કી ખી ગી ઘી ચી છી
જી ઝી ટી ઠી ડી ઢી
ણી તી થી દી ધી ની
પી ફી બી ભી મી યી
રિ લી વી શી ષી સી
રિ લી વી શી ષી સી
હી ળી ક્ષી જ્ઞી
★ દીર્ઘ 'ઈ ' વાળા શબ્દ લખો.
કીશન
★ દીર્ઘ 'ઈ ' વાળા શબ્દ લખો.
કીશન
ખીચડી
ગીતાજી
ઘીસરી
ચીકણી
છીપરા
છીપરા
જીવન
ઝીઝર
ટીકડી
ઠીકરી
ડીઝલ
ડીઝલ
ઢીંગલી
બરણી
તીલક
થીગડા
દીવડા
દીવડા
ધીરજ
નીકળી
પીતળ
ફીરકી
બીકણ
બીકણ
ભીનાશ
મીઠાઈ
યીનીક
રીવાજ
લીવર
લીવર
વીજળી
શીશીર
ષીશક
સીધવ
હીસાબ
હીસાબ
દિવાળી
ક્ષીરસ
જ્ઞાની
દીવડી
★ દીર્ઘ 'ઈ ' વાળા વાક્ય લખો અને વાંચો.
૧. કાળી કાળી વાદળી ચાલી.
૨. દીદી સીતાફળ લાવી.
૩. કબીર ની સાચવણી સારી.
૪. ભીમજી, બકરી લાવ.
૫. ખાણીપીણીની લારી પર ભીડ જામી હતી.
૬. મામી રસઝરતી મિઠાઈ લાવી.
૭. શકરી પાણી ભરી લાવી.
૮. દીપા નાની રાખડી લાવી.
૯. મીના નીની નાની ગાડી લાવી.
૧૦. રીના ગીતાજી લાવી.
★ ઉપરના કલમ ,શબ્દો ,વાક્યો કલરવ નોટમાં લખવા અને વાચવા.
★ ઉપરના કલમ ,શબ્દો ,વાક્યો કલરવ નોટમાં લખવા અને વાચવા.
0 Comments