

૭. અનિલ, વિમાન ચલાવ.

૮. અખિલ, વિચાર ન કર.

૯. શની, પિકનિક જાય.

૧૦. સરિતા, વિમાન લખ.

★ ઉપરના કલમ શબ્દો અને વાક્યો કલરવ ડબલ લાઈન નોટમાં લખવા અને વાંચવા.